જ્યારે પણ આપણે બહાર ફરીને આવીએ ત્યારે ભૂખ લાગી હોય અને કંઈક ચટપટું ખાવું હોય તો સૌથી પહેલા યાદ આવે Veg Frankie banavani rit. મુંબઈના રસ્તાઓ પર મળતી આ વાનગી હવે ગુજરાતના દરેક શહેરમાં ફેમસ થઈ ગઈ છે. ઘણીવાર બાળકો રોટલી-શાક ખાવામાં આનાકાની કરતા હોય છે. ત્યારે આ રીતે બનાવો વેજ ફ્રેન્કી તેઓ હોંશે હોંશે ખાઈ લે છે.
Table of contents
લોટ બાંધવા માટેની સામગ્રી
- ઘઉંનો લોટ 1 કપ
- મેંદા નો લોટ 1 કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ 1-2 ચમચી પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- તેલ 2-3 ચમચી
- હિંગ 1/8 ચમચી
- જીરું 1 ચમચી
- લસણ, આદું, મરચાની પેસ્ટ 2-3 ચમચી
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- બાફેલા મકાઈ ના દાણા ¼ કપ
- કેપ્સીકમ ઝીણું સમારેલ ½
- બાફેલા વટાણા ½ કપ
- બાફી મેસ કરેલ બટાકા 3-4
- લીલા ધાણા સુધારેલ 3-4 ચમચી
- ચાર્ટ મસાલો 1 ચમચી
- ગરમ મસાલો 1 ચમચી
- સ્વાદ મુજબ મીઠું
- હળદર ½ ચમચી
- લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- આમચૂર પાઉડર 1 ચમચી
- સલાડ માટેની સામગ્રી
- લાંબી પાતળી સુધારેલ પાનકોબી 2 કપ
- છીણેલું ગાજર 1
- લાંબા સુધારેલ કેપ્સીકમ 1
- મરી પાઉડર ½ ચમચી
- માયોનીઝ 1 કપ
સર્વિંગ માટેની સામગ્રી
- ટામેટા સોસ / સેજ્વાન ચટણી જરૂર મુજબ
- માયોનીઝ
- ચીઝ
- ટમેટા ની લાંબી સ્લાઈસ
Veg Frankie banavani rit
વેજ ફ્રેન્કી બનાવવા સૌથી પહેલા આપણે ફ્રેકી માટે જરૂરી રોટલી બનાવી તૈયાર કરીશું જેના માટે કથરોટમાં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કટન લોટ બાંધી લેશું. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી દસ મિનીટ રહેવા દેવો.
દસ મિનીટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લઇ જે સાઈઝ ની ફ્રેન્કી બનાવી હોય એ સાઈઝના લુવા કરી લેશું અને એક લુવો લઇ એને કોરા લોટ લઇ વણી પાતળી રોટલી બનાવી લેશું. હવે ગેસ પર એક તવી ગરમ કરીશું. તવી ગરમ થાય એટલે ગેસ મીડીયમ ધીમો કરી એમાં વણેલી રોટલી નાખી બને બાજુ થોડી થોડી ચડાવી લેશું અને ત્યાર બાદ એક બાજુ થોડી વધારે ચડાવી ઉતારી લેશું.ત્યાર બાદ ઘી કે તેલ નાખી બને બાજુ થોડી શેકી લેશું. આમ બધી રોટલી વણી શેકી તૈયાર કરી લેશું.
હવે આપણે સ્ટફિંગ રોલ બનાવવા મકાઈ, લીલા વટાણા અને બટાકા ને બાફી તૈયાર કરી લેશું ત્યાર બાદ હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ મિક્સ કરી આદું, મરચા અને લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને શેકી લેશું. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી એને ગોલ્ડન શેકી લેવી ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બાફી રાખેલ વટાણા, મકાઈના દાણા અને કેપ્સીંકમ ઝીણા સમારેલા નાખો સાથે બાફેલા બટાકા ને મેસ કરી નાખો.
ત્યાર બાદ એમાં સુકા મસાલા માં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લ્યો.પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો. અને તૈયાર મિશ્રણ માંથી રોલ બનાવી એક પ્લેટમાં મુક્ત જાઓ.
હવે ફ્રેન્કી માટે સલાડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલ પાનકોબી, કેપ્સીકમ, છીનેલ ગાજર, મરી પાઉડર અને માયોનીઝ નાખી બરોબર મિક્સ કરી સાલડ તૈયાર કરી લેશું
હવે શેકી તૈયાર કરેલ રોટલી લ્યો અને આપણે જે બાજુ વધારે શેકી હતી એ બાજુ પર ટામેટા સોસ લગાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ સાલડ ની એક લાંબી ઉભી લાઈન કરી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ રોલ મુકો એના પર ફરી થોડું માયોનીઝ નાખી એના પર ટામેટા ની લાંબી ચીરો મૂકી એના પર અડધું કે આખું ચીઝ ખમણી ને નાખો.
ત્યાર બાદ રોટલી ને ફોલ્ડ કરી લ્યો. આમ એક સાથે થોડા રોલ બનાવી લ્યો અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં થોડું ઘી કે માખણ નાખો તૈયાર રોલ જે સાઈડ થી ફોલ્ડ કરેલ મૂકી પહેલા શેકી લ્યો અને ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો. આમ બધા રોલ ને શેકી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે વેજ ફ્રેન્કી.
Veg Frankie recipe tips
તમે સ્ટફિંગ રોલ ને પણ તવી પર શેકી શકો છો
લોટ તમે માત્ર ઘઉં નો અથવા માત્ર મેંદા નો પણ લઇ શકો છો.
વેજ ફ્રેન્કી બનાવવાની રીત

મુંબઈ સ્ટાઈલ વેજ ફ્રેન્કી બનાવવાની રીત – Bombay Veg Frankie Recipe in Gujarati
Equipment
- 1 કડાઈ
- 1 તવી
- 1 તપેલી
Ingredients
લોટ બાંધવા માટેની સામગ્રી
- 1 કપ ઘઉંનો લોટ
- 1 કપ મેંદા નો લોટ
- સ્વાદ મુજબ મીઠું
- 1-2 ચમચી તેલ પાણી જરૂર મુજબ
સ્ટફિંગ માટેની સામગ્રી
- 2-3 ચમચી તેલ
- ⅛ ચમચી હિંગ
- 1 ચમચી જીરું
- 2-3 ચમચી લસણ , આદું, મરચાની પેસ્ટ
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- ¼ કપ બાફેલા મકાઈ ના દાણા
- ½ કેપ્સીકમ ઝીણું સમારેલ
- ½ કપ બાફેલા વટાણા
- 3-4 બાફી મેસ કરેલ બટાકા
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલ
- 1 ચમચી ચાર્ટ મસાલો
- 1 ચમચી ગરમ મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી હળદર
- 1 ચમચી લાલ મરચાનો પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 1 ચમચી આમચૂર પાઉડર
સલાડ માટેની સામગ્રી
- 2 કપ લાંબી પાતળી સુધારેલ પાનકોબી
- 1 છીણેલું ગાજર
- 1 લાંબા સુધારેલ કેપ્સીકમ
- ½ ચમચી મરી પાઉડર
- 1 કપ માયોનીઝ
સર્વિંગ માટેની સામગ્રી
- ટામેટા સોસ / સેજ્વાન ચટણી જરૂર મુજબ
- માયોનીઝ
- ચીઝ
- ટમેટા ની લાંબી સ્લાઈસ
Instructions
Veg Frankie banavani rit
- વેજ ફ્રેન્કી બનાવવા સૌથી પહેલા આપણે ફ્રેકી માટે જરૂરી રોટલી બનાવી તૈયાર કરીશું જેના માટે કથરોટમાં ઘઉંનો લોટ અને મેંદાનો લોટ ચડી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું બે ચમચી તેલ નાખી મિક્સ કરી લેશું ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી કટન લોટ બાંધી લેશું. અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને મસળી ઢાંકી દસ મિનીટ રહેવા દેવો.
- દસ મિનીટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લઇ જે સાઈઝ ની ફ્રેન્કી બનાવી હોય એ સાઈઝના લુવા કરી લેશું અને એક લુવો લઇ એને કોરા લોટ લઇ વણી પાતળી રોટલી બનાવી લેશું. હવે ગેસ પર એક તવી ગરમ કરીશું. તવી ગરમ થાય એટલે ગેસ મીડીયમ ધીમો કરી એમાં વણેલી રોટલી નાખી બને બાજુ થોડી થોડી ચડાવી લેશું અને ત્યાર બાદ એક બાજુ થોડી વધારે ચડાવી ઉતારી લેશું.ત્યાર બાદ ઘી કે તેલ નાખી બને બાજુ થોડી શેકી લેશું. આમ બધી રોટલી વણી શેકી તૈયાર કરી લેશું.
- હવે આપણે સ્ટફિંગ રોલ બનાવવા મકાઈ, લીલા વટાણા અને બટાકા ને બાફી તૈયાર કરી લેશું ત્યાર બાદ હવે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરી એમાં જીરું નાખી તતડાવી લીધા બાદ એમાં હિંગ મિક્સ કરી આદું, મરચા અને લસણ ની પેસ્ટ નાખી પેસ્ટ ને શેકી લેશું. પેસ્ટ શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી એને ગોલ્ડન શેકી લેવી ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં બાફી રાખેલ વટાણા, મકાઈના દાણા અને કેપ્સીંકમ ઝીણા સમારેલા નાખો સાથે બાફેલા બટાકા ને મેસ કરી નાખો.
- ત્યાર બાદ એમાં સુકા મસાલા માં લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરું પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી પાંચ મિનીટ શેકી લ્યો.પાંચ મિનીટ પછી ગેસ બંધ કરી તૈયાર સ્ટફિંગ ને ઠંડું કરી લ્યો. અને તૈયાર મિશ્રણ માંથી રોલ બનાવી એક પ્લેટમાં મુક્ત જાઓ.
- હવે ફ્રેન્કી માટે સલાડ બનાવવા સૌથી પહેલા એક વાસણમાં ઝીણી લાંબી સુધારેલ પાનકોબી, કેપ્સીકમ, છીનેલ ગાજર, મરી પાઉડર અને માયોનીઝ નાખી બરોબર મિક્સ કરી સાલડ તૈયાર કરી લેશું
- હવે શેકી તૈયાર કરેલ રોટલી લ્યો અને આપણે જે બાજુ વધારે શેકી હતી એ બાજુ પર ટામેટા સોસ લગાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ સાલડ ની એક લાંબી ઉભી લાઈન કરી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ રોલ મુકો એના પર ફરી થોડું માયોનીઝ નાખી એના પર ટામેટા ની લાંબી ચીરો મૂકી એના પર અડધું કે આખું ચીઝ ખમણી ને નાખો.
- ત્યાર બાદ રોટલી ને ફોલ્ડ કરી લ્યો. આમ એક સાથે થોડા રોલ બનાવી લ્યો અને ત્યાર બાદ ગેસ પર કડાઈમાં થોડું ઘી કે માખણ નાખો તૈયાર રોલ જે સાઈડ થી ફોલ્ડ કરેલ મૂકી પહેલા શેકી લ્યો અને ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો. આમ બધા રોલ ને શેકી ને તૈયાર કરી મજા લ્યો. તો તૈયાર છે વેજ ફ્રેન્કી.
વેજ ફ્રેન્કી રેસીપી ટીપ્સ
- તમે સ્ટફિંગ રોલ ને પણ તવી પર શેકી શકો છો
- લોટ તમે માત્ર ઘઉં નો અથવા માત્ર મેંદા નો પણ લઇ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
વેજીટેબલ પૌવા બનાવવાની રીત – Vegetable Poha Recipe in Gujarati
Multicolour puri banavani rit | મલ્ટીકલર પૂરી બનાવવાની રીત
Soji methi bataka roll banavani rit | સોજી મેથી બટાકા રોલ બનાવવાની રીત
moong dal mathri | મગ દાળ ની મઠરી બનાવવાની રીત
Crispi rava masala banavani rit | ક્રિસ્પી રવા મસાલા બનાવવાની રીત
Extra crispy onion tomato sandwich | એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ
