HomeGujaratiDahi Tawa Ringan Recipe in Gujarati | દહીં તવા રીંગણ | Baingan...

Dahi Tawa Ringan Recipe in Gujarati | દહીં તવા રીંગણ | Baingan Tawa Fry

રીંગણનું નામ પડતા જ ઘણા લોકો મોઢું બગાડતા હોય છે, પણ જો રીંગણને અલગ રીતે બનાવવામાં આવે તો તે પનીરને પણ ટક્કર મારે છે. આજે આપણે બનાવીશું Dahi Tawa Ringan. આ એક ખુબ ઝડપથી અને મસાલાથી મેરીનેટ (Marinate) કરીને ખુબ ટેસ્ટી શાક છે જે રોટલી,  પરોઠા કે ભાત સાથે ખુબ જ  ટેસ્ટી લાગે છે. જયારે કોઈ શાક ના સુજે ત્યારે આ દહીં તવા રીંગણ નું શાક બનાવી ખાઈ શકો છો.

Dahi Tawa Ringan banavan jaruri samgri

  • રીંગણ 1-2
  • બેસન 2-3 3-4 ચમચી
  • લસણ મરચાની પેસ્ટ 2 -3 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ઘટ્ટ દહીં 200 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • બ્રાઉન ડુંગળી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી

Dahi Tawa Ringan banavani rit

દહીં તવા રીંગણ બનાવવા સૌથી પહેલા ઘટ્ટ દહીંમાં ખાંડ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.  ત્યાર બાદ એક વાસણમાં ચાળીને બેસન લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને લસણ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે રીંગણ ને ધોઈ સાફ કરી લ્યો.

ત્યાર બાદ એના મીડીયમ મોટા ગોળ રીંગમાં સ્લાઈસ કાપી કટકા કરી લ્યો. અને કટકા વધારે હોય તો પાણી ભરેલ વાસણમાં નાખો જેથી કાળા ના થાય અને જયારે વાપરવા હોય ત્યારે પાણી માંથી કાઢી કપડામાં કોરા કરી ચાકુથી સ્લાઈસ  ની અંદર વચ્ચે કાપા કરી લ્યો. હવે ગેસ પર એક પેન / ફ્લેટ કડાઈ માં થોડું તેલ નાખી ગરમ કરવા મુકો. પેન / ફેલ્ટ કડાઈ ગરમ થાય ત્યાં સુંધી દરેક  સ્લાઈસ ની બને બાજુ તૈયાર કરેલ પેસ્ટ લાગવી દયો.

આમ બધી સ્લાઈસ પર પેસ્ટ લગાવી પેન / ફ્લેટ કડાઈમાં શેકવા મુકો. બને બાજુ બરોબર ગોલ્ડન શેઆક્ય એટલે એમાં કસુરી મેથી મસળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં દહીં વાળું મિશ્રણ નાખી ઉપર બ્રોઉંન ડુંગળી નાખી ધીમા તાપે તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. વચ્ચે એકાદ બે વખત ગ્રેવી ને હલાવી લેવી જેથી ચોટી બરી ના  જાય.

ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલ નાખી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે દહીં તવા રીંગણ.

જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.

દહીં તવા રીંગણ બનાવવાની રીત

Dahi Tawa Ringan - દહીં તવા રીંગણ

Dahi Tawa Ringan Recipe in Gujarati | દહીં તવા રીંગણ | Baingan Tawa Fry

રીંગણનું નામ પડતા જ ઘણા લોકો મોઢું બગાડતા હોય છે, પણ જો રીંગણને અલગ રીતે બનાવવામાં આવે તો તે પનીરને પણ ટક્કરમારે છે. આજે આપણે બનાવીશું Dahi Tawa Ringan. આ એક ખુબ ઝડપથી અને મસાલાથી મેરીનેટ (Marinate) કરીને ખુબ ટેસ્ટી શાક છે જે રોટલી,  પરોઠા કે ભાત સાથે ખુબ જ  ટેસ્ટી લાગે છે. જયારે કોઈ શાક ના સુજે ત્યારે આ દહીં તવા રીંગણ નું શાક બનાવી ખાઈ શકો છો.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 પેન / ફ્લેટ કડાઈ

Ingredients

Dahi Tawa Ringan banavan jaruri samgri

  • 1-2 રીંગણ
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી લસણ મરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ ઘટ્ટ દહીં
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ કપ બ્રાઉન ડુંગળી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ

Instructions

Dahi Tawa Ringan banavani rit

  • દહીં તવા રીંગણ બનાવવા સૌથી પહેલા ઘટ્ટ દહીંમાં ખાંડ, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી એક બાજુ મુકો. ત્યાર બાદ એક વાસણમાં ચાળીને બેસન લ્યો એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને લસણ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લ્યો. હવે રીંગણ ને ધોઈ સાફ કરી લ્યો.
  • ત્યાર બાદ એના મીડીયમ મોટા ગોળ રીંગમાં સ્લાઈસ કાપી કટકા કરી લ્યો. અને કટકા વધારે હોય તો પાણી ભરેલ વાસણમાં નાખો જેથી કાળા ના થાય અને જયારે વાપરવા હોય ત્યારે પાણી માંથી કાઢી કપડામાં કોરા કરી ચાકુથી સ્લાઈસ ની અંદર વચ્ચે કાપા કરી લ્યો. હવે ગેસ પર એક પેન / ફ્લેટ કડાઈ માં થોડું તેલ નાખી ગરમ કરવા મુકો. પેન / ફેલ્ટ કડાઈ ગરમ થાય ત્યાં સુંધી દરેક સ્લાઈસ ની બને બાજુ તૈયાર કરેલ પેસ્ટ લાગવી દયો.
  • આમ બધી સ્લાઈસ પર પેસ્ટ લગાવી પેન / ફ્લેટ કડાઈમાં શેકવા મુકો. બને બાજુ બરોબર ગોલ્ડન શેઆક્ય એટલે એમાં કસુરી મેથી મસળી ને નાખો અને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ સાવ ધીમો કરી એમાં દહીં વાળું મિશ્રણ નાખી ઉપર બ્રોઉંન ડુંગળી નાખી ધીમા તાપે તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. વચ્ચે એકાદ બે વખત ગ્રેવી ને હલાવી લેવી જેથી ચોટી બરી ના જાય.
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલ નાખી ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ રોટલી, પરોઠા સાથે મજા લ્યો. તો તૈયાર છે દહીં તવા રીંગણ.
  • જો લસણ ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular