HomeNastaદહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit recipe...

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube  આજે આપણે દહીં પાપડી ચાટ બનાવવાની રીત – dahi papdi chaat banavani rit શીખીશું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારની ચાર્ટ બનાવવી ને ખવાતી હોય છે અને ચાર્ટ ખાઈ એક અલગ પ્રકારનો સંતોષ થતો હોય છે કેમ કે ચાર્ટ ખાટી, તીખી, મીઠી અને ચટ પટી બનતી હોય છે જે લગભગ બધા ને પસંદ હોય છે તો ચાલો દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત – dahi papdi chaat recipe in gujarati શીખીએ.

દહીં પાપડી ચાટ બનાવવા જરૂરી સામગ્રી | dahi papdi chaat recipe ingredients

પાપડી બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • અજમો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી 4-5 ચમચી
  • જરૂર મુજબ પાણી

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના પાન ½ કપ
  • આદુ 1 ઇંચ નો ટુકડો
  • લીલા મરચા સુધારેલા 2-3
  • જીરું 1 ચમચી
  • આમચૂર પાઉડર/ લીંબુનો રસ 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • દાડિયા દાળ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બરફ ના ટુકડા 2-3 / ઠંડુ પાણી જરૂર મુજબ

આંબલીની મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી ½ કપ
  • ખજૂર 150 ગ્રામ
  • ગોળ 1 કિલો
  • જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સૂંઠ પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 750 એમ. એલ.

ચાર્ટ મસાલો બનાવવા માટેની સામગ્રી

  • જીરું 5 ચમચી
  • મરી 1-2 ચમચી
  • સુકા લાલ મરચા 4-5
  • અજમો 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું 2 ચપટી

ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 4 કપ
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • બાફેલા બટાકા 2-3 ઝીણા સુધારેલા
  • પાપડી જરૂર મુજબ
  • આંબલીની મીઠી ચટણી
  • લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • દાડમ ના દાણા

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat recipe in gujarati

સૌપ્રથમ  આપણે ચાર્ટ માટે પાપડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લીલી ચટણી અને આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત  ચાર્ટ મસાલો બનાવવાની રીત શીખીશું

પાપડી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી ને અજમો નાખો ને ઘી નાંખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક ઢાંકી ને એક બાજુ મૂકો

અડધો કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને નાના નાના લુવા બનાવી લ્યો ત્યાર બાદ પાતળી વણી લ્યો અને એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટી રોટલી વણી લ્યો ને નાની વાટકી થી ગોળ ગોળ કટ કરી લ્યો ને કાણા કરી લ્યો

બધી પુરી ને વણી ને ધમકી ને રાખતા જાઓ એક બાજુ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ મિડીયમ ગરમ થાય એટલે પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લ્યો ને ઠંડી થવા દયો ને બીજી પુરી નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને ઠંડી કરી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, આદુ નો ટુકડો,લીલા મરચા સુધારેલા, જીરું, આમચૂર પાઉડર/ લીંબુનો રસ, સંચળ, દાડિયા દાળ, સ્વાદ મુજબ મીઠું અને બરફ ના ટુકડા/ ઠંડુ પાણી જરૂર મુજબ નાખી ને પીસી ને સમૂથ ચટણી બનાવી લ્યો યો તૈયાર છે લીલી ચટણી

આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ આંબલી અને ખજૂર માંથી બીજ કાઢી લ્યો ને બને ને અલગ અલગ વાસણમાં મૂકી જરૂર મુજબ ગરમ પાણી નાખી વીસ મિનિટ સુંધી પલાળી મુકો

વીસ મિનિટ પછી મિક્સર જારમાં નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો હવે પેસ્ટ ને એક મોટા વાસણમાં ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી એમાં ગોળ, જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી ઉકાળો

ચટણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી વીસ ત્રીસ મિનિટ સુંધી ઉકળવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો ત્રીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે આંબલીની મીઠી ચટણી

ચાર્ટ મસાલો બનાવવાની રીત

ચાર્ટ મસાલો બનાવવા માટે ગેસ પર એક કડાઈ માં જીરું નાખી ને ધીમા તાપે શેકી લ્યો જીરું શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈમાં મરી , લાલ મરચા અને અજમો નાખી શેકો અને એને પણ ઠંડા થવા દયો

હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં નાખો સાથે સંચળ, ચાર્ટ મસાલો, મીઠું નાખી ને બરોબર પીસી લ્યો તો તૈયાર છે ચાર્ટ મસાલો

દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit

સૌ પ્રથમ ઠંડા દહી માં પીસેલી ખાંડ, સંચળ નાખી મિક્સ કરી ગરણી થી ગાળી લ્યો

હવે એક પ્લેટ માં તરેલી પાપડી ના કટકા કરી રાખો તેના પર બાફેલ બટાકા મુકો ત્યારબાદ એના પર દહી નાખો ઉપર ચટણીઓ છાંટો, ચાર્ટ મસાલો અને દાડમ ના દાણા છાંટી ને સર્વ કરો દહી પાપડી ચાર્ટ

dahi papdi chaat recipe in gujarati notes

  • પૂરી ના લોટ મા મોણ બરોબર નાખશો તો પુરી ખસ્તા બનશે
  • ચાર્ટ પર તમે ઝીણી સેવ, ડુંગળી અને ચીઝ વગેરે છાંટી શકો છો
  • ચટણીઓ ને ફ્રીઝ માં તમે બે ત્રણ દિવસ સાચવી શકાય અને ફ્રીઝર માં મહિના સુંધી સાચવી શકશો

dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

papdi chaat recipe in gujarati | દહીં પાપડી ચાટ બનાવવાની રીત

દહીં પાપડી ચાટ બનાવવાની રીત - dahi papdi chaat recipe in gujarati - dahi papdi chaat banavani rit - n gujarati - papdi chaat recipe in gujarati - dahi papdi chaat recipe

દહીં પાપડી ચાટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati | papdi chaat recipe in gujarati | dahi papdi chaat recipe

આજે આપણે દહીં પાપડી ચાટ બનાવવાની રીત – dahi papdi chaat banavani rit શીખીશું. આપણે ત્યાં અલગ અલગ પ્રકારની ચાર્ટ બનાવવી ને ખવાતી હોય છે અને ચાર્ટ ખાઈ એક અલગ પ્રકારનો સંતોષ થતો હોય છે કેમ કે ચાર્ટ ખાટી, તીખી,મીઠી અને ચટ પટી બનતી હોય છે જે લગભગ બધા ને પસંદ હોય છે તો ચાલો દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત – dahi papdi chaat recipe in gujarati શીખીએ
3.80 from 10 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

dahi papdi chaat recipe ingredients

    પાપડી બનાવવા માટેની સામગ્રી

    • 2 કપ મેંદાનો લોટ
    • ½ ચમચી અજમો
    • 4-5 ચમચી ઘી
    • જરૂર મુજબ પાણી
    • સ્વાદ મુજબ મીઠું

    લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

    • 1 કપ લીલા ધાણા સુધારેલા
    • ½ કપ ફુદીના પાન
    • 1 ઇંચ આદુ નો ટુકડો
    • 2-3 લીલા મરચા સુધારેલા
    • 1 ચમચી જીરું
    • 1 ચમચી આમચૂર પાઉડર/ લીંબુનો રસ
    • ½ ચમચી સંચળ
    • 1-2 ચમચી દાડિયાદાળ
    • સ્વાદ મુજબ મીઠું
    • 2-3 બરફના ટુકડા

    આંબલીની મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

    • ½ કપ આંબલી
    • 150 ગ્રામ ખજૂર
    • 1 કિલો ગોળ
    • 1 ચમચી જીરું પાઉડર
    • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
    • ½ ચમચી સૂંઠ પાઉડર
    • ¼ ચમચી સંચળ
    • 750 એમ. એલ. પાણી
    • સ્વાદ મુજબ મીઠું

    ચાર્ટ મસાલો બનાવવા માટેની સામગ્રી

    • 5 ચમચી જીરું
    • 1-2 ચમચી મરી
    • 4-5 સુકા લાલ મરચા
    • 1 ચમચી અજમો
    • 1 ચમચી સંચળ
    • 1 ચમચી ચાર્ટ મસાલો
    • 2 ચપટી મીઠું

    ચાર્ટ બનાવવા માટેની સામગ્રી

    • 4 કપ દહીં
    • 2 ચમચી પીસેલી ખાંડ
    • 1 ચમચી સંચળ
    • 2-3 ઝીણા સુધારેલા બાફેલા બટાકા
    • પાપડી જરૂર મુજબ
    • આંબલી ની મીઠી ચટણી
    • લીલી ચટણી
    • ચાર્ટ મસાલો
    • દાડમ ના દાણા

    Instructions

    દહીં પાપડી ચાટ બનાવવાની રીત| dahi papdi chaat banavani rit | dahi papdi chaat recipe in gujarati

    • સૌપ્રથમ  આપણે ચાર્ટ માટે પાપડી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ લીલી ચટણી અને આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત  ચાર્ટ મસાલો બનાવવાની રીત શીખીશું

    પાપડી બનાવવાની રીત

    • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી ને અજમો નાખો નેઘી નાંખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાકઢાંકી ને એક બાજુ મૂકો
    • અડધો કલાક પછી ફરી લોટ ને મસળી લ્યો ને નાના નાના લુવા બનાવી લ્યો ત્યાર બાદ પાતળી વણી લ્યોઅને એમાં કાંટા ચમચી થી કાણા કરી લ્યો અથવા મોટી રોટલી વણી લ્યો ને નાની વાટકી થી ગોળગોળ કટ કરી લ્યો ને કાણા કરી લ્યો
    • બધી પુરી ને વણી ને ધમકી ને રાખતા જાઓ એક બાજુ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ મિડીયમ ગરમ થાય એટલે પુરી નાખી ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથીકાઢી લ્યો ને ઠંડી થવા દયો ને બીજી પુરી નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો ને ઠંડી કરી લ્યો

    લીલી ચટણી બનાવવાની રીત

    • સૌ પ્રથમ એક મિક્સર જારમાં સાફ કરી ધોઈ ને સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાન, આદુ નો ટુકડો,લીલા મરચા સુધારેલા, જીરું, આમચૂર પાઉડર/ લીંબુનો રસ,સંચળ, દાડિયા દાળ, સ્વાદ મુજબ મીઠું અને બરફ ના ટુકડા/ ઠંડુ પાણી જરૂર મુજબ નાખી ને પીસીને સમૂથ ચટણી બનાવી લ્યો યો તૈયાર છે લીલી ચટણી

    આંબલીની મીઠી ચટણી બનાવવાની રીત

    • સૌ પ્રથમ આંબલી અને ખજૂર માંથી બીજ કાઢી લ્યો ને બને ને અલગ અલગ વાસણમાં મૂકી જરૂર મુજબ ગરમપાણી નાખી વીસ મિનિટ સુંધી પલાળી મુકો
    • વીસ મિનિટ પછી મિક્સર જારમાં નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો હવે પેસ્ટ ને એક મોટા વાસણમાં ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી એમાં ગોળ, જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, સ્વાદ મુજબ મીઠુ અને પાણી નાખી મિક્સ કરી ઉકાળો
    • ચટણી ઉકળે એટલે ગેસ મીડીયમ કરી વીસ ત્રીસ મિનિટ સુંધી ઉકળવા દયો ને વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો ત્રીસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ચટણી ને ઠંડી થવા દયો તો તૈયાર છે આંબલીની મીઠી ચટણી

    ચાર્ટ મસાલો બનાવવાની રીત

    • ચાર્ટ મસાલો બનાવવા માટે ગેસ પર એક કડાઈ માં જીરું નાખી ને ધીમા તાપે શેકી લ્યો જીરું શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી ઠંડા થવા દયો અને એજ કડાઈમાં મરી , લાલ મરચા અને અજમો નાખી શેકો અને એને પણ ઠંડા થવા દયો
    • હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં નાખો સાથે સંચળ, ચાર્ટ મસાલો, મીઠું નાખી ને બરોબર પીસી લ્યો તો તૈયાર છે ચાર્ટ મસાલો

    દહીં પાપડી ચાર્ટ બનાવવાની રીત | dahi papdi chaat banavani rit

    • સૌ પ્રથમ ઠંડા દહી માં પીસેલી ખાંડ, સંચળ નાખી મિક્સ કરી ગરણી થી ગાળી લ્યો
    • હવે એક પ્લેટ માં તરેલી પાપડી ના કટકા કરી રાખો તેના પર બાફેલ બટાકા મુકો ત્યારબાદ એનાપર દહી નાખો ઉપર ચટણીઓ છાંટો, ચાર્ટ મસાલો અને દાડમ ના દાણા છાંટી ને સર્વ કરો દહી પાપડી ચાર્ટ

    dahi papdi chaat recipe in gujarati notes

    • પૂરીના લોટ મા મોણ બરોબર નાખશો તો પુરી ખસ્તા બનશે
    • ચાર્ટપર તમે ઝીણી સેવ, ડુંગળી અને ચીઝ વગેરે છાંટી શકો છો
    • ચટણીઓને ફ્રીઝ માં તમે બે ત્રણ દિવસ સાચવી શકાય અને ફ્રીઝર માં મહિના સુંધી સાચવી શકશો
    રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

    આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

    બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

    મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati

    ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

    હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati

    રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

    RELATED ARTICLES

    1 COMMENT

    LEAVE A REPLY

    Recipe Rating




    Please enter your comment!
    Please enter your name here

    Most Popular