ફેબ્રુઆરી મહિનો અડધો વીતી ગયો છે, એટલે હવે ‘વરસે ભરવા માટે’ (આખું વર્ષ સ્ટોર કરવા માટે) અથાણાં બનાવવાની શરૂઆત કરવાનો આ ઉત્તમ સમય છે. આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ Nana Amla nu Athanu. આપણે મોટા આમળા માંથી તો અથાણું બનાવતા હોઈએ છીએ પણ એ અથાણું થોડું કડ્છું લાગે કેમેકે મોટા આમળા થોડા કડછા હોય છે પણ નાના આમળા (જેને Star Gooseberry પણ કહેવાય છે) ખાટા હોય છે એટલે એમાંથી બનતું અથાણું પણ ખુબ જ ચટાકેદાર બનશે. તો તો ચાલો જોઈએ નાના આમળાનું અથાણું બનાવવાની રીત.
Table of contents
Star GooseberryPickle Ingredients
- નાના આમળા / સ્ટાર આમળા 250 ગ્રામ
- મેથી 1 ચમચી
- રાઈ 2 + ½ ચમચી
- જીરું ½ ચમચી
- હિંગ ¼ ચમચી
- વરીયાળી 1 ચમચી
- લાલ મરચાનો પાઉડર 2 ચમચી
- લસણ ની કણી 10-15 નીં પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ ¼ કપ
Nana Amla nu Athanu banavani rit
નાના આમળાનું અથાણું બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના આમળા લ્યો અને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો. ત્યાર બાદ પાણી નીતારી સાફ કોરા કપડા પર ફેલાવી સુકાવી કોરા કરવ મુક. આમળા કોરા થાય ત્યાં સુંધી મિક્સર જારમાં મેથી દાણા, રાઈ એક ચમચી, વરીયાળી નાખી પીસી લ્યો. હવે લસણ ની કણી ને પણ કુટી પેસ્ટ બનાવી દયો.
હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કોરા થયેલ આમળા નાક્નાખી એને પાંચ સાત મિનીટ હલાવી શેકી લ્યો ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો. હવે એજ ગરમ તેલ માં રાઈ અને જીરું નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્યાં શેકી લ્યો.
લસણ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, મીઠું સ્વાદ મુજબ અને પીસી રાખેલ મસાલો નાખી બ્રોર્બ મિક્સ કરી સેકી રાખેલ આમળા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યારબાદ મીઠું એક વખત ચેક કરી લેવું જો ઓછું લાગે તો નાખી દેવું. તૈયાર અથાણા ને કાંચ ની સાફ બરણી માં ભરી બંધ કરી બે ત્રણ દિવસ રો સવાર સાંજ હલાવતા રહો. અને ત્રણ દિવસ પછી અથાણા ની મજા લઇ શકો છો. તો તૈયાર છે નાના આમળાનું અથાણું.
Nana Amla nu Athanu Recipe notes
- ત્રણ દિવસ પછી અથાણું તમે ખાઈ તો શકો છો પણ સ્વાદ સારો લેવા માટે તૈયાર અથાણા ને પાંચ સાત દિવસ પછી બધા મસાલા બરોબર મિક્સ થઇ જશે ત્યારે અથાણા નો સ્વાદ વધુ સારો આવશે.
- આ અથાણા ને લાંબો સમય સુંધી સાચવી રાખવું હોય તો અથાણું ભરી લીધા બાદ એમાં તેલ ગરમ કરી ઠંડુ કરી અથાણા ઉપર રહે એટલું ભરી દેવું.
નાના આમળાનું અથાણું બનાવવાની રીત

Nana Amla nu Athanu Recipe in Gujarati | નાના આમળાનું અથાણું | Star Gooseberry Pickle
Equipment
- 1 કડાઈ
- 1 કાંચની બરણી
- 1 મિક્સર
Ingredients
Star GooseberryPickle Ingredients
- 250 ગ્રામ નાના આમળા / સ્ટાર આમળા
- 1 ચમચી મેથી
- 2½ ચમચી રાઈ
- ½ ચમચી જીરું
- ¼ ચમચી હિંગ
- 1 ચમચી વરીયાળી
- 2 ચમચી લાલ મરચાનો પાઉડર
- 10-15 લસણ ની કણી નીં પેસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- ¼ કપ તેલ
Instructions
Nana Amla nu Athanu banavani rit
- નાના આમળાનું અથાણું બનાવવા સૌથી પહેલા નાની સાઈઝ ના આમળા લ્યો અને પાણી થી બરોબર ધોઈ સાફ કરી લ્યો. ત્યાર બાદ પાણી નીતારી સાફ કોરા કપડા પર ફેલાવી સુકાવી કોરા કરવ મુક. આમળા કોરા થાય ત્યાં સુંધી મિક્સર જારમાં મેથી દાણા, રાઈ એક ચમચી, વરીયાળી નાખી પીસી લ્યો. હવે લસણ ની કણી ને પણ કુટી પેસ્ટ બનાવી દયો.
- હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં કોરા થયેલ આમળા નાક્નાખી એને પાંચ સાત મિનીટ હલાવી શેકી લ્યો ત્યાર બાદ ઝારાથી કાઢી લ્યો. હવે એજ ગરમ તેલ માં રાઈ અને જીરું નાખો અને તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં લસણ ની પેસ્ટ નાખી લસણ ની કચાસ દુર થાય ત્યાં શેકી લ્યો.
- લસણ શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને તેલ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડું કરી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, મીઠું સ્વાદ મુજબ અને પીસી રાખેલ મસાલો નાખી બ્રોર્બ મિક્સ કરી સેકી રાખેલ આમળા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યારબાદ મીઠું એક વખત ચેક કરી લેવું જો ઓછું લાગે તો નાખી દેવું. તૈયાર અથાણા ને કાંચ ની સાફ બરણી માં ભરી બંધ કરી બે ત્રણ દિવસ રો સવાર સાંજ હલાવતા રહો. અને ત્રણ દિવસ પછી અથાણા ની મજા લઇ શકો છો. તો તૈયાર છે નાના આમળાનું અથાણું.
Nana Amla nu Athanu Recipe notes
- ત્રણ દિવસ પછી અથાણું તમે ખાઈ તો શકો છો પણ સ્વાદ સારો લેવા માટે તૈયાર અથાણા ને પાંચ સાત દિવસ પછી બધા મસાલા બરોબર મિક્સ થઇ જશે ત્યારે અથાણા નો સ્વાદ વધુ સારો આવશે.
- આ અથાણા ને લાંબો સમય સુંધી સાચવી રાખવું હોય તો અથાણું ભરી લીધા બાદ એમાં તેલ ગરમ કરી ઠંડુ કરી અથાણા ઉપર રહે એટલું ભરી દેવું.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Lila Vatana ni Vadi Recipe in Gujarati | લીલા વટાણાની વડી ની રીત
gol keri nu athanu banavani rit | ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત
limbu nu athanu banavani rit | લીંબુ નું અથાણું બનાવવાની રીત
lasan nu athanu banavani rit | લસણ નું અથાણું બનાવવાની રીત
punjabi athanu banavani rit | પંજાબી અથાણું બનાવવાની રીત
gunda nu athanu banavani rit | ગુંદાનું અથાણું બનાવવાની રીત
