
આજે આપણે એક નવીજ રીત ની તવા ટોસ્ટ ચિલી મિલિ સેન્ડવિચ બનાવાતા શીખીશું જે નાસ્તા માં પણ ચાલે અને નાના થી લઈ અને મોટા દરેક ને ભાવે તેવી ઝડપથી બની જતી સેન્ડવિચ છે . તો ચાલો આ નવીજ રીત ની Chili mili tava toast sandwich – ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવાતા શીખીશું.
INGREDIENTS
- લીલું કેપ્સિકમ જીણું સમારેલું ½ નંગ / જરૂર મુજબ
- લીલા મરચાં સાવ જીણા સુધારેલા 2 નંગ
- બ્રાઉન બ્રેડ / વ્હાઇટ બ્રેડ 8 નંગ , જેની સાઇડ કાપી લેવી
- વેજ મેઓનિઝ 3 ચમચી
- બાફેલી મકાઈ 2 ચમચી
- મસ્ટર્ડ પેસ્ટ 1 ચમચી
- સ્પ્રેડ કરવા માટે બટર , માખણ / ઘી
- ચીઝ ની સ્લાઇડ 8 નંગ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- સિંગદાણા 1 ચમચી
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- લીલા મરચા 2 નંગ
- સ્વાદ મુજબ મીઠું
- ખાંડ 1 ચમચી
- રસ 1 નંગ
- ઝીણી સેવ 2 ચમચી
Chili mili tava toast sandwich banavani recipe
ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચટણી ની તૈયારી કરી લેશું જેના માટે આપણે ધાણા ને સુધારી અને સારી રીતે પાણી માં ધોઈ લેશું . અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં સમરેલા ધાણા જરૂર મુજબ , લીલા મરચા 2 નંગ , સિંગદાણા 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 નંગ , ઝીણી સેવ 2 ચમચી નાખી થોડું પાણી નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું . સેવ નાખવાથી આપણી ચટણી એકદમ સ્મૂથ થશે . ચટણી ને એક બાઉલ માં કાઢી અને મૂકી દેશું.
ત્યાર બાદ હવે સેન્ડવિચ ના સ્ટફિંગ માટેની તૈયારી કરી લેશું તેના માટે 1 બાઉલ લેશું જેમાં વેજ મેઓનિઝ 3 ચમચી , લીલું કેપ્સિકમ જીણું સમારેલું ½ નંગ , લીલા મરચાં સાવ જીણા સુધારેલા 2 નંગ , બાફેલી મકાઈ 2 ચમચી , મસ્ટર્ડ પેસ્ટ 1 ચમચી , તૈયાર કરેલી ચટણી 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . તો સેન્ડવિચ માટે નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
હવે આપણે સેન્ડવિચ ની તૈયારી કરી લેશું જેના માટે બ્રાઉન બ્રેડ લેશું . જેની 1 સ્લાઈસ માંથી આપણે નાના નાના 4 ટુકડા કરવા ના છે એવીજ રીતે બધી બ્રેડ ના ટુકડા કરી લેશું . ત્યાર બાદ સેમ રીતે આપણે જે ચીસ ની સ્લાઈસ લીધી છે તે સ્લાઈસ ના પણ આપણે 4 કટકા કરી લેશું.
ત્યાર બંધ હવે આપણે બધી કટકા કરેલી બ્રેડ નો એક પીસ લેશું તે બધી બ્રેડ પર એક નાનો ટુકડો ચીસ ની સ્લાઈસ કરી હતી તે મૂકીશું ત્યાર બાદ તેના પર આપણે જે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે રાખી અને ઉપર ફરીથી ચીઝ અને બ્રેડ ની સ્લાઈસ રાખી દેશું . આવીજ રીતે બધી સેન્ડવિચ પેલે તૈયાર કરી લેશું.
હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે સેન્ડવિચ માં બને બાજુ થોડું બટર લગાવી અને સેન્ડવિચ ને તવી માં મૂકી દેશું અને શેકાવા દેશું એક બાજુ ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ એની બીજી સાઇડ ફેરવી અને બીજી સાઇડ પણ સેન્ડવિચ ને સેકી લેશું.
તો તૈયાર છે આપણી ચિલી મિલિ ટોસ્ટ સેન્ડવિચ જેને ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવાની રેસીપી

Chili mili tava toast sandwich banavani recipe
Equipment
- 1 પેન
- 1 મિક્ષ્ચરજાર
- 1 બાઉલ
Ingredients
INGREDIENTS
- ½ નંગ લીલું કેપ્સિકમ જીણું સમારેલું / જરૂર મુજબ
- 2 નંગ લીલા મરચાં સાવ જીણા સુધારેલા
- 8 નંગ બ્રાઉન બ્રેડ / વ્હાઇટ બ્રેડ ( જેની સાઇડ કાપી લેવી )
- 3 ચમચી વેજ મેઓનિઝ
- 2 ચમચી બાફેલી મકાઈ
- 1 ચમચી મસ્ટર્ડ પેસ્ટ
- સ્પ્રેડ કરવા માટે બટર / માખણ / ઘી
- 8 નંગ ચીઝ ની સ્લાઇડ
લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી :-
- લીલા ધાણા ના પાંદ જરૂર મુજબ
- 2 નંગ લીલા મરચા
- 1 ચમચી સિંગદાણા
- સ્વાદ મુજબ મીઠું
- 1 ચમચી ખાંડ
- 1 નંગ રસ
- 2 ચમચી ઝીણી સેવ
Instructions
Chili mili tava toast sandwich banavani recipe
- ચિલી મિલિ તવા ટોસ્ટ સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ આપણે ચટણી ની તૈયારી કરી લેશું જેના માટે આપણે ધાણા ને સુધારી અને સારી રીતે પાણી માં ધોઈ લેશું . અને ત્યાર બાદ મિક્ષ્ચર જાર લેશું તેમાં સમરેલા ધાણા જરૂર મુજબ , લીલા મરચા 2 નંગ , સિંગદાણા 1 ચમચી , સ્વાદ મુજબ મીઠું , ખાંડ 1 ચમચી , લીંબુ નો રસ 1 નંગ , ઝીણી સેવ 2 ચમચી નાખી થોડું પાણી નાખી અને ચટણી ને સારી રીતે પીસી લેશું . સેવ નાખવાથી આપણી ચટણી એકદમ સ્મૂથ થશે . ચટણી ને એક બાઉલ માં કાઢી અને મૂકી દેશું.
- ત્યાર બાદ હવે સેન્ડવિચ ના સ્ટફિંગ માટેની તૈયારી કરી લેશું તેના માટે 1 બાઉલ લેશું જેમાં વેજ મેઓનિઝ 3 ચમચી , લીલું કેપ્સિકમ જીણું સમારેલું ½ નંગ , લીલા મરચાં સાવ જીણા સુધારેલા 2 નંગ , બાફેલી મકાઈ 2 ચમચી , મસ્ટર્ડ પેસ્ટ 1 ચમચી , તૈયાર કરેલી ચટણી 2 ચમચી નાખી બધી વસ્તુ ને સારી રીતે મિક્સ કરી દેશું . તો સેન્ડવિચ માટે નું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે.
- હવે આપણે સેન્ડવિચ ની તૈયારી કરી લેશું જેના માટે બ્રાઉન બ્રેડ લેશું . જેની 1 સ્લાઈસ માંથી આપણે નાના નાના 4 ટુકડા કરવા ના છે એવીજ રીતે બધી બ્રેડ ના ટુકડા કરી લેશું . ત્યાર બાદ સેમ રીતે આપણે જે ચીસ ની સ્લાઈસ લીધી છે તે સ્લાઈસ ના પણ આપણે 4 કટકા કરી લેશું.
- ત્યાર બંધ હવે આપણે બધી કટકા કરેલી બ્રેડ નો એક પીસ લેશું તે બધી બ્રેડ પર એક નાનો ટુકડો ચીસ ની સ્લાઈસ કરી હતી તે મૂકીશું ત્યાર બાદ તેના પર આપણે જે સેન્ડવિચ માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે રાખી અને ઉપર ફરીથી ચીઝ અને બ્રેડ ની સ્લાઈસ રાખી દેશું . આવીજ રીતે બધી સેન્ડવિચ પેલે તૈયાર કરી લેશું.
- હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકીશું પેન ગરમ થાય એટલે સેન્ડવિચ માં બને બાજુ થોડું બટર લગાવી અને સેન્ડવિચ ને તવી માં મૂકી દેશું અને શેકાવા દેશું એક બાજુ ગોલ્ડન થઈ જાય ત્યાર બાદ એની બીજી સાઇડ ફેરવી અને બીજી સાઇડ પણ સેન્ડવિચ ને સેકી લેશું.
- તો તૈયાર છે આપણી ચિલી મિલિ ટોસ્ટ સેન્ડવિચ જેને ગરમ ગરમ ચટણી , સોસ કે પછી ચાય સાથે સર્વ કરી શકો છો.
Notes
- તમારા ઘર માં જે બ્રેડ ખવાતી એ બ્રેડ તમે લઈ શકો છો.
- તમે તવી ની જગ્યા પર સેન્ડવિચ મશીન માં પણ ગ્રિલ પણ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Juvar na dhosa ane dhokla | જુવાર ના ઢોસા અને ઢોકળા
Aloo chole tikki chat banavani rit | આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત
Ahmedabad na famous sandwich dhokla banavani rit | અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત
methi khakhra banavani rit | મેથી ખાખરા બનાવવાની રીત
Ragi Oats Cookie banavani rit| રાગી ઓટ્સ કુકી બનાવવાની રીત