વ્રત માં જયારે ફરાળ કરવું હોય ત્યારે સાબુદાણાના વડા, બટાકાની કાતરી કે ફરાળી ચેવડો અને એક નો એક સામો કે સાબુદાણા ખાઈ કંટાડી ગયા છો તો આજ આપણે હેલ્થી અને ટેસ્ટી એવો Farali Appe (ફરાળી અપ્પે) નાસ્તો બનાવતા શીખીશું જે આ અપ્પે બહારથી એકદમ કુરકુરા અને અંદરથી રૂ જેવા સોફ્ટ બને છે અને ખુબ ઝડપથી તૈયાર થઇ જાશે અને એક વખત બનાવશો તો વ્રત વગર પણ બનાવી ને ખાતા થઇ જાસો તો ચાલો ઇન્સ્ટન્ટ ફરાળી અપ્પે અને ચટણી બનાવવાની રીત શીખીએ.
Table of contents
ફરાળી અપ્પે બનાવવા જરૂરી સામગ્રી
- સામો 1 કપ
- સાબુદાણા ¼ કપ
- આદુનો કટકા 1 ઇંચ
- લીલા મરચા 1-2
- છીણેલી દુધી 1 કપ
- લીલા ધાણા સુધારેલ ¼ કપ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- સિંગદાણા ¼ કપ
- લીલા ધાણા સુધારેલ 1 કપ
- લીલા મરચા સુધારેલ 2-3
- લીંબુનો રસ 1 ચમચી
- ખાંડ 1 ચમચી
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Farali Appe banavani rit
ફરાળી અપ્પે સૌથી પહેલા સાબુદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ સાબુદાણા દુબે એનથી એક ટેરવું ઉપર પાણી નાખી બે ચાર કલાક માટે પલાળી લ્યો સાથે બીજા વાસણમાં સાફ કરલ સામો લઇ એને પણ બે પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી બે ચાર કલાક પલાળી લ્યો. ચાર કલાક પછી સામા નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે પલાળેલા સાબુદાણા પણ નાખો અને આદુનો ટુકડો નાખી ઢાંકી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર લાગે એટલું પાણી નાખી મીડીયમ ઘટ્ટ સ્મૂથ મિશ્રણ પીસી લ્યો.
પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી હાથ થી બરોબર ચાર પાંચ મિનીટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મુકો. હવે દુધી છોલી સાફ કરી છીણી લ્યો અને છીણેલી દુધી ને પણ મિશ્રણ માં નાખો સાથે લીલા ધાણા સુધારેલ અને લીલા મરચા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં એકાદ ચમચી તેલ / ઘી નાખો અને મિક્સ કરી લ્યો. છેલ્લે એમાં ઈનો / બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર અપ્પે પેન ને ગ્રામ કરવા મુકો. પેન ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ને ઢાંકી પાંચ મિનીટ અથવા નીચેથી ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચમચીથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બને બાજુથી ગોલ્ડન શેકી લઇ ઉતારી લ્યો આમ બધા જ અપ્પે તૈયાર કરી લ્યો. અને તૈયાર આપે ને ફરાળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી અપ્પે વિથ ચટણી.
ફરાળી ચટણી બનાવવાની રીત
ફરાળી ચટણી બનાવવવા સૌથી પહેલા મિક્સર જાર માં સાફ કરી ધોઈ નીતારેલ લીલા ધાણા નાખો સાથે લીલા મરચા સુધારેલ, ખાંડ, લીંબુનો રસ, સિંગદાણા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સ્મૂથ ચટણી બનાવવા જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તો તૈયાર છે ફરાળી ચટણી.
Farali recipe notes
- અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો તે સ્કીપ કરી શકો છો.
