HomeDessert & Sweetsઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot...

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે એકદમ સોફ્ટ ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube , આજે આપણે મેંદો કે માવા વગર મિલ્ક પાવડર અને ઘઉં ના લોટ થી ગુલાબ જાંબુ બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ત્યોહાર માં ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ એકવાર જરૂર બનાવજો. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીએ.

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાવડર 2 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • બેકિંગ પાવડર ¼ ચમચી
  • ઘી 3 ચમચી
  • નવશેકું દૂધ 1 કપ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • કેસર ના તાતણા 7-8
  • એલચી પાવડર ¼ ચમચી

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મિલ્ક પાવડર લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. ત્યાર બાદ તેમાં બેકિંગ પાવડર અને ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં નવશેકું દૂધ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ અત્યારે થોડું ઢીલું લાગશે પણ તેને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો જેથી તે સરસ થી ગૂંથેલા લોટ જેવું થઈ જાસે હવે મિશ્રણ સેટ થાય ત્યાં સુધી

ચાસણી બનાવવાની રીત

ચાસણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં કેસર અને એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને સરસ થી ઉકાળી લ્યો. અહી ચાસણી માં તાર ની જરૂર નથી. હવે ગેસ બંધ કરી દયો.

Ghau na lot na gulab jamun banavani rit recipe

હવે ગુલાબ જાંબુ માટેનું મિશ્રણ સરસ થી સેટ થઈ ગયું હસે. હવે તેમાં થી થોડું મિશ્રણ લઈ હાથ થી તેને સરસ થી મસળી ને એક બોલ બનાવી લ્યો. બોલ માં ક્રેક ના રહે તે રીતે સરસ થી બોલ બનાવી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલા ગુલાબ જાંબુ ના બોલ તેમાં નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ગુલાબ જાંબુ તળી ને તૈયાર કરી લ્યો.

હવે તળી ને રાખેલા ગુલાબ જાંબુ ને ચાસણી માં નાખો. હવે તેને ત્રીસ મિનિટ સુધી રહવા દયો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ટેસ્ટી ગુલાબ જાંબુ ખાવાનો આનંદ માણો.

Gulab jambu Recipe notes

  • ગુલાબ જાંબુ ના બોલ બનાવતા જો તેમાં ક્રેક પડે તો હાથ માં થોડું દૂધ લગાવી મિશ્રણ ને મસળી લ્યો. ત્યાર બાદ તેનો બોલ બનાવી લ્યો.

ghau na lot na gulab jamun banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot na gulab jamun banavani rit recipe

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ - ghau na lot na gulab jamun - ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - ghau na lot na gulab jamun banavani rit - Ghau na lot na gulab jamun banavani rit recipe

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ | ghau na lot na gulab jamun | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit | Ghau na lot na gulab jamun banavani rit recipe

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે એકદમસોફ્ટ ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – Ghauna lot na gulab jamun banavani rit recipe શીખીશું, આજે આપણે મેંદો કે માવા વગર મિલ્ક પાવડર અને ઘઉં ના લોટ થી ગુલાબ જાંબુ બનાવતાશીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ત્યોહાર માં ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ એકવાર જરૂર બનાવજો. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મિલ્ક પાવડર
  • ½ કપ ઘઉં નો લોટ
  • ¼ ચમચી બેકિંગ પાવડર
  • 3 ચમચી ઘી
  • 1 કપ નવશેકું દૂધ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 2 કપ પાણી
  • 7-8 કેસરના તાતણા
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

ઘઉંના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit | Ghau na lot na gulab jamun banavani rit recipe

  • ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મિલ્ક પાવડર લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો.ત્યાર બાદ તેમાં બેકિંગ પાવડર અને ઘી નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં નવશેકું દૂધ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ અત્યારેથોડું ઢીલું લાગશે પણ તેને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો જેથી તે સરસ થી ગૂંથેલાલોટ જેવું થઈ જાસે હવે મિશ્રણ સેટ થાય ત્યાં સુધી   .

ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ખાંડ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં કેસર અને એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને સરસ થી ઉકાળી લ્યો. અહી ચાસણી માંતાર ની જરૂર નથી. હવે ગેસ બંધ કરી દયો.

Ghau na lot na gulab jamun banavani rit recipe

  • હવે ગુલાબ જાંબુ માટેનું મિશ્રણ સરસ થી સેટ થઈ ગયું હસે. હવે તેમાં થી થોડું મિશ્રણ લઈ હાથ થી તેને સરસ થી મસળી ને એક બોલ બનાવી લ્યો. બોલ માં ક્રેક ના રહે તે રીતેસરસ થી બોલ બનાવી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરીલ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલેતેમાં બનાવી ને રાખેલા ગુલાબ જાંબુ ના બોલ તેમાં નાખો. હવે તેનેધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ગુલાબ જાંબુ તળીને તૈયાર કરી લ્યો.
  • તળી ને રાખેલા ગુલાબ જાંબુ ને ચાસણી માં નાખો. હવે તેને ત્રીસ મિનિટ સુધી રહવા દયો.હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ટેસ્ટી ગુલાબ જાંબુ ખાવાનો આનંદ માણો.

Gulab jambu Recipe notes

  • ગુલાબ જાંબુ ના બોલ બનાવતા જો તેમાં ક્રેક પડે તો હાથ માં થોડું દૂધ લગાવી મિશ્રણ ને મસળીલ્યો. ત્યાર બાદ તેનોબોલ બનાવી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer banavani rit

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત | Sindhi sev mathi mithai banavani rit | Sindhi sev mithai recipe in gujarati

સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular