શિયાળાની સવારમાં (Winter Morning) ગરમાગરમ ચા સાથે મસાલેદાર પૂરી ખાવાની મજા જ અલગ હોય છે. અત્યારે બજારમાં તાજી અને લીલીછમ પાલક (Fresh Spinach) પુષ્કળ મળે છે. ઘણીવાર બાળકો પાલકનું શાક ખાવા નથી માંગતા હોતા, ત્યારે તેમને પોષણ આપવા માટે આ Palak Puri બેસ્ટ રસ્તો છે. આ પૂરી દેખાવમાં લીલી અને ખાવામાં એકદમ ખસ્તા (Khasta) હોય છે. તમે આને બાળકોના Lunch Box માં કે પ્રવાસમાં પાલક પૂરી પણ લઈ જઈ શકો છો. દહીં અને અથાણાં સાથે આ Masala Puri નો સ્વાદ બમણો થઈ જાય છે.
Table of contents
INGREDIENTS
- ઘઉંનો લોટ 1 ½ કપ
- સોજી 2-3 ચમચી
- પાલક પલ્પ ¼ કપ
- લીલા મરચા ઝીણા સુધારેલ 2-3
- અજમો ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- સુકી મેથી 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- ઘી / તેલ મોણ માટે 1-2 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Palak Puri banavani rit
પાલક પૂરી બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ ગેસ પર તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકાળો પાણી ઉકળે એટલે એમાં સાફ કરેલી પાલક નાખી બે મિનીટ બાફી લ્યો ત્યાર બાદ ઝારા થી પાલક કાઢી ઠંડા પાણીમાં બે મિનીટ મુકો.
હવે પાલક ને કાઢી મિક્સરમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી અજમો. સુકી મેથી નાખો સાથે લીલા મરચા સુધારેલ અને પાલક નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મસળી મિક્સ કરી કઠણ લોટ બંધો. લોટ બાંધવા જરૂર લાગે તો પાણી નાખવું. બાંધેલા લોટ ને બે મિનીટ એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી એક બાજુ મુકો.
હવે બાંધેલા લોટને ફરીથી બરોબર મસળી ને જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝના લુવા કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલન પર તેલ લગાવી લુવા લઇ પૂરી ને મીડીયમ પાતળી વણી લ્યો. આમ થોડી પૂરી વણી લ્યો.
તેલ ગરમ થાય એટલે એમાં બે ત્રણ પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ઝારાથી કાઢી લ્યો. આમ બધી પૂરી વણી તારી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ચા સાથે અથવા શાક, દહીં કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે પાલક પૂરી.
પાલક પૂરી બનાવવાની રીત

પાલક પૂરી બનાવવાની રીત – Palak Puri Recipe in Gujarati
Equipment
- 1 કથરોટ
- 1 કડાઈ
Ingredients
- 1 ½ કપ ઘઉંનો લોટ
- 2-3 ચમચી સોજી
- ¼ કપ પાલક પલ્પ
- 2-3 લીલા મરચા ઝીણા સુધારેલ
- ½ ચમચી અજમો
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી સુકી મેથી
- ¼ ચમચી ગરમ મસાલો
- 1-2 ચમચી ઘી / તેલ મોણ માટે
- સ્વાદ મુજબ મીઠું
- તરવા માટે તેલ
Instructions
Palak Puri banavani rit
- પાલક પૂરી બનાવવા સૌથી પહેલા પાલક ને સાફ કરી ધોઈ લ્યો અને ત્યાર બાદ ગેસ પર તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકાળો પાણી ઉકળે એટલે એમાં સાફ કરેલી પાલક નાખી બે મિનીટ બાફી લ્યો ત્યાર બાદ ઝારા થી પાલક કાઢી ઠંડા પાણીમાં બે મિનીટ મુકો.
- હવે પાલક ને કાઢી મિક્સરમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. હવે કથરોટમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, બે ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી અજમો. સુકી મેથી નાખો સાથે લીલા મરચા સુધારેલ અને પાલક નો પલ્પ નાખી બધી સામગ્રી ને બરોબર મસળી મિક્સ કરી કઠણ લોટ બંધો. લોટ બાંધવા જરૂર લાગે તો પાણી નાખવું. બાંધેલા લોટ ને બે મિનીટ એક ચમચી તેલ નાખી મસળી ઢાંકી એક બાજુ મુકો.
- હવે બાંધેલા લોટને ફરીથી બરોબર મસળી ને જે સાઈઝ ની પૂરી બનાવી હોય એ સાઈઝના લુવા કરી લ્યો અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી પાટલા વેલન પર તેલ લગાવી લુવા લઇ પૂરી ને મીડીયમ પાતળી વણી લ્યો. આમ થોડી પૂરી વણી લ્યો.
- તેલ ગરમ થાય એટલે એમાં બે ત્રણ પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ઝારાથી કાઢી લ્યો. આમ બધી પૂરી વણી તારી ને તૈયાર કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ ચા સાથે અથવા શાક, દહીં કે ચટણી સાથે મજા લ્યો. તો તૈયાર છે પાલક પૂરી.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Lasaniya dhokla banavani rit | લસણીયા ઢોકળા બનાવવાની રીત
Oats methi na khakhra banavani recipe | ઓટ્સ મેથી ના ખાખરા
Ghau na fada no upma banavani recipe | ઘઉં ના ફાડા નો ઉપમા બનાવવાની રેસીપી
chana ni dal na samosa recipe | ચણા ની દાળ ના સમોસા
Besan Toast banavani rit | બેસન ટોસ્ટ બનાવવાની રીત












