નમસ્તે મિત્રો આજે આપણે Oreo Ice Cream – ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત શીખીશું. આજ આપણે માત્ર બે થી ત્રણ વસ્તુ નો ઉપયોગ કરી ખૂબ જ ઓછી મહેનતે ખૂબ જ સ્વાદિસ્ટ આઈસ્ક્રીમ બનાવતા શીખશું જે નાના મોટા બધા ને પસંદ આવશે.
Ingredients list
- ફ્રેશ ક્રીમ 2 પેકેટ
- ઓરિયો બિસ્કિટ 2 પેકેટ
- ખાંડ પીસેલી 3- 4 ચમચી
- વેનીલા એસેન્સ 1 ચમચી
Oreo Ice Cream banavani rit
ઓરિયો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ એક દિવસ પહેલા એક મોટા વાસણ ને અડધું ભરી ફ્રિઝર માં મૂકી બરફ જમાવી લ્યો. સાથે ફ્રેશ ક્રીમ ના પેકેટ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મૂકી દયો. હવે બીજા દિવસે જામેલા બરફ ના વાસણ ને કાઢી એમાં બીજો નાનો વાસણ મૂકી એમાં ઠંડી કરેલ ફ્રેશ ક્રીમ નાખી બીટર વડે મિક્સ કરી બે ત્રણ મિનિટ બીટ કરી સ્મૂથ બનાવી લ્યો.
ત્રણ મિનિટ પછી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરીથી બે મિનિટ બીટ કરી લ્યો અને ત્યાર બાદ ફરી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરી બીટ કરો આમ જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ પીસેલી ખાંડ નાખી બીટ કરી લ્યો.
હવે ઓરિયો બિસ્કિટ ન પેકેટ પર વેલણ કે ધસ્તા વડે કૂટી લ્યો અને ફૂટેલા બિસ્કિટ અને વેનીલા એસેન્સ એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ત્યાર બાદ ઉપર થોડા ઓરિયો બિસ્કિટ ન કટકા નાખી ઢાંકણ બંધ કરી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવા મૂકો. દસ કલાક પછી આઈસ્ક્રીમ બરોબર સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે ઓરિયો આઈસક્રીમ.
Ice cream recipe notes
- ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.
- તમે ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી નો ઉપયોગ પણ કરી શકો છો.
- જો તમારા પાસે બીટર મશીન ન હોય તો હેંડ બ્લેન્ડર અથવા મિક્સર જાર માં પણ તૈયાર કરી શકો છો.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ઓરિયો આઈસક્રીમ બનાવવાની રીત

Oreo Ice Cream banavani rit
Equipment
- 1 મોટા વાસણ
- 1 બીટર
- 1 નાનું વાસણ
Ingredients
Ingredients list
- 2 પેકેટ ફ્રેશ ક્રીમ
- 2 પેકેટ ઓરિયો બિસ્કિટ
- 3 ચમચી ખાંડ પીસેલી
- 1 ચમચી વેનીલા એસેન્સ
Instructions
Oreo Ice Cream banavani rit
- ઓરિયો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ એક દિવસ પહેલા એક મોટા વાસણ ને અડધું ભરી ફ્રિઝર માં મૂકી બરફ જમાવી લ્યો. સાથે ફ્રેશ ક્રીમ ના પેકેટ ને ફ્રીઝ માં મૂકી ઠંડુ કરવા મૂકી દયો. હવે બીજા દિવસે જામેલા બરફ ના વાસણ ને કાઢી એમાં બીજો નાનો વાસણ મૂકી એમાં ઠંડી કરેલ ફ્રેશ ક્રીમ નાખી બીટર વડે મિક્સ કરી બે ત્રણ મિનિટ બીટ કરી સ્મૂથ બનાવી લ્યો.
- ત્રણ મિનિટ પછી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરીથી બે મિનિટ બીટ કરી લ્યો અને ત્યાર બાદ ફરી બે ચમચી પીસેલી ખાંડ નાખી ફરી બીટ કરો આમ જે મુજબ મીઠાસ પસંદ હોય એ મુજબ પીસેલી ખાંડ નાખી બીટ કરી લ્યો.
- હવે ઓરિયો બિસ્કિટ ન પેકેટ પર વેલણ કે ધસ્તા વડે કૂટી લ્યો અને ફૂટેલા બિસ્કિટ અને વેનીલા એસેન્સ એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં નાખો અને ત્યાર બાદ ઉપર થોડા ઓરિયો બિસ્કિટ ન કટકા નાખી ઢાંકણ બંધ કરી આઈસ્ક્રીમ ને ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવા મૂકો. દસ કલાક પછી આઈસ્ક્રીમ બરોબર સેટ થઈ જાય એટલે મજા લ્યો. તો તૈયાર છે ઓરિયો આઈસક્રીમ.
Notes
- ખાંડ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો.
- તમે ખાંડ ની જગ્યાએ સુગર ફ્રી નો ઉપયોગ પણ કરી શકો છો.
- જો તમારા પાસે બીટર મશીન ન હોય તો હેંડ બ્લેન્ડર અથવા મિક્સર જાર માં પણ તૈયાર કરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
Dudh pitha banavani rit | દૂધ પીઠા બનાવવાની રીત
Sindhi sev mathi mithai banavani rit | સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત
shakkar teti ni ice cream | શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત
malpua banavani rit | માલપુઆ બનાવવાની રીત
sing pak banavani rit | સિંગપાક બનાવવાની રીત