લાલચોળ સ્ટ્રોબેરી (Strawberries) શિયાળામાં બજારમાં ખૂબ મળે છે અને જ્યારે સ્ટ્રોબેરી સાથે ચોકલેટ મળે ત્યારે તો પૂછવું જ શું! Valentine’s Day નજીક આવી રહ્યો છે, ત્યારે જો તમારે તમારા પ્રિયજન માટે કંઈક મીઠું બનાવવું હોય તો Strawberry Chocolate Mousse બેસ્ટ ઓપ્શન છે. આ સ્ટ્રોબેરી ચોકલેટ મૂઝ એક No-Bake Dessert છે, એટલે કે તેમાં ગેસ ચાલુ કરવાની કે બેક કરવાની કોઈ ઝંઝટ નથી. તે દેખાવમાં જેટલું ફેન્સી લાગે છે, બનાવવામાં એટલું જ સરળ છે.
INGREDIENTS
- સ્ટ્રોબેરી 30-40
- મિલ્ક ચોકલેટ ના કટકા 1 કપ
- ફ્રેસ ક્રીમ 1 કપ
- ઠંડી વ્હીપીંગ ક્રીમ 2 કપ
Strawberry Chocolate Mousse Recipe in Gujarati
સ્ટ્રોબેરી ચોકલેટ મૂઝ બનાવવા સૌથી પહેલા સ્ટ્રોબેરી ને મીઠા વાળા પાણીમાં નાખી દસ પંદર મિનીટ માટે રાખો ત્યાર બાદ સાફ પાણીથી ધોઈ લ્યો અને ઉપર ની ડાળી અલગ કરી નાના કટકા કરી લઇ એક કપ કટકા ફ્રીઝ માં મુકો. બાકી ના કટકા ને પીસી પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ફ્રેશ ક્રીમ ગરમ કરવા મુકો. ક્રીમ ગરમ થાય એટલે એમાં મિલ્ક ચોકલેટના કટકા નાખી ચોકલેટ ઓગાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી પીગળેલી ચોકલેટ ને ઠંડી થવા દયો.
ચોકલેટ ઠંડી થાય ત્યાં સુંધી માં એક વાસણમાં એક કપ ઠંડી વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બરોબર બીટ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઠંડી થયેલ ચોકલેટ નાખી ફરીથી બરોબર વ્હીપ કરી લ્યો. બને બરોબર મિક્સ થઇ જાય એય્લે એક બાજુ મુકો. ત્યાર બાદ બીજા વાસણમાં બીજી એક કપ ઠંડી વ્હીપીંગ ક્રીમ લઇ બીત કરી લ્યો અને બરોબર બીટ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ સ્ટ્રોબેરી પ્યુરી નાખી બીટ કરી લ્યો. અને એને પણ એક બાજુ મુકો.
હવે ગ્લાસ લઇ એમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો એના પર ચોકલેટ વાડી ક્રીમ મુકો એના પર સ્ટ્રોબેરી વાડી ક્રીમ મુકો અને ઉપર ફરી સ્ટ્રોબેરી ના કટકા મુકો અને ચોકલેટ છાંટી દયો અને ફ્રીઝ માં મૂકી એક બે કલાક ઠંડી થવા દયો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી ચોકલેટ મુસ.
સ્ટ્રોબેરી ચોકલેટ મૂઝ બનાવવાની રીત

Strawberry Chocolate Mousse Recipe in Gujarati | સ્ટ્રોબેરી ચોકલેટ મૂઝ બનાવવાની રીત
Equipment
- 1 વ્હીસ્પર
- 4 નાની સાઈઝ ના ગ્લાસ
Ingredients
- 30-40 સ્ટ્રોબેરી
- 1 કપ મિલ્ક ચોકલેટ ના કટકા
- 1 કપ ફ્રેસ ક્રીમ
- 2 કપ ઠંડી વ્હીપીંગ ક્રીમ
Instructions
Strawberry Chocolate Mousse Recipe in Gujarati
- સ્ટ્રોબેરી ચોકલેટ મૂઝ બનાવવા સૌથી પહેલા સ્ટ્રોબેરી ને મીઠા વાળા પાણીમાં નાખી દસ પંદર મિનીટ માટે રાખો ત્યાર બાદ સાફ પાણીથી ધોઈ લ્યો અને ઉપર ની ડાળી અલગ કરી નાના કટકા કરી લઇ એક કપ કટકા ફ્રીઝ માં મુકો. બાકી ના કટકા ને પીસી પ્યુરી બનાવી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ફ્રેશ ક્રીમ ગરમ કરવા મુકો. ક્રીમ ગરમ થાય એટલે એમાં મિલ્ક ચોકલેટના કટકા નાખી ચોકલેટ ઓગાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી પીગળેલી ચોકલેટ ને ઠંડી થવા દયો.
- ચોકલેટ ઠંડી થાય ત્યાં સુંધી માં એક વાસણમાં એક કપ ઠંડી વ્હીપીંગ ક્રીમ લઇ બિટર વડે બરોબર બીટ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ઠંડી થયેલ ચોકલેટ નાખી ફરીથી બરોબર વ્હીપ કરી લ્યો. બને બરોબર મિક્સ થઇ જાય એય્લે એક બાજુ મુકો. ત્યાર બાદ બીજા વાસણમાં બીજી એક કપ ઠંડી વ્હીપીંગ ક્રીમ લઇ બીત કરી લ્યો અને બરોબર બીટ થઈ જાય એટલે એમાં પીસી રાખેલ સ્ટ્રોબેરી પ્યુરી નાખી બીટ કરી લ્યો. અને એને પણ એક બાજુ મુકો.
- હવે ગ્લાસ લઇ એમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો એના પર ચોકલેટ વાડી ક્રીમ મુકો એના પર સ્ટ્રોબેરી વાડી ક્રીમ મુકો અને ઉપર ફરી સ્ટ્રોબેરી ના કટકા મુકો અને ચોકલેટ છાંટી દયો અને ફ્રીઝ માં મૂકી એક બે કલાક ઠંડી થવા દયો અને ત્યાર બાદ મજા લ્યો. તો તૈયાર છે સ્ટ્રોબેરી ચોકલેટ મુસ.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sugar Free Amlaprash Balls Recipe in Gujarati | સુગર ફ્રી આમળાપ્રાશ બોલ્સ
Dudh pitha banavani rit | દૂધ પીઠા બનાવવાની રીત
Farali fruit salad | ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત
Topra no mesukh paak banavani rit | ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત
