HomeGujaratiઆયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit recipe gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • કાચી વરિયાળી ¼ કપ
  • ધાણા દાળ ¼ કપ
  • સફેદ તલ ¼ કપ
  • સૂકું નારિયળ ¼ કપ
  • અળસી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • સુવા / સોયા 1 ચમચી
  • સાકર ફૂટેલી 2 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • જેઠીમધ નો પાઉડર 1 ચમચી
  • એલચી પાઉડર 1 ચમચી
  • લવિંગ પાઉડર ½ ચમચી

ayurvedic mukhwas recipe in gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું, હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એક કલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )

હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનો રસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)

હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો

બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડર અને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધી જ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો

ayurvedic mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત - ayurvedic mukhwas banavani rit - ayurvedic mukhwas recipe in gujarati - ayurvedic mukhwas - ayurvedic mukhwas recipe

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati | ayurvedic mukhwas | ayurvedic mukhwas recipe

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છેતો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • ¼ કપ કાચી વરિયાળી
  • ¼ કપ ધાણા દાળ
  • ¼ કપ સફેદ તલ
  • ¼ કપ સૂકું નારિયળ
  • 1 ચમચી અળસી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સુવા / સોયા
  • 2 ચમચી સાકર ફૂટેલી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી જેઠી મધનો પાઉડર
  • 1 ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી લવિંગ પાઉડર

Instructions

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit

  • આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું,હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એકકલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )
  • હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનોરસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)
  • હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો
  • બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડરઅને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધીજ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular