આજે આપણે ઘરે આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત – Aloo chole tikki chat banavani rit શીખીશું. આજે આપણે એક દમ બજારમાં ઠેલા માં મળતી આલું છોલે ટિક્કી બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. જે પણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Aloo chole tikki chat recipe in gujarati શીખીએ.
છોલે બનાવવાની સામગ્રી
- પલાળેલા કાબુલી ચણા 1 કપ
- પાણી 2 કપ
- સ્વાદ પ્રમાણે મીઠું
- હળદર ¼ ચમચી
- તેલ 2 ચમચી
- જીરું ½ ચમચી
- રાઈ ½ ચમચી
- આદુ લસણ અને મરચાં ની પેસ્ટ 1 ચમચી
- 1 ડુંગળી ની પેસ્ટ
- ધાણા પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- લાલ મરચું પાવડર ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ટામેટા ની પ્યુરી
- પાણી ½ કપ
- છોલે મસાલા 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
ટિક્કી બનાવવા માટેની સામગ્રી
- બાફેલા બટેટા 5
- લાલ મરચું પાવડર 1 ચમચી
- હળદર ¼ ચમચી
- ચાટ મસાલો 1 ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
- ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
- લીંબુ નો રસ 1 ચમચી
- ચોખા નો લોટ 5 ચમચી
ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- દહી
- ગ્રીન ચટણી
- આમલી ની ચટણી
- ઝીણી સુધારેલી ડુંગળી
- ઝીણા સુધારેલા ટામેટા
- સંચળ પાવડર
- જીરું પાવડર
- લાલ મરચું પાવડર
- બારીક સેવ
છોલે બનાવવા માટેની રીત
છોલે બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા કાબુલી ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે કુકર ને બંધ કરીને ગેસ પર રાખી દયો. હવે છ થી સાત સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેલ છૂટી થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં બાફી ને રાખેલ ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં છોલે મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી છોલે.
ટિક્કી બનાવવાની રીત
ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં બાફેલા બટેટા ને એક બાઉલ માં ગ્રેટ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ થી મિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ ટિક્કી નો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ટિક્કી રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેલો ફ્રાય કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટિક્કી.
આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત
આલુ છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં છોલે નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ટિક્કી રાખો. હવે તેની ઉપર ફરી થી છોલે નાખો.
તેની ઉપર દહી, ગ્રીન ચટણી, આમલી ની ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.
તેની ઉપર જીરું પાવડર, સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છાંટો. હવે તેની ઉપર બારીક સેવ નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આલું છોલે ટિક્કી ચાટ. હવે ગરમા ગરમ તેને ખાવાનો આનંદ માણો.
Aloo chole tikki chat recipe notes
- ટીક્કી માં ચોખા ના લોટ ની જગ્યા એ પૌંઆ કે કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો.
- ટિક્કી ને સેલો ફ્રાય ની જગ્યાએ ડીપ ફ્રાય કરી શકો છો.
Aloo chole tikki chat banavani rit | Recipe Video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Aloo chole tikki chat recipe in gujarati
આલુ છોલે ટિક્કી ચાટ | Aloo chole tikki chat | આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo chole tikki chat banavani rit
Equipment
- 1 કડાઈ
Ingredients
છોલે બનાવવાની સામગ્રી
- 1 કપ પલાળેલા કાબુલી ચણા
- 2 કપ પાણી
- સ્વાદ પ્રમાણે મીઠું
- ¼ ચમચી હળદર
- 2 ચમચી તેલ
- ½ ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 1 ચમચી આદુ લસણ અને મરચાં ની પેસ્ટ
- 1 ડુંગળી ની પેસ્ટ
- 1 ચમચી ધાણા પાવડર
- ¼ ચમચી હળદર
- ½ ચમચી લાલ મરચું પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- 1 ટામેટા ની પ્યુરી
- ½ કપ પાણી
- 1 ચમચી છોલે મસાલા
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
ટિક્કી બનાવવા માટેની સામગ્રી
- 5 બાફેલા બટેટા
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ¼ ચમચી હળદર
- 1 ચમચી ચાટ મસાલો
- ½ ચમચી ગરમ મસાલો
- સ્વાદ પ્રમાણે મીઠું
- 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
- 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
- 1 ચમચી લીંબુ નો રસ
- 5 ચમચી ચોખાનો લોટ
ગાર્નિશ કરવા માટેની સામગ્રી
- દહી
- ગ્રીન ચટણી
- આમલી ની ચટણી
- ઝીણી સુધારેલી ડુંગળી
- ઝીણા સુધારેલા ટામેટા
- સંચળ પાવડર
- જીરું પાવડર
- લાલ મરચું પાવડર
- બારીક સેવ
Instructions
છોલે બનાવવા માટેની રીત
- છોલે બનાવવા માટે સૌથી પહેલાં પલાળેલા કાબુલી ચણા ને એક કુકર માં નાખો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે કુકર ને બંધ કરીને ગેસ પર રાખી દયો. હવે છ થી સાતસીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
- હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં રાઈ નાખો. હવે તેમાં આદુ, લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેલ છૂટી થાય ત્યાં સુધી ડુંગળી ને સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં બાફી ને રાખેલ ચણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં છોલે મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં એક કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ થી છ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
- ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી છોલે.
ટિક્કી બનાવવાની રીત
- ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં બાફેલા બટેટા ને એક બાઉલ માં ગ્રેટ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર, ચાટ મસાલો, ગરમ મસાલો,સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં ચોખા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ થીમિશ્રણ તૈયાર થઈ ગયું હસે. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ ટિક્કીનો સેપ આપો. હવે તેને એક પ્લેટ માં રાખી દયો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
- ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાંટિક્કી રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસેલો ફ્રાય કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ટેસ્ટી ટિક્કી.
આલુ છોલે ટિક્કી ચાટ બનાવવાની રીત
- આલુ છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં એક પ્લેટ માં છોલે નાખો. હવે તેની ઉપર બે થી ત્રણ ટિક્કી રાખો. હવે તેની ઉપર ફરી થી છોલે નાખો.
- તેની ઉપર દહી, ગ્રીન ચટણી,આમલી ની ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો.
- તેની ઉપર જીરું પાવડર, સંચળ પાવડર અને લાલ મરચું પાવડર છાંટો. હવે તેની ઉપરબારીક સેવ નાખો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી આલું છોલે ટિક્કી ચાટ.હવે ગરમા ગરમ તેને ખાવાનો આનંદ માણો.
Aloo chole tikki chat recipe notes
- ટીક્કી માં ચોખા ના લોટ ની જગ્યા એ પૌંઆ કે કોર્ન ફ્લોર નો ઉપયોગ કરી શકો છો.
- ટિક્કી ને સેલો ફ્રાય ની જગ્યાએ ડીપ ફ્રાય કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
દાલ મૂઠ ચાટ બનાવવાની રીત | Daal muth chaat banavani rit
ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit
વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit