આ લાડુ તમને શિયાળામાં થતી શરદી તાવ અને સીજન્લ બીમારીઓમાં ખુબ સારા માનવામાં આવે છે રોજ સવારે એક નાનો લાડુ તમારા શરીર માં નવી સ્ફૂર્તિ લાવશે અને તમને તંદુરસ્ત પણ રાખશે. આ લાડુ નાના મોટા બધા ખાઈ શકે છે. એક વખત બનાવી તમે પંદર વીસ દિવસ આરામ થી મજા લઇ શકો છો. તો ચાલો alsi na ladva – અળસી ના લડવા બનાવવાની રીત શીખીએ.
Alsi ladoo ingredients
- અળસી 250 ગ્રામ
- શેકેલ ઓટ્સ ¼ કપ
- ઘી ½ કપ + 2 -3 ચમચી
- બદામ ¼ કપ
- કાજુ ¼ કપ
- અખરોટ ¼ કપ
- મખાના ½ કપ
- સુકા નારિયલ નું છીણ ¼ કપ
- સુંઠ પાઉડર ½ ચમચી
- એલચી પાઉડર ½ ચમચી
- મરી પાઉડર ½ ચમચી
- તજ નો પાઉડર ½ ચમચી
- છીણેલો ગોળ 200 ગ્રામ
alsi na ladva banavani rit
અળસી ના લડવા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં અળસી નાખી સાવ ધીમા તાપે હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે અને રંગ બદલાઈ બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને થોડી વાર એજ કડીમાં હલાવતા રહો અને અળસી થોડી ઠંડી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ કડાઈમાં ઓટ્સ ને એજ કડાઈમાં થોડી વાર શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બે ચમચી ઘી નાખી એમાં કાજુ, બદામ અને અખરોટ નાખી બધા ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં મખાના નાખી મખાના ને હલાવતા રહી શેકો. મખાના શેકાઈ ક્રિસ્પી થઇ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.
ત્યાર બાદ એજ કડાઈમાં સુકા નારિયલ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધી સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થઇ જાય એટલે સૌથી પહેલા મિક્સર જારમાં શેકેલ અળસી અને શેકેલ ઓટ્સ નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં નાખો
હવે મિક્સર જારમાં શેકેલ કાજુ, બદામ, અખરોટ અને મખાના નાખી પ્લસ મોડમાં ફેરવી દર્દરા પીસી એને પણ પીસેલ અળસી સાથે નાખો ત્યાર બાદ એમાં શેકેલ સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, મરી પાઉડર, એલચી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
હવે ગેસ પર કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં મિક્સ કરેલ મિશ્રણ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી કથરોટમાં નાખી હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે હાથ થી બરોબર મસળી એમાંથી લાડુ બનાવી લ્યો અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે અળસી ના લાડુ.
અળસી ના લડવા બનાવવાની રીત

alsi na ladva : અળસી ના લડવા બનાવવાની રીત
Equipment
- 1 કડાઈ
- 1 મિક્સર
- 1 કથરોટ
Ingredients
- 250 ગ્રામ અળસી
- ¼ કપ શેકેલ ઓટ્સ
- ½ કપ ઘી + 2 -3 ચમચી
- ¼ કપ બદામ
- ¼ કપ કાજુ
- ¼ કપ અખરોટ
- ½ કપ મખાના
- ¼ કપ સુકા નારિયલ નું છીણ ¼ કપ
- ½ સુંઠ પાઉડર ½ ચમચી
- ½ એલચી પાઉડર ½ ચમચી
- ½ મરી પાઉડર ½ ચમચી
- ½ તજ નો પાઉડર ½ ચમચી
- 200 ગ્રામ છીણેલો ગોળ 200 ગ્રામ
- 250 ગ્રામ અળસી 250 ગ્રામ
- ¼ કપ શેકેલ ઓટ્સ ¼
- ½ કપ ઘી + 2 -3 ચમચી
- ¼ કપ બદામ
- ¼ કપ કાજુ
- ¼ કપ અખરોટ
- ¼ કપ મખાના
- ¼ કપ સુકા નારિયલ નું છીણ
- ½ ચમચી સુંઠ પાઉડર
- ½ ચમચી એલચી પાઉડર
- ½ ચમચી મરી પાઉડર
- ½ ચમચી તજ નો પાઉડર
- 200 ગ્રામ છીણેલો ગોળ
Instructions
alsi na ladva banavani rit
- અળસી ના લડવા બનાવવા સૌથી પહેલા ગેસ પર કડાઈમાં અળસી નાખી સાવ ધીમા તાપે હલાવતા રહી શેકો. અળસી શેકાઈ ને તતડવા લાગે અને રંગ બદલાઈ બ્રાઉન થાય ત્યાં સુંધી શેકો અને ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને થોડી વાર એજ કડીમાં હલાવતા રહો અને અળસી થોડી ઠંડી થાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ કડાઈમાં ઓટ્સ ને એજ કડાઈમાં થોડી વાર શેકી લઇ બીજા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એજ કડાઈમાં બે ચમચી ઘી નાખી એમાં કાજુ, બદામ અને અખરોટ નાખી બધા ડ્રાય ફ્રુટ ને શેકી લ્યો. ડ્રાય ફ્રુટ શેકાઈ ગોલ્ડન થવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને એજ કડાઈમાં મખાના નાખી મખાના ને હલાવતા રહી શેકો. મખાના શેકાઈ ક્રિસ્પી થઇ જાય એટલે એને પણ બીજા વાસણમાં કાઢી લ્યો.
- ત્યાર બાદ એજ કડાઈમાં સુકા નારિયલ નું છીણ નાખી એને પણ ગોલ્ડન શેકી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધી સામગ્રી શેકી લીધા બાદ ઠંડી થઇ જાય એટલે સૌથી પહેલા મિક્સર જારમાં શેકેલ અળસી અને શેકેલ ઓટ્સ નાખી પીસી પાઉડર બનાવી લ્યો અને કથરોટ માં નાખો
- હવે મિક્સર જારમાં શેકેલ કાજુ, બદામ, અખરોટ અને મખાના નાખી પ્લસ મોડમાં ફેરવી દર્દરા પીસી એને પણ પીસેલ અળસી સાથે નાખો ત્યાર બાદ એમાં શેકેલ સુકા નારિયલ નું છીણ, સુંઠ પાઉડર, મરી પાઉડર, એલચી પાઉડર, તજ નો પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મુકો.
- હવે ગેસ પર કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી હલાવતા રહી ગોળ ને ઓગાળી લ્યો. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં મિક્સ કરેલ મિશ્રણ નાખી ચમચાથી બરોબર મિક્સ કરી કથરોટમાં નાખી હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે હાથ થી બરોબર મસળી એમાંથી લાડુ બનાવી લ્યો. અને તૈયાર લાડુ ને ઠંડા થવા દયો ત્યાર બાદ સાફ બરણીમાં ભરી મજા લ્યો. તો તૈયાર છે અળસી ના લાડુ.
- અહી તમે મીઠાસ ઓછી વધુ કરી શકો છો
- જો લાડુ બનાવતા તૂટી જતા હોય તો થોડું ઘી ગરમ કરી મિક્સ કરવું
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Shakkariya na penda banavani rit | શક્કરીયા ના પેંડા
kuvar pak banavani rit | કુવાર પાક
sing pak banavani rit | સિંગપાક
Motichoor ladoo banavani rit | મોતીચુર લાડુ
tal ni chikki – તલ ની ચીકી બનાવવાની રીત
