
મિત્રો આજે આપણે ક્રિસ્પી મસાલા કરેલા બનાવવાની રીત શીખીશું. આ ક્રિસ્પી કારેલા એક વખત બનાવશો તો વારંવાર બનાવશો એટલા સ્વાદિસ્ટ લાગે છે તો ચાલો Crispy masala karela – ક્રિસ્પી મસાલા કારેલા બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- કારેલા 4
- સ્વાદ મુજબ મીઠું
- લીંબુનો રસ 1
- પાણી જરૂર મુજબ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- બેસન 4- 5 ચમચા
- કોર્ન ફ્લોર 2- 3 ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ચીલી ફ્લેક્સ ½ ચમચી
- હળદર ¼ ચમચી
- ગરમ મસાલો ½ ચમચી
- જીરું ½ ચમચી
- અજમો ½ ચમચી
- આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- લીંબુનો રસ 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Crispy masala karela banavani recipe
ક્રિસ્પી મસાલા કારેલા બનાવવા સૌપ્રથમ કારેલા ને ધોઈ સાફ કરી લ્યો અને નીચે ના ભાગ માંથી કાપી લ્યો ત્યાર બાદ ચાકુ થી કારેલા ની દાડી થી થોડો ઉપર રહે એમ એક લાંબો ચીરો કરી લ્યો અને ત્યાર બાદ બીજો લાંબો ચીરો કરી એના એક સરખા ચાર ભાગ ( દાડી થી કારેલા ને કાપવા નો નથી પણ દાડી થી થોડે નીચે સુંધી કાપા કરી બીજ અલગ કરી લ્યો અને મીઠા અને લીંબુના રસ વાળા પાણી માં બોળી દયો.
હવે એક વાસણમાં બેસન લ્યો એમાં કોર્ન ફ્લોર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, હળદર, ગરમ મસાલો, જીરું, અજમો, આદુ લસણ ની પેસ્ટ, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, સૂકી મેથી મસળી ને નાખો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો.
હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં કારેલા ને પાણી માંથી કાઢી દબાવી વધારા નું પાણી નિતારી લ્યો અને કપડા થી થોડા કોરા કરી લ્યો ત્યાર બાદ કોરા કરેલ કારેલા ને બેસન ના મિશ્રણ માં બોળી લોટ બધે બરોબર લગાવી દયો ત્યાર બાદ ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્રણ મિનિટ પછી કારેલા ને ઉથલાવી લઈ બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ કારેલા ને અંદર બહાર થી બરોબર ચડાવી લ્યો અને ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લ્યો.
આમ બધા કારેલા ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગોલ્ડન અને ક્રિસ્પી તરી લ્યો અને તૈયાર કારેલા ને સોસ, ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી મસાલા કરેલા.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Crispy masala karela banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 4 કારેલા
- સ્વાદ મુજબ મીઠું
- 1 લીંબુનો રસ
- પાણી જરૂર મુજબ
મસાલો બનાવવા માટેની સામગ્રી
- 4-5 ચમચા બેસન
- 2-3 ચમચી કોર્ન ફ્લોર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી ચીલી ફ્લેક્સ
- ¼ ચમચી હળદર
- ½ ચમચી ગરમ મસાલો
- ½ ચમચી જીરું
- ½ ચમચી અજમો
- 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી આમચૂર પાઉડર
- 1 ચમચી લીંબુનો રસ
- સ્વાદ મુજબ મીઠું
- પાણી જરૂર મુજબ
- તરવા માટે તેલ
Instructions
Crispy masala karela banavani recipe
- ક્રિસ્પી મસાલા કારેલા બનાવવા સૌપ્રથમ કારેલા ને ધોઈ સાફ કરી લ્યો અને નીચે ના ભાગ માંથી કાપી લ્યો ત્યાર બાદ ચાકુ થી કારેલા ની દાડી થી થોડો ઉપર રહે એમ એક લાંબો ચીરો કરી લ્યો અને ત્યાર બાદ બીજો લાંબો ચીરો કરી એના એક સરખા ચાર ભાગ ( દાડી થી કારેલા ને કાપવા નો નથી પણ દાડી થી થોડે નીચે સુંધી કાપા કરી બીજ અલગ કરી લ્યો અને મીઠા અને લીંબુના રસ વાળા પાણી માં બોળી દયો.
- હવે એક વાસણમાં બેસન લ્યો એમાં કોર્ન ફ્લોર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, હળદર, ગરમ મસાલો, જીરું, અજમો, આદુ લસણ ની પેસ્ટ, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, સૂકી મેથી મસળી ને નાખો અને છેલ્લે સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મીડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો.
- હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં કારેલા ને પાણી માંથી કાઢી દબાવી વધારા નું પાણી નિતારી લ્યો અને કપડા થી થોડા કોરા કરી લ્યો ત્યાર બાદ કોરા કરેલ કારેલા ને બેસન ના મિશ્રણ માં બોળી લોટ બધે બરોબર લગાવી દયો ત્યાર બાદ ગરમ તેલ માં નાખી બે ચાર મિનિટ એમજ રહેવા દયો ત્રણ મિનિટ પછી કારેલા ને ઉથલાવી લઈ બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ કારેલા ને અંદર બહાર થી બરોબર ચડાવી લ્યો અને ગોલ્ડન ક્રિસ્પી થાય એટલે કાઢી લ્યો.
- આમ બધા કારેલા ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગોલ્ડન અને ક્રિસ્પી તરી લ્યો અને તૈયાર કારેલા ને સોસ, ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી મસાલા કરેલા.
Notes
- બેસન માં મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરવા.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Dudhi masala shaak banavani rit | દૂધી મસાલા શાક બનાવવાની રીત
Bataka Capsicum Rice banavani recipe | બટાકા કેપ્સીકમ રાઈસ બનાવવાની રેસીપી
Jiru bhakhri ane methi bhakhri | જીરું ભાખરી અને મેથી ભાખરી ની રેસીપી
Lili dungri na parotha | લીલી ડુંગળી ના પરોઠા
Dahi vale aloo banavani rit | દહીં વાલે આલું બનાવવાની રીત
Lasan marcha ni chatni banavani rit | લસણ મરચાની ચટણી બનાવવાની રીત