HomeDrinksબાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni...

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit

બાજરાની રાબ એ શિયાળામાં સૌથી વધારે પીવાય છે. કેમકે રાબ એ શિયાળા માં શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ઉધરસ અને કફ ને દૂર કરે છે. રાબ માં વપરાતા ગોળ અને નાળિયેર હાડકાને મજબૂત કરે છે તથા સુંઠ અને અજમો ઠંડા વાયુને દૂર કરે છે. નાના મોટા દરેક એનું સેવન કરી શકે છેટો ચાલો બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત, bajra ni raab recipe in gujarati ,bajra na lot ni raab banavani rit, rab banavani rit, raab recipe in gujarati,  શીખીએ.

રાબ બનાવવા જરૂરી સામગ્રી | raab banava jaruri samgri

 • પાણી ૨ કપ
 • ગોળ ૨-૩ ચમચા
 • અજમો ૧ ચમચી
 • ઘી ૩ ચમચા
 • ગુંદ પીસેલો ૧ ચમચી
 • બાજરા નો લોટ ૧ ચમચો
 • છીણેલ નારીયેળ ૧ ચમચો
 • સુંઠ પાવડર ૧ ચમચી
 • ગાર્નિશ માટેની સામગ્રી (કાજુ ની કતરણ – મગતરી નાં બીજ – છીણેલું નારિયેળ) ૧ ચમચી

રાબ બનાવવાની રીત | rab banavani rit | raab recipe in gujarati

રાબ બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો.( જો રાબ આછી જોઈતી હોય તો ૨ કપ પાણી ની જગ્યા એ ૩ કપ પાણી લેવું.) પછી તેમાં ૨ ચમચા ગોળ અને એક ચમચી અજમો નાખી દો. પાણીમાં ગોળ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો.

ગોળ વાળુ પાણી ઉકડે ત્યાં સુધી બીજા ગેસ પર બાજરી ના લોટ ને શેકવા ની તૈયારી કરો.

એક કડાઈ લ્યો એ કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેમાં 3 ચમચા ઘી ગરમ કરો ઘી ઓગળે એટલે તેમાં પીસેલું ગુંદ નાખો. ગૂંદ નાખ્યા પછી ગેસ ધીમો કરી નાખો જેથી ગુંદ બળી ના જાય, હવે ગુંદ શેકતા ફૂલીને મોટો થશે એટલે તેમાં એક ચમચી બાજરી નો લોટ નાખો.

બાજરી ના લોટ ને ધીમા તાપે સહેજ લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકો. જો લોટ કોરો લાગતો હોય તો એક ચમચી ઘી વધારે ઉમેરી સકાય.હવે તેમાં છીણેલું નારિયેળ નાખો, નાળિયેર સહેજ શેકાય ત્યાં સુધી હલાવો પછી તેમાં એક ચમચી સૂંઠનો પાઉડર નાખી સૂંઠના પાવડર ને પણ શહેજ સેકો.

હવે તેમાં તૈયાર કરેલું ગોળનું પાણી થોડું થોડું કરી ઉમેરતા રહી હલાવતા રહો ગોળના પાણીને થોડું-થોડું કરીને જ ઉમેરવું નહીંતર તેમાં ગાંઠ પડી જશે.

ગોળનું પાણી ઉમેર્યા પછી રાબ ને ધીમે તાપે ઊકળવા દો. એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક નાના બાઉલમાં રાબ પીરસો. રાબ પર કાજુની કતરણ મગતરી ના બી અને નાળીયેરના છીણ થી ગાર્નીશ કરો અને પીરસો.

raab recipe notes

 • જો તમારે નારિયળ, સુંઠ કે ગુંદ,અજમો ના ભાવે તો નાં નાખવા સાદી રાબ પણ ખૂબ સારી ને શેહત મંદ છે
 • જો તમારી પાસે બાજરી નો લોટ ન હોય તો તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો.

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | bajra ni raab recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર I We And The Baby  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | raab recipe | rab banavani rit | raab recipe in gujarati

રાબ બનાવવાની રીત - rab banavani rit - raab recipe in gujarati - બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત - bajra na lot ni raab banavani rit - bajra ni raab recipe in gujarati - raab recipe

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | raab recipe in gujarati | raab recipe

બાજરાની રાબ એ શિયાળામાં સૌથી વધારે પીવાય છે. કેમકે રાબ એ શિયાળા માં શરીરને ગરમી પૂરી પાડે છે અને શરદી ઉધરસ અને કફ નેદૂર કરે છે. રાબ માં વપરાતા ગોળ અને નાળિયેર હાડકાને મજબૂત કરેછે તથા સુંઠ અને અજમો ઠંડા વાયુને દૂર કરે છે. નાના મોટા દરેક એનું સેવન કરી શકે છેટો ચાલો બાજરી ના લોટ ની રાબ બનાવવાનીરીત, bajra ni raab recipe ingujarati ,bajra na lot ni raab banavani rit, rab banavani rit, raab recipe in gujarati, raab recipe  શીખીએ.
5 from 2 votes
Prep Time: 5 minutes
Cook Time: 15 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

 • કડાઈ

Ingredients

રાબ બનાવવા જરૂરી સામગ્રી | raab banava jaruri samgri

 • પાણી ૨ કપ
 • ગોળ ૨-૩ ચમચા
 • અજમો ૧ ચમચી
 • ઘી ૩ ચમચા
 • ગુંદ પીસેલો ૧ ચમચી
 • બાજરા નો લોટ ૧ ચમચો
 • છીણેલ નારીયેળ ૧ ચમચો
 • સુંઠ પાવડર ૧ ચમચી
 • ગાર્નિશ માટેની સામગ્રી( કાજુ ની કતરણ – મગતરી નાં બીજ – છીણેલું નારિયેળ ) ૧ ચમચી

Instructions

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | rab banavani rit | raab recipe in gujarati |  bajra ni raab recipe in gujarati | raab recipe

 • રાબ બનાવવા માટે સૌપ્રથમ એક તપેલીમાં ૨ કપ પાણી ગરમ કરવા મૂકો.( જો રાબ આછી જોઈતી હોય તો ૨કપ પાણી ની જગ્યા એ ૩ કપ પાણી લેવું.) પછી તેમાં ૨ ચમચા ગોળ અને એક ચમચી અજમો નાખી દો. પાણીમાં ગોળ ઓગળે ત્યાં સુધી ઉકળવા દો.
 • ગોળ વાળુ પાણી ઉકડે ત્યાં સુધી બીજા ગેસ પર બાજરી ના લોટ ને શેકવા ની તૈયારી કરો.
 • એક કડાઈ લ્યો એ કડાઈને ગેસ પર ગરમ કરવા મૂકો હવે તેમાં 3 ચમચા ઘી ગરમ કરો ઘી ઓગળે એટલે તેમાં પીસેલું ગુંદ નાખો. ગૂંદ નાખ્યા પછી ગેસ ધીમો કરી નાખો જેથી ગુંદ બળીના જાય, હવે ગુંદ શેકતા ફૂલીને મોટો થશે એટલે તેમાં એક ચમચી બાજરીનો લોટ નાખો.
 • બાજરીના લોટ ને ધીમા તાપે સહેજ લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકો. જો લોટ કોરો લાગતો હોય તો એકચમચી ઘી વધારે ઉમેરી સકાય.હવે તેમાં છીણેલું નારિયેળ નાખો,નાળિયેર સહેજ શેકાય ત્યાં સુધી હલાવો પછી તેમાં એક ચમચી સૂંઠનો પાઉડરનાખી સૂંઠના પાવડર ને પણ શહેજ સેકો.
 • હવે તેમાં તૈયાર કરેલું ગોળનું પાણી થોડું થોડું કરી ઉમેરતા રહી હલાવતા રહો ગોળના પાણીનેથોડું-થોડું કરીને જ ઉમેરવું નહીંતર તેમાં ગાંઠ પડી જશે.
 • ગોળ નું પાણી ઉમેર્યા પછી રાબ ને ધીમે તાપે ઊકળવા દો. એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરી દો. હવે એક નાના બાઉલમાં રાબ પીરસો. રાબ પર કાજુની કતરણ મગતરી ના બી અને નાળીયેરના છીણથી ગાર્નીશ કરો અને પીરસો.

Notes

 • જો તમારે નારિયળ, સુંઠ કે ગુંદ,અજમો ના ભાવે તો નાં નાખવા સાદી રાબ પણ ખૂબ સારી ને શેહત મંદ છે
 • જો તમારી પાસે બાજરી નો લોટ ન હોય તો તમે ઘઉં નો લોટ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit | tomato soup recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating
Please enter your comment!
Please enter your name here

Most Popular