આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેમાં મહારાષ્ટ્ર ની બે પ્રખ્યાત વાનગી ઓ ને મિક્સ કરી સર્વ કરવામાં આવે છે. અને એનો સ્વાદ ખૂબ જ સારો લાગે છે તો એક વખત આ વાનગી ચોક્કસ બનાવવા જેવી છે તો ચાલો Vada Ussal – વડા ઉસળ બનાવવાની રીત શીખીએ.
વડા માટેની સામગ્રી
- બાફેલા બટાકા 3- 4
- આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- બેસન 1 કપ
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ઉસળ બનાવવા માટેની સામગ્રી
- બાફેલા સફેદ વટાણા 2 કપ
- તેલ 3- 4 ચમચી
- રાઈ 1 ચમચી
- હિંગ ¼ ચમચી
- મીઠા લીમડા ના પાંદ 5- 7
- ઝીણી સુધારેલ ડુંગળી 2
- ઝીણા સુધારેલા ટમેટા 1
- આદું લસણ ની પેસ્ટ 1 ચમચી
- હળદર ½ ચમચી
- લાલ મરચા નો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ગોંડા મસાલો 1 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- બટાકા વડા 3- 4
- પાઉં જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી જરૂર મુજબ
- લીંબુ ની સ્લાઈસ
Vada Ussal banavani rit
વડા ઉસળ બનાવવા માટે સૌથી પહેલા સફેદ વટાણા ને ધોઈ સાફ કરી લઈ પાણી નાખી પાંચ સાત કલાક પલળી મૂકો. સાત કલાક પછી વટાણાનું પાણી નીતારી કૂકર માં નાખી બે થી ત્રણ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી બે ત્રણ સીટી ફુલ તાપે ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે ચડાવી ગેસ બંધ કરી નાખો અને કૂકર માંથી હવા નીકળવા દ્યો.
વટાણા બફાઈ જાય ત્યાં સુંધી બાફેલા બટાકા માં હળદર, લાલ મરચા નો પાઉડર, લીલા મરચા આદુની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મીડીયમ સાઇઝ ના ગોળા બનાવી લ્યો. બીજા વાસણમાં એક કપ બેસન લઈ એમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ નું થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટાકા ના તૈયાર કરેલ ગોળા ને બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા તારી મેં તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને બધી સામગ્રી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો, ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગોંડા મસાલો નાખી મિક્સ કરી લ્યો.
મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી દસ બાર મિનિટ ઉકાળી લ્યો. ઉસળ બરોબર ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસબંધ કરી નાખો. તો તૈયાર છે ઉસળ.
હવે પ્લેટ માં તૈયાર બટાકા વડા મૂકો એના પર તૈયાર કરેલ ઉસળ નાખો અને એના પર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા અને લીંબુ ની સ્લાઈસ અને પાઉં કે બ્રેડ સાથે સર્વ કરો. તો તૈયાર છે વડા ઉસળ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વડા ઉસળ બનાવવાની રીત

Vada Ussal banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કૂકર
Ingredients
વડા માટેની સામગ્રી
- 3- 4 બાફેલા બટાકા
- 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
- ¼ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ બેસન
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
ઉસળ બનાવવા માટેની સામગ્રી
- 2 કપ બાફેલા સફેદ વટાણા
- 3- 4 ચમચી તેલ
- 1 ચમચી રાઈ
- ¼ ચમચી હિંગ
- 5- 7 મીઠા લીમડા ના પાંદ
- 2 ઝીણી સુધારેલ ડુંગળી
- 1 ઝીણા સુધારેલા ટમેટા
- 1 ચમચી આદું લસણ ની પેસ્ટ
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચા નો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી ગોંડા મસાલો
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
- 3- 4 બટાકા વડા
- પાઉં જરૂર મુજબ
- ઝીણી સુધારેલ ડુંગળી જરૂર મુજબ
- લીંબુ ની સ્લાઈસ
Instructions
Vada Ussal banavani rit
- વડા ઉસળ બનાવવા માટે સૌથી પહેલા સફેદ વટાણા ને ધોઈ સાફ કરી લઈ પાણી નાખી પાંચ સાત કલાક પલળી મૂકો. સાત કલાક પછી વટાણાનું પાણી નીતારી કૂકર માં નાખી બે થી ત્રણ કપ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી કૂકર બંધ કરી બે ત્રણ સીટી ફુલ તાપે ત્યાર બાદ દસ મિનિટ ધીમા તાપે ચડાવી ગેસ બંધ કરી નાખો અને કૂકર માંથી હવા નીકળવા દ્યો.
- વટાણા બફાઈ જાય ત્યાં સુંધી બાફેલા બટાકા માં હળદર, લાલ મરચા નો પાઉડર, લીલા મરચા આદુની પેસ્ટ, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને મીડીયમ સાઇઝ ના ગોળા બનાવી લ્યો. બીજા વાસણમાં એક કપ બેસન લઈ એમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ નું થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ એક બાજુ મૂકો અને ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે બટાકા ના તૈયાર કરેલ ગોળા ને બેસન ના મિશ્રણ માં બોળી ગરમ તેલમાં નાખો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુંધી તારી લ્યો. આમ બધા જ વડા તારી મેં તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી બે ચાર મિનિટ શેકી લ્યો. ડુંગળી થોડી શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો અને બધી સામગ્રી ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો, ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં હળદર, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગોંડા મસાલો નાખી મિક્સ કરી લ્યો.
- મસાલો શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી દસ બાર મિનિટ ઉકાળી લ્યો. ઉસળ બરોબર ઉકાળી લીધા બાદ એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી ગેસબંધ કરી નાખો. તો તૈયાર છે ઉસળ.
- હવે પ્લેટ માં તૈયાર બટાકા વડા મૂકો એના પર તૈયાર કરેલ ઉસળ નાખો અને એના પર ઝીણી સુધારેલ ડુંગળી, લીલા ધાણા સુધારેલા અને લીંબુ ની સ્લાઈસ અને પાઉં કે બ્રેડ સાથે સર્વ કરો. તો તૈયાર છે વડા ઉસળ.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
tawa burger banavani recipe | તવા બર્ગર બનાવવાની રેસીપી
Sambhar rice banavani recipe | સંભાર રાઈસ
Thecha paneer tika banavani recipe | ઠેંચા પનીર ટિક્કા
mix dry fruits chevdo | મિક્સ ડ્રાયફ્રુટ ચેવડો
Aloo palak pakoda recipe | આલું પાલક પકોડા
Pasta Kurkure banavani rit | પાસ્તા કુરકુરે