મિત્રો અત્યારે બજાર માં તરબૂચ અને સ્ટ્રોબેરી તાજી અને સ્વાદિષ્ટ મળે છે બાળકો ને એમજ તરબૂચ કે સ્ટ્રોબેરી આપો તો એ વધારે નથી ખાતા તો એમને આજ પસંદ પડે અને ખૂબ મજા લઇ તરબૂચ અને સ્ટ્રોબેરી ખાય પણ કે એવી વાનગી બનાવીએ, If you like the recipe do subscribe Tasty Cluster YouTube channel on YouTube , આજ આજ કાલ બજારમાં મળતી પેપ્સી અને ગોલા ગુલ્ફી ખૂબ પસંદ આવતા હોય છે તો એમને પસંદ આવે એવું ઘરે હેલ્થી અને ટેસ્ટી ઘરે બનાવી ને ખવડાવી ને ખુશ કરી શકાય છે તો ચાલો આજ તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત – Tarbuch strawberry slush banavani rit શીખીએ.
તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા જરૂરી સામગ્રી
- સ્ટ્રોબેરી ના કટકા 2 કપ
- તરબૂચ ના કટકા 2 કપ
- લીંબુનો રસ 2 ચમચી
- મધ 1-2 ચમચી
- ફુદીના ના પાંદ 1-2
તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત
તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા સૌપ્રથમ તરબૂચ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એના બે કે ચાર સરખા ભાગમાં કાપી મોટા કટકા કરી લ્યો. ત્યાર બાદ એના ચાકુ થી છોલી સાફ કરી એની છાલ અને બીજ અલગ કરી એના નાના નાના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
હવે સ્ટ્રોબેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખી એના સરખા ચાર ભાગ કટકા કરી લ્યો અને કટકા ને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
આઠ દસ કલાક પછી ફ્રીઝર માંથી તરબૂચ અને સ્ટ્રોબેરી કાઢી મિક્સર જાર માં નાખી દયો સાથે એમાં લીંબુનો રસ અને મધ નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઉપર થી ફુદીના ના પાંદ થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ.
Recipe notes
- અહી તમે તૈયાર સ્લસ ઉપર ચાર્ટ મસાલો છાંટી શકો છો ટેસ્ટ બદલી જસે.
Tarbuch strawberry slush banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tasty Cluster ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Tarbuch strawberry slush recipe
તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત | Tarbuch strawberry slush banavani rit
Equipment
- 1 મિક્સર
Ingredients
તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા જરૂરી સામગ્રી
- 2 કપ સ્ટ્રોબેરીના કટકા
- 2 કપ તરબૂચ ના કટકા
- 2 ચમચી લીંબુનો રસ
- 1-2 ચમચી મધ
- 1-2 ફુદીના ના પાંદ
Instructions
Tarbuch strawberry slush banavani rit
- તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા સૌપ્રથમ તરબૂચ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એના બે કે ચાર સરખા ભાગમાં કાપી મોટા કટકા કરી લ્યો. ત્યાર બાદ એના ચાકુ થી છોલી સાફ કરી એની છાલ અને બીજ અલગ કરી એના નાના નાનાકટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
- હવે સ્ટ્રોબેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખી એના સરખા ચાર ભાગ કટકા કરી લ્યો અને કટકા ને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
- આઠ દસ કલાક પછી ફ્રીઝર માંથી તરબૂચ અને સ્ટ્રોબેરી કાઢી મિક્સર જાર માં નાખી દયો સાથે એમાં લીંબુનો રસ અને મધ નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખોઅને ઉપર થી ફુદીના ના પાંદ થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ.
Recipe notes
- અહીતમે તૈયાર સ્લસ ઉપર ચાર્ટ મસાલો છાંટી શકો છો ટેસ્ટ બદલી જસે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ફાલસા શરબત બનાવવાની રીત | Falsa Sharbat banavani rit
જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit
ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati
તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati