રોજિંદા ભોજનમાં જો દાળ-ભાત કે રોટલી-શાક સાથે ફ્રેશ કચુંબર મળી જાય, તો જમવાનો સ્વાદ અનેકગણો વધી જાય છે. ઉનાળાની ઋતુમાં શરીરને ઠંડક અને હાઇડ્રેશન આપવા માટે Tameta nu Salad (ટામેટાંનું કચુંબર) એક ઉત્તમ અને ખૂબ જ હેલ્ધી વિકલ્પ છે. આ સલાડ આપણા રેગ્યુંઅર સલાડ થી અલગ રીતે તૈયાર થાય છે અને ખાવામાં ખુબ જ સ્વાદીસ્ટ લાગે છે. એક વખત બનાવો આ રીતે સલાડ જે તમને એક નવા સ્વાદ નો અનુભવ કરાવશે. તો ચાલો ટામેટા સાલડ બનાવવાની રીત શીખીએ.
Table of contents
ટામેટાંનું સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- દેશી ટામેટા 8-10
- પૌવા 2 કપ
- મિક્ક્ષ ચવાણું 1 કપ
- લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
- હળદર ¼ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગરમ મસાલો ¼ ચમચી
- હિંગ 1/8 ચમચી
- ખાંડ 1-2 ચમચી
- લીંબુનો રસ 1-2 ચમચી
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Tameta nu Salad banavani rit
ટામેટાંનું સલાડ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઈ લ્યો. ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગ્રામ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે અટેલે નીતારેલ પૌવા માં હળદર અને મીઠું નાખી મિક્સ કરી ચારણીમાં નાખી ચારણી ને વાસણ ઉઅપર મૂકી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ચારણી બહાર કાઢી પૌવા ને ઠંડા થવા દયો.
પૌવા ઠંડા થાય ત્યાં સુંધી દેશી ટામેટા ને ધોઈ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી એની ડાળી વાળો ભાગ અલગ કરી લ્યો અને ચાકુ થી આડા અને ઉભા કાપા કરી પ્લસ માં અડધા સુંધી કાપા કરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લીધા બાદ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. અને મિક્સ ચવાણા ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી દર્દરા પીસી લઇ એક બાજુ મુકો.
હવે ઠંડા થયેલા પૌવા માં હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લીંબુનો રસ, ખાંડ, પીસેલ ચવાણું, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.
હવે કાપા કરેલ ટામેટા લ્યો અને કાપા માં તૈયાર કરેલ પૌવા નો સ્ટફિંગ બરોબર બધા કાપા માં ભરી લ્યો આમ એક એક ટામેટા માં સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ટામેટા સાલડ.
ટામેટાંનું સલાડ બનાવવાની રીત

Tameta nu Salad Recipe in Gujarati | ટામેટાંનું સલાડ બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
- 1 ચારણી
Ingredients
ટામેટાંનું સલાડ બનાવવા જરૂરી સામગ્રી
- 8-10 દેશી ટામેટા
- 2 કપ પૌવા
- 1 કપ મિક્ક્ષ ચવાણું
- 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- ¼ ચમચી ગરમ મસાલો
- ⅛ ચમચી હિંગ
- 1-2 ચમચી ખાંડ
- 1-2 ચમચી લીંબુનો રસ
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Tameta nu Salad banavani rit
- ટામેટાંનું સલાડ બનાવવા સૌથી પહેલા પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી બરોબર ધોઈ લ્યો. ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખી ગ્રામ કરવા મુકો. પાણી ઉકાળવા લાગે અટેલે નીતારેલ પૌવા માં હળદર અને મીઠું નાખી મિક્સ કરી ચારણીમાં નાખી ચારણી ને વાસણ ઉઅપર મૂકી ઢાંકી દસ મિનીટ બાફી લ્યો. દસ મિનીટ પછી ચારણી બહાર કાઢી પૌવા ને ઠંડા થવા દયો.
- પૌવા ઠંડા થાય ત્યાં સુંધી દેશી ટામેટા ને ધોઈ બરોબર સાફ કરી લ્યો ત્યાર બાદ કપડાથી કોરા કરી એની ડાળી વાળો ભાગ અલગ કરી લ્યો અને ચાકુ થી આડા અને ઉભા કાપા કરી પ્લસ માં અડધા સુંધી કાપા કરી તૈયાર કરી લ્યો. ત્યાર બાદ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લીધા બાદ ઝીણા સુધારી તૈયાર કરી લ્યો. અને મિક્સ ચવાણા ને મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં એક થી બે વખત ફેરવી દર્દરા પીસી લઇ એક બાજુ મુકો.
- હવે ઠંડા થયેલા પૌવા માં હિંગ, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લીંબુનો રસ, ખાંડ, પીસેલ ચવાણું, ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલ નાખી બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો અને સ્ટફિંગ નો મસાલો તૈયાર કરી લ્યો.
- હવે કાપા કરેલ ટામેટા લ્યો અને કાપા માં તૈયાર કરેલ પૌવા નો સ્ટફિંગ બરોબર બધા કાપા માં ભરી લ્યો આમ એક એક ટામેટા માં સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે ટામેટા સાલડ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Surti Green Bhel Recipe in Gujarati | સુરતી ગ્રીન ભેલ
Dakor na gota banavani rit | ડાકોર ના ગોટા બનાવવાની રીત
Kadai ma gujarati handvo | કડાઈ માં ગુજરાતી હાંડવો
Pauva usal banavani rit | પૌવા ઉસળ બનાવવાની રીત
Soya chili 65 recipe | સોયા ચીલી 65 બનાવવાની રીત
