HomeNastaશક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara...

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું ખારા શક્કરપારા. શક્કરપારા બે પ્રકારના હોય છે ખારા શક્કરપારા ને મીઠા શક્કરપારા. ખારા શક્કરપારા ને નમક પારા પણ કહે છે. આ શક્કરપારા તમે ચા સાથે નાસ્તામાં કે ક્યાંય ફરવા જાઓ ત્યારે કે હોળી, દિવાળી ,સાતમ આઠમના બનાવી ને નાસ્તા તરીકે પીરસી સકો છો . તો ચાલો શીખીએ ખારા શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં, khara shakarpara recipe in Gujarati, shakarpara banavani rit,shakkarpara banavani rit , shakarpara recipe in gujarati.

શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદો
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી કરકરો મરી ભૂકો
  • 3-4 ચમચી તેલ/ ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર પ્રમાણે પાણી
  • તરવા માટે તેલ     

શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં | shakarpara banavani rit

સકરપારા બનાવવાની રીત મા સૌપ્રથમ એક વાસણમાં મેંદો લ્યો

ત્યાર બાદ તેમાં એક ચમચી અજમો હાથ વડે મસળી ને નાખો. અજમો હાથ વડે મસળવાથી અજમાં નો સ્વાદ વધુ સારો લાગશે

ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો, ત્યાર બાદ તેમાં કરકરો મરી પાઉડર નાખો

હવે તેમાં 3-4 ચમચી તેલ નાખો , બધીજ સામગ્રી ને  બંને હાથ વડે બરોબર મિક્સ કરો

લોટ ને મુઠ્ઠી બંધ કરી ચેક કરો જો લોટ મૂઠી આકાર નો જ રહે તો મોયન બરોબર છે ને જો છૂટો પડે તો 1-2 ચમચી તેલ નાખી મિક્સ કરો

હવે તેમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરીને કઠણ લોટ બાંધી લ્યો ને 4-5 મિનિટ મસળો, બાંધેલા લોટ ને ઢાંકી ને 10 મિનિટ એક બાજુ મૂકી દો

હવે લોટ ના 3-4 લોયા બનાવી લ્યો, ત્યાર બાદ વેલણ વડે રોટલી થી સેજ જાડી રોટલી બનાવી લ્યો

રોટલી માંથી ડાયમંડ આકાર કે લાંબા આકારમાં કટકા કરી લ્યો,હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો

 તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો

હવે તેમાં કટકા કરેલ શક્કરપારા થોડા થોડા કરી ને નાખતા જાઓ, શક્કરપારા તરી ને ઉપર આવે એટલે તેને જારા વડે ઉથલાવી લેવા

હવે શક્કરપારા ને ધીમા તાપે સેજ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી ને કાઢી લેવા ,ઠંડા થાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો

shakarpara recipe in gujarati notes

  • તેલ ની જગ્યાએ ઘી નાખવા થી વધુ સારો સ્વાદ લાગશે

shakkarpara banavani rit | શક્કરપારા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with sarabjit ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khara shakarpara recipe in Gujarati | shakarpara recipe in Gujarati

શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં - khara shakarpara recipe in Gujarati - shakarpara recipe in gujarati - shakarpara banavani rit

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | shakarpara banavani rit | khara shakarpara recipe in Gujarati

ચાલો શીખીએ ખારા શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં, khara shakarpara recipe in Gujarati, shakarpara banavani rit , shakarpara recipe in gujarati
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes

Equipment

  • 1 કડાઈ
  • 1 વેલણ

Ingredients

શક્કરપારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદો
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી કરકરો મરી ભૂકો
  • 3-4 ચમચી તેલ/ ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર પ્રમાણે પાણી
  • તરવા માટે તેલ     

Instructions

શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં | shakarpara recipe in gujarati | shakarpara banavani rit | shakkarpara banavani rit

  • શક્કરપારા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદો લ્યો
  • ત્યાર બાદ તેમાં એક ચમચી અજમો હાથ વડે મસળીને નાખો. અજમો હાથ વડે મસળવાથી અજમાં નો સ્વાદ વધુ સારો લાગશે
  • ત્યાર બાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખો, ત્યાર બાદ તેમાં કરકરો મરી પાઉડર નાખો
  • હવે તેમાં 3-4 ચમચી તેલ નાખો , બધીજ સામગ્રી ને  બંને હાથ વડે બરોબર મિક્સ કરો
  • લોટ ને મુઠ્ઠી બંધ કરી ચેક કરો જો લોટ મૂઠી આકાર નો જ રહે તો મોયન બરોબર છે ને જો છૂટો પડે તો 1-2 ચમચી તેલ નાખી મિક્સ કરો
  • હવે તેમાં થોડું થોડું પાણી નાખી મિક્સ કરીને કઠણ લોટ બાંધી લ્યો ને 4-5 મિનિટ મસળો, બાંધેલા લોટ ને ઢાંકી ને 10 મિનિટ એક બાજુ મૂકી દો
  • હવે લોટ ના 3-4 લોયા બનાવી લ્યો, ત્યાર બાદ વેલણ વડે રોટલી થી સેજ જાડી રોટલી બનાવી લ્યો
  • રોટલી માંથી ડાયમંડ આકાર કે લાંબા આકારમાં કટકા કરી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો
  •  તેલ થોડું ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો
  • હવે તેમાં કટકા કરેલ શક્કરપારા થોડા થોડા કરીને નાખતા જાઓ, શક્કરપારા તરી ને ઉપર આવે એટલે તેને જારા વડે ઉથલાવી લેવા
  • હવે શક્કરપારા ને ધીમા તાપે સેજ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી ને કાઢી લેવા ,ઠંડા થાય એટલે એર ટાઇટ ડબ્બામાં ભરી લ્યો

khara shakarpara recipe in Gujarati notes

  • તેલ ની જગ્યાએ ઘી નાખવા થી વધુ સારો સ્વાદ લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular