ઘણા લોકો આ વાનગી ને સાબુદાણા કેસરી પણ કહેતા હોય છે. આ એક પ્રકારની મીઠાઈ છે જે સાબુદાણા માંથી બનાવવામાં આવે છે અને વ્રત ઉપવાસ પણ ખાઈ શકો છો. જે બનાવી ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો Sago kesri – સાગો કેસરી બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- ઝીણા સાબુદાણા 1 કપ
- મીઠું 1 ચપટી
- ઘી 1 +5 ચમચી
- કાજુ ના કટકા 2- 3 ચમચી
- બદામ ના કટકા 2- 3 ચમચી
- પિસ્તા ના કટકા 1- 2 ચમચી
- કેસર ના તાંતણા 10- 12
- ખાંડ ½ કપ
- એલચી પાઉડર ½ ચમચી
- કેસરી ફૂડ કલર 1- 2 ટીપાં
- પાણી જરૂર મુજબ
Sago kesri banavani recipe
સાગો કેસરી બનાવવા સૌપ્રથમ ઝીણા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એનાથી થોડું ઉપર સુંધી પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણી માં કાઢી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
પાણી ઉકળવા લાગે એટલે ચપટી મીઠું અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી એમાં પલાડી રાખેલ સાબુદાણા નાખી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને સાબુદાણા ટ્રાફરન્ટ થઈ જાય એટલે ચારણીમાં કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુના કટકા, બદામ અને પિસ્તા ના કટકા નાખી શેકી લ્યો.
કાજુ બદામ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સાબુદાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય અને સાબુદાણા ખાંડ સાથે બરોબર ચડી જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાગો કેસરી.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સાગો કેસરી બનાવવાની રેસીપી

Sago kesri banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 1 કપ ઝીણા સાબુદાણા
- 1 ચપટી મીઠું
- 6 ચમચી ઘી
- 2-3 ચમચી કાજુ ના કટકા
- 2-3 ચમચી બદામ ના કટકા
- 1-2 ચમચી પિસ્તા ના કટકા
- 10-12 કેસર ના તાંતણા
- ½ કપ ખાંડ
- ½ ચમચી એલચી પાઉડર
- 1-2 ટીપાં કેસરી ફૂડ કલર
- પાણી જરૂર મુજબ
Instructions
Sago kesri banavani recipe
- સાગો કેસરી બનાવવા સૌપ્રથમ ઝીણા સાબુદાણા ને બે ત્રણ પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એનાથી થોડું ઉપર સુંધી પાણી નાખી એક થી બે કલાક પલાળી લ્યો. બે કલાક પછી પલાળેલા સાબુદાણા ને ચારણી માં કાઢી લ્યો. હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો.
- પાણી ઉકળવા લાગે એટલે ચપટી મીઠું અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી એમાં પલાડી રાખેલ સાબુદાણા નાખી ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને સાબુદાણા ટ્રાફરન્ટ થઈ જાય એટલે ચારણીમાં કાઢી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ત્રણ ચાર ચમચી ઘી નાખી ગરમ કરી લ્યો એમાં કાજુના કટકા, બદામ અને પિસ્તા ના કટકા નાખી શેકી લ્યો.
- કાજુ બદામ બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ સાબુદાણા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા, એલચી પાઉડર અને ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી ચડાવી લ્યો. ખાંડ ઓગળી જાય અને સાબુદાણા ખાંડ સાથે બરોબર ચડી જાય અને કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે સાગો કેસરી.
Notes
- અહીં તમે મોટા સાબુદાણા નો પણ ઉપયોગ કરી શકો છો.
- ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
white dry fruit chocolate | વ્હાઇટ ડ્રાયફ્રુટ ચોકલેટ
kacha Gola recipe | કાચા ગોલા બનાવવાની રેસીપી
Rose gulkand modak recipe | રોઝ ગુલકંદ મોદક બનાવવાની રીત
Mango rasmalai banavani rit | મેંગો રસમલાઈ બનાવવાની રીત
chocolate barfi banavani rit | ચોકલેટ બરફી બનાવવાની રીત