નમસ્તે મિત્રો આજે આપણે હોટ ચોકલેટ બનાવવાની રીત – hot chocolate banavani rit શીખીશું. બાળકો ને દૂધ પીવડાવવું ખૂબ મુશ્કેલ હોય છે If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube પણ બાળકો ને ચોકલેટ ખૂબ પસંદ હોય છે તો આજ આપણે બાળકો ને દૂધ માં ચોકલેટ નાખી પિવડાવશું જેથી બાળકો કઈ પણ આના કાની વગર ખુશીથી દૂધ પી જસે તો ચાલો હોટ ચોકલેટ મિલ્ક બનાવવા ની રીત – hot chocolate recipe in gujarati શીખીએ.
Table of contents
હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- ફૂલ ક્રીમ દૂધ 250 એમ. એલ.
- કોફી ¼ ચમચી (ઓપ્શનલ છે)
- કોકો પાઉડર 1 ½ ચમચી
- ખાંડ 2 ચમચી
- કોર્ન ફ્લોર ½ ચમચી
- ડાર્ક ચોકલેટ ¼ કપ
- પાણી. 2-3 ચમચી
હોટ ચોકલેટ બનાવવાની રીત
હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી બીજી બે ચાર મિનિટ ઉકાળો
હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.
કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો
ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો હોટ ચોકલેટ મિલ્ક
hot chocolate recipe in gujarati notes
- અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
- નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
- હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો
hot chocolate banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
hot chocolate recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
હોટ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી
- 250 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
- ¼ ચમચી કોફી (ઓપ્શનલ છે)
- 1 ½ ચમચી કોકો પાઉડર
- 2 ચમચી ખાંડ
- ½ ચમચી કોર્ન ફ્લોર
- ¼ કપ ડાર્ક ચોકલેટ
- 2-3 ચમચી પાણી.
Instructions
હોટ ચોકલેટ | hot chocolate | hot chocolate recipe |
- હોટ ચોકલેટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં ફૂલ ક્રીમ દૂધ નેગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે એમ કોફી અને કોકો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
- ત્યારબાદ ઉકળવા દયો દૂધ ઊકળવા લાગે એટલે એમાં ખાંડ નાંખી મિક્સકરી બીજી બે ચાર મિનિટ ઉકાળો
- હવે એક વાટકા માં કોર્ન ફ્લોર માં પાણી નાખી મિક્સ કરી એક બાજુમૂકો ને દૂધ માં ખાંડ ઓગળી જાય એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી હલાવી ને નાખો ને બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો.
- કોર્ન ફ્લોર બરોબર ચડી જાય ને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં છીણેલી ડાર્ક ચોકલેટ નાખી ને હલાવતા રહી બરોબર ઓગળી લ્યો
- ચોકલેટ બરોબર ઓગળી જાય ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ બંધ કરી ગરમગરમ છીણેલી ચોકલેટ થી ગાર્નિશ કરી સર્વ કરો હોટ ચોકલેટ મિલ્ક
hot chocolate recipe in gujarati notes
- અહી તમે કોર્ન ફ્લોર ની જગ્યાએ મિલ્ક પાઉડર પણ નાખી શકો છો
- નાના બાળકો માટે બનાવતા હો તો કોફી ના નાખવી
- હોટ ચોકલેટ મિલ્ક સર્વ કરતી વખતે તમે પ્લેન આઈસ ક્રીમ નાખી ને પણ મજા લઇ શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
chai banavani rit | ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત
Bajra na lot ni rab | બાજરા ના લોટ ની રાબ
tameta no sup banavani rit | ટમેટા સૂપ બનાવવાની રીત
તમે પાણીનો ઉપયોગ કરી શકો છો, પરંતુ જો તમને Creamy Hot Chocolate ભાવતી હોય તો દૂધ (Milk) નો ઉપયોગ કરવો જ શ્રેષ્ઠ છે. પાણીનો ઉપયોગ કરવાથી ચોકલેટનો સ્વાદ ઓછો થઈ જશે અને તે પતલી બનશે. રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ મેળવવા માટે Full Fat Milk વાપરવાની સલાહ આપવામાં આવે છે.
જો તમારી હોટ ચોકલેટ પાતળી લાગતી હોય, તો તમે તેમાં ૧ નાની ચમચી Corn Flour (કોર્ન ફ્લોર) ની પેસ્ટ બનાવીને ઉમેરી શકો છો. આનાથી તે એકદમ Thick and Creamy Cafe Style બનશે. તમે થોડું ફ્રેશ ક્રીમ (Fresh Cream) પણ ઉમેરી શકો છો.
હા, જો તમારી પાસે Cocoa Powder ન હોય, તો તમે ફક્ત સારી ગુણવત્તાવાળી Dark Chocolate Bar અથવા Chocolate Chips નો ઉપયોગ કરીને પણ આ ડ્રીંક બનાવી શકો છો. જોકે, કોકો પાવડર ઉમેરવાથી કલર અને સ્વાદ વધારે સારો આવે છે.
હા, તમે વધેલી હોટ ચોકલેટને ફ્રીજમાં ૨-૩ દિવસ સુધી સ્ટોર કરી શકો છો. જ્યારે પીવી હોય ત્યારે તેને ફરીથી ગરમ (Reheat) કરી લો. ગરમ કરતી વખતે તેને સતત હલાવતા રહેવું જેથી તે નીચે ચોંટી ન જાય.
