HomeDessert & Sweetsઆથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું. આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ આથેલો ખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અને કમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થી ખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિ એક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂર થી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર 500 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી

આથેલો ખજૂર બનાવવાની રીત

આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.

ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.

ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી ને સાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.

Aathelo khajur banavani rit | Recipe video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર - Aathelo khajur - આથેલો ખજૂર બનાવવાની રીત - Aathelo khajur banavani rit - Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર | Aathelo khajur | આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું.આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, આ આથેલોખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અનેકમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થીખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિએક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છેઅને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂરથી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 8 minutes
Total Time: 28 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 સ્ટીલ નો ડબ્બો

Ingredients

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ખજૂર
  • 250 ગ્રામ ઘી
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ

Instructions

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

  • આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.
  • ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાયએટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.
  • ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી નેસાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular