આ એક સિંધી નાસ્તા ની વાનગી છે જે વધારે પડતી તો બટાકા માંથી બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે કાચા કેળા નો ઉપયોગ કરી બનાવશું જે ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે બનાવવામાં થોડી મહેનત છે પણ બન્યા પછી મહેનત વસુલ લાગશે તો ચાલો Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત શીખીએ.
kela tuk ingredients
- કાચા કેળા 3 -4 નંગ
- મરી પાઉડર ¼ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- સંચળ ½ ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Kacha kela ni tuk banavani rit
કાચા કેળા ની ટુક બનાવવા સૌથી પહેલા ગેસ પર કુકરમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગ્રામ થાય એટલે એમાં ધોઈ ને કાચા કેળા નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરી દયો. હવે કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી એમાંથી કેળા કાઢી લ્યો અને બાફેલા કેળાની છાલ કાળી બે ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી વાટકામાં મરી પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો. તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલા કટકા કડાઈમાં સમાય એટલા કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો.
કેળા ના કટકા લાઈટ ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા કટકા ને તરવા માટે નાખો આમ બધ કટકા ને તરી લ્યો. હવે પહેલા તરી રાખેલ કટકા ને ગ્લાસ કે વાટકા થી થોડા થોડા દબાવી ચપટા કરો. આમ એક એક કરી બધા કટકા ને ચપટા કરી લ્યો.
હવે તેલ ને ફરી ફૂલ તાપે ગરમ કરી એમાં ચપટા કરેલ કટકા નાખી ફૂલ તાપે ગોલ્ડન બ્રાઉન તારી લ્યો અને કાઢી લ્યો. અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ત્યાર બાદ ગરમ કર ઠંડા મજા લ્યો. તો તૈયાર છે kacha kela ni tuk – કાચા કેળા ની ટુક.
કાચા કેળા ની ટુક બનાવવાની રીત

Kacha kela ni tuk – કાચા કેળા ની ટુક બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 કુકર
Ingredients
- 3 -4 નંગ કાચા કેળા
- ¼ ચમચી મરી પાઉડર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી સંચળ
- 1 ચમચી આમચૂર પાઉડર
- ½ ચમચી ધાણા જીરું પાઉડર
- મીઠું સ્વાદ મુજબ
- તરવા માટે તેલ
- પાણી જરૂર મુજબ
Instructions
Kacha kela ni tuk banavani rit
- કાચા કેળા ની ટુક બનાવવા સૌથી પહેલા ગેસ પર કુકરમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ગરમ કરવા મુકો. પાણી ગ્રામ થાય એટલે એમાં ધોઈ ને કાચા કેળા નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી એક સીટી વગાડી ગેસ બંધ કરી દયો. હવે કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી એમાંથી કેળા કાઢી લ્યો અને બાફેલા કેળાની છાલ કાળી બે ટેરવા જેટલા મોટા કટકા કરી લ્યો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી વાટકામાં મરી પાઉડર, સંચળ, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર મીઠું નાખી મિક્સ કરી મસાલો તૈયાર કરી એક બાજુ મુકો. તેલ ગરમ થાય એટલે એક વખતમાં જેટલા કટકા કડાઈમાં સમાય એટલા કટકા નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલાવતા રહી તરી લ્યો.
- કેળા ના કટકા લાઈટ ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો અને બીજા કટકા ને તરવા માટે નાખો આમ બધ કટકા ને તરી લ્યો. હવે પહેલા તરી રાખેલ કટકા ને ગ્લાસ કે વાટકા થી થોડા થોડા દબાવી ચપટા કરો. આમ એક એક કરી બધા કટકા ને ચપટા કરી લ્યો.
- હવે તેલ ને ફરી ફૂલ તાપે ગરમ કરી એમાં ચપટા કરેલ કટકા નાખી ફૂલ તાપે ગોલ્ડન બ્રાઉન તારી લ્યો અને કાઢી લ્યો. અને એના પર તૈયાર કરેલ મસાલો છાંટી દયો અને ત્યાર બાદ ગરમ કર ઠંડા મજા લ્યો. તો તૈયાર છે કાચા કેળા ની ટુક.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Bajra Mula na Parotha : બાજરા મૂળાના પરોઠા ની રેસીપી
Soji roll banavani rit – સોજી રોલ બનાવવાની રીત
vatana soji ni petis banavani rit – વટાણા સોજી ની પેટીસ
tiranga puri banavani rit – ત્રિરંગા પૂરી બનાવવાની રીત
dudhi nu bharthu – દુધી નું ભરથું બનાવવાની રીત
meethi mathri banavani rit – મીઠી મઠરી બનાવવાની રીત
lasaniya gathiya – લસણીયા ગાંઠિયા બનાવવાની રીત
