Home Dessert & Sweets Mango fudge banavani recipe | મેંગો ફઝ બનાવવાની રેસીપી

Mango fudge banavani recipe | મેંગો ફઝ બનાવવાની રેસીપી

Mango fudge banavani recipe | મેંગો ફઝ બનાવવાની રેસીપી
Image credit – Youtube/Viraj Naik Recipes

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારના ફઝ ની મજા લીધી હસે. હાલ મેંગો ની સીઝન ચાલુ છે તો આજ આપણે મેંગો માંથી ફઝ બનાવતા શીખીએ. જે લોકો ને સ્વીટ ખૂબ પસંદ હોય છે એમને આ ફઝ ચોક્કસ પસંદ આવશે અને એક વખત બનાવ્યા પછી અઠવાડિયા સુંધી એની મજા લઈ શકો છો.  તો ચાલો Mango fudge – મેંગો ફઝ બનાવવાની રીત શીખીએ.

INGREDIENTS

  • મેંગો કટકા ½ કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ઘી 1- 2 ચમચી
  • કોર્ન ફ્લોર / કાસ્ટર્ડ પાઉડર 1 ચમચી
  • ઝીણી સુધારેલી વ્હાઈટ ચોકલેટ 250 ગ્રામ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 3- 4 ચમચી
  • કાજુ ની કારણ 2- 3 ચમચી
  • બદામ ની કતરણ 2- 3 ચમચી
  • પીગળેલી વ્હાઇટ ચોકલેટ ¼ કપ

Mango fudge banavani recipe

મેંગો ફઝ બનાવવા સૌપ્રથમ મોલ્ડ  માં બરોબર બટર પેપર મૂકી એક બાજુ મૂકો. હવે મેંગો છોલી સાફ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને મિક્સર જાર માં નાખો સાથે મિક્સ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી મેંગો ને સ્મૂથ પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ મેંગો નાખો અને હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું જેથી તરીયા માં ચોટે નહીં.

મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં કોર્ન ફ્લોર / કસ્ટર્ડ પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી એમાં ઝીણી સુધારેલી વ્હાઈટ ચોકલેટ નાખોમિકસ કરી ચોકલેટ ને બરોબર મિક્સ કરી બિલકુલ ઓગળી લ્યો. ચોકલેટ બરોબર ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં નાખી એકસરખું ફેલાવી લ્યો.

ફેલાવેલા મિશ્રણ પર પીગળેલી વ્હાઇટ ચોકલેટ નાખી ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી ફ્રિઝર માં એકાદ કલાક સેટ થવા દયો. ફઝ બરોબર સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ચાકુથી કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો ફઝ.

Fudge recipe notes

  • મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહેવું નહીતર મિલ્ક પાઉડર બરી જશે તો ફઝ ના સ્વાદ બગડી જશે.
  • જો ચોકલેટ ઓગળવા માં તકલીફ થાય તો કડાઈ નીચે તવી મૂકી ધીમા તાપે ચોકલેટ ને ઓગળી શકો છો.
  • જો બટર પેપર ન હોય તો તેલ / ઘી થી ગ્રીસ કરેલ મોલ્ડ માં પણ સેટ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મેંગો ફઝ બનાવવાની રેસીપી

Mango fudge - મેંગો ફઝ

Mango fudge banavani recipe

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારના ફઝ ની મજા લીધી હસે. હાલ મેંગોની સીઝન ચાલુ છે તો આજ આપણે મેંગો માંથી ફઝ બનાવતા શીખીએ. જે લોકો નેસ્વીટ ખૂબ પસંદ હોય છે એમને આ ફઝ ચોક્કસ પસંદ આવશે અને એક વખત બનાવ્યા પછી અઠવાડિયા સુંધી એની મજા લઈ શકો છો.  તો ચાલો Mango fudge – મેંગો ફઝ બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 બટર પેપર
  • 1 મોલ્ડ
  • 1 કડાઈ

Ingredients

  • ½ કપ મેંગો કટકા
  • ½ કપ મિલ્ક પાઉડર
  • 1- 2 ચમચી ઘી
  • 1 ચમચી કોર્ન ફ્લોર / કાસ્ટર્ડ પાઉડર
  • 250 ગ્રામ ઝીણી સુધારેલી વ્હાઈટ ચોકલેટ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 3- 4 ચમચી પિસ્તા ની કતરણ
  • 2- 3 ચમચી કાજુ ની કારણ
  • 2- 3 ચમચી બદામ ની કતરણ
  • ¼ કપ પીગળેલી વ્હાઇટ ચોકલેટ

Instructions

Mango fudge banavani recipe

  • મેંગો ફઝ બનાવવા સૌપ્રથમ મોલ્ડ માં બરોબર બટર પેપર મૂકી એક બાજુ મૂકો. હવે મેંગો છોલી સાફ કરી એના કટકા કરી લ્યો ત્યાર બાદ કટકા ને મિક્સર જાર માં નાખો સાથે મિક્સ પાઉડર નાખી મિક્સર નું ઢાંકણ બંધ કરી મેંગો ને સ્મૂથ પીસી લ્યો. હવે ગેસ પર કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસી રાખેલ મેંગો નાખો અને હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું જેથી તરીયા માં ચોટે નહીં.
  • મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે એમાં કોર્ન ફ્લોર / કસ્ટર્ડ પાઉડર નાખી ફરીથી બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો. બે મિનિટ પછી ગેસ બંધ કરી એમાં ઝીણી સુધારેલી વ્હાઈટ ચોકલેટ નાખોમિકસ કરી ચોકલેટ ને બરોબર મિક્સ કરી બિલકુલ ઓગળી લ્યો. ચોકલેટ બરોબર ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને મોલ્ડ માં નાખી એકસરખું ફેલાવી લ્યો.
  • ફેલાવેલા મિશ્રણ પર પીગળેલી વ્હાઇટ ચોકલેટ નાખી ફેલાવી લ્યો અને ઉપર ડ્રાય ફ્રૂટ ની કતરણ છાંટી ફ્રિઝર માં એકાદ કલાક સેટ થવા દયો. ફઝ બરોબર સેટ થઈ જાય એટલે ડી મોલ્ડ કરી ચાકુથી કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી મજા લ્યો. તો તૈયાર છે મેંગો ફઝ.

Notes

  1. મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહેવું નહીતર મિલ્ક પાઉડર બરી જશે તો ફઝ ના સ્વાદ બગડી જશે.
  2. જો ચોકલેટ ઓગળવા માં તકલીફ થાય તો કડાઈ નીચે તવી મૂકી ધીમા તાપે ચોકલેટ ને ઓગળી શકો છો.
  3. જો બટર પેપર ન હોય તો તેલ / ઘી થી ગ્રીસ કરેલ મોલ્ડ માં પણ સેટ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here