ફરાળી અપ્પે બનાવવાની રીત

farali appe Recipe in gujarati | ફરાળી અપ્પે બનાવવાની રીત
Equipment
- 1 તપેલી
- 1 મિક્સર
- 1 અપ્પે પેન
Ingredients
ફરાળી અપ્પે બનાવવા જરૂરી સામગ્રી
- 1 કપ સામો
- ¼ કપ સાબુદાણા
- 1 ઇંચ આદુનો કટકા
- 1-2 લીલા મરચા
- 1 કપ છીણેલી દુધી
- ¼ કપ લીલા ધાણા સુધારેલ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
- ઘી / તેલ જરૂર મુજબ
ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી
- ¼ કપ સિંગદાણા
- 1 કપ લીલા ધાણા સુધારેલ
- 2-3 લીલા મરચા સુધારેલ
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- ફરાળી મીઠું સ્વાદ મુજબ
Instructions
farali appe banavani rit
- ફરાળી અપ્પે સૌથી પહેલા સાબુદાણા ને સાફ કરી એક બે પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ સાબુદાણા દુબે એનથી એક ટેરવું ઉપર પાણી નાખી બે ચાર કલાક માટે પલાળી લ્યો સાથે બીજા વાસણમાં સાફ કરલ સામો લઇ એને પણ બે પાણીથી ધોઈ સાફ કરી પાણી નાખી બે ચાર કલાક પલાળી લ્યો. ચાર કલાક પછી સામા નું પાણી નીતારી મિક્સર જારમાં નાખો સાથે પલાળેલા સાબુદાણા પણ નાખો અને આદુનો ટુકડો નાખી ઢાંકી પીસી લ્યો. ત્યાર બાદ પીસવા માટે જરૂર લાગે એટલું પાણી નાખી મીડીયમ ઘટ્ટ સ્મૂથ મિશ્રણ પીસી લ્યો.
- પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી હાથ થી બરોબર ચાર પાંચ મિનીટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ ને ઢાંકી ને એક બાજુ મુકો. હવે દુધી છોલી સાફ કરી છીણી લ્યો અને છીણેલી દુધી ને પણ મિશ્રણ માં નાખો સાથે લીલા ધાણા સુધારેલ અને લીલા મરચા સુધારેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં એકાદ ચમચી તેલ / ઘી નાખો અને મિક્સ કરી લ્યો. છેલ્લે એમાં ઈનો / બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લ્યો.
- હવે ગેસ પર અપ્પે પેન ને ગ્રામ કરવા મુકો. પેન ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં તેલ કે ઘી નાખો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ને ઢાંકી પાંચ મિનીટ અથવા નીચેથી ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ચમચીથી ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો. આમ બને બાજુથી ગોલ્ડન શેકી લઇ ઉતારી લ્યો આમ બધા જ અપ્પે તૈયાર કરી લ્યો. અને તૈયાર આપે ને ફરાળી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફરાળી અપ્પે વિથ ચટણી.
ફરાળી ચટણી બનાવવાની રીત
- ફરાળી ચટણી બનાવવવા સૌથી પહેલા મિક્સર જાર માં સાફ કરી ધોઈ નીતારેલ લીલા ધાણા નાખો સાથે લીલા મરચા સુધારેલ, ખાંડ, લીંબુનો રસ, સિંગદાણા અને ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સ્મૂથ ચટણી બનાવવા જરૂર મુજબ પાણી નાખી ફરી ઢાંકણ બંધ કરી પીસી સ્મૂથ ચટણી બનાવી લ્યો. તો તૈયાર છે ફરાળી ચટણી.
Farali recipe notes
- અહી તમે જે સામગ્રી નો ઉપયોગ ફરાળ માં ના કરતા હો તે સ્કીપ કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Farali gota banavani rit | ફરાળી ગોટા બનાવવાની રીત
Farali lot banavani recipe | ફરાળી લોટ બનાવવાની રેસીપી
મખાના બફરી બનાવવાની રીત | Makhana barfi banavani rit
Farali tava dhokla banavani rit | ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત
ફરાળી પાણીપુરી બનાવવાની રીત | Farali pani puri banavani rit
