HomeDessert & Sweetsમેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત | Mango Ice Cream Cake banavani rit

મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત | Mango Ice Cream Cake banavani rit

કેમ છો બધા ? આજ આપણે મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત – Mango Ice Cream Cake banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bake With Shivesh YouTube channel on YouTube , કેક તો આપણે ઘણા બનાવ્યા ને મજા લીધી પણ મેંગો ની સીઝન હોય અને એમાંથી જો આપણે કેક ના બનાવીએ તો કેમ ચાલે આજ આપણે કોઈ પણ જાત ની બેકિંગ વગર અને આઈસક્રીમ સાથે મેંગો કેક બનાવશું જે એકદમ ટેસ્ટી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Mango Ice Cream Cake recipe in gujarati શીખીએ.

મેંગો આઈસક્રીમ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • ટોસ 20-22
  • મેંગો જ્યુસ 1 ½ કપ
  • વેનીલા આઈસ્ક્રીમ 2 કપ
  • મેંગો આઈસક્રીમ 2 કપ
  • મેંગો ના ઝીણા કટકા 1 કપ
  • મિક્સ સીઝનલ ફ્રુટ જરૂર મુજબ

મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત

મેંગો આઈસક્રીમ કેક બનાવવા સૌપ્રથમ મેંગો ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને હવે વેનીલા આઈસ્ક્રીમ લ્યો એમાં મેંગો ના કટકા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.

એક વાસણમાં મેંગો જ્યુસ લ્યો હવે એમાં ટોસ ને બોળી ને બધી બાજુ થી જ્યુસ નું કોટીંગ કરી કેક મોલ્ડ માં મૂકો આમ કેક મોલ્ડ માં ટોસ ને મેંગો જ્યુસ માં બોળી ને મૂકતા જઈ લેયર બનાવી લ્યો

ટોસ ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને મેંગો મિક્સ નું મિશ્રણ નું એક લેયર કરી નાખો. હવે ફરીથી ટોસ ને મેંગો જ્યુસ માં બોળી એનું લેયર બનાવી નાખો અને ત્યાર બાદ ટોસ ઉપર ફરીથી મેંગો આઈસક્રીમ નું લેયર બનાવી એક સરખું ફેલાવી દયો.

મોલ્ડ ને ફ્રીઝર માં  સાત આઠ કલાક અથવા આખી રાત જમાવવા મૂકો.આઠ કલાક પછી કેક ને ડીમોલડ કરી લ્યો એના પર મેંગો ના કટકા ,  કાળી દ્રાક્ષ ના કટકા અને સ્ટ્રોબેરી ના કટકા મૂકી ગાર્નિશ કરી મજા લ્યો મેંગો આઈસક્રીમ કેક.

Mango Ice Cream Cake recipe notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્રુટ અથવા તમારા ત્યાં મળતા ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
  • તમે ફ્રુટ સાથે ખાઈ શકાય એવા ફૂલ થી પણ ગાર્નિશ કરી શકો છો.

Mango Ice Cream Cake banavani rit

Video Credit : Youtube/ Bake With Shivesh

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango Ice Cream Cake recipe in gujarati

મેંગો આઈસક્રીમ કેક - Mango Ice Cream Cake - મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત - Mango Ice Cream Cake banavani rit - Mango Ice Cream Cake recipe in gujarati

મેંગો આઈસક્રીમ કેક | Mango Ice Cream Cake | Mango Ice Cream Cake recipe in gujarati

કેમ છો બધા ? આજ આપણે મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત – Mango Ice Cream Cake banavani rit શીખીશું, કેક તોઆપણે ઘણા બનાવ્યા ને મજા લીધી પણ મેંગો ની સીઝન હોય અને એમાંથી જો આપણે કેક ના બનાવી એતો કેમ ચાલે આજ આપણે કોઈ પણ જાત ની બેકિંગ વગર અને આઈસક્રીમ સાથે મેંગો કેક બનાવશુંજે એકદમ ટેસ્ટી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Mango Ice Cream Cake recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કેક મોલ્ડ

Ingredients

મેંગો આઈસક્રીમ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 20-22 ટોસ
  • 1 ½ કપ મેંગો જ્યુસ
  • 2 કપ વેનીલા આઈસ્ક્રીમ
  • 2 કપ મેંગો આઈસક્રીમ
  • 1 કપ મેંગો ના ઝીણા કટકા
  • મિક્સ સીઝનલ ફ્રુટ જરૂર મુજબ

Instructions

મેંગો આઈસક્રીમ કેક બનાવવાની રીત | Mango Ice Cream Cake banavani rit

  • મેંગોઆઈસક્રીમ કેક બનાવવા સૌપ્રથમ મેંગો ને છોલી સાફ કરી લ્યો ત્યાર બાદ એમાંથી ઝીણા ઝીણા કટકા કરી લ્યો અને હવે વેનીલા આઈસ્ક્રીમ લ્યો એમાં મેંગો ના કટકા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • એક વાસણમાં મેંગો જ્યુસ લ્યો હવે એમાં ટોસ ને બોળી ને બધી બાજુ થી જ્યુસ નું કોટીંગ કરી કેક મોલ્ડમાં મૂકો આમ કેક મોલ્ડ માં ટોસ ને મેંગો જ્યુસ માં બોળી ને મૂકતા જઈ લેયર બનાવી લ્યો
  • ટોસ ઉપર વેનીલા આઈસ્ક્રીમ અને મેંગો મિક્સ નું મિશ્રણ નું એક લેયર કરી નાખો. હવે ફરીથી ટોસ ને મેંગો જ્યુસમાં બોળી એનું લેયર બનાવી નાખો અને ત્યાર બાદ ટોસ ઉપર ફરીથી મેંગો આઈસક્રીમ નું લેયર બનાવી એક સરખું ફેલાવી દયો.
  • મોલ્ડ ને ફ્રીઝર માં  સાત આઠ કલાક અથવા આખી રાત જમાવવામૂકો.આઠ કલાક પછી કેક ને ડીમોલડ કરી લ્યો એના પર મેંગો ના કટકા,  કાળી દ્રાક્ષ ના કટકા અનેસ્ટ્રોબેરી ના કટકા મૂકી ગાર્નિશ કરી મજા લ્યો મેંગો આઈસક્રીમ કેક.

Mango Ice Cream Cake recipe notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્રુટ અથવા તમારા ત્યાંમળતા ફ્રુટ થી પણ ગાર્નિશ કરી શકો છો.
  • તમે ફ્રુટ સાથે ખાઈ શકાય એવા ફૂલ થી પણ ગાર્નિશકરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular