HomeNastaમિસળ બનાવવાની રીત | મિસળ પાવ ની રેસીપી | misal pav recipe...

મિસળ બનાવવાની રીત | મિસળ પાવ ની રેસીપી | misal pav recipe in gujarati |

નમસ્તે મિત્રો આજે આપણે મિસળ પાઉં બનાવવાની રીત શીખીશું. મિસળ પાઉં એ એક મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે મિક્સ ફરસાણ સાથે પીરસાય છે આજ આપણે બજાર જેવા જ મિસળ પાઉં ઘરે મિસળ માટે નો મસાલો તૈયાર કરવાની રીત શીખીને ખૂબ ટેસ્ટી મિસળ બનાવવાની રીત, મિસળ પાવ ની રેસીપી, મિસળ પાવ બનાવવાની રીત, misal pav recipe in gujarati, misal pav banavani recipe , misal pav banavani rit.

મિસળ પાવ બનાવવા જરૂરી સામગ્રી | misal pav banava jaruri samgri

  • મઠ ફણગાવેલા 2 કપ
  • પાણી 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું

મિસળ નો મસાલો બનાવવા માટેની સામગ્રી | missal no masalo banava jaruri samgri

  • સૂકા નારિયળ ના કટકા ¼ કપ
  • સૂકા લાલ મરચા 8-10
  • જાવેત્રી 1 કટકો
  • એલચી 2-3
  • તજ નો 1 ટુકડો
  • બાદિયાણું/ સ્ટાર ફૂલ 1
  • લવિંગ 3-4
  • મરી 7-8
  • વરિયાળી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • તલ 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • આદુના નાના ટૂકડા 2-3
  •  લસણની કળીઓ 6-7
  •  ગ્રેવી બનાવવાની સામગ્રી

મિસળ ની  ગ્રેવી બનાવવાની સામગ્રી

  • તેલ 2-3 ચમચા
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ડુંગરી 1 સુધારેલી
  • ટમેટું 1 સુધારેલું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તૈયાર કરેલ મસાલો 2-3 ચમચી

મિસળ ના વઘાર માટે ની સામગ્રી  | missad na vaghar mate ni samgri

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 8-10
  • ગોળ 1 ચમચી
  • પાણી 1 કપ
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • મિક્સ ફરસાણ જરૂર મુજબ
  • સુધારેલી ડુંગળી જરૂર પ્રમાણે
  • લીલા ધાણા સુધારેલા જરૂર પ્રમાણે
  • લીંબુનો રસ જરૂર પ્રમાણે
  • પાઉં / લાદી પાઉં જરૂર પ્રમાણે

મિસળ પાવ ની રેસીપી | મિસળ પાઉં બનાવવાની રીત | misal pav recipe in gujarati

સૌ પ્રથમ આપણે મિસળ માટે ના મઠ બનાવવાની રીત શીખીશું ત્યાર પછી મિસળ નો મસાલો બનાવવાની રીત, ગ્રેવી / ભીનો મસાલો બનાવવાની રીત, મિસળ નો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મિસળ માટે ના મઠ બનાવવાની રીત | missal na math banavani rit

સૌ પ્રથમ મઠ ને બરોબર સાફ કરો સાફ કર્યા પછી એક બે વાર પાણીથી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી 10-12 કલાક ( અથવા આખી રાત પલાળી મુકો) સવારે પાણી ને નિતારી નાખો ને મલ મલ ના કપડા કે કોઈ કપડા માં બરોબર બાંધી ને વાસણમાં પોટલી મૂકી ઢાંકી કે ગરમ જગ્યાએ 8-10 કલાક મૂકી દયો ( એટલે કે સાંજ સુંધી મોઠ ફણગાવેલ થઈ જાય છે)

ગેસ પર કૂકરમાં ફણગાવેલ મઠ નાખી બે કપ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી બંધ કરી એક સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

મિસળ નો મસાલો બનાવવાની રીત | missal no masalo banavani rit

ગેસ પર ધીમા તાપે કડાઈ માં સૂકું નારિયળ, તજનો ટુકડો, એલચી, બાદિયાનુ, લવિંગ, મરી, સૂકા લાલ મરચા, સૂકા ધાણા, જીરું, વરિયાળી, જાવેત્રિ, મેથી, તલ, આદુ ના ટુકડા ને લસણ ની કણીઓ નાખી ને બધી જ સામગ્રી ને હલાવતા રહો

4-5 મિનિટ શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લઈને મસાલો તૈયાર કરી લ્યો

 ગ્રેવી / ભીનો મસાલો બનાવવાની રીત

ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ને એમાં હિંગ નાખો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી નાખી ને બરોબર ગોલ્ડન શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ ટમેટા, સ્વાદ મીઠું,  હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો

ત્યારબાદ  ઢાંકણ ઢાંકી ચડાવો ટમેટા  બરોબર ચડી જાય એટલે એમાં તૈયાર કરેલા મસાલા માંથી બે ત્રણ ચમચી મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી ચડાવો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં પીસી પેસ્ટ તૈયાર કરી લ્યો

મિસળ નો વઘાર તૈયાર કરવાની રીત | misad no vaghar karvani rit

ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો તેમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ નાખી તતડાવો ને એમાં મીઠા લીમડા ના પાન નાખી હલવો ત્યાર બાદ એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો ને 2-3 મિનિટ ચડાવી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો

પછી એમાં બાફી રાખેલી મોઠ ને નાખો ને મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બે ત્રણ મિનિટ ચડાવો ત્યાર પછી એમાં ગોળ નાખી મિક્સ કરો ને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ઉકાળો મિશ્રણ ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો

તૈયાર મિસળ ને સર્વિંગ પ્લેટમાં લ્યો એના પર મિક્સ ફરસાણ , લીલા ધાણા સુધારેલા, સુધારેલી ડુંગળી થી ગાર્નિશ કરો ને જરૂર મુજબ લીંબુ નાખી પાઉં સાથે પીરસો

misal pav recipe notes

  • મિસળ માટે જે મસાલો તૈયાર કરેલ તેને ફ્રીઝ માં મૂકી 6-7 મહિના સુંધી સાચવી રાખી શકો છો
  • ગ્રેવી માં મિસળ નો મસાલો તમારે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો નાખી શકો છો

મિસળ પાઉં બનાવવાની રીત | મિસળ પાવ બનાવવાની રીત | મિસળ પાવ ની રેસીપી | misal pav banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

misal pav recipe in gujarati | misal pav banavani recipe | misal pav banavani rit

મિસળ બનાવવાની રીત - મિસળ પાવ ની રેસીપી - મિસળ પાવ બનાવવાની રીત - મિસળ પાઉં બનાવવાની રીત - misal pav recipe in gujarati - misal pav banavani recipe - misal pav banavani rit

મિસળ બનાવવાની રીત | મિસળ પાવ ની રેસીપી | misal pav recipe in gujarati | misal pav banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે મિસળ પાઉં બનાવવાની રીત શીખીશું. મિસળ પાઉં એ એક મહારાષ્ટ્ર ની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે મિક્સ ફરસાણ સા થેપીરસાય છે આજ આપણે બજાર જેવા જ મિસળ પાઉં ઘરે મિસળ માટે નો મસાલો તૈયાર કરવાની રીતશીખીને ખૂબ ટેસ્ટી મિસળ બનાવવા ની રીત, મિસળ બનાવવાની રીત, મિસળ પાવ ની રેસીપી, મિસળ પાવ બનાવવાની રીત, misal pav recipe in gujarati, misal pav banavani recipe , misal pav banavani rit.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 8 hours
Total Time: 9 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • કુકર

Ingredients

મિસળ પાવ બનાવવા જરૂરી સામગ્રી | misal pav banava jaruri samgri

  • મઠ ફણગાવેલા 2 કપ
  • પાણી 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું

મિસળ નો મસાલો બનાવવા માટેની સામગ્રી | missalno masalo banava jaruri samgri

  • સૂકા નારિયળ ના કટકા ¼ કપ
  • સૂકા લાલ મરચા 8-10
  • જાવેત્રી 1 કટકો
  • એલચી 2-3
  • તજ નો 1 ટુકડો
  • બાદિયાણું/ સ્ટાર ફૂલ 1
  • લવિંગ 3-4
  • મરી 7-8
  • વરિયાળી 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા આખા ધાણા 1 ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • તલ 1 ચમચી
  • ખસખસ 1 ચમચી
  • આદુના નાના ટૂકડા2-3
  •  લસણ ની કળીઓ 6-7

મિસળની  ગ્રેવી બનાવવાની સામગ્રી

  • તેલ 2-3 ચમચા
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ડુંગરી 1 સુધારેલી
  • ટમેટું 1 સુધારેલું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તૈયાર કરેલ મસાલો 2-3 ચમચી

મિસળના વઘાર માટે ની સામગ્રી  | missad na vaghar mate ni samgri

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 8-10
  • ગોળ 1 ચમચી
  • પાણી 1 કપ
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • મિક્સ ફરસાણ જરૂર મુજબ
  • સુધારેલી ડુંગળી જરૂર પ્રમાણે
  • લીલા ધાણા સુધારેલા જરૂર પ્રમાણે
  • લીંબુનો રસ જરૂર પ્રમાણે
  • પાઉં / લાદી પાઉં જરૂર પ્રમાણે

Instructions

મિસળ બનાવવાની રીત | મિસળ પાવ ની રેસીપી | misal pav recipe in gujarati | misal pav banavani recipe | misal pav banavani rit

  • સૌપ્રથમ આપણે મિસળ માટે ના મઠ બનાવવાની રીત શીખીશું ત્યાર પછી મિસળ નો મસાલો બનાવવાની રીત, ગ્રેવી / ભીનો મસાલો બનાવવાની રીત, મિસળ નો વઘાર તૈયાર કરવાની રીત શીખીશું

મિસળ માટે ના મઠ બનાવવાની રીત | misal na math banavani rit

  • સૌ પ્રથમ મઠ ને બરોબર સાફ કરો સાફ કર્યા પછી એક બે વાર પાણીથી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી 10-12 કલાક ( અથવા આખી રાત પલાળી મુકો) સવારે પાણી ને નિતારી નાખોને મલ મલ ના કપડા કે કોઈ કપડા માં બરોબર બાંધી ને વાસણમાં પોટલી મૂકી ઢાંકી કે ગરમજગ્યાએ 8-10 કલાક મૂકી દયો ( એટલે કે સાંજસુંધી મોઠ ફણગાવેલ થઈ જાય છે)
  • ગેસ પર કૂકરમાં ફણગાવેલ મઠ નાખી બે કપ પાણી ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી બંધ કરી એક સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી હવા નીકળવા દયો

મિસળ નો મસાલો બનાવવાની રીત |misal no masalo banavani rit

  • ગેસ પર ધીમા તાપે કડાઈ માં સૂકું નારિયળ, તજનો ટુકડો, એલચી, બાદિયાનુ,લવિંગ, મરી, સૂકા લાલ મરચા,સૂકા ધાણા, જીરું, વરિયાળી,જાવેત્રિ, મેથી, તલ,આદુ ના ટુકડા ને લસણ ની કણીઓ નાખી ને બધી જ સામગ્રી ને હલાવતા રહો
  •  4-5 મિનિટ શેકી લ્યો ને બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લઈને મસાલો તૈયાર કરી લ્યો

 ગ્રેવી / ભીનો મસાલો બનાવવાની રીત

  • ગેસ પર કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવોને એમાં હિંગ નાખો ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી નાખી ને બરોબર ગોલ્ડન શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં સુધારેલ ટમેટા, સ્વાદ મીઠું,  હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ચડાવો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં તૈયાર કરેલા મસાલા માંથી બે ત્રણ ચમચી મસાલો નાંખીમિક્સ કરી લ્યો ને તેલ છૂટું થઈ જાય ત્યાં સુધી ચડાવો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસબંધ કરી થોડું ઠંડું થવા દયો ને મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં પીસી પેસ્ટ તૈયારકરી લ્યો

મિસળ નો વઘાર તૈયાર કરવાની રીત | misad no vaghar karvani rit

  • ગેસ પર કડાઈ ગરમ કરવા મૂકો તેમાં બે ચમચી તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ નાખી તતડાવો ને એમાં મીઠા લીમડા ના પાન નાખી હલવો ત્યાર બાદ એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી મિક્સ કરો ને 2-3 મિનિટ ચડાવી તેલ છૂટું થાય ત્યાં સુધી ચડાવો
  • પછી એમાં બાફી રાખેલી મોઠ ને નાખો ને મિક્સ કરો ને ઢાંકણ ઢાંકી બે ત્રણ મિનિટ ચડાવો ત્યારપછી એમાં ગોળ નાખી મિક્સ કરો ને જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ઉકાળો મિશ્રણ ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો
  • તૈયાર મિસળ ને સર્વિંગ પ્લેટમાં લ્યો એના પર મિક્સ ફરસાણ , લીલા ધાણા સુધારેલા, સુધારેલી ડુંગળી થી ગાર્નિશ કરો ને જરૂર મુજબ લીંબુ નાખી પાઉં સાથે પીરસો

Notes

  • મિસળ માટે જે મસાલો તૈયાર કરેલ તેને ફ્રીઝ માં મૂકી 6-7 મહિના સુંધી સાચવી રાખી શકો છો
  • ગ્રેવી માં મિસળ નો મસાલો તમારે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછો નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular