HomeGujaratiઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વારંવાર પૂછાતો પ્રશ્ન ઊંધિયું કેવી રીતે બનાવાય ? અથવા ઊંધિયાની રેસિપી શું છે? તો આજે આપણે ઊંધિયું બનાવવાની રેસીપી – ઉંધીયુ બનાવવાની રીત – undhiyu banavani rit – undhiyu recipe in gujarati language શીખીશું, If you like the recipe do subscribe Curry With Kamal YouTube channel on YouTube , gujarati undhiyu recipe ખૂબ જ ફેમસ છે જે શિયાળો આવતા જ ગુજરાતમાં  ઘરે ઘરે ખુબ જ બનતી ને ખવાતી વાનગી છે. દરેક જગ્યાએ ઉંધીયું બનાવવાની રીત – ઉંધીયુ બનાવવાની રેસીપી અલગ અલગ હોય છે આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનાવવાની રીત – undhiyu recipe gujarati શીખીશું જે વધારે પડતું ઉતરાયણ પર બનાવવામાં આવતું હોય છે જે તમે બાજરાના રોટલા, પૂરી ,રોટલી વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો બનાવતા શીખવું ઊંધિયું.

ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  1. 1 કપ બેસન
  2. 1-2 ચમચી ઘઉંનો કરકરો લોટ
  3. ¼  કપ તેલ
  4. 1 કપ મેથી સુધારેલી
  5. 1 ચમચી આદુ ,લસણ ને મરચા ની પેસ્ટ
  6. ¼ ચમચી હિંગ
  7. 1 ચમચી ખાંડ
  8. ½ ચમચી ગરમ મસાલો
  9. 1 લીંબુ નો રસ
  10. ચપટી બેકિંગ સોડા
  11. સ્વાદ મુજબ મીઠું
  12. જરૂર મુજબ પાણી
  13. ¼ કપ લીલું લસણ સુધારી (ઓપ્શનલ)

ઊંધિયા ના શાક માટે ની સામગ્રી | undhiyu ingredients list in gujarati | undhiyu ingredients

  1. સીંગદાણા 3-4 ચમચી + ¼ કપ
  2. સફેદ તલ 2-3 ચમચી
  3. આદુ , લસણ, મરચા ની પેસ્ટ 2 ચમચી
  4. લસણ ની પેસ્ટ 2 ચમચી
  5. છીણેલું નારિયેળ 4-5 ચમચી
  6. ખાંડ 2 ચમચી
  7. ધાણા જીરું પાઉડર 2 ચમચી
  8. અજમો ½ ચમચી
  9. હળદર ½ ચમચી
  10. બટકા 2 ના કટકા
  11. સુરણ ના કટકા ¼ કપ
  12. રીંગણા 2-3 ના કટકા
  13. શક્કરિયા ના કટકા ½ કપ
  14. રતાળુ ½ કપ સુધારેલ
  15. સુરતી પાપડી/વાલોર સુધારેલ 2 કપ
  16. લીલી તુવેરના દાણા ¼ કપ
  17. કાચી  કે પકી કેળા 2 ના કટકા
  18. લીલા ધાણા સુધારેલ
  19. લીલું લસણ સુધારેલ
  20. ગરમ મસાલો
  21. લાલ મરચાનો પાઉડર
  22. તેલ ¼ ચમચી
  23. જરૂર મુજબ પાણી

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati language

ઊંધિયું બનાવવાની રેસીપી મા સૌપ્રથમ ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત શીખીશું અને ઊંધિયા ને વઘારવાની રીત જાણીશું

ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ, ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરતી ધોઇ ને નિતરેલ ઝીણી સુધારેલી મેથી, આદુ, લસણ ને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, હિંગ, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને તેલ એક બે ચમચી નાખી બરોબર મિક્સ કરો

બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં એક બે ચપટી સોડા અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટ ની નાની નાની ગોળી/ વડી અથવા લંબગોળ આકારની ગોળીઓ/વડીઓ વાળી લો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોલિયોં ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો બધી જ ગોળી/ વડી તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક બાજુ મૂકી દો

ઊંધિયા ના વઘાર માટેની રીત

એક મિક્સર જારમાં  સીંગદાણા અને સફેદ તલ નાખી પીસી લ્યો ને એક બાજુ મૂકો

ગેસ પર એક કુકર માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સુરતી પાપડી  નાખી ને મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી બીજા વાસણમાં કાઢી લ્યો

જે કડાઈ માં મુઠીયા તરીયા હતા એમાં જ બટાકાના કટકા અને શક્કરિયા ના કટકા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને બટાકાની શક્કરિયા તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક વાસણમાં મૂકો ત્યારબાદ તેલમાં રીંગણા ના કટકા નાખી રીંગણા ના કટકાની ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો રીંગણા તરી જાય એટલે તેને વાસણમાં કાઢી લો

ત્યારબાદ તેલમાં જો તમે કાચી કેળા નાખો તો  છોલી સુધારેલી કાચી કેળાના કટકા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા અને તરેલી કેળાને એક વાસણમાં કાઢી લેવી ત્યારબાદ તેલમાં સૂરણના કટકા ને પણ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લ્યો

ગેસ પર ફરીથી કુકર મા પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ (અથવા લીલું લસણ સુધારેલ 1 કપ) નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સીંગદાણા તલ નો ભૂકો અને નારિયળ નું છીણ નાખો બરોબર મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો

ત્યારબાદ તેમાં તરી ને  રાખેલ બટાકા, સૂરણ, રતાળુ, રીંગણા , કેળા બાફી રાખેલ પાપડી નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં તરેલી ગોલી/વડી નાખો બધા શાક બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે તેમાં ખાંડ, સીંગદાણા અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો અને એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ કુકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળે એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો ( જો પાકેલ કેળા નાખો તો અત્યારે નાખી ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો)

છેલ્લે તેમાં લીલા ધાણા અને લીલું લસણ નાખી ગાર્નિશ કરી ગરમાગરમ બાજરાના રોટલા પૂરી કે પછી રોટલી સાથે પીરસો ઊંધિયું

gujarati undhiyu notes

  • શાક માં તમે તમારા મનગમતા શાક નાખી શકો છો
  • વડી બનાવતી વખતે તેમાં લીલું લસણ સુધારી ને નાખશો તો વડી વધારે ટેસ્ટી લાગશે
  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ના નાખો
  • જો કાચા કેદય નાખો તો એને પણ બીજા શાક સાથે તરી લ્યો અને જો પાકા કેળા નાખો તો છેલ્લે નાખી પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લેવા

ઉંધીયુ બનાવવાની રીત | gujarati undhiyu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Curry With Kamal ને Subscribe કરજો

ઊંધિયું બનાવવાની રીત | gujarati undhiyu banavani rit

ઊંધિયું બનાવવાની રેસીપી - undhiyu banavani rit - undhiyu recipe in gujarati language - ઉંધીયુ બનાવવાની રીત - gujarati undhiyu recipe - ઉંધીયું બનાવવાની રીત - ઊંધિયું બનાવવાની રીત - undhiyu banavani recipe - gujarati undhiyu banavani rit - ઉંધીયુ બનાવવાની રેસીપી

undhiyu banavani rit | undhiyu recipe in gujarati | ઊંધિયું બનાવવાની રેસીપી | ઉંધીયુ બનાવવાની રીત | undhiyu recipe gujarati | gujarati undhiyu recipe | ઊંધિયું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે વારંવાર પૂછાતો પ્રશ્ન ઊંધિયું કેવી રીતે બનાવાય ? અથવા ઊંધિયાની રેસિપી શું છે? તો આજે આપણે ઊંધિયું બનાવવાની રેસીપી – ઉંધીયુ બનાવવાની રીત – undhiyu banavani rit – undhiyu recipe in gujarati language શીખીશું, gujarati undhiyu recipe ખૂબ જ ફેમસ છે જે શિયાળો આવતા જ ગુજરાતમાં  ઘરે ઘરે ખુબ જ બનતી ને ખવાતી વાનગી છે. દરેક જગ્યાએ ઉંધીયું બનાવવાની રીત – ઉંધીયુ બનાવવાની રેસીપી અલગ અલગ હોય છે આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનાવવાની રીત – undhiyu recipe gujarati શીખીશું જે વધારે પડતું ઉતરાયણ પર બનાવવામાં આવતું હોય છે જે તમે બાજરાના રોટલા, પૂરી ,રોટલી વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો બનાવતા શીખવું ઊંધિયું
4.43 from 7 votes
Prep Time: 30 minutes
Cook Time: 39 minutes
Total Time: 1 hour 9 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • 1 ચમચી ઘઉંનો કરકરો લોટ
  • 1 કપ મેથી સુધારેલી
  • 1 ચમચી આદુ ,લસણ ને મરચા ની પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 લીંબુ નો રસ
  • ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ તેલ
  • જરૂર મુજબ પાણી
  • ¼ કપ લીલું લસણ સુધારી(ઓપ્શનલ)

ઊંધિયા ના શાક માટે ની સામગ્રી| undhiyu ingredients list in gujarati | undhiyu ingredients

  • 3-4 ચમચી સીંગદાણા + ¼ કપ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2 ચમચી આદુ , લસણ, મરચા ની પેસ્ટ
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 4-5 ચમચી છીણેલું નારિયેળ
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • બટકા 2 ના કટકા
  • ¼ કપ સુરણ ના કટકા
  • 2-3 રીંગણા ના કટકા
  • ½ કપ શક્કરિયા ના કટકા
  • ½ કપ રતાળુ સુધારેલ
  • 2 કપ સુરતી પાપડી/વાલોર સુધારેલ
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • 2 કાચી  કે પકી કેળા ના કટકા
  • ¼ ચમચી તેલ
  • લીલા ધાણા સુધારેલ
  • લીલું લસણ સુધારેલ
  • ગરમ મસાલો
  • લાલ મરચાનો પાઉડર
  • જરૂર મુજબ પાણી

Instructions

undhiyu | undhiyu recipe | ઊંધિયું | ઉંધીયુ |gujarati undhiyu | undhiyu recipe gujarati | gujarati undhiyu recipe | ઊંધિયું બનાવવાની રીત | gujarati undhiyu | undhiyu in gujarati

  • ઊંધિયું બનાવવાની રેસીપી મા સૌપ્રથમ ઊંધિયાના મુઠીયા બનાવવાની રીત શીખીશું અને ઊંધિયા ને વઘારવાની રીત જાણીશું

ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ,ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરતી ધોઇ ને નિતરેલ ઝીણી સુધારેલી મેથી,આદુ, લસણ ને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, હિંગ,ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને તેલ એક બે ચમચી નાખી બરોબર મિક્સ કરો
  • બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં એક બે ચપટીસોડા અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટ ની નાની નાની ગોળી/વડી અથવા લંબગોળ આકારની ગોળીઓ/વડીઓ વાળી લો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોલિયોં ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળીલો બધી જ ગોળી/ વડી તળાઈ જાય એટલે તેને તેલમાંથીકાઢીને એક બાજુ મૂકી દો

ઊંધિયા ના વઘાર માટેની રીત

  • એક મિક્સર જારમાં  સીંગદાણા અને સફેદ તલ નાખી પીસી લ્યોને એક બાજુ મૂકો
  • ગેસ પર એક કુકર માં ત્રણ ચાર ચમચી તેલ ગરમકરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સુરતી પાપડી  નાખી ને મિક્સ કરી લ્યો અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી બીજા વાસણમાં કાઢી લ્યો
  • જે કડાઈ માં મુઠીયા તરીયા હતા એમાં જ બટાકાના કટકા અને શક્કરિયા ના કટકા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને બટાકાની શક્કરિયા તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક વાસણમાં મૂકો ત્યારબાદ તેલમાં રીંગણાના કટકા નાખી રીંગણા ના કટકાની ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો રીંગણા તરી જાય એટલે તેને વાસણમાં કાઢી લો
  • ત્યારબાદ તેલમાં જો તમે કાચી કેળા નાખો તો  છોલી સુધારેલી કાચી કેળાના કટકા નેગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા અને તરેલી કેળાને એક વાસણમાં કાઢી લેવી ત્યારબાદ તેલ માં સૂરણના કટકા ને પણ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લ્યો
  • ગેસ પર ફરીથી કુકર મા પા કપ તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ અને લસણ નીપેસ્ટ (અથવા લીલું લસણ સુધારેલ 1 કપ)નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સીંગદાણા તલ નો ભૂકો અને નારિયળ નું છીણ નાખો બરોબર મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ તેમાં તરી ને  રાખેલ બટાકા, સૂરણ, રતાળુ, રીંગણા , કેળા બાફી રાખેલ પાપડી નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં તરેલી ગોલી/વડી નાખો બધા શાક બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે તેમાં ખાંડ,સીંગદાણા અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો અને એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યાર બાદ કુકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથીહવા નીકળે એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો ( જો પાકેલ કેળા નાખો તો અત્યારે નાખી ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો)
  • છેલ્લે તેમાં લીલા ધાણા અને લીલું લસણ નાખી ગાર્નિશ કરી ગરમાગરમ બાજરાના રોટલા પૂરી કે પછી રોટલી સાથે પીરસો ઊંધિયું

gujarati undhiyu notes

  • શાક માં તમે તમારા મનગમતા શાક નાખી શકો છો
  • વડી બનાવતી વખતે તેમાં લીલું લસણ સુધારી નેનાખશો તો વડી વધારે ટેસ્ટી લાગશે
  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ના નાખો
  • જો કાચા કેદય નાખો તો એને પણ બીજા શાક સાથેતરી લ્યો અને જો પાકા કેળા નાખો તો છેલ્લે નાખી પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લેવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

FAQs: Surti Undhiyu Recipe

સુરતી ઊંધિયું અને કાઠિયાવાડી ઊંધિયામાં શું તફાવત છે? (Difference between Surti and Kathiyawadi Undhiyu)

સુરતી ઊંધિયું મુખ્યત્વે Green Masala (લીલું લસણ, કોથમીર, મરચાં) માં બને છે અને તેમાં લાલ મરચું પાવડર ઓછો વપરાય છે. તેનો સ્વાદ થોડો ગળચટ્ટો અને માઈલ્ડ હોય છે. જ્યારે કાઠિયાવાડી ઊંધિયું વધારે તીખું (Spicy) હોય છે, તેમાં લાલ ચટણી અને તેલનું પ્રમાણ વધારે હોય છે અને ઘણીવાર તેમાં ઢોકળી પણ ઉમેરવામાં આવે છે.

ઊંધિયું કૂકરમાં બનાવતી વખતે શાકભાજી કેમ ગળી જાય છે?

કુકરમાં ઊંધિયું બનાવતી વખતે પાણીનું માપ ખૂબ મહત્વનું છે. શાકભાજી ડૂબે તેટલું પાણી ન નાખવું, કારણ કે તાજા શાકભાજીનું પોતાનું પાણી પણ છૂટે છે. ફક્ત ૧ કપ પાણી નાખીને મધ્યમ તાપે ૨-૩ સીટી જ વગાડવી. જો વધારે સીટી વાગશે તો શાકભાજી મેશ થઈ જશે.

ઊંધિયામાં મુઠિયા ક્યારે ઉમેરવા જોઈએ?

આ એક સામાન્ય ભૂલ છે. મુઠિયાને ક્યારેય શરૂઆતમાં શાકભાજી સાથે ન નાખવા, નહીંતર તે ઓગળી જશે. શાકભાજી ૯૦% ચડી જાય પછી છેલ્લે મુઠિયા ઉપર ગોઠવવા અથવા વરાળમાં અલગથી બાફીને છેલ્લે મિક્સ કરવા. આમ કરવાથી મુઠિયા આખા રહેશે પણ અંદરથી પોચા થશે.

સુરતી પાપડી ન મળે તો શું વાપરી શકાય?

ઊંધિયાનો અસલી સ્વાદ સુરતી પાપડીથી જ આવે છે, પણ જો તમે વિદેશમાં હોવ અથવા પાપડી ન મળે, તો તમે Broad Beans (વાલ પાપડી) અથવા તાજા લીલા વટાણા (Green Peas) નો ઉપયોગ વધારી શકો છો. ફ્રોઝન પાપડી (Frozen Papdi) પણ વાપરી શકાય છે.

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular