HomeNastaભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani...

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત – bharela marcha na bhajiya banavani rit  શીખીશું. આપણે ઘણી વખત લગ્ન પ્રસંગમાં અલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ અને એમાં સૌથી વધારે મરચા ના ભજીયા સાદા કે ભરેલા ખૂબ પસંદ આવતા હોય છે જે મોરા ને મોટા મરચા માંથી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટી અને ક્રિસ્પી લાગે છે તો ચાલો  ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત – bharela marcha na bhajiya recipe in gujarati શીખીએ.

ભરેલા મરચા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | bharela marcha na bhajiya ingredients

  • મોરા મોટા મરચા 5-6
  • ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત
  • બેસન 1 કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા 1 ચપટી
  • પાણી ¼ કપ

ભજીયા નું પુરણ બનાવવાની રીત

  • બાફેલા બટાકા 3-4
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે)
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • હિંગ ¼ ચમચી

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત

સૌપ્રથમ આપણે ભજીયા ના લોટનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ભજીયા નું પુરણ બનાવવાની રીત શીખીશું અને અંતે ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ અને ચોખાનો લોટ ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ભજીયા નું પુરણ બનાવવાની રીત

એક વાસણમાં બાફેલા બટાકા લઈ એને હાથ વડે અથવા મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા ની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે), લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠુ, અને હિંગ નાખી બરોબર મિક્સ કરી ને પૂરણ તૈયાર કરી લ્યો

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મરચા ને ધોઇ કોરા કરી એક બાજુ ચાકુથી કાપો મૂકો અને એમાં તૈયાર કરેલ પૂરણ ભરો આમ બધા મરચા માં ચાકુથી કાપા મૂકી પૂરણ ભરી તૈયાર કરો

હવે તેલ ગરમ થાય એટલે એમાં ભરેલા મરચા ને બેસન વાળા મિશ્રણ ને હલાવી એમાં મરચા બોડી કોટિગ કરો ને ગરમ તેલ માં તરવા નાખો આમ બધા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખતા જાઓ એક વખત માં જેટલા સમાય એટલા નાખો

ભજીયા એક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવવા અને બીજી બાજુ પણ તરી લેવા આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ભરેલા મરચાના ભજીયા

bharela marcha na bhajiya recipe in gujarati notes

  • તમે ખાલી બેસન નું મિશ્રણ પણ બનાવી શકો છો પણ જો ચોખા નો થોડો લોટ બેસન સાથે નાખશો તો કોટીંગ જાડું અને ક્રિસ્પી બનશે
  • પૂરણ ને તમે એક ચમચી તેલ માં શેકી લીધા બાદ ઠંડુ કરી ને નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરણ સાથે તમે ચીઝ ક્યૂબ પનનાખી શકો છો

bharela marcha na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bharela marcha na bhajiya recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત - bharela marcha na bhajiya recipe in gujarati - bharela marcha na bhajiya banavani rit - ભરેલા મરચા ના ભજીયા - bharela marcha na bhajiya - bharela marcha na bhajiya recipe

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati | bharela marcha na bhajiya | ભરેલા મરચા ના ભજીયા

આજે આપણે ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત – bharela marcha na bhajiya banavani rit શીખીશું. આપણે ઘણી વખત લગ્ન પ્રસંગમાંઅલગ અલગ પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ અને એમાં સૌથી વધારે મરચા ના ભજીયા સાદા કે ભરેલાખૂબ પસંદ આવતા હોય છે જે મોરા ને મોટા મરચા માંથી બનાવવામાં આવે છે જે ખાવા માં ટેસ્ટીઅને ક્રિસ્પી લાગે છે તો ચાલો  ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત – bharela marcha nabhajiya recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course gujarati nasto, gujarati snacks recipe, Snack
Cuisine gujarati cuisine, GUJARATI NASTO
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા મરચા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી| bharela marcha na bhajiya ingredients

  • 5-6 મોરા મોટા મરચા

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • 1 કપ બેસન
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર 1
  • ½ ચમચી હળદર
  • 1-2 ચપટી હિંગ
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ¼ કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • 3-4 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે)
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • ચમચી આમચૂર પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી હિંગ ¼ ચમચી

Instructions
 

ભરેલા મરચાના ભજીયા | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe

  • સૌપ્રથમ આપણે ભજીયા ના લોટનું મિશ્રણ બનાવવાની રીત શીખીશું ત્યારબાદભજીયા નું પુરણ બનાવવાની રીત શીખીશું અને અંતે ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

ભજીયા માટેનુ લોટનું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમએક વાસણમાં બેસન નો લોટ અને ચોખાનો લોટ ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનોપાઉડર, હળદર,હિંગ, સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગસોડા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ભજીયાનું પુરણ બનાવવાની રીત

  • એક વાસણમાં બાફેલા બટાકા લઈ એને હાથ વડે અથવા મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં આદુ મરચા નીપેસ્ટ, લીલા ધાણા સુધારેલા,ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ ( ઓપ્શનલ છે), લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, આમચૂર પાઉડર,સ્વાદ મુજબ મીઠુ, અને હિંગ નાખી બરોબર મિક્સ કરીને પૂરણ તૈયાર કરી લ્યો

ભરેલા મરચાના ભજીયા બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી મરચા ને ધોઇ કોરા કરી એક બાજુચાકુથી કાપો મૂકો અને એમાં તૈયાર કરેલ પૂરણ ભરો આમ બધા મરચા માં ચાકુથી કાપા મૂકી પૂરણભરી તૈયાર કરો
  • હવે તેલ ગરમ થાય એટલે એમાં ભરેલા મરચા ને બેસન વાળા મિશ્રણ ને હલાવી એમાં મરચા બોડી કોટિગકરો ને ગરમ તેલ માં તરવા નાખો આમ બધા મરચા ને બેસન ના મિશ્રણ માં બોડી તેલ માં નાખતાજાઓ એક વખત માં જેટલા સમાય એટલા નાખો
  • ભજીયાએક બાજુ થોડા ચડી જાય એટલે ઝારા થી ઉથલાવવા અને બીજી બાજુ પણ તરી લેવા આમ બને બાજુગોલ્ડન તરી લ્યો ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો ભરેલા મરચાના ભજીયા

bharela marcha na bhajiya recipe in gujarati notes

  • તમે ખાલી બેસન નું મિશ્રણ પણ બનાવી શકો છો પણ જો ચોખા નો થોડો લોટ બેસન સાથે નાખશો તો કોટીંગજાડું અને ક્રિસ્પી બનશે
  • પૂરણને તમે એક ચમચી તેલ માં શેકી લીધા બાદ ઠંડુ કરી ને નાખશો તો ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરણ સાથે તમે ચીઝ ક્યૂબ પનનાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના લોટ ના પરોઠા બનાવવાની રીત | juvar na lot na paratha banavani rit | juvar na lot na paratha recipe in gujarati

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત | ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian recipe in Gujarati | dry manchurian banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular