HomeNastaરગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati

રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે ઘણા લોકો દ્વારા પૂછાતો પ્રશ્ન રગડા પેટીસ કેવી રીતે બનાવવી પૂછવામાં આવે છે તો આજે રગડા પેટીસ બનાવવાની રીત શીખીશું. રગડા પેટીસ ના રગડા ને એ માટે રગડો કહેવાય છે કેમ કે પહેલા ના સમય માં એને ચડાવતી વખતે ખૂબ હલાવવામાં આવતો. આમ તો ભારત દેશ માં દરેક ગલીમાં કંઇક નવી રીત, વાનગી, તહેવાર જોવા મળે છે પણ જેટલી જળપથી વાનગી નો સ્વાદ પ્રસરે છે એટલી ઝડપે ભાગ્યેજ કંઈ પ્રસરતું હસે હવે આજ ની જ વાનગી જે આપણે બનાવતા શીખીશું એ છે આમ મુંબઈ ની સ્ટ્રીટ વાનગી પણ મુંબઈમાં જેટલી પ્રખ્યાત છે એટલી જ આખા દેશમાં છે તો ચાલો આજે એજ સ્ટ્રીટ વાનગી રગડા પેટીસ ગુજરાતીમાં રેસીપી, ragda patties recipe in gujarati , ragda petis banavani rit, ragda patties banavani recipe શીખીએ.

રગડા પેટીસ બનાવવા જરૂરી સામગ્રી | ragda patties recipe ingredients

રગડા માટે જરૂરી સામગ્રી

  • સફેદ વટાણા 250 ગ્રામ
  • હરદળ ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • વરિયાળી પાઉડર ½ ચમચી
  • આદુ નાનો ટુકડો 1
  • લીલા દાણા ¼ કપ
  • પાણી જરૂર મુજબ

પેટીસ માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 7-8
  • જીરું 1 ચમચી
  • લીલા મરચાં ઝીણાં સમારેલાં 2-3
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીલા ધાણા 4-5 કમચો

આમલીની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી ½ કપ
  • ખજૂર 250 ગ્રામ
  • ગોળ 750ગ્રામ
  • જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • સૂંઠ ½ ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • પાણી આશરે 1 લીટર

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા 1 કપ સુધારેલા
  • ફુદીનો ½  કપ
  • લીલા તીખા મરચા 4-5
  • આદુનો ટુકડો 1 નાનો
  • શેકેલા ચણાદાળ/ દારિયા 1-2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઠંડુ પાણી

રગડા પેટીસ ની ગાર્નિશ માટેની સામગ્રી

  • આંબલી ચટણી
  • લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • ઝીણી સેવ
  • સુધારેલી ડુંગળી

Ragda patties recipe in gujarati | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit

રગડા પેટીસ રેસીપી ના રગડા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બરોબર બે ત્રણ પાણીથી ધોઈ લો ત્યાર બાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી 6-7 કલાક પલળવા મૂકો

લીલી ચટણી બનાવવાની રીત:

લીલી ચટણી બનવવા માટે મિક્સર જારમાં ધોઈ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા નાખો એમાં ધોઈ ને સાફ કરેલ ફુદીનો,  શેકેલા ચણા દાળ/ દરિયા, તીખા મરચા, આદુનો ટુકડો, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને ડબ્બામાં ભરી લ્યો

( આ ચટણીને ફ્રીઝર માં મૂકવાથી 8-10 દિવસ સાચવી શકશો)

આમલી – આંબલી ની ચટણી બનાવવા માટેની રીત:

ખજૂર માંથી ઠડિયા કાઢી નાખી એક વાર પાણી થી ધોઈ લ્યો જેથી એના પર કોઈ કચરો ચોટો હોય તો નીકળી જાય ત્યાર બાદ ખજૂર ડૂબે એના થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો

આંબલી ને પણ ધોઇ ને સાફ કરો ત્યાર બાદ આંબલી ડૂબે થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો

પલળેલી આંબલી ને ખજૂર ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં ચારણી થી પીસી રાખેલ આંબલી ખજૂર ની પેસ્ટ ને ગારી લ્યો એમાં ગોળ, શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચા નો પાવડર, સૂંઠ, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને એક લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો  ફૂલ તાપે 30-40 મિનિટ સુધી ઉકાળી ને ઘટ્ટ કરી લ્યો ત્યાર પછી ગેસ બંધ કરી ચટણીને ઠંડી થવા દયો ને ચટણી ને ડબ્બામાં ભરી લ્યો

(આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાથી 7-8દિવસ સાચવી શકશો ને ફ્રીજર માં મુકવા થી 15-20 દિવસ સાચવી શકશો)

રગડો બનાવવાની રીત | ragdo banavani rit

હવે ગેસ પર એક કૂકરમાં પલાળેલા સફેદ વટાણા લ્યો ને વટાણા ડૂબે એની ઉપર એક ટેરવા જેતું પાણી રહે એટલું પાણી નાખો ત્યાર બાદ એમાં વરિયાળી પાઉડર, જીરું પાઉડર, ધાણા પાવડર, પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખો ને કુકરનું ઢાંકણ બંધ કરી પહેલા ફૂલ તાપે એક સીટી ને ધીમા તાપે બે સીટી સુંધી ચડાવો

ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી જાતે હવા નીકળવા દયો. હવા નીકળી જાય ત્યાર બાદ કુકર નું ઢાંકણ ખોલી નાખો

હવે ફરી ગેસ ચાલુ કરી એના પર બાફેલા વટાણા નું કુકર મૂકો ને ઉકાળો ત્યાર બાદ મેસર વડે વટાણા ને થોડા મેસ કરી લ્યો ને એમાં આદુ ની પેસ્ટ ને લીલા દાણા નાખી મિક્સ કરી લ્યો (જો રગડો વધુ ઘાટો લાગે તો એક કપ ગરમ પાણી અથવા જરૂર મુજબ ગરમ પાણી નાખવું) તો રગડો તૈયાર છે

પેટીસ બનાવવાની રીત | patties banavani rit

પેટીસ બનવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું લીલા મરચા ને આદુ ની પેસ્ટ નાખી શેકો ત્યાર બાદ એમાં બાફી ને  મેસ કરેલ બટાકા ને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી બરોબર શેકો છેલ્લે લીલા ધાણા નાખી ગેસ બંધ કરો ને ઠંડુ કરવા બીજા વાસણમાં મૂકો

જેવું પેટીસ મિશ્રણ ઠંડુ થાય એટલે એની હાથ વડે અથવા કુકી કટર અથવા મોલ્ડ થી પેટીસ બનાવી લ્યો હવે ગેસ પર તવી પ્ર અથવા પેન પર થોડુ તેલ નાખો ને એના પર તૈયાર પેટીસ મૂકી મિડીયમ તાપે એક બાજુ શેકો ત્યાર બાદ બીજી બાજુ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ને પેટીસ તૈયાર કરી લ્યો

રગડા ને સર્વ કરવાની રીત

એક પ્લેટ માં થોડો રગડો નાખો ઉપર પેટીસ મૂકો ફરી થોડો રગડો નાખો ને ઉપર આંબલી ચટણી, લીલી ચટણી, ચાર્ટ મસાલો, ઝીણી સેવ, ડુંગરી છાંટો ને ગરમ ગરમ સર્વ કરો

ragda patties recipe notes

  • રગડો મિડીયમ ઘટ્ટ રાખવો
  • પેટીસ માટે બાફેલા બટાકામાં પેટીસ બનાવવા જો જરૂર લાગે તો થોડો કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ નાખી ને વધારાનું પાણી

Ragda petis banavani rit | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties banavani recipe | ragda patties recipe in gujarati

ragda patties recipe in gujarati - રગડા પેટીસ બનાવવાની રીત - રગડા પેટીસ ગુજરાતીમાં - ragda petis banavani rit

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit

આજે આપણે ઘણા લોકો દ્વારા પૂછાતો પ્રશ્ન રગડા પેટીસ કેવી રીતે બનાવવી પૂછવામાં આવે છે તો આજે રગડા પેટીસ બનાવવાની રીત શીખીશું. રગડા પેટીસ ના રગડા ને એ માટે રગડો કહેવાય છે કેમ કે પહેલા ના સમય માં એને ચડાવતી વખતે ખૂબ હલાવવામાં આવતો. આમ તો ભારત દેશ માં દરેક ગલીમાં કંઇક નવી રીત, વાનગી, તહેવાર જોવા મળે છેપણ જેટલી જળપથી વાનગી નો સ્વાદ પ્રસરે છે એટલી ઝડપે ભાગ્યેજ કંઈ પ્રસરતું હસે હવે આજની જ વાનગી જે આપણે બનાવતા શીખીશું એ છે આમ મુંબઈ ની સ્ટ્રીટ વાનગી પણ મુંબઈમાં જેટલી પ્રખ્યાત છે એટલી જ આખા દેશમાં છે તો ચાલો આજે એજ સ્ટ્રીટ વાનગી રગડા પેટીસ ગુજરાતીમાં રેસીપી, ragda patties recipe in gujarati , ragda petis banavani rit, ragda patties banavani recipe શીખીએ
5 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 6 hours
Total Time: 6 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રગડા પેટીસ બનાવવા જરૂરી સામગ્રી | ragda patties recipe ingredients

  • જરૂરિયાત મુજબ પાણી

રગડા માટે જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સફેદ વટાણા
  • ¼ ચમચી હરદળ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી વરિયાળી પાઉડર
  • 1 આદુ નાનો ટુકડો
  • ¼ કપ લીલા દાણા

પેટીસ માટેની સામગ્રી

  • 7-8 બાફેલા બટાકા
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચાં ઝીણાં સમારેલાં
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 1-2 ચમચી તેલ
  • 4-5 ચમચી લીલા ધાણા

આમલી – આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ આંબલી
  • 250 ગ્રામ ખજૂર
  • 750 ગ્રામ ગોળ
  • 1 ચમચી જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચા નો પાવડર
  • ½ ચમચી સૂંઠ
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 લીટર પાણી આશરે

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½  કપ ફુદીનો
  • 4-5 લીલા તીખા મરચા
  • 1 આદુ નો ટુકડો નાનો
  • 1-2 ચમચી શેકેલા ચણાદાળ/ દારિયા
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ઠંડુ પાણી

રગડા પેટીસ ની ગાર્નિશ માટેની સામગ્રી

  • આંબલી ચટણી
  • લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • ઝીણી સેવ
  • સુધારેલી ડુંગળી

Instructions

ragda patties recipe in gujarati – રગડા પેટીસ બનાવવાની રીત – રગડા પેટીસ ગુજરાતીમાં – ragda petis banavani rit

  • રગડા માટે સૌ પ્રથમ સફેદ વટાણા ને સાફ કરી બરોબર બે ત્રણ પાણીથી ધોઈ લો ત્યાર બાદ ત્રણ ચારગ્લાસ પાણી નાખી6-7 કલાક પલળવા મૂકો

લીલી ચટણી બનાવવાની રીત:

  • લીલી ચટણી બનવવા માટે મિક્સર જારમાં ધોઈ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા નાખો એમાં ધોઈ ને સાફ કરેલ ફુદીનો,  શેકેલા ચણા દાળ/ દરિયા, તીખા મરચા, આદુનો ટુકડો,સંચળ, સ્વાદ મુજબ મીઠું ને જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
  • ( આ ચટણીને ફ્રીઝર માં મૂકવાથી 8-10 દિવસ સાચવી શકશો)

આમલીની ચટણી બનાવવા માટેની રીત:

  • ખજૂર માંથી ઠડિયા કાઢી નાખી એક વાર પાણી થી ધોઈ લ્યો જેથી એના પર કોઈ કચરો ચોટો હોય તો નીકળીજાય ત્યાર બાદ ખજૂર ડૂબે એના થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો
  • આંબલીને પણ ધોઇ ને સાફ કરો ત્યાર બાદ આંબલી ડૂબે થી થોડું વધુ ગરમ પાણી નાખી અડધો કલાક પલાળો
  • પલળેલી આંબલી ને ખજૂર ને મિક્સર માં પીસીને પેસ્ટ બનાવી લેવી
  • હવે ગેસ પર એક કડાઈમાં ચારણી થી પીસી રાખેલ આંબલી ખજૂર ની પેસ્ટ ને ગારી લ્યો એમાં ગોળ, શેકેલા જીરુંનો પાવડર,લાલ મરચા નો પાવડર, સૂંઠ, સંચળ, સ્વાદ મુજબ મીઠું ને એક લીટર જેટલું પાણી નાખી મિક્સ કરી ઉકાળો  ફૂલતાપે 30-40 મિનિટ સુધી ઉકાળી ને ઘટ્ટ કરી લ્યો ત્યાર પછી ગેસબંધ કરી ચટણીને ઠંડી થવા દયો ને ચટણી ને ડબ્બામાં ભરી લ્યો
  • (આ ચટણી ને ફ્રીઝ માં મૂકવાથી 7-8દિવસ સાચવી શકશો ને ફ્રીજરમાં મુકવા થી 15-20 દિવસ સાચવી શકશો)

રગડો બનાવવાની રીત | ragdo banavani rit

  • હવે ગેસ પર એક કૂકરમાં પલાળેલા સફેદ વટાણા લ્યો ને વટાણા ડૂબે એની ઉપર એક ટેરવા જેતું પાણી રહે એટલું પાણી નાખો ત્યાર બાદ એમાં વરિયાળી પાઉડર, જીરું પાઉડર, ધાણા પાવડર, પા ચમચી હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખો ને કુકરનું ઢાંકણ બંધ કરી પહેલા ફૂલ તાપે એક સીટી ને ધીમા તાપે બે સીટી સુંધી ચડાવો
  • ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી જાતે હવા નીકળવા દયો. હવા નીકળી જાય ત્યાર બાદ કુકરનું ઢાંકણ ખોલી નાખો
  • હવે ફરી ગેસ ચાલુ કરી એના પર બાફેલા વટાણા નું કુકર મૂકો ને ઉકાળો ત્યાર બાદ મેસર વડે વટાણાને થોડા મેસ કરી લ્યો ને એમાં આદુ ની પેસ્ટ ને લીલા દાણા નાખી મિક્સ કરી લ્યો (જો રગડો વધુ ઘાટો લાગે તો એકકપ ગરમ પાણી અથવા જરૂર મુજબ ગરમ પાણી નાખવું) તો રગડો તૈયાર છે

પેટીસ બનાવવાની રીત | patties banavani rit

  • પેટીસ બનવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું લીલા મરચા ને આદુની પેસ્ટ નાખી શેકો ત્યાર બાદ એમાં બાફી ને  મેસ કરેલ બટાકા ને સ્વાદ મુજબ મીઠું નાખો ને મિક્સ કરી બરોબર શેકો છેલ્લે લીલા ધાણા નાખી ગેસ બંધ કરો ને ઠંડુ કરવા બીજા વાસણમાં મૂકો
  • પેટીસ મિશ્રણ ઠંડુ થાય એટલે એની હાથ વડે અથવા કુકી કટર અથવા મોલ્ડ થી પેટીસ બનાવી લ્યો હવે ગેસ પર તવી પ્ર અથવા પેન પર થોડુ તેલ નાખો ને એના પર તૈયાર પેટીસ મૂકી મિડીયમ તાપેએક બાજુ શેકો ત્યાર બાદ બીજી બાજુ શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીને પેટીસ તૈયાર કરી લ્યો

રગડા ને સર્વ કરવાની રીત

  • એક પ્લેટમાં થોડો રગડો નાખો ઉપર પેટીસ મૂકો ફરી થોડો રગડો નાખો ને ઉપર આંબલી ચટણી, લીલી ચટણી, ચાર્ટ મસાલો, ઝીણી સેવ, ડુંગરીછાંટો ને ગરમ ગરમ સર્વ કરો

Notes

  • રગડો મિડીયમ ઘટ્ટ રાખવો
  • પેટીસ માટે બાફેલા બટાકામાં પેટીસ બનાવવા જો જરૂર લાગે તો થોડો કોર્ન ફ્લોર કે બ્રેડ ક્રમ નાખી ને વધારાનું પાણી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મન્ચુરિયન બનાવવાની રીત | મંચુરિયન બનાવવાની રીત | manchurian banavani rit | manchurian recipe in gujarati

bread pakora recipe in gujarati | બ્રેડ પકોડા બનાવવાની રીત | bread pakoda banavani rit

ભેળ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular