HomeGujaratiથાબડી - વણી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani...

થાબડી – વણી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વણી ને રોટલા બનાવવાની રીત – Vani ne rotla banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Hebbars Kitchen YouTube channel on YouTube આપણા માંથી ઘણા ને બાજરા ના રોટલા કે રોટલી ભાવતા તો ઘણા હોય છે પણ એને હાથ વડે બનાવતા નથી આવડતા કે પછી નથી ફાવતા તો મારા જેવા એવા ઘણા મિત્રો માટે અમે આજ હાથ થી નહિ પરંતુ વણી ને કે પછી પાટલા પર  બાજરી ની રોટલી કે રોટલા બનાવવા ની રીત – થાબડી ને રોટલા બનાવવાની રીત – Thabdi ne rotla banavani rit શીખીએ.

વણેલા રોટલા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરી નો લોટ 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

વણી ને રોટલા બનાવવાની રીત  | થાબડી ને રોટલા બનાવવાની રીત

બાજરી ની રોટલી કે રોટલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નોનલોટ ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો મીઠું બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ ગરમ પાણી નાખી ને મિક્સ કરો અને લોટ બંધાઈ જાય એટલે એક સરખો દસ બાર મિનિટ સુંધી મસળી લ્યો

લોટ ને દસ બર મિનિટ બરોબર મસળી લીધા બાદ એમાં થી જે  સાઇઝ ની રોટલી કે રોટલો બનાવો હોય એ સાઇઝ નો લોટ લઈ એનો લુવો બનાવો ને લોરો લોટ પાટલા પર નાખો ને લુવા ને એના પર મૂકી કોરો લોટ નાખી હળવા હાથે ઠપ થપાવતા જાઓ ને બીજો હાથ સાઈડ માં મૂકી તિરાડ ના પડે એટલે રાખો ને ગોળ ગોળ ફેરવી ( જો રોટલી કે રોટલો નીચે બરોબર ના ફરે તો નીચે ના ભાગે કોરો લોટ નાખવો) એક સરખી રોટલી કે રોટલો બનાવી લ્યો

અથવા કોરો લોટ સાથે લુવા ને લ્યો ને પાટલા પર કોરો લોટ છાંટી હળવા હાથે વેલણ થી એક સરખો વણી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર તૈયાર રોટલો ઉપર નો ભાગ તવી પર નીચે પડે એમ નાખો ને ઉપર પાણી વારો હાથ કરી બરોબર પાણી લગાવી દયો હવે એક બાજુ થોડો ચડવા લાગે એટલે તવિથા થી ઉથલાવી નાખો ને ત્યાર બાદ બીજી બાજુ બરોબર ચડાવી લ્યો

 બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવી આગળ ની બાજુ બરોબર ચડાવો ને રોટલી કે રોટલો થોડો ફૂલ તો કપડા કે તવિથા થી દબાવી લેવો જેથી આખો રોટલી કે રોટલો બરોબર ફૂલ આમ રોટલી કે રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે તવી પરથી ઉતરી લ્યો ને ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો બાજરી ની રોટલી કે રોટલા

Thabdi ne rotla banavani rit notes

  • હાથ વડે બનાવતા રોટલા નો લોટ થોડો કઠણ હોય છે જ્યારે વણી ને કે થાબડી ને બનાવતા રોટલી જે રોટલા નો લોટ થોડો નરમ હોય છે
  • બાજરા નો.લોટ ને મસળવો ખૂબ જરૂરી છે બરોબર મસળી ને લોટ તૈયાર કરશો તો રોટલી કે રોટલા ખૂબ સારા બનશે

Vani ne rotla banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Thabdi ne rotla banavani rit

વણી ને રોટલા બનાવવાની રીત - થાબડી ને રોટલા બનાવવાની રીત - Vani ne rotla banavani rit - Thabdi ne rotla banavani rit

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વણી ને રોટલા બનાવવાની રીત – Vani ne rotla banavani rit શીખીશું. આપણા માંથી ઘણા ને બાજરા ના રોટલાકે રોટલી ભાવતા તો ઘણા હોય છે પણ એને હાથ વડે બનાવતા નથી આવડતા કે પછી નથી ફાવતા તોમારા જેવા એવા ઘણા મિત્રો માટે અમે આજ હાથ થી નહિ પરંતુ વણી ને કે પછી પાટલા પર  બાજરી ની રોટલી કે રોટલા બનાવવા નીરીત – થાબડીને રોટલા બનાવવાની રીત -Thabdi ne rotla banavani ritશીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

વણેલા રોટલા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ બાજરીનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

વણી ને રોટલા બનાવવાની રીત |થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

  • બાજરી ની રોટલી કે રોટલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરી નો લોટ ચારણી વડે ચાળી લેવો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો મીઠું બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડુ થોડુ ગરમ પાણી નાખી ને મિક્સ કરો અને લોટ બંધાઈ જાય એટલે એક સરખો દસ બાર મિનિટ સુંધી મસળી લ્યો
  • લોટને દસ બર મિનિટ બરોબર મસળી લીધા બાદ એમાં થી જે  સાઇઝ ની રોટલી કે રોટલો બનાવો હોય એ સાઇઝ નો લોટ લઈ એનો લુવો બનાવો ને લોરોલોટ પાટલા પર નાખો ને લુવા ને એના પર મૂકી કોરો લોટ નાખી હળવા હાથે ઠપ થપાવતા જાઓ નેબીજો હાથ સાઈડ માં મૂકી તિરાડ ના પડે એટલે રાખો ને ગોળ ગોળ ફેરવી ( જો રોટલી કે રોટલો નીચે બરોબર ના ફરે તો નીચે ના ભાગે કોરો લોટ નાખવો)એક સરખી રોટલી કે રોટલો બનાવી લ્યો
  • અથવા કોરો લોટ સાથે લુવા ને લ્યો ને પાટલા પર કોરો લોટ છાંટી હળવા હાથે વેલણ થી એક સરખો વણી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર તૈયાર રોટલો ઉપર નો ભાગ તવી પર નીચે પડે એમ નાખોને ઉપર પાણી વારો હાથ કરી બરોબર પાણી લગાવી દયો હવે એક બાજુ થોડો ચડવા લાગે એટલે તવિથાથી ઉથલાવી નાખો ને ત્યાર બાદ બીજી બાજુ બરોબર ચડાવી લ્યો
  •  બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ઉથલાવીઆગળ ની બાજુ બરોબર ચડાવો ને રોટલી કે રોટલો થોડો ફૂલ તો કપડા કે તવિથા થી દબાવી લેવોજેથી આખો રોટલી કે રોટલો બરોબર ફૂલ આમ રોટલી કે રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલેતવી પરથી ઉતરી લ્યો ને ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો બાજરી ની રોટલી કે રોટલા

Thabdi ne rotla banavani rit notes

  • હાથ વડે બનાવતા રોટલા નો લોટ થોડો કઠણ હોય છે જ્યારે વણી ને કે થાબડી ને બનાવતા રોટલી જેરોટલા નો લોટ થોડો નરમ હોય છે
  • બાજરાનો.લોટ ને મસળવોખૂબ જરૂરી છે બરોબર મસળી ને લોટ તૈયાર કરશો તો રોટલી કે રોટલા ખૂબ સારા બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

સેવ ડુંગળીનું શાક બનાવવાની રીત | sev dungri nu shaak banavani rit | sev dungri nu shaak recipe in gujarati

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva nu shaak recipe in gujarati

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular