HomeNastaમીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit

મીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા શક્કરપારા બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે અને ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તો ચાલો જોઈએ મીઠા શક્કરપારા બનાવવાની રેસીપી, mitha shakarpara banavani rit, mitha shakarpara recipe in gujarati,sweet shakarpara recipe gujarati.

મીઠા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • પા કપ ખાંડ
  • પા કપ ઘી
  • ૧ ચમચી વરિયાળી
  • પા કપ દૂધ/ પાણી
  • પા ચમચી મરી પાવડર
  • ૨ કપ મેંદો
  • ૨-૩ ચપટી મીઠું
  • તરવા માટે તેલ

Mitha shakarpara banavani rit | sweet shakarpara recipe gujarati

મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈ માં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.

હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડ વાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠું ને વરિયાળી( ઓપેશનલ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડો મેંદો (વધારે ઓછો કરી સકો) નાંખી હલાવતા જઈ ને નરમ લોટ બાંધી .

ત્યારબાદ બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો

 હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.

મીઠા શક્કરપારા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mitha shakarpara recipe in gujarati | મીઠા શક્કરપારા બનાવવાની રીત

મીઠા શક્કરપારા બનાવવાની રીત ગુજરાતીમાં - mitha shakarpara banavani rit - mitha shakarpara recipe in gujarati

મીઠા શક્કરપારા બનાવવાની રીત | mitha shakarpara banavani rit | mitha shakarpara recipe in gujarati

ઘર ની દરેક વ્યક્તિ ને પસંદ આવશે તેવા મીઠા શક્કરપારા બનાવવાની રેસીપી, mitha shakarpara banavani rit, mitha shakarpara recipe in gujarati,sweet shakarpara recipe gujarati
5 from 3 votes
Prep Time: 5 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મીઠા શક્કરપારા બનાવવા નીચે મુજબની સામગ્રી જોઈશે

  • ¼ કપ ખાંડ
  • ¼ કપ ઘી(
  • 1 ચમચી વરિયાળી
  • ¼ કપ દૂધ/પાણી
  • ¼ ચમચી મરી પાવડર
  • 2 કપ મેંદો
  • 2-3 ચપટી મીઠું
  • તરવા માટે તેલ

Instructions

મીઠા શક્કરપારા બનાવવાની રીત – mitha shakarpara banavani rit- mitha shakarpara recipe in gujarati – sweet shakarpara recipe gujarati

  • મીઠા સકરપારા બનાવવા સૌ પ્રથમ ગેસ પર કડાઈમાં ખાંડ, ઘી ને દૂધ/પાણી નાખી બરોબર મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી બરોબર હલાવતા રહો ખાંડ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થવા દયો.
  • હવે મીઠા સકરપારા બનાવવા એક વાસણ માં ખાંડવાડા મિશ્રણ માં મરી પાવડર , મીઠુંને વરિયાળી( ઓપેશન લ છે) નાખો ને મિક્સ કરો ત્યાર બાદ તેમાં થોડો થોડોમેંદો (વધારે ઓછો કરીસકો) નાંખી હલાવતા જઈને નરમ લોટ બાંધી .
  • હવે બાંધેલા લોટ ના નાના લુવા કરી તેને મીડીયમ જાડા વની લ્યો ને વનેલા રોટલી ના ડાયમંડ આકાર ના કે મનગમતા આકાર ના કટકા કરી બધા મીઠા સકરપારા તૈયાર કરી લ્યો
  •  હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં કાપેલા મીઠા સકરપારા નાખી ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરો ને ઠંડા કરી ને ડબ્બા માં ભરી લ્યો ને મજા માણો મીઠા સકરપારા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રગડા પાવ બનાવવાની રીત | પાવ રગડો | ragda pav banavani rit | ragda pav recipe in gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara recipe in Gujarati | shakarpara banavani rit

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular