એક અલગ રીત નું શાક બનાવીશું જેમાં બધા જ શાકભાજી આવી જાય એવું શાક છે જેનું નામ Veg Jalfrezi – વેજ જાલફ્રેઝી છે જેનો પેલો શબ્દ જાલ એ એક બંગાલી વર્ડ છે જેનો મતલબ થાય છે સ્પાઇસી અને ફ્રેઝી છે તે એક રફ્રેન્સ છે સ્ટર ફ્રાઇંગ નું તો ચાલો આજે આ નવીજ રીત ની એકદમ મસ્ત રેસિપી બનાવતા શીખીશું.
INGREDIENTS
- ઘી 2 ચમચી
- જીરું 2 ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલી ½ કપ
- આદુ ઝીણું સુધારેલું 1 ચમચી
- લસણ ઝીણું સમારેલું 1 ચમચી
- લીલાં મરચાં સ્લાઈસ કરેલા અને બીજ કાઢી ને નાખવા 3 નંગ
- ટામેટાં સમારેલા 1 કપ
- ટામેટાં ની પ્યુરી 1 ½ કપ
- મીઠું સ્વાદ મુજબ
- હળદર પાવડર ½ ટીસ્પૂન
- કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી
- ધાણા જીરું પાવડર 1 ½ ચમચી
- જીરું પાવડર 1 ચમચી
- ગરમ મસાલા પાવડર 1 ચમચી
- ફુલાવર ½ કપ
- બીન્સ ½ કપ
- ગાજર ½ કપ
- પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ
- લીલું કેપ્સીકમ ½ કપ
- યેલો કેપ્સિકમ ¼ કપ
- લાલ કેપ્સીકમ ¼ કપ
- ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર
- પની સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ
- લીલા મરચાં 2 નંગ
- ડુંગળી કાપેલી ¼ કપ
- લીંબુનો રસ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
Veg Jalfrezi banavani recipe
વેજ જાલફ્રેઝી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જાલફ્રેઝી નો મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જીરું નાખીશું જીરું બરાબર તતડી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ નાખી ફૂલ તાપે ડુંગળી ને સાંતળી લેશું ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ ઝીણું સુધારેલું 1 ચમચી , લસણ ઝીણું સમારેલું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.
ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ને વચે થી 2 ટુકડા માં સ્લાઈસ કરી અને બીજ કાઢી ને નાખીશું 3 નંગ જો તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તો બીજ કાઢવાની જરૂર નથી ત્યાર બાદ તેમાં જીણા સુધારેલા ટમેટા સમારેલા 1 કપ નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં ટમેટાં ની પ્યુરી ½ કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ટીસ્પૂન , કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી ધાણા જીરું પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલા પાવડર 1 ચમચી નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું. અને ટમેટાં ની અને મસાલા ની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી ચડાવી લેશું.
હવે ટમેટા ચળી ગયા બાદ આપણે તેમાં ફુલાવર ½ કપ નાખી અને 1 થી 1.5 મિનિટ જેવું ફૂલ તાપે ચડાવી લેશું ત્યાર બાદ તેમાં બીન્સ સ્લાઈસ કરેલી ½ કપ , ગાજર સ્લાઈસ કરેલી ½ કપ , પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ નાખી તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણા શાકભાજી ચોંટી ના જાય. ખાસ ધ્યાન રાખવું કે ઇયા બધા શાકભાજી ને આપણે પાતળા પાતળા કાપીશું જેથી બધા શાકભાજી ઝડપથી ચળી જાય. હવે પાણી નાખ્યા બાદ ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે કોબી ને ચડવા દેશું.
ત્યાર પછી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી ને 1 વખત ચમચા વડે હલાવી દેશું ત્યાર બાદ તેમાં લીલું કેપ્સીકમ સ્લાઈસ કરેલું ½ કપ , યેલો કેપ્સિકમ સ્લાઈસ ¼ કપ , લાલ કેપ્સીકમ સ્લાઈસ કરેલું ¼ કપ , ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર , પનીર સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ , લીલા મરચાં સ્લાઈસ માં કટ કરેલા 2 નંગ , ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી ¼ કપ , લીંબુનો રસ ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને હલકા હાથે મિક્સ કરી દેશું.
તો તૈયાર છે આપણી વેજ જાલફ્રેઝી જેને પ્લેટ માં કાઢી અને ગરમા ગ્રામ પરેઠા સાથે સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
વેજ જાલફ્રેઝી બનાવવાની રેસીપી

Veg Jalfrezi banavani recipe
Equipment
- 1 કડાઈ
Ingredients
- 2 ચમચી ઘી
- 2 ચમચી જીરું
- ½ કપ ડુંગળી ઝીણી સુધારેલી
- 1 ચમચી આદુ ઝીણું સુધારેલું
- 1 ચમચી લસણ ઝીણું સમારેલું
- 3 નંગ લીલાં મરચાં સ્લાઈસ કરેલા અને બીજ કાઢી ને નાખવા
- 1 કપ ટામેટાં સમારેલા
- 1½ કપ ટામેટાં ની પ્યુરી
- મીઠું સ્વાદ મુજબ
- ½ ટીસ્પૂન હળદર પાવડર
- ½ ચમચી કાશ્મીરી મરચું પાવડર
- 1½ ચમચી ધાણા જીરું પાવડર
- 1 ચમચી જીરું પાવડર
- 1 ચમચી ગરમ મસાલા પાવડર
- ½ કપ ફુલાવર
- ½ કપ બીન્સ
- ½ કપ ગાજર
- 1 કપ પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી
- ½ કપ લીલું કેપ્સીકમ
- ¼ કપ યેલો કેપ્સિકમ
- ¼ કપ લાલ કેપ્સીકમ
- ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર
- 100 ગ્રામ પની સ્લાઈસ માં કટ કરેલું
- 2 નંગ લીલા મરચાં
- ¼ કપ ડુંગળી કાપેલી
- ½ ચમચી લીંબુનો રસ
- મીઠું સ્વાદ મુજબ
Instructions
Veg Jalfrezi banavani recipe
- વેજ જાલફ્રેઝી બનાવવા માટે સૌ પ્રથમ આપણે જાલફ્રેઝી નો મસાલો તૈયાર કરીશું જેના માટે ગેસ પર એક કડાઈ લેશું તેમાં 2 ચમચી ઘી નાખીશું ઘી ગરમ થાય એટલે તેમાં 2 ચમચી જીરું નાખીશું જીરું બરાબર તતડી જાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ નાખી ફૂલ તાપે ડુંગળી ને સાંતળી લેશું ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આદુ ઝીણું સુધારેલું 1 ચમચી , લસણ ઝીણું સમારેલું 1 ચમચી નાખી સારી રીતે મિક્સ કરી લેશું.
- ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ને વચે થી 2 ટુકડા માં સ્લાઈસ કરી અને બીજ કાઢી ને નાખીશું 3 નંગ જો તમારા ઘરમાં તીખાશ ખવાતી હોય તો બીજ કાઢવાની જરૂર નથી ત્યાર બાદ તેમાં જીણા સુધારેલા ટમેટા સમારેલા 1 કપ નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું ત્યાર પછી તેમાં ટમેટાં ની પ્યુરી ½ કપ , મીઠું સ્વાદ મુજબ , હળદર પાવડર ½ ટીસ્પૂન , કાશ્મીરી મરચું પાવડર ½ ચમચી ધાણા જીરું પાવડર ½ ચમચી , જીરું પાવડર 1 ચમચી , ગરમ મસાલા પાવડર 1 ચમચી નાખી ફરીથી બધું મિક્સ કરી લેશું. અને ટમેટાં ની અને મસાલા ની કચાસ દૂર થઈ જાય ત્યાં સુધી ચડાવી લેશું.
- હવે ટમેટા ચળી ગયા બાદ આપણે તેમાં ફુલાવર ½ કપ નાખી અને 1 થી 1.5 મિનિટ જેવું ફૂલ તાપે ચડાવી લેશું ત્યાર બાદ તેમાં બીન્સ સ્લાઈસ કરેલી ½ કપ , ગાજર સ્લાઈસ કરેલી ½ કપ , પાન કોબીજ સ્લાઈસ માં કાપેલી 1 કપ નાખી તેમાં થોડું પાણી નાખી દેશું જેથી આપણા શાકભાજી ચોંટી ના જાય. ખાસ ધ્યાન રાખવું કે ઇયા બધા શાકભાજી ને આપણે પાતળા પાતળા કાપીશું જેથી બધા શાકભાજી ઝડપથી ચળી જાય. હવે પાણી નાખ્યા બાદ ઢાંકણ ઢાંકી અને 2-3 મિનિટ માટે કોબી ને ચડવા દેશું.
- ત્યાર પછી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી ને 1 વખત ચમચા વડે હલાવી દેશું ત્યાર બાદ તેમાં લીલું કેપ્સીકમ સ્લાઈસ કરેલું ½ કપ , યેલો કેપ્સિકમ સ્લાઈસ ¼ કપ , લાલ કેપ્સીકમ સ્લાઈસ કરેલું ¼ કપ , ધાણા ઝીણા સુધારેલા મુઠ્ઠીભર , પનીર સ્લાઈસ માં કટ કરેલું 1૦૦ ગ્રામ , લીલા મરચાં સ્લાઈસ માં કટ કરેલા 2 નંગ , ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી ¼ કપ , લીંબુનો રસ ½ ચમચી , સ્વાદ મુજબ મીઠું નાખી બધી વસ્તુ ને હલકા હાથે મિક્સ કરી દેશું.
- તો તૈયાર છે આપણી વેજ જાલફ્રેઝી જેને પ્લેટ માં કાઢી અને ગરમા ગ્રામ પરેઠા સાથે સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Rajkot ni famous chatni banavani rit | રાજકોટ ની ફેમસ ચટણી
Safed chora no healthy nasto | સફેદ ચોર નો હેલ્ધી નાસ્તો
soupy atta maggi banavani rit | સુપી આટા મેગી બનાવવાની રીત
chokha na lot ni full chakri banavni rit | ચોખાના લોટ ની ફૂલકચરી
Pauva usal banavani rit | પૌવા ઉસળ
papad nu chavanu | પાપડ નું ચવાણું