Home Nasta Pazham pori banavani rit | પંઝમ પોરી બનાવવાની રીત

Pazham pori banavani rit | પંઝમ પોરી બનાવવાની રીત

Pazham pori banavani rit | પંઝમ પોરી બનાવવાની રીત
Image credit – Youtube/HomeCookingShow

કેરેલા નું એક ફેમસ સ્નેક તૈયાર કરીશું જેનું નામ પણ અલગ છે અને ખાવા માં પણ એકદમ મસ્ત છે . કેરેલા ની જે ફેમસ કેળા આવે છે જેનું નામ નરેન્દ્ર કેળા છે તેમાંથી આજે આપણે Pazham pori – પંઝમ પોરી નું સ્નેક તૈયાર કરીશું જે સાંભળવા માં પણ એકદમ નવું તો ચાલો આ નવીજ રીત નું સ્નેક બનાવતા શીખીએ.

INGREDIENTS

  • નરેન્દ્રમ કેળા 4 નંગ
  • મેંદો 1 કપ  ( 250 ml )
  • ચોખા ના લોટ 3 ચમચી
  • મીઠું 1 ચમચી
  • હળદર પાવડર થોડું
  • ગોળ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બેકિંગ સોડા ચપટી
  • તેલ તળવા માટે

Pazham pori banavani rit

પંઝમ પોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બેટર તૈયાર કરીશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ મેંદો , 3 ચમચી ચોખા નો લોટ , 1 ચમચી મીઠું , ¼ ચમચી એલચી પાવડર , 1 ચપટી હળદર પાવડર , ગોળ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં આપણે થોડું થોડું કરી અને પાણી નાખી અને આપણે જે ઢોસા નું બેટર તૈયાર કરીએ એવું બેટર તૈયાર કરીશું લગભગ 1 કપ જેવા પાણી માં આપણું બેટર તૈયાર થઈ જશે . હવે તેમાં છેલે ચપટી સોડા નાખી અને હલાવી લેશું .

ત્યાર બાદ હવે કેળા લેશું અને તેની છાલ કાઢી અને કેળા ની બને બાજુ ની થોડી સાઇડ કાપી અને કેળા ના વચ્ચે થી બે કટકા કરી અને તેને આપણે ઊભી સ્લાઈસ માં કટ કરી લેશું . કેળા ને બઉ પાતળી નઈ કાપીએ . થોડી ઝાડી જ સ્લાઈસ કરીશું . જો તમને કેળા સ્લાઈસ માં ના કાપવી હોય તો તમે તેના ગોળ કટકા પણ કરી શકો છો . એવી જ રીત થી બધા કેળા કાપી લેશું

હવે આપણું બેટર અને કેળા તૈયાર છે . એટલે હવે આપણે તેને તળવા માટેની તૈયારી કરી લેશું . હવે ગેસ પર એક મોટી કડાઈ / પેન લેશું તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે કેળા ને બેટર માં એક દમ સારી રીતે કોટિંગ કરી અને તેલ માં નાખતા જશું એક સાથે બધા કેળા ને આપણે નઈ નાખીએ ઈ ખાસ ધ્યાન રાખવું . કેળા નાખી દીધા બાદ મિડયમ તાપે કેળા ની બંને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેશું . તો આવીજ રીતે આપણે બધી કેળા ને તરી અને એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .

તો તૈયાર છે આપણું મસ્ત સ્નેક જેને આપણે ચાય સાથે સર્વ કરીશું . આપણી પંઝમ પોરી બારે થી એકદમ ક્રિસ્પી  અંદર થી સોફ્ટ અને મીઠી લાગે છે.

પંઝમ પોરી બનાવવાની રીત

Pazham pori - પંઝમ પોરી

Pazham pori banavani rit

કેરેલા નું એક ફેમસ સ્નેક તૈયાર કરીશું જેનું નામ પણ અલગછે અને ખાવા માં પણ એકદમ મસ્ત છે . કેરેલા ની જે ફેમસ કેળા આવે છે જેનું નામ નરેન્દ્ર કેળા છે તેમાંથી આજે આપણે Pazham pori – પંઝમ પોરી નું સ્નેક તૈયાર કરીશું જે સાંભળવા માં પણ એકદમ નવું તો ચાલો આ નવીજ રીત નું સ્નેક બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 બાઉલ

Ingredients

  • 4 નંગ નરેન્દ્રમ કેળા
  • 1 કપ મેંદો 250 ml
  • 3 ચમચી ચોખા ના લોટ
  • 1 ચમચી મીઠું
  • હળદર પાવડર થોડું
  • 1 ચમચી ગોળ
  • પાણી જરૂર મુજબ
  • બેકિંગ સોડા ચપટી
  • તેલ તળવા માટે

Instructions

Pazham pori banavani rit

  • પંઝમ પોરી બનાવવા માટે સૌ પ્રથમ એક બેટર તૈયાર કરીશું તેના માટે એક બાઉલ લેશું તેમાં 1 કપ મેંદો , 3 ચમચી ચોખા નો લોટ , 1 ચમચી મીઠું , ¼ ચમચી એલચી પાવડર , 1 ચપટી હળદર પાવડર , ગોળ 1 ચમચી નાખી અને બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી લીધા બાદ તેમાં આપણે થોડું થોડું કરી અને પાણી નાખી અને આપણે જે ઢોસા નું બેટર તૈયાર કરીએ એવું બેટર તૈયાર કરીશું લગભગ 1 કપ જેવા પાણી માં આપણું બેટર તૈયાર થઈ જશે . હવે તેમાં છેલે ચપટી સોડા નાખી અને હલાવી લેશું .
  • ત્યાર બાદ હવે કેળા લેશું અને તેની છાલ કાઢી અને કેળા ની બને બાજુ ની થોડી સાઇડ કાપી અને કેળા ના વચ્ચે થી બે કટકા કરી અને તેને આપણે ઊભી સ્લાઈસ માં કટ કરી લેશું . કેળા ને બઉ પાતળી નઈ કાપીએ . થોડી ઝાડી જ સ્લાઈસ કરીશું . જો તમને કેળા સ્લાઈસ માં ના કાપવી હોય તો તમે તેના ગોળ કટકા પણ કરી શકો છો . એવી જ રીત થી બધા કેળા કાપી લેશું
  • હવે આપણું બેટર અને કેળા તૈયાર છે . એટલે હવે આપણે તેને તળવા માટેની તૈયારી કરી લેશું . હવે ગેસ પર એક મોટી કડાઈ / પેન લેશું તેલ ને ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે આપણે કેળા ને બેટર માં એક દમ સારી રીતે કોટિંગ કરી અને તેલ માં નાખતા જશું એક સાથે બધા કેળા ને આપણે નઈ નાખીએ ઈ ખાસ ધ્યાન રાખવું . કેળા નાખી દીધા બાદ મિડયમ તાપે કેળા ની બંને બાજુ ને આપણે ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાર સુધી તળી લેશું . તો આવીજ રીતે આપણે બધી કેળા ને તરી અને એક ટિસ્યુ પેપર પર કાઢી લેશું .
  • તો તૈયાર છે આપણું મસ્ત સ્નેક જેને આપણે ચાય સાથે સર્વ કરીશું . આપણી પંઝમ પોરી બારે થી એકદમ ક્રિસ્પી અંદર થી સોફ્ટ અને મીઠી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here