HomeNastaLilo Chevdo Recipe in Gujarati | લીલો ચેવડો | Vadodara Famous Snack

Lilo Chevdo Recipe in Gujarati | લીલો ચેવડો | Vadodara Famous Snack

જ્યારે પણ વડોદરા (Vadodara) ની વાત આવે ત્યારે Jagdish no Lilo Chevdo યાદ આવ્યા વગર ન રહે. સામાન્ય ચેવડા કરતા આ લીલો ચેવડો અલગ હોય છે કારણ કે તેમાં લીલા મરચાં, કોથમીર અને ચણાની દાળનો અનોખો સ્વાદ હોય છે. આ ચેવડો Farali (જો ચણાની દાળ ન નાખો તો) તરીકે પણ ખાઈ શકાય છે. તેનો સ્વાદ ખાટો, મીઠો અને તીખો હોય છે. જો તમે વડોદરા જઈને આ ચેવડો નથી ખાધો તો ચિંતા ન કરો, આજે આપણે ઘરે જ બનાવીશું Original Vadodara Lilo Chevdo.

Vadodara Lilo Chevdo ingredients

  1. ચણા દાળ ½ કપ
  2. બેકિંગ સોડા 1/8 ચમચી
  3. બટાકા 500 ગ્રામ
  4. કાજુ ના કટકા  ¼ કપ
  5. કીસમીસ 25-30 નંગ
  6. સફેદ તલ 2 -3  ચમચી
  7. લીલા મરચા ગોળ ઝીણા સુધારેલ 2-3
  8. મીઠા લીમડાના પાંદ 8-10
  9. મીઠું 1 -2 ચમચી
  10. હળદર 1 ચમચી
  11. ખાંડ 2-3 ચમચી 
  12. સ્વાદ મુજબ મીઠું
  13. તેલ જરૂર મુજબ
  14. પાણી જરૂર મુજબ

Lilo Chevdo banavani rit

લીલો ચેવડો બનાવવા સૌથી પહેલા ચણા દાળ ને બર ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાર પાંચ કલાક પાણી અને બેકિંગ સોડા નાખી પલાળી મુકો. પાંચ કલાક પછી પાણી નીતારી કોરા કપડા પર ફેલાવી ને સુકવી કોરી કરવા મુકો. હવે બટાકા ને છોલી પાણી થી ધોઈ લ્યો અને મોટા કાના વાળી છીણી માંથી છીણી લઇ પાણીમાં નાખતા જાઓ.

આમ બધા બટાકા ને છીણી લીધા બાદ ત્રણ છાર પાણીથી ધોઈ લ્યો. અને ત્યાર બાદ પાણી નીતારી સાફ કપડા પર ફેલાવી કોરી કરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકામાં મીઠું અને પાણી લઇ મિક્સ કરી લ્યો. ત્યાર બા તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચણા દાળ ને ક્રિસ્પી તરી લ્યો બધી દાળ તારી લીધા બાદ એમાં કાજુના કટકા ને પણ તારી લ્યો. હવે કીસમીસ ને તારી લેવી.

હવે સૂકવેલી બટાકા ની છીણ ને થોડી થોડી તેલ માં નાખતા જઈ એમાં એક થી દોઢ ચમચી મીઠા વાળું પાણી નાખી ક્રિસ્પી તારી લ્યો અને આમ બધી છીણ ને ક્રિસ્પી તારી તૈયાર કરી લ્યો. તારેલ સામગ્રીને ઠંડી થવા દયો. હવે ગેસ પર બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો એલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો.

મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી એમાં પા કપ પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ હલાવતા રહી એક તારની ચાસણી થાય ય સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને તારી રાખેલ સામગ્રી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે વડોદરા નો લીલો ચેવડો.

લીલો ચેવડો બનાવવાની રીત

Lilo Chevdo banavani rit - જગદીશનો લીલો ચેવડો

Lilo Chevdo Recipe in Gujarati | લીલો ચેવડો | Vadodara Famous Snack

જ્યારે પણ વડોદરા (Vadodara)ની વાત આવે ત્યારે Jagdish no Lilo Chevdo યાદ આવ્યા વગર ન રહે.સામાન્ય ચેવડા કરતા આ લીલો ચેવડો અલગ હોય છે કારણ કે તેમાં લીલા મરચાં, કોથમીર અને ચણાની દાળનો અનોખો સ્વાદ હોય છે. આ ચેવડો Farali (જો ચણાની દાળ નનાખો તો) તરીકે પણ ખાઈ શકાય છે. તેનો સ્વાદ ખાટો, મીઠો અને તીખોહોય છે. જો તમે વડોદરા જઈને આ ચેવડો નથી ખાધો તો ચિંતા ન કરો, આજે આપણે ઘરે જ બનાવીશું Original Vadodara Lilo Chevdo.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Vadodara Lilo Chevdo ingredients

  • ½ કપ ચણા દાળ
  • ચમચી બેકિંગ સોડા
  • 500 ગ્રામ બટાકા
  • ¼ કપ કાજુ ના કટકા
  • 25-30 નંગ કીસમીસ
  • 2 -3 ચમચી સફેદ તલ
  • 2 -3 લીલા મરચા ગોળ ઝીણા સુધારેલ
  • 8-10 મીઠા લીમડાના પાંદ
  • 1 -2 ચમચી મીઠું
  • 1 ચમચી હળદર
  • 2 -3 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Lilo Chevdo banavani rit

  • લીલો ચેવડો બનાવવા સૌથી પહેલા ચણા દાળ ને બર ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાર પાંચ કલાક પાણી અને બેકિંગ સોડા નાખી પલાળી મુકો. પાંચ કલાક પછી પાણી નીતારી કોરા કપડા પર ફેલાવી ને સુકવી કોરી કરવા મુકો. હવે બટાકા ને છોલી પાણી થી ધોઈ લ્યો અને મોટા કાના વાળી છીણી માંથી છીણી લઇ પાણીમાં નાખતા જાઓ.
  • આમ બધા બટાકા ને છીણી લીધા બાદ ત્રણ છાર પાણીથી ધોઈ લ્યો. અને ત્યાર બાદ પાણી નીતારી સાફ કપડા પર ફેલાવી કોરી કરવા મુકો. હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય ત્યાં સુંધી એક વાટકામાં મીઠું અને પાણી લઇ મિક્સ કરી લ્યો. ત્યાર બા તેલ ગરમ થાય એટલે એમાં સૂકવેલી ચણા દાળ ને ક્રિસ્પી તરી લ્યો બધી દાળ તારી લીધા બાદ એમાં કાજુના કટકા ને પણ તારી લ્યો. હવે કીસમીસ ને તારી લેવી.
  • હવે સૂકવેલી બટાકા ની છીણ ને થોડી થોડી તેલ માં નાખતા જઈ એમાં એક થી દોઢ ચમચી મીઠા વાળું પાણી નાખી ક્રિસ્પી તારી લ્યો અને આમ બધી છીણ ને ક્રિસ્પી તારી તૈયાર કરી લ્યો. તારેલ સામગ્રીને ઠંડી થવા દયો. હવે ગેસ પર બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મુકો એલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, મીઠા લીમડા ના પાંદ અને લીલા મરચા નાખી શેકી લ્યો.
  • મરચા શેકાઈ જાય એટલે એમાં હળદર નાખી મિક્સ કરી એમાં પા કપ પાણી અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ હલાવતા રહી એક તારની ચાસણી થાય ય સુંધી ચડાવી લ્યો. ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી તૈયાર વઘાર ને તારી રાખેલ સામગ્રી માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે વડોદરા નો લીલો ચેવડો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular