HomeGujarati તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani...

 તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube  આજે  ઘણી વ્યક્તિ દ્વારા વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make turiya patra nu shaak ? તો આજ આપણે તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત – turiya patra nu shaak banavani rit gujarati ma શીખીશું. તુરિયા જેને ગીસોડા પણ કહેવાય છે જેમાં સારી માત્રામાં રેસા હોવા ના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે એમ કહી શકાય કે ગુજરાતી દરેક વાનગીમાં કઈક નવું લાવી ને કોઈ પણ વાનગી ને નવો સ્વાદ આપી દે છે ને એ સ્વાદ દરેક ને પસંદ પણ આવતો હોય છે ક્યારેક કઈ નવી વાનગી બનાવે તો ક્યારેક બચેલ વાનગી ને મિક્સ કરી ને બનાવે આજ આપણે એવીજ એક વાનગી Turiya patra recipe in Gujarati શીખીએ.

તુરીયા પાત્રા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | turiya patra nu shaak ingredients

  • તુરીયા/ ગીસોડા 400 ગ્રામ
  • પાત્રા 5-6 પીસ
  • તેલ 4-5 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
  • કાજુના ટુકડા 10-12 (ઓપ્શનલ છે)
  • કીસમીસ 5-7 (ઓપ્શનલ છે )
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • છીણેલું નારિયેળ 2-3 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત |  turiya patra nu shaak gujarati ma

તુરીયા પાત્રાનું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને છોલી લ્યો ને છોલી લીધા બાદ પાણી થી ધોઇ લ્યો ને ચાકુ થી એના મીડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો હવે પાત્રા ના પણ કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ કટકા કરેલ તુરીયા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકો

ત્યારબાદ હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ છ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હલાવી લો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને કાજુના ટુકડા નાખી મિક્સ કરો

હવે એમાં કટકા કરેલ પાત્રા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી નાખો ને એમાં કીસમીસ , લીંબુનો રસ, દોઢ ચમચી નારિયળ નું છીણ ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ત્યારબાદ તેને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને પ્લેટમાં કાઢી લીલા ધાણા ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરી સર્વ કરો તુરીયા પાત્રાનું  શાક

Turiya patra recipe in Gujarati notes

  • અહી તમે તુરીયા ના કટકા થોડી મોટી સાઇઝ ના કરવા નહિતર શાક ચડી ગયા બાદ તુરીયા સાવ ગળી જસે ને દેખાશે નહિ
  • કાજુ ને કીસમીસ ઓપ્શનલ છે શાક ને રિચ લૂક આપવા નાખવામાં આવે છે તમે ચાહો તો સ્કીપ કરી શકો છો
  • પાત્રા તમે ઘરે બનાવેલ કે તૈયાર લાવેલ ઉપયોગમાં લઇ શકો છો
  • પાત્રા બનાવવાની રીત નીચે લિંક માં આપેલ છે

turiya patra nu shaak banavani rit | how to make turiya patra nu shaak

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

turiya patra nu shaak recipe in gujarati | Turiya patra recipe in Gujarati

તુરીયા પાત્રા નુ શાક - તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત - turiya patra nu shaak - Turiya patra recipe in Gujarati - turiya patra nu shaak banavani rit - turiya patra nu shaak recipe in gujarati - how to make turiya patra nu shaak - turiya patra nu shaak gujarati ma

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | turiya patra nu shaak recipe in gujarati | turiya patra nu shaak gujarati ma

આજે  ઘણી વ્યક્તિ દ્વારા વારમ વાર પૂછવામાં આવતો પ્રશ્ન how to make turiya patra nu shaak ? તો આજ આપણે તુરીયા પાત્રા નુ શાક બનાવવાનીરીત – turiya patra nu shaak banavani rit gujarati ma શીખીશું. તુરિયા જેને ગીસોડાપણ કહેવાય છે જેમાં સારી માત્રામાં રેસા હોવા ના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છેએમ કહી શકાય કે ગુજરાતી દરેક વાનગીમાં કઈક નવું લાવી ને કોઈ પણ વાનગી ને નવો સ્વાદઆપી દે છે ને એ સ્વાદ દરેક ને પસંદ પણ આવતો હોય છે ક્યારેક કઈ નવી વાનગી બનાવે તો ક્યારેકબચેલ વાનગી ને મિક્સ કરી ને બનાવે આજ આપણે એવીજ એક વાનગી Turiya patra recipe in Gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તુરીયા પાત્રા નુ શાક બનાવવા જરૂરીસામગ્રી | turiya patra nu shaak ingredients

  • 400 ગ્રામ તુરીયા/ ગીસોડા
  • 5-6 પીસ પાત્રા
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી આદુમરચાની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલમરચાનો પાઉડર ¼ ચમચી
  • ચમચી ધાણા જીરું પાઉડર
  • 10-12 કાજુનાટુકડા (ઓપ્શનલછે)
  • 5-7 કીસમીસ (ઓપ્શનલ છે )
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી છીણેલું નારિયેળ
  • ½ ચમચી ખાંડ ½ ચમચી
  • ચમચી લીંબુનોરસ ½ ચમચી
  • પાણી જરૂર મુજબ

Instructions

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | turiya patra nu shaak recipe in gujarati | turiya patra nu shaak gujarati ma

  • તુરીયા પાત્રાનું શાક બનાવવા સૌપ્રથમ તુરીયા ને છોલી લ્યો ને છોલી લીધા બાદ પાણી થી ધોઇ લ્યોને ચાકુ થી એના મીડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો હવે પાત્રા ના પણ કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદકટકા કરેલ તુરીયા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ શેકો
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો ને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી નેપાંચ છ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી હલાવી લો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ને કાજુના ટુકડા નાખી મિક્સ કરો
  • હવે એમાં કટકા કરેલ પાત્રા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવાદો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી નાખો ને એમાં કીસમીસ , લીંબુનો રસ, દોઢચમચી નારિયળ નું છીણ ને ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદતેને બે ત્રણ મિનિટ સુધી ચડવા દો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસબંધ કરી ગરમ ગરમ શાક ને પ્લેટમાં કાઢી લીલા ધાણા ને નારિયળ ના છીણ થી ગાર્નિશ કરી સર્વકરો તુરીયા પાત્રાનું  શાક

Turiya patra recipe in Gujarati notes

  • અહી તમે તુરીયા ના કટકા થોડી મોટી સાઇઝ ના કરવા નહિતર શાક ચડી ગયા બાદ તુરીયા સાવ ગળી જસેને દેખાશે નહિ
  • કાજુને કીસમીસ ઓપ્શનલ છે શાક ને રિચ લૂક આપવા નાખવામાં આવે છે તમે ચાહો તો સ્કીપ કરી શકોછો
  • પાત્રાતમે ઘરે બનાવેલ કે તૈયાર લાવેલ ઉપયોગમાં લઇ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાત્રા ની રેસીપી | પાતરા બનાવવાની રીત | અળવી ના પાતરા બનાવવાની રીત | Advi na patra banavani rit | Advi na patra recipe in Gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular