
પીઝા તો બધા ને પસંદ હોય છે પણ રોજ રોજ ઘરે બનાવવા ની ઝંઝટ અથવા રોજ બહાર ખાવા ના જઇ શકાય ત્યારે ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય અને પિઝા નો પણ સ્વાદ માણી શકાય એવા બ્રેડ માંથી પિઝા બનાવતા શીખીશું. તો ચાલો Paneer Bread Pizza – પનીર બ્રેડ પિઝા બનાવવાની રીત શીખીએ.
Ingredients
- પનીર પિઝા ટોપિંગ
- ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
- ઝીણું સમારેલું કેપ્સિકમ ¼ કપ
- મેયોનેઝ 4- 5 ચમચી
- ઝીણું સમારેલું લાલ કેપ્સીકમ ¼ કપ (ઓપ્શનલ )
- ઝીણું સમારેલું પીળું કેપ્સીકમ ¼ કપ (ઓપ્શનલ)
- પીઝા સોસ 4- 6 ચમચી
- પનીર ના નાના કટકા 200 ગ્રામ
- ડુંગળી પાઉડર 1 ચમચી (ઓપ્શનલ )
- લસણ પાઉડર 1 ચમચી ( ઓપ્શનલ)
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો અથવા પિઝા સીઝનીંગ 1 ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- સ્વાદ મુજબ મીઠું
પિઝા એસેમ્બલિંગ માટેની સામગ્રી
- બ્રેડ સ્લાઈસ 4- 6
- માખણ 2 ચમચી
- પીઝા સોસ 4- 5 ચમચી
- ચીઝ સ્લાઈસ 4- 6
- મોઝેરેલા ચીઝ 5- 6 છે
- ચીલી ફ્લેક્સ 1 ચમચી
- ઓરેગાનો 1 ચમચી
- શેકવા માટે માખણ / તેલ જરૂર મુજબ
Paneer Bread Pizza banavani recipe
પનીર બ્રેડ પિઝા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી ઝીણી સુધારેલી લ્યો ત્યાર બાદ લીલા લાલ અને પીળા કેપ્સીકમ માંથી જે પણ કેપ્સીકમ હોય એને પણ ધોઈ સાફ કરી ઝીણા સુધારી લ્યો. ત્યાર બાદ પનીર ન કટકા કરી લઈ બીજી જરૂરી બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
હવે એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ, પીળા કેપ્સીકમ અને લીલા કેપ્સીકમ નાખો સાથે ઝીણા સમારેલા પનીર ન કટકા નાખો એના પર પીઝા સોસ, માયોનિઝ, મરી પાઉડર, ડુંગળી નો પાઉડર, લસણ નો પાઉડર, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પિઝા માટેનું ટોપીંગ તૈયાર કરી લ્યો.
હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવી પિઝા સોસ લગાવો ત્યાર બાદ એમાં ચીઝ સ્લાઈસ મૂકો અને એના પર પનીર વાળું ટોપીંગ એકસરખું ફેલાવી ને મૂકો. હવે એના પર મોઝરેલા ચીઝ નાખો સાથે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી સ્લાઈસ તૈયાર કરી લ્યો.
ગેસ પર તવી ગરમ કરવા મૂકો. ગેસ ધીમો રાખી ને એમાં ઘી કે માખણ લગાવી ને બ્રેડ સ્લાઈસ મૂકી ધીમા તાપે ઢાંકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ટેકે બાદ ઊતરી લ્યો. આમ બધી સ્લાઈસ ને શેકી લ્યો. તો તૈયાર છે પનીર બ્રેડ પિઝા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પનીર બ્રેડ પિઝા બનાવવાની રેસીપી

Paneer Bread Pizza banavani recipe
Equipment
- 1 બાઉલ
- 1 તાવડી
Ingredients
પનીર પિઝા ટોપિંગ
- 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ ઝીણું સમારેલું કેપ્સિકમ
- 4- 5 ચમચી મેયોનેઝ
- ¼ કપ ઝીણું સમારેલું લાલ કેપ્સીકમ ( ઓપ્શનલ )
- ¼ કપ ઝીણું સમારેલું પીળું કેપ્સીકમ ( ઓપ્શનલ )
- 4- 6 ચમચી પીઝા સોસ
- 200 ગ્રામ પનીર ના નાના કટકા
- 1 ચમચી ડુંગળી પાઉડર ( ઓપ્શનલ )
- 1 ચમચી લસણ પાઉડર ( ઓપ્શનલ )
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ઓરેગાનો અથવા પિઝા સીઝનીંગ
- ½ ચમચી મરી પાઉડર
- સ્વાદ મુજબ મીઠું
પિઝા એસેમ્બલિંગ માટેની સામગ્રી
- 4- 6 બ્રેડ સ્લાઈસ
- 2 ચમચી માખણ
- 4-5 ચમચી પીઝા સોસ
- 4-6 ચીઝ સ્લાઈસ
- 5-6 મોઝેરેલા ચીઝ
- 1 ચમચી ચીલી ફ્લેક્સ
- 1 ચમચી ઓરેગાનો
- શેકવા માટે માખણ / તેલ જરૂર મુજબ
Instructions
Paneer Bread Pizza banavani recipe
- પનીર બ્રેડ પિઝા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને સાફ કરી ઝીણી સુધારેલી લ્યો ત્યાર બાદ લીલા લાલ અને પીળા કેપ્સીકમ માંથી જે પણ કેપ્સીકમ હોય એને પણ ધોઈ સાફ કરી ઝીણા સુધારી લ્યો. ત્યાર બાદ પનીર ન કટકા કરી લઈ બીજી જરૂરી બધી સામગ્રી તૈયાર કરી લ્યો.
- હવે એક મોટા વાસણમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ, પીળા કેપ્સીકમ અને લીલા કેપ્સીકમ નાખો સાથે ઝીણા સમારેલા પનીર ન કટકા નાખો એના પર પીઝા સોસ, માયોનિઝ, મરી પાઉડર, ડુંગળી નો પાઉડર, લસણ નો પાઉડર, ચીલી ફ્લેક્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી પિઝા માટેનું ટોપીંગ તૈયાર કરી લ્યો.
- હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એના પર માખણ લગાવી પિઝા સોસ લગાવો ત્યાર બાદ એમાં ચીઝ સ્લાઈસ મૂકો અને એના પર પનીર વાળું ટોપીંગ એકસરખું ફેલાવી ને મૂકો. હવે એના પર મોઝરેલા ચીઝ નાખો સાથે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી સ્લાઈસ તૈયાર કરી લ્યો.
- ગેસ પર તવી ગરમ કરવા મૂકો. ગેસ ધીમો રાખી ને એમાં ઘી કે માખણ લગાવી ને બ્રેડ સ્લાઈસ મૂકી ધીમા તાપે ઢાંકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો અને ટેકે બાદ ઊતરી લ્યો. આમ બધી સ્લાઈસ ને શેકી લ્યો. તો તૈયાર છે પનીર બ્રેડ પિઝા.
Notes
- સ્લાઈસ ને ધીમા તાપે ચડાવી નહીંતર બ્રેડ બરી જશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Cheese Corn Paratha banavani recipe | ચીઝ કોર્ન પરોઠા બનાવવાની રેસીપી
sev puri banavani rit | સેવ પુરી બનાવવાની રીત
mughlai paratha banavani rit | મુગલાઈ પરોઠા બનાવવાની રીત
dabeli no masalo banavani rit | દાબેલીનો મસાલો બનાવવાની રીત