HomeNastaલસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit recipe

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Tiptop Recipes  YouTube channel on YouTube  આજે આપણે લસણીયા ગાંઠિયા બનાવવાની રીત – lasaniya gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા તમે ચા સાથે ખાસો તો ખૂબ ટેસ્ટી લાગે છે ચા સિવાય એમજ પણ નાસ્તા માં ખાઈ શકાય છે ને પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો લસણિયા ગાંઠિયા બનાવવાની રીત – lasaniya gathiya recipe in gujarati શીખીએ.

લસણીયા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | lasaniya gathiya recipe ingredients

  • બેસન 2 કપ
  • લસણ ની કણી 8-10
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • અજમો 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2 ચમચી + તરવા માટે તેલ
  • પાણી ¼ કપ + જરૂર મુજબ

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત

લસણિયા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં લસણ ની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં પા કપ પાણી માંથી પાંચ છ ચમચી પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ બચેલ પાણી નાખી પીસી લ્યો અને પીસેલા લસણ ના પાણી ને ગાળી લ્યો

હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હિંગ, અજમો હાથ થી મસળી ને નાખો, બેકિંગ સોડા અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં તેલ બે ચમચી નાખો સાથે લસણ વાળુ પાણી નાખી નરમ લોટ બાંધો અને લોટ બાંધવા જો પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના સંચા ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર બાંધેલા લોટ ને નાખો ને બંધ કરી ગરમ તેલ માં નાખતા જાઓ અને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો

ગાંઠિયા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા ગઠીયા ને સંચા થી તેલ માં નાખી ને તરી લ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા ને તરી લ્યો ને તરેલ ગઠીયા ને ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય ત્યાં બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે લસણિયા ગાંઠિયા

lasaniya gathiya recipe in gujarati notes

  • તમે ચાહો તો લસણ નું પાણી ગારિયા વગર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અથવા ના નાખવી
  • અહી તમે ચાર્ટ મસાલો, સંચળ વગેરે જેવા મસાલા અને બાફેલા બટકા પણ નાખી શકો છો

lasaniya gathiya recipe | lasaniya gathiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tiptop Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lasaniya gathiya recipe in gujarati

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત - lasaniya gathiya recipe - lasaniya gathiya banavani rit - lasaniya gathiya recipe in gujarati

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati

આજે આપણે લસણીયા ગાંઠિયા બનાવવાની રીત – lasaniya gathiya banavani rit શીખીશું. આ ગાંઠિયા તમે ચા સાથે ખાસો તો ખૂબ ટેસ્ટી લાગે છે ચા સિવાય એમજ પણ નાસ્તા માં ખાઈ શકાય છે ને પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તો ચાલો લસણિયા ગાંઠિયા બનાવવાની રીત – lasaniya gathiya recipe in gujarati શીખીએ
3.46 from 11 votes
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course farsan, gujarati nasta, nasto
Cuisine farsan, gathiya banavani rit, gujarati, gujarati nasta
Servings 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા નો સંચો

Ingredients
  

લસણીયા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | lasaniya gathiya recipe ingredients

  • 2 કપ બેસન
  • 8-10 કણી લસણની
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી તેલ + તરવા માટે તેલ
  • ¼ કપ પાણી + જરૂર મુજબ

Instructions
 

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit

  • લસણિયા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં લસણ ની કણી નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાંપા કપ પાણી માંથી પાંચ છ ચમચી પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ બચેલ પાણી નાખી પીસી લ્યો અને પીસેલા લસણ ના પાણી ને ગાળી લ્યો
  • હવે એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હિંગ, અજમો હાથ થી મસળી ને નાખો, બેકિંગ સોડા અને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં તેલ બે ચમચી નાખો સાથે લસણવાળુ પાણી નાખી નરમ લોટ બાંધો અને લોટ બાંધવા જો પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી ગાંઠિયા બનાવવા ના સંચાને તેલ થી ગ્રીસ કરી લ્યો અને એમાં તૈયાર બાંધેલા લોટ ને નાખો ને બંધ કરી ગરમ તેલ માંનાખતા જાઓ અને મિડીયમ તાપે બને બાજુ ગોલ્ડન તરી લ્યો
  • ગાંઠિયા બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજા ગઠીયા ને સંચા થી તેલ માં નાખી ને તરીલ્યો આમ બધા લોટ માંથી ગાંઠિયા ને તરી લ્યો ને તરેલ ગઠીયા ને ઠંડા થવા દેવા સાવ ઠંડા થાય ત્યાં બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે લસણિયા ગાંઠિયા

lasaniya gathiya recipe in gujarati notes

  • તમે ઈચ્છો તો લસણ નું પાણી ગારિયા વગર પણ નાખી શકો છો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અથવા ના નાખવી
  • અહી તમે ચાર્ટ મસાલો, સંચળ વગેરે જેવા મસાલા અને બાફેલા બટકા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit | vati dal khaman recipe in gujarati

વ્હાઈટ સોસ પાસ્તા બનાવવાની રીત | white sauce pasta banavani rit | white sauce pasta recipe in gujarati

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular