આ એક ઉતરાખંડ ની ખુબ પ્રખ્યાત મીઠું છે જેમાં આજ કાલ અલગ અલગ પ્રકારના ફ્લેવર મળે છે. મૂળ ઉતરાખંડ માં આં મીઠું બનાવવા પહાડી ભાંગ નો ઉપયોગ થાય છે પણ આજ આપણે એનો ઉપયોગ કર્યા વગર shiyala ma saru maltu lila lasan – લીલા લસણ અને ધાણા ના ફ્લેવર્સ વાળું મીઠું બનાવશું. તો ચાલો Pahadi hara namak – પહાડી હરા નમક બનાવવાની રીત શીખીએ.
Pahadi hara namak Ingredients
- જીરું 2 ચમચી
- આખા ધાણા 3 ચમચી
- સુકા લાલ મરચા 8-10
- મરી 1 ચમચી
- લીલા ધાણા સુધારેલ 100 ગ્રામ
- તીખા લીલા મરચા 8-10
- લીલું લસણ 200 ગ્રામ
- સંચળ 2 ચમચી
- સેંધા નમક 1 ચમચી
- મીઠું 200 ગ્રામ
Pahadi hara namak banavani rit
પહાડી હરા નમક બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને સાફ કરી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઈ નીતારી લ્યો. અને સાથે લીલા લસણ ને પ મુળિયા વાળો ભાગ અને ઉપરની એક છાલ અલગ કરી સાફ કરી ધોઈ નીતારવા મુક. હવે લીલા મરચા ને ધોઈ એની દાંડી અલગ કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં જીરું, સુકા લાલ મરચા, સુકા આખા ધાણા, મરી નાખો અને ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનીટ શેકો અને મસાલા શેકાવવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો.
હવે મસાલા ઠંડા થાય એટલે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલું લસણ અને સુધારેલ લીલા મરચા નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલ અને પ કપ મીઠું, સંચળ, સેંધા મીઠું નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બાકી નું મીઠું નાખી ફરીથી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
પીસેલ સામગ્રી ને મોટા વાસણમાં કાઢી બરોબર પાતળી ફેલાવી દયો અને પંખા નીચે ચાર પાંચ દિવસ અથવા તડકામાં પાતળું કપડું ઢાંકી ત્રણ ચાર દિવસ સુકાવી લ્યો. સુકાવેલ સામગ્રી બે દિવસ પછી ચમચી થી ઉખાડી ને ફરી સુકવી લ્યો. આમ મીઠા નું પાણી બરોબર સુકાઈ ને કોરી થાય એટલે ભેગું કરી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેઅલ મીઠાને ચાર્ટ, સલાડ, ફ્રુટ પર છાંટી મજા લ્યો. તો તૈયાર છે પહાડી હરા નમક.
તીખાસ તમને જે મુજબ પસંદ હોય એ મુજબ લીલા તીખા મરચાનો ઉપયોગ કરવો.
મસાલા પણ તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો
પહાડી હરા નમક બનાવવાની રીત

Pahadi hara namak – પહાડી હરા નમક
Equipment
- 1 મિક્સર
- 1 કડાઈ
Ingredients
- 2 ચમચી જીરું
- 3 ચમચી આખા ધાણા
- 8-10 સુકા લાલ મરચા
- 1 ચમચી મરી
- 100 ગ્રામ લીલા ધાણા સુધારેલ
- 8-10 તીખા લીલા મરચા
- 200 ગ્રામ લીલું લસણ
- 2 ચમચી સંચળ 2 ચમચી
- 1 ચમચી સેંધા નમક
- 200 ગ્રામ મીઠું 200
Instructions
Pahadi hara namak banavani rit
- પહાડી હરા નમક બનાવવા સૌથી પહેલા લીલા ધાણા ને સાફ કરી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઈ નીતારી લ્યો. અને સાથે લીલા લસણ ને પ મુળિયા વાળો ભાગ અને ઉપરની એક છાલ અલગ કરી સાફ કરી ધોઈ નીતારવા મુક. હવે લીલા મરચા ને ધોઈ એની દાંડી અલગ કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં જીરું, સુકા લાલ મરચા, સુકા આખા ધાણા, મરી નાખો અને ધીમા તાપે હલાવતા રહી પાંચ સાત મિનીટ શેકો અને મસાલા શેકાવવાની સુગંધ આવે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડા કરી લ્યો.
- હવે મસાલા ઠંડા થાય એટલે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ લીલું લસણ અને સુધારેલ લીલા મરચા નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે એમાં લીલા ધાણા સુધારેલ અને પ કપ મીઠું, સંચળ, સેંધા મીઠું નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ બાકી નું મીઠું નાખી ફરીથી મિક્સર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
- પીસેલ સામગ્રી ને મોટા વાસણમાં કાઢી બરોબર પાતળી ફેલાવી દયો અને પંખા નીચે ચાર પાંચ દિવસ અથવા તડકામાં પાતળું કપડું ઢાંકી ત્રણ ચાર દિવસ સુકાવી લ્યો. સુકાવેલ સામગ્રી બે દિવસ પછી ચમચી થી ઉખાડી ને ફરી સુકવી લ્યો. આમ મીઠા નું પાણી બરોબર સુકાઈ ને કોરી થાય એટલે ભેગું કરી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો. પીસેઅલ મીઠાને ચાર્ટ, સલાડ, ફ્રુટ પર છાંટી મજા લ્યો. તો તૈયાર છે પહાડી હરા નમક.
Notes
- તીખાસ તમને જે મુજબ પસંદ હોય એ મુજબ લીલા તીખા મરચાનો ઉપયોગ કરવો.
- મસાલા પણ તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Desi chana nu fanu banavani rit – દેશી ચણા નું ફાણું બનાવવાની રીત
Kaju lasan nu shaak banavani rit | કાજુ લસણ નું શાક
Bajri Na Chamchamiya | બાજરી ના ચમચમિયા
palak ni khichdi banavani rit | સ્પ્રાઉટ અને પાલક ની ખીચડી
Dudhi nu masala paneer shaak banavni rit | દૂધી નું મસાલા પનીર શાક












