Home Gujarati Kachi mango daal banavani recipe | કાચી મેંગો દાળ બનાવવાની રેસીપી

Kachi mango daal banavani recipe | કાચી મેંગો દાળ બનાવવાની રેસીપી

Kachi mango daal banavani recipe | કાચી મેંગો દાળ બનાવવાની રેસીપી
Image credit – Youtube/HomeCookingShow

આ એક આંધ્રપ્રદેશ ની વાનગી છે. જેને ત્યાં mamidukaya pappu તરીકે પણ ઓળખાય છે. આ દાળ ને તમે રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો Kachi mango daal – કાચી મેંગો દાળ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • તુવર દાળ ½ કપ
  • કાચી મેંગો 1 ના કટકા
  • લીલા મરચા 3- 4
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • ઘી 2- 3 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1- 2
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાંદ 8- 10

Kachi mango daal banavani recipe

કાચી મેંગો દાળ બનાવવા સૌપ્રથમ તુવર દાળ ને એક બે વખત ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાડી મૂકો. ત્યાર બાદ કાચી મેંગો ને ધોઈ સાફ કરી કાપી કટકા કરી લ્યો. હવે કુકર માં પલાળેલી તુવર દાળ નાખો સાથે કાચી મેંગો ના કટકા, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી પાંચ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો.

ગેસ બંધ કર્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી દાળ ને ઝેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ઉકાળી લ્યો.

દાળ ઉકળે ત્યાર બાદ બીજા વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ દાળ ને ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે કાચી મેંગો દાળ.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કાચી મેંગો દાળ બનાવવાની રેસીપી

Kachi mango daal - કાચી મેંગો દાળ

Kachi mango daal banavani recipe

આ એક આંધ્રપ્રદેશ ની વાનગી છે. જેને ત્યાં mamidukaya pappu તરીકે પણ ઓળખાય છે.આ દાળ ને તમે રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો જે ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો Kachi mango daal – કાચી મેંગો દાળ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

  • ½ કપ તુવર દાળ
  • 1 કાચી મેંગો ના કટકા
  • 3- 4 લીલા મરચા
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હિંગ
  • 8- 10 મીઠા લીમડા ના પાંદ

Instructions

Kachi mango daal banavani recipe

  • કાચી મેંગો દાળ બનાવવા સૌપ્રથમ તુવર દાળ ને એક બે વખત ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પંદર વીસ મિનિટ પલાડી મૂકો. ત્યાર બાદ કાચી મેંગો ને ધોઈ સાફ કરી કાપી કટકા કરી લ્યો. હવે કુકર માં પલાળેલી તુવર દાળ નાખો સાથે કાચી મેંગો ના કટકા, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી પાંચ સીટી વગાડી ગેસ બંધ કરી નાખો.
  • ગેસ બંધ કર્યા પછી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી દાળ ને ઝેણી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ઉકાળી લ્યો.
  • દાળ ઉકળે ત્યાર બાદ બીજા વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં અડદ દાળ, ચણા દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાંદ નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ દાળ ને ભાત સાથે સર્વ કરો. તો તૈયાર છે કાચી મેંગો દાળ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Saragva ni sing nu athanu | સરગવાની સીંગ નું અથાણું

Restaurant style palak paneer nu shaak | રેસ્ટોરેન્ટ સ્ટાઈલ પાલક પનીર નું શાક

Aloo palak nu shaak ni recipe | આલું પાલક નું શાક ની રેસીપી

Coconut rice banavani rit | કોકોનટ રાઈસ બનાવવાની રીત

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here