ઘણા લોકો આ શાક ને મઠા વાળા આલુ તરીકે પણ ઓળખે છે. આ શાક જેટલું સિમ્પલ છે એટલું જ સ્વાદિસ્ટ પણ લાગે છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઘર માંથી પણ વારંવાર બનાવવા કહેશે. તો ચાલો Chhas vara aloo nu shaak – છાસ વાળા આલુ નું શાક બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- બાફેલા બટાકા 4- 5
- થોડી ઘટ્ટ છાશ 750 મિલી લિટર
- આદુની કતરણ 2 ઇંચ
- ઝીણા સમારેલા લીલા મરચા 2- 3
- જીરું 1 ચમચી
- રાઈ 1 ચમચી
- હીંગ ⅛ ચમચી
- સૂકા લાલ મરચા 2- 3
- સ્વાદ મુજબ મીઠું
- સંચળ ½ ચમચી
- કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
- હળદર પાઉડર ½ ચમચી
- શેકેલું જીરું પાઉડર ½ ચમચી
- ધાણા જીરું પાઉડર 1 ચમચી
- ઘી/ તેલ 4- 5 ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
- ગરમ પાણી 1 કપ
Chhas vara aloo nu shaak banavani rit
છાસ વાળા આલુ નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટાકા ની છાલ ઉતારી હાથ થી મેસ કરી નાખો. મેસ કરેલા બટાકા ને ગરમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજા વાટકા માં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ લીલા મરચાં સુધારેલ અને આદુ નાખી શેકો. આદુ શેકાઈ જાય એટલે એમાં પલાડી રાખેલ મસાલા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
મસાલા શેકાઈ ને તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી માં મેસ કરેલા બટાકા ને પાણી સાથે નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. બટાકા ને સાત મિનિટ ચડાવી લીધા બાદ ગેસ ધીમો કરી અથવા બંધ કરી એમાં ઘાટી છાસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ( જો ગેસ બંધ કરેલ હોય તો હવે ચાલુ કરી નાખવો ) જ્યાં સુંધી ઉકાળવા ન લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
ગ્રેવી ઉકાળવા લાગે એટલે ફરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં સંચળ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી, રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળા આલુનું શાક.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
છાસ વાળા આલુ નું શાક બનાવવાની રીત

Chhas vara aloo nu shaak banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કૂકર
Ingredients
- 4- 5 બાફેલા બટાકા
- 750 મિલી લિટર થોડી ઘટ્ટ છાશ
- 2 ઇંચ આદુની કતરણ
- 2-3 ઝીણા સમારેલા લીલા મરચા
- 1 ચમચી જીરું
- 1 ચમચી રાઈ
- ⅛ ચમચી હીંગ
- 2-3 સૂકા લાલ મરચા
- સ્વાદ મુજબ મીઠું
- ½ ચમચી સંચળ
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
- ½ ચમચી હળદર પાઉડર ½
- ½ ચમચી શેકેલું જીરું પાઉડર
- 1 ચમચી ધાણા જીરું પાઉડર
- 4- 5 ચમચી ઘી/ તેલ
- મીઠું સ્વાદ મુજબ
- 4- 5 ચમચી લીલા ધાણા સુધારેલા
- 1 કપ ગરમ પાણી
Instructions
Chhas vara aloo nu shaak banavani rit
- છાસ વાળા આલુ નું શાક બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બાફેલા બટાકા ની છાલ ઉતારી હાથ થી મેસ કરી નાખો. મેસ કરેલા બટાકા ને ગરમ પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. ત્યાર બાદ બીજા વાટકા માં હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખો સાથે થોડું પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
- હવે ગેસ પર કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ સૂકા લાલ મરચા નાખી શેકી લ્યો ત્યાર બાદ લીલા મરચાં સુધારેલ અને આદુ નાખી શેકો. આદુ શેકાઈ જાય એટલે એમાં પલાડી રાખેલ મસાલા નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
- મસાલા શેકાઈ ને તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી માં મેસ કરેલા બટાકા ને પાણી સાથે નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. બટાકા ને સાત મિનિટ ચડાવી લીધા બાદ ગેસ ધીમો કરી અથવા બંધ કરી એમાં ઘાટી છાસ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ( જો ગેસ બંધ કરેલ હોય તો હવે ચાલુ કરી નાખવો ) જ્યાં સુંધી ઉકાળવા ન લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો.
- ગ્રેવી ઉકાળવા લાગે એટલે ફરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી એમાં સંચળ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ પૂરી, રોટલી, પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે છાસ વાળા આલુનું શાક.
Notes
- અહીં તમે દહીં / છાસ ની માત્રા તમને જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ મુજબ નાખવાની રહશે.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Crispy Gawar Fali banavani recipe | ક્રિસ્પી ગુવાર ફળી બનાવવાની રેસીપી
Ghau no mukhvas banavani rit | ઘઉં નો મુખવાસ
Sun Dry tameta banavani rit | સન ડ્રાય ટમેટા
Tameta varo thecho | ટમેટા વાળો ઠેંચો
Lasan marcha ni chatni banavani rit | લસણ મરચાની ચટણી
aam ras puri banavani rit | આમ રસ પુરી