HomeDessert & Sweetsતલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit

તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit

 આજે આપણે ઘરે તલ નો કલાકંદ બનાવવાની રીત – Tal no kalakand banavani rit શીખીશું. તલ ઠંડી ની ઋતુ માં આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે, If you like the recipe do subscribe   YouTube channel on YouTube , તલ નો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મોઢા માં નાખતા જ પીગળી જય તેવું સોફ્ટ બને છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. આજે આપણે માવા વગર તલ નો કલાકંદ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Tal no kalakand recipe in gujarati બનાવતા શીખીએ.

તલ નો કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી  

  • તલ 1 કટોરી
  • દૂધ ½ કપ
  • મિલ્ક પાવડર 1 કપ
  • ગ્રેટ કરેલું પનીર 1 કપ
  • ઘી ½ ચમચી
  • ખાંડ 4 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી

Tal no kalakand banavani rit

તલ નો કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને મિલ્ક પાવડર નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ.

ત્યાર બાદ તેમાં ગ્રેટ કરીને રાખેલું પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં પીસી ને રાખેલ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તે કઢાઇ માં ચિપકવનું બંધ કરે ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી મિશ્રણ કઢાઇ માં ચીપકવાનું બંધ કરે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામ ની કતરણ અને તલ છાંટો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી પીસ કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી તલ નો કલાકંદ.

Tal kalakand recipe notes

  • પનીર ની જગ્યા એ તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યા એ તમે ગોળ નો ઉપયોગ કરી શકો છો.

તલ નો કલાકંદ બનાવવાની રીત | Recipe Videos

Video Credit : Youtube/ momsmagic tastyfood

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર momsmagic tastyfood ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tal no kalakand recipe in gujarati

તલ નો કલાકંદ - Tal no kalakand - તલ નો કલાકંદ બનાવવાની રીત - Tal no kalakand banavani rit - Tal no kalakand recipe in gujarati

તલ નો કલાકંદ | Tal no kalakand | તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit | Tal no kalakand recipe in gujarati

આજે આપણે ઘરે તલ નો કલાકંદ બનાવવાની રીત – Tal no kalakand banavani rit શીખીશું. તલ ઠંડી ની ઋતુ માં આપણા શરીર માટે ખૂબજ અસરકારક છે, તલ નોકલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મોઢા માં નાખતા જ પીગળી જય તેવું સોફ્ટ બને છે. એકવારબનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. આજે આપણે માવા વગરતલ નો કલાકંદ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અનેહેલ્ધી Tal no kalakand recipe in gujarati બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તલ નો કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી  

  • 1 કટોરી તલ
  • ½ કપ દૂધ
  • 1 કપ મિલ્ક પાવડર
  • 1 કપ ગ્રેટ કરેલું પનીર
  • ½ ચમચી ઘી
  • 4 ચમચી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

તલ નો કલાકંદ બનાવવાની રીત| Tal no kalakand banavani rit

  • તલ નોકલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો.હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને મિલ્કપાવડર નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ.
  • ત્યારબાદ તેમાં ગ્રેટ કરીને રાખેલું પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં પીસી ને રાખેલ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તે કઢાઇમાં ચિપકવનું બંધ કરે ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થીમિશ્રણ કઢાઇ માં ચીપકવાનું બંધ કરે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • એક કેકટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામની કતરણ અને તલ છાંટો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી પીસ કરીલ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી તલ નો કલાકંદ.

Tal kalakand recipe notes

  • પનીરની જગ્યા એ તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.
  • ખાંડની જગ્યા એ તમે ગોળ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular