ડોનટ આજ કાલ બધા નાના મોટા ને પસંદ આવતા હોય છે પણ બજાર માં ખૂબ મોંઘા મળતા હોવાથી ઓછા લોકો લેતા હોય છે તો આજ આપણે આ મોંઘા ડોનટ ને ઘરે ખૂબ સરળ અને સસ્તા માં બનાવતા શીખીશું. તો ચાલો Donuts – ડોનટ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- નવશેકું દૂધ 1 કપ
- ખાંડ 1 ચમચી
- એક્ટિવ યીસ્ટ 2 ચમચી
- પીસેલી ખાંડ જરૂર મુજબ
- મેંદા નો લોટ 3 કપ
- મીઠું 1 ચમચી
- માખણ / તેલ 3 – 4 ચમચી
- તરવા માટે તેલ
Donuts banavani rit
ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.
બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.
તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ડોનટ બનાવવાની રીત

Donuts banavani rit
Equipment
- 1 કડાઈ
- 1 કથરોટ
Ingredients
- 1 કપ નવશેકું દૂધ
- 1 ચમચી ખાંડ
- 2 ચમચી એક્ટિવ યીસ્ટ
- પીસેલી ખાંડ જરૂર મુજબ
- 3 કપ મેંદા નો લોટ
- 1 ચમચી મીઠું
- 3-4 ચમચી માખણ / તેલ
- તરવા માટે તેલ
Instructions
Donuts banavani rit
- ડોનટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું દૂધ લ્યો એમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ યીસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ પછી કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં પીસેલી ખાંડ બે ત્રણ ચમચી નાખો સાથે મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એક્ટિવ યીસ્ટ વાળું દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- ત્યાર બાદ નરમ લોટ બાંધવા માટે જરૂર લાગે તો બે ચાર ચમચી દૂધ નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ મસળી લ્યો ત્યાર બાદ તેલ અથવા માખણ નાખી ને ફરી પાંચ મિનિટ મસળી લ્યો. લોટ બરોબર મસળી લીધા બાદ એક મોટા વાસણમાં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી ગરમ જગ્યાએ એક બે કલાક મૂકી દયો.
- બે કલાક પછી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એના એક સરખા આઠ દસ કટકા કરી લુવા બનાવી લ્યો. હવે એક લુવો લ્યો એને બરોબર મસળી ગોળ બનાવો ત્યાર બાદ થોડો હથેળી થી થોડો દબાવી ચપટો કરી વચ્ચે બોટલ ના ઢાંકણ થી કાણું કરી લઈ તૈયાર લુવા ને બટર પેપર માં મૂકો. આમ બધા જ લુવા ને મસળી ગોળ કરી વચ્ચે કાણું કરી બટર પેપર પર મૂકી પ્લેટ માં મૂકો.
- તૈયાર લુવા ને ફરી ઢાંકી અડધા કલાક માટે એમજ રહેવા દઈ ફુલવા દયો. અડધા કલાક પછે ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ મીડીયમ ગરમ થાય એટલે એક એક લવને હલકા હાથે તેલ માં નાખી બને બાજુ ગોલ્ડન તરી લ્યો અને તારેલ ડોનટ ને ચારણી માં મૂકી ઠંડા થવા દયો. આમ બધા જ ડોનટ ને ગોલ્ડન તરી તૈયાર કરી લ્યો અને ઠંડા કરી પીસેલી ખાંડ માં બોળી મજા લ્યો. તો તૈયાર છે ડોનટ.
Notes
- તૈયાર ડોનટ ને તમે ચોકલેટ, ચાસણી વગરે માં અડધું ડીપ કરી ઉપર સ્પ્રીકલ છાંટી ને પણ મજા લઈ શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
singdana na farali ladoo banavani recipe | સીંગદાણા ના ફરાળી લાડુ બનાવવાની રેસીપી
Maa ladoo banavani rit | મા લાડુ બનાવવાની રીત
Malai ladoo banavani rit | મલાઈ લાડુ બનાવવાની રીત
biscuit barfi | બિસ્કીટ બરફી બનાવવાની રીત
bacheli rotli na ladu | બચેલી રોટલી ના લાડુ
ghau na lot na gulab jamun | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