Home Gujarati લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe
Image credit – Youtube/MasterChef Pankaj Bhadouria

નમસ્તે મિત્રો, If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria YouTube channel on YouTube  આજે આપણે લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. અથાણાં તો અલગ અલગ ઘણી પ્રકારના થાય છે ને અમુક અથાણાં બનાવવા માં ઘણા દિવસો લાગે છે તો અમુક બનાવી તરત જ ખાઈ શકાય છે એવું જ એક અથાણું આજ આપણે લસણ નું બનાવશું જે ખાવા માં તો ટેસ્ટી છે જ સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ગુણકારી છે કેમ કે કહેવાય છે કે રોજ જો લસણ ની એક બે કણી ખાવા માં આવે તો હૃદય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે ને જો ખાલી લસણ ના ભાવે તો આજ આપણે એનું એક અથાણું બનાવી છીએ જે પણ એટલીજ ફાયદાકારક છે તો ચાલો લસણનું અથાણું બનાવવાની રીત, lasan nu athanu banavani rit , lasan nu athanu recipe in gujarati , garlic pickle recipe in gujarati શીખીએ.

લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lasan nu athanu banava jaruri samgri

  • લસણની કળીઓ 1 કપ
  • રાઈ નું તેલ ½ કપ (જે વાપરતા હો તે તેલ લઈ શકો છો)
  • હિંગ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • રાઈ ના કુરિયા 3-4 ચમચી
  • મેથીદાણા પાઉડર 2 ચમચી
  • વરિયાળી પાઉડર 1 ચમચી
  • વિનેગર ¼ કપ
  • ગોળ છીણેલો  ¼ કપ

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu recipe in gujarati

લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ લસણ ને ફોલી લ્યો ને પાણી થી ધોઈ લ્યો ને કપડામાં નાખી કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં રાઈ નું તેલ (અથવા તમે જે તેલ વાપરતા હો તે નાખી શકો છો) જો રાઈ નું તેલ વાપરો તો એક વાર તેલ ને ફૂલ ગરમ કરી ને એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરો ને પછી ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો એક વાર તેલ ઠંડુ થાય એટલે ફરી ધીમે તાપે તેલ ગરમ કરવું

ત્યાર બાદ એમાં હિંગ નાખો ત્યાર બાદ લસણ ની કણીઓ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી શેકતી વખતે થોડું મીઠું નાખવું જેથી લસણ જડપી બરી ના જાય ને અંદર સુંધી ચડી જાય ને લસણ માં કચાસ ના રહે

લસણ ની કણીઓ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો અને એમાં રાઈ ના કુરિયા, મેથી દાણા પાઉડર, વરિયાળી પાઉડર , લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી હલાવતા રહી મિક્સ કરો

હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો ફરી થોડું મીઠું નાખી મિક્સ કરો તો તૈયાર છે લસણનું અથાણું

જો તમે અથાણું ખાટું મીઠું કરવું હોય તો વિનેગર  સાથે એમાં છીણેલો ગોળ નાંખી હલાવી મિક્સ કરી ગોળ ને ઓગડાવી લેવો જેથી વિનેગર ની ખટાસ ને ગોળ ની મીઠાસ ના કારણે અથાણું ખૂબ ટેસ્ટી લાગશે

Garlic pickle recipe notes NOTES

  1. લસણ ને કોરું કરી બરાબર સૂકવી પાણી ના રહે એ વાત નું ખાસ ધ્યાન રાખવું નહિતર પાણી ના કારણે અથાણું જપાટે બગડી જસે
  2. અહી અમે રાઈ નું તેલ વપરિયું છે તમે સીંગ તેલ, સનફ્લાવર તેલ કે બીજું કોઈ પણ તેલ વાપરી શકો છો
  3. જો તમે બીજું કોઈ તેલ વાપરો છો તો એને ગરમ કરી ઠંડુ કરવાની જરૂર નથી સીધું તેલ ધીમા તાપે ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી ને બનાવવું
  4. જો રાઈ ના કુરિયા ના મળતા હોય તો રાઈ ને મિક્સર જારમાં અધ કચરી પીસી ને લઈ શકો છો અથવા તો રાઈ ને કડાઈ માં ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ઠંડી કરી મિકસર જાર માં અધ કચરી પીસી એના ફોતરા કાઢી ને પણ તૈયાર કરી શકો છો
  5. વિનેગર ની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો

Lasan nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garlic pickle recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત - lasan nu athanu banavani rit - lasan nu athanu recipe in gujarati - garlic pickle recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit | lasan nu athanu recipe in gujarati

આજે આપણે લસણ નું અથાણું બનાવવાની રીત શીખીશું. અથાણાં તો અલગ અલગ ઘણી પ્રકારના થાય છે ને અમુક અથાણાં બનાવવા માં ઘણા દિવસો લાગે છે તો અમુક બનાવી તરત જ ખાઈ શકાય છે એવુંજ એક અથાણું આજ આપણે લસણ નું બનાવશું જે ખાવા માં તો ટેસ્ટી છે ચાલો લસણનું અથાણું બનાવવાની રીત, lasan nu athanu banavani rit , lasan nu athanu recipe in gujarati, garlic pickle recipe in gujarati શીખીએ.
5 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લસણ નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | lasan nu athanu banava jaruri samgri

  • 1 કપ લસણની કળીઓ
  • ½ કપ રાઈનું તેલ (જે વાપરતા હો તે તેલ લઈ શકો છો)
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી રાઈના કુરિયા
  • 2 ચમચી મેથી દાણા પાઉડર
  • 1 ચમચી વરિયાળી પાઉડર
  • ¼ કપ વિનેગર
  • ¼ કપ ગોળ છીણેલો 
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

લસણ નું અથાણું બનાવવાની રીત – lasan nu athanu banavani rit

  • લસણનું અથાણું બનાવવા માટે સૌ પ્રથમ લસણ ને ફોલી લ્યો ને પાણી થી ધોઈ લ્યો ને કપડામાં નાખી કોરા કરી પંખા નીચે સાવ કોરા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં રાઈ નું તેલ (અથવા તમે જે તેલ વાપરતા હો તે નાખી શકો છો) જો રાઈ નું તેલ વાપરો તો એક વાર તેલ ને ફૂલ ગરમ કરી ને એમાંથી ધુમાડા નીકળે ત્યાં સુંધી ગરમ કરોને પછી ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દયો એક વાર તેલ ઠંડુ થાય એટલે ફરી ધીમે તાપે તેલ ગરમ કરવું
  • ત્યાર બાદ એમાં હિંગ નાખો ત્યાર બાદ લસણ ની કણીઓ નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવી શેકતી વખતે થોડું મીઠું નાખવું જેથી લસણ જડપી બરી ના જાય ને અંદર સુંધી ચડી જાય ને લસણ માં કચાસ ના રહે
  • લસણની કણીઓ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરો અને એમાં રાઈ ના કુરિયા, મેથી દાણા પાઉડર, વરિયાળી પાઉડર , લાલ મરચાનો પાઉડર ને હળદર નાખી હલાવતા રહી મિક્સ કરો
  • હવે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો ફરી થોડું મીઠું નાખી મિક્સ કરોતો તૈયાર છે લસણનું અથાણું
  • જો તમે અથાણું ખાટું મીઠું કરવું હોય તો વિનેગર  સાથે એમાં છીણેલો ગોળ નાંખી હલાવી મિક્સ કરી ગોળ ને ઓગડાવી લેવો જેથી વિનેગર ની ખટાસ ને ગોળ ની મીઠાસ ના કારણે અથાણું ખૂબ ટેસ્ટી લાગશે

lasan nu athanu recipe in gujarati notes

  • લસણ ને કોરું કરી બરાબર સૂકવી પાણી ના રહે એ વાત નું ખાસ ધ્યાન રાખવું નહિતર પાણી ના કારણે અથાણું જપાટે બગડી જસે
  • અહી અમે રાઈ નું તેલ વપરિયું છે તમે સીંગ તેલ, સનફ્લાવર તેલ કે બીજું કોઈ પણ તેલ વાપરી શકો છો
  • જો તમે બીજું કોઈ તેલ વાપરો છો તો એને ગરમ કરી ઠંડુ કરવાની જરૂર નથી સીધું તેલ ધીમા તાપે ગરમ થાય એટલે એમાં હિંગ નાંખી ને બનાવવું
  • જો રાઈ ના કુરિયા ના મળતા હોય તો રાઈ ને મિક્સર જારમાં અધ કચરી પીસી ને લઈ શકો છો અથવા તો રાઈ ને કડાઈ માં ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ઠંડી કરી મિકસર જાર માં અધ કચરી પીસી એના ફોતરા કાઢી ને પણ તૈયાર કરી શકો છો
  • વિનેગર ની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here