ઘણા લોકો આને પાઈનેપલ લાડુ અથવા પાઈનેપલ કોકોનેટ લાડુ પણ કહે છે જે પાઈનેપલ માંથી બનાવવામાં આવે છે જે ખુબ સ્વાદીસ્ટ બને છે અને આ લાડુ ને તમે તમારા ઘરના નાના મોટા પ્રસંગમાં બનાવી શો છો અને મીઠાઈ જેમ સર્વ કરી શકો છો. આ Pineapple Balls – પાઈનેપલ બોલ્સ ખુબ ઝડપથી તૈયાર થઇ જાય છે.
INGREDIENTS
- પાઈનેપલ ક્રશ કરેલ 1 કપ
- ક્ન્ડેસ મિલ્ક ½ કપ
- સુકા નારિયલ નું છીણ 1 કપ
- મિલ્ક પાઉડર 1 કપ
- ઘી 1-2 ચમચી
- કીસમીસ 1-2 ચમચી
- બદામની કતરણ 2-3 ચમચી
- એલચી પાઉડર ¼ ચમચી
Pineapple Balls banavani rit
પાઈનેપલ બોલ્સ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તારીયાવાળી કડાઈ ગરમ કરવા મુકો કડીમાં ઘી નાખો અને ઘી ઓગળવા લાગે એટલે એમાં સુકા નારિયલ નું છીણ નાખી નારિયલ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
નારિયલ નો રંગ બદલવા લાગે એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એક બે મિનટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાઈનેપલ ક્રશ કરેલ નાખી મિક્સ કરી એક મિનીટ ચડાવી લ્યો.
એક મિનીટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એને પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં કીસમીસ, બદામની કતરણ અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ એક ભેગું થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ બરોબર મિક્સ થઇ એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી ઐયર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા દયો.
મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઈઝ ના બોલ્સ બનાવવા હોય એ સાઈઝ ના બોલ્સ બનાવી લઇ સુકા નારિયલ ના છીણ માં ફેરવી ડબ્બામાં બાહરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પાઈનેપલ બોલ્સ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પાઈનેપલ બોલ્સ બનાવવાની રીત

Pineapple Balls banavani rit
Equipment
- 1 જાડા તારીયાવાળી કડાઈ
Ingredients
- જાડાતારીયાવાળી કડાઈ
- 1 કપ પાઈનેપલ ક્રશ કરેલ
- ½ કપ ક્ન્ડેસ મિલ્ક
- 1 કપ સુકા નારિયલ નું છીણ
- 1 કપ મિલ્ક પાઉડર
- 1-2 ચમચી ઘી
- 1-2 ચમચી કીસમીસ
- 2-3 ચમચી બદામની કતરણ
- ¼ ચમચી એલચી પાઉડર
Instructions
Pineapple Balls banavani rit
- પાઈનેપલ બોલ્સ બનાવવા સૌથી પહેલા ગેસ પર જાડા તારીયાવાળી કડાઈ ગરમ કરવા મુકો કડીમાં ઘી નાખો અને ઘી ઓગળવા લાગે એટલે એમાં સુકા નારિયલ નું છીણ નાખી નારિયલ ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
- નારિયલ નો રંગ બદલવા લાગે એટલે એમાં ક્ન્ડેસ મિલ્ક નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એક બે મિનટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં પાઈનેપલ ક્રશ કરેલ નાખી મિક્સ કરી એક મિનીટ ચડાવી લ્યો.
- એક મિનીટ પછી એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો બરોબર અને એને પણ બે ત્રણ મિનીટ ચડાવી લ્યો. ત્રણ મિનીટ પછી એમાં કીસમીસ, બદામની કતરણ અને એલચી પાઉડર નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને હલાવતા રહી બધું મિશ્રણ બરોબર મિક્સ થઇ એક ભેગું થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો. મિશ્રણ બરોબર મિક્સ થઇ એક સાથે આવવા લાગે એટલે ગેસ બંધ કરી ઐયર મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી થોડું ઠંડું થવા દયો.
- મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે એમાંથી જે સાઈઝ ના બોલ્સ બનાવવા હોય એ સાઈઝ ના બોલ્સ બનાવી લઇ સુકા નારિયલ ના છીણ માં ફેરવી ડબ્બામાં બાહરી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પાઈનેપલ બોલ્સ.
Notes
- અહી તમે ટીનમાં મળતા પાઈનેપલ ના કટકા ને ચાસણી માંથી કાઢી ચારણી માં મૂકી વધારા ની ચાસણી દુર કરી ક્રશ કરી વાપરી શકો છો પણ જો ટીન વાળા પાઈનેપલ વાપરો તો કન્ડેસ મિલ્ક થોડું ઓછું કરી નાખવું નહીતર બોલ્સ વધારે મીઠા બની જશે.
- સુકા નારિયલ ની જગ્યાએ તમે લીલા નારિયલ ના છીણનો પણ ઉપયોગ કરી શકો છો. પણ જો લીલા નારિયલ ના છીણ વાપરો તો એને તો એને શેકવા સમય એ એમાં રહેલ પાણી બરી જાય એ ધ્યાન રાખવું.
- બધી સામગ્રીને ધીમા તાપે ચડાવી અને લગાતાર હલાવતા રહેવું જેથી ચોટી કે બરી ના જાય.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Sitafal Rabdi banavani recipe | સીતાફળ રબડી બનાવવાની રેસીપી
anjeer halvo banavani rit | અંજીર હલવો
lila nariyal ni barfi banavani rit | લીલા નારીયલ ની બરફી
sing ni barfi banavani rit | સિંગ ની બરફી
Sindhi sev mathi mithai banavani rit | સિંધી સેવ માંથી મીઠાઈ
