Home Blog Page 130

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા નો રોટલો બનાવવાની રીત – pizza no rotlo banavani rit gujarati ma – pizza no rotlo recipe in gujarati શીખીશું. If you like the recipe do subscribe  Savita Shekhawat YouTube channel on YouTube આ પીઝા ના રોટલા  એક વખત તૈયાર કરી ફ્રીઝ માં તમે દસ બાર દિવસ સુંધી વાપરી શકો છો અને પિત્ઝા બનાવી ને ઘરના સભ્યો ને કે આવેલ મહેમાન ને તૈયાર કરી ખવરાવી શકો છો તો ચાલો pizza na rotla banavani rit gujarati ma – pizza na rotla banavani recipe શીખીએ.

પીઝા નો રોટલો બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 1 ½ કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • દહી 2 ચમચી
  • મીઠું ½ ચમચી

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ, દહી અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યોટયર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી ને ને ઢાંકી ને દસ પંદર મિનિટ રાખી દયો

પંદર મિનિટ પછી ફરી લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લ્યો અને એક ભાગ કોરો લોટ લઈ હલકા હાથે એક રસખો રોટલા જેમ વણી લ્યો

હવે એમાં ટૂથ પિક કે કાંટા ચમચી વડે કાણા પાડી લ્યો અને ત્યાર બાદ તેલ થી ગ્રીસ કરેલ તવી પર તૈયાર રોટલો મૂકી ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ મૂકો

ત્યાર બાદ ઉથલાવી ગેસ બંધ કરી બીજા ત્રણ મિનિટ રહેવા દયો આમ બને બાજુ થોડા થોડા ચડાવી ને રોટલી તૈયાર કરી લ્યો અને બીજા બધા પીઝા વણી ને શેકી લ્યો અને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં મૂકી ને જ્યારે પીઝા ખાવા હોય ત્યારે તૈયાર કરો ખાઓ

અથવા પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર રોટલો નાખી અને કડાઈ માં કાંઠો મૂકી એમાં પીઝા પ્લેટ મૂકોઅને મિડીયમ તાપે કડાઈ માં ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

ત્યાર બાદ ગેસ બંધ કરી અને પ્લેટ માંજ રોટલો ઉથલાવી ને ધમકી બીજી બે મિનિટ રહેવા દયો આમ બીજા રોટલા વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં વીટી લ્યો

તૈયાર રોટલા પર સોસ,  વેજીટેબલ અને ચીઝ નાખી ને પીઝા ને કડાઈ માં કે તવી પર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો અને ગરમ ગરમ પીઝા સર્વ કરો તો તૈયાર છે પીઝા નો રોટલો

pizza na rotla banavani recipe notes | pizza no rotlo recipe in gujarati notes

  • જો પીઝા નો રોટલો થોડા લાંબો સમય રાખવો હોય તો સેજ વધારે ચડાવો તો વધુ સારો રહેશે
  • અહી જો તમારા પાસે યીટ્સ હોય તો એ પણ નાખી શકો છો
  • જો તમારે તરત પીઝા બનાવવા હોય તો રોટલા ને એક બાજુ શેકી લઈ ઉઠળવી એના પર સોસ વેજીટેબલ, અને ચીઝ છંધી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો

pizza no rotlo banavani rit | પીઝા ના રોટલા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Savita Shekhawat ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pizza no rotlo recipe gujarati ma | pizza na rotla banavani rit gujarati ma

પીઝા નો રોટલો બનાવવાની રીત - pizza no rotlo banavani rit - pizza no rotlo recipe - pizza no rotlo recipe in gujarati - pizza no rotlo recipe gujarati ma - pizza na rotla banavani rit gujarati ma - pizza na rotla banavani rit - pizza na rotla banavani recipe

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe | pizza no rotlo recipe in gujarati | pizza no rotlo recipe gujarati ma | pizza na rotla banavani rit gujarati ma | pizza na rotla banavani rit | pizza na rotla banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે પીઝા નો રોટલો બનાવવાની રીત – pizza no rotlo banavani rit gujarati ma – pizza no rotlo recipe in gujarati શીખીશું. આ પીઝા ના રોટલા  એક વખત તૈયાર કરી ફ્રીઝ માં તમે દસ બાર દિવસ સુંધી વાપરી શકો છો અને પિત્ઝા બનાવી ને ઘરના સભ્યો ને કે આવેલ મહેમાન ને તૈયાર કરી ખવરાવી શકો છો તો ચાલો pizza na rotla banavani rit gujarati ma – pizza na rotla banavani recipe શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

પીઝા નો રોટલો બનાવવા જરૂરી સામગ્રી | pizza no rotlo ingredients

  • 1 ½ કપ મેંદાનો લોટ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી ખાંડ
  • 2 ચમચી તેલ
  • 2 ચમચી દહી
  • ½ ચમચી મીઠું

Instructions

પીઝા નો રોટલો બનાવવાની રીત| pizza no rotlo | pizza no rotlo recipe | pizza no rotlo banavani rit | pizzano rotlo recipe in gujarati | pizza na rotla banavani rit

  • પીઝાનો રોટલો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, ખાંડ, દહી અને તેલ નાખીબરોબર મિક્સ કરી લ્યોટયર બાદ થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી ને ને ઢાંકી ને દસપંદર મિનિટ રાખી દયો
  • પંદર મિનિટ પછી ફરી લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો અને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એકસરખા ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લ્યો અને એક ભાગ કોરો લોટ લઈ હલકા હાથે એક સરખો રોટલા જેમ વણી લ્યો
  • હવે એમાં ટૂથ પિક કે કાંટા ચમચી વડે કાણા પાડી લ્યો અને ત્યાર બાદ તેલ થી ગ્રીસ કરેલ તવીપર તૈયાર રોટલો મૂકી ધીમા તાપે ઢાંકી ને ત્રણ ચાર મિનિટ મૂકો
  • ત્યારબાદ ઉથલાવી ગેસ બંધ કરી બીજા ત્રણ મિનિટ રહેવા દયો આમ બને બાજુ થોડા થોડા ચડાવી નેરોટલી તૈયાર કરી લ્યો અને બીજા બધા પીઝા વણી ને શેકી લ્યો અને ઠંડા થાય એટલે પ્લાસ્ટિકમાં મૂકી ને જ્યારે પીઝા ખાવા હોય ત્યારે તૈયાર કરો ખાઓ
  • અથવા પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી એમાં તૈયાર રોટલો નાખી અને કડાઈ માં કાંઠો મૂકી એમાં પીઝાપ્લેટ મૂકોઅને મિડીયમ તાપે કડાઈ માં ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  • ત્યારબાદ ગેસ બંધ કરી અને પ્લેટ માંજ રોટલો ઉથલાવી ને ધમકી બીજી બે મિનિટ રહેવા દયો આમ બીજારોટલા વણી ને શેકી ને તૈયાર કરી લ્યો ને ઠંડા થાય એટલે પ્લાસ્ટિક માં વીટી લ્યો
  • તૈયાર રોટલા પર સોસ,  વેજીટેબલ અને ચીઝ નાખી ને પીઝા નેકડાઈ માં કે તવી પર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુંધી ગરમ કરી લ્યો અને ગરમ ગરમ પીઝા સર્વકરો તો તૈયાર છે પીઝા નો રોટલો

pizza na rotla banavani recipe notes | pizza no rotlo recipe in gujarati notes

  • જો પીઝાનો રોટલો થોડા લાંબો સમય રાખવો હોય તો સેજ વધારે ચડાવો તો વધુ સારો રહેશે
  • અહી જો તમારા પાસે યીટ્સ હોય તો એ પણ નાખી શકો છો
  • જો તમારે તરત પીઝા બનાવવા હોય તો રોટલા ને એક બાજુ શેકી લઈ ઉઠળવી એના પર સોસ વેજીટેબલ, અને ચીઝ છંધી ઢાંકી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati

કાંદા ના ભજીયા બનાવવાની રીત | kanda bhaji recipe in gujarati | kanda bhaji banavani rit

લસણીયા મમરા બનાવવાની રીત | લસણીયા સેવ મમરા બનાવવાની રીત | lasaniya mamra recipe in gujarati

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગબ ગોટા બનાવવાની રીત – Gab gota banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking School  YouTube channel on YouTube આ ગબ ગોટા ને અપ્પમ કે સોજી ના અપ્પમ પણ કહેવાય છે જે ઈડલી ના મિશ્રણ માંથી કે સોજી માંથી તૈયાર કરી શકાય છે જે ખાવા માં ટેસ્ટી અને હેલધી હોય છે તો ચાલો ગબ ગોટા ની રેસીપી – gab gota recipe in gujarati શીખીએ.

ગબ ગોટા બનાવવા જરૂરી સામગ્રી  | gab gota recipe ingredients

  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણું સુધારેલ કેપ્સીકમ ¼ કપ
  • ગાજર ઝીણા સુધારેલા 5-6 ચમચી
  • ઝીણા સુધારેલ ટમેટા ½ કપ
  •  લીલા મરચા ઝીણા  સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ

ગબ ગોટા બનાવવાની રીત | ગબ ગોટા ની રેસીપી

ગબ ગોટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આશરે પોણો કપ જેટલું પાણી થોડું થોડુ કરી નાખી ને બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને ઓછા ઓછા અડધા થી એક કલાક પલળવા મૂકો

હવે ગાજર, ટમેટા, ડુંગળી, મરચા, અને કેપ્સીકમ ને ધોઇ લ્યો ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો હવે સોજી બરોબર પલળી જાય એટલે એમાં ઝીણા સુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા, કેપ્સિકમ, ગાજર અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સ અને મીઠું સ્વાદ મુજબ  નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં બેકિંગ સોડા અને ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો હવે એક વાટકી માં એક ચમચી રાઈ , એક ચમચી જીરૂ અને એક ચમચી સફેદ તલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો

ત્યારબાદ ગેસ પર અપ્પમ પાત્ર ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને એમાં થોડું થોડુ તેલ નાખી દયો એમાં ચપટી ચપટી રાઈ, જીરું અને સફેદ તેલ  નાંખી એમાં તૈયાર કરેલ સોજી નું મિશ્રણ નાખી એના પર ફરી થોડું થોડુ તેલ નાખો દયો અને ચડવા દયો નીચે ના ભાગે ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચીથી ઉથલાવી ને ઊંધા કરી નાખો

હવે નીચે ના ભાગ માં પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એને કાઢી લ્યો અને બીજી વખત તેલ ને રાઈ જીરું તલ નાખો મિશ્રણ નાખી ને બને બાજુ શેકી લ્યો આમ બધા ગબ ગોટા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ગબ ગોટા

gab gota recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના શાક નાખી સહકો છો કાચી મકાઈ ના દાણા ખૂબ સરસ લાગે છે અથવા ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • બેકિંગ સોડા નો જગયાએ ઇનો પણ નાખી શકો છો

Gab gota banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking School ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gab gota recipe in gujarati | Gab gota banavani rit

ગબ ગોટા બનાવવાની રીત - Gab gota banavani rit - gab gota recipe in gujarati - ગબ ગોટા ની રેસીપી - ગબ ગોટા - gab gota

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati | ગબ ગોટા ની રેસીપી | ગબ ગોટા | gab gota

નમસ્તે મિત્રો આજે આપણે ગબ ગોટા બનાવવાની રીત – Gab gota banavani rit શીખીશું. આ ગબ ગોટાને અપ્પમ કે સોજી ના અપ્પમ પણ કહેવાય છે જે ઈડલી ના મિશ્રણ માંથી કે સોજી માંથી તૈયાર કરી શકાય છે જે ખાવા માં ટેસ્ટી અને હેલધી હોય છે તો ચાલો gab gota recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

ગબ ગોટા બનાવવા જરૂરી સામગ્રી  | gab gota recipe ingredients

  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સુધારેલ કેપ્સીકમ
  • ½ કપ ઝીણા સુધારેલ ટમેટા
  • 5-6 ચમચી ગાજર ઝીણા સુધારેલા
  • 2-3  લીલા મરચા ઝીણા  સુધારેલા
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • તેલ જરૂર મુજબ

Instructions

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | ગબ ગોટા ની રેસીપી

  • ગબ ગોટા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરી ને સોજી લ્યો એમાં દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આશરે પોણો કપ જેટલું પાણી થોડું થોડુ કરી નાખી ને બરોબર મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી ઢાંકી ને ઓછા ઓછા અડધા થી એક કલાક પલળવા મૂકો
  • હવે ગાજર, ટમેટા,ડુંગળી, મરચા, અને કેપ્સીકમને ધોઇ લ્યો ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો હવે સોજી બરોબર પલળી જાય એટલે એમાં ઝીણાસુધારેલ ડુંગળી, ટમેટા, લીલા મરચા,કેપ્સિકમ, ગાજર અને લીલા ધાણા નાખી બરોબર મિક્સકરી લ્યો
  • હવે એમાં શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, ચીલી ફ્લેક્સઅને મીઠું સ્વાદ મુજબ  નાખી બરોબર મિક્સ કરી લ્યો છેલ્લે એમાં બેકિંગ સોડા અને ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો હવે એક વાટકી માં એક ચમચી રાઈ , એક ચમચીજીરૂ અને એક ચમચી સફેદ તલ નાખી મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર અપ્પમ પાત્ર ને મિડીયમ તાપે ગરમ કરવા મૂકો અને એમાં થોડું થોડુ તેલ નાખી દયો એમાં ચપટી ચપટી રાઈ, જીરું અને સફેદ તેલ  નાંખી એમાં તૈયાર કરેલ સોજી નું મિશ્રણ નાખી એના પર ફરી થોડું થોડુ તેલ નાખોદયો અને ચડવા દયો નીચે ના ભાગે ગોલ્ડન શેકાઈ જાય એટલે ચમચીથી ઉથલાવી ને ઊંધા કરી નાખો
  • હવે નીચે ના ભાગ માં પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એને કાઢી લ્યો અને બીજી વખત તેલ ને રાઈ જીરું તલ નાખો મિશ્રણ નાખી ને બને બાજુ શેકી લ્યો આમ બધા ગબ ગોટા તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો ગબ ગોટા

gab gota recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના શાક નાખી સહકો છો કાચી મકાઈ ના દાણા ખૂબ સરસ લાગે છે અથવા ડ્રાયફ્રુટ ને ઘી માં શેકી ને નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • બેકિંગ સોડા નો જગયાએ ઇનો પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત – mix vegetable bhajiya banavani rit શીખીશું. If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube  આ ભજીયા ચોમાસા માં કે શિયાળા માં તૈયાર કરી મજા લઈ શકો છો અથવા કોઈ નાની પાર્ટી માં તૈયાર કરી આવેલ મહેમાન ને ગરમ ગરમ તરી સર્વ કરી શકો છો તો ચાલો mix vegetable bhajiya recipe in gujarati શીખીએ.

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવ જરૂરી સામગ્રી

  • બટાકા 1 ઝીણા સુધારેલા
  • ઝીણા સમારેલા ગાજર 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • પાલક ઝીણી સુધારેલી ½ કપ
  • ઝીણી સુધારેલી કેપ્સીકમ 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરી ધોઇ કોરા કરી ગાજર, પાલક, કેપ્સીકમ, બટાકા, ડુંગળી ને ઝીણા ઝીણા સુધારી વાસણમાં નાખો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધા કલાક માટે એક બાજુ મૂકો

અડધા કલાક પછી બધા શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચાળી ચોખા નો લોટ નાખો સાથે લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, જીરું, અધ કચરી પીસેલી સીંગદાણા, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, આદુ લસણ નો પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ ને બરોબર મિક્સ કરી લ્યો

મિશ્રણ મિક્સ કરવા જો પાણી ની જરૂર લાગે તો નાખવું ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લેવા ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ને હાથ કે ચમચી વડે નાખી દયો ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવવા અને આમ બધી બાજુ ગોલ્ડન તરી લ્યો

ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા ભજીયા તરવા નાખો ને બધા ભજીયા ને ગોલ્ડન તરી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો મિક્સ વેજીટેબલ ભજીયા

mix vegetable bhajiya recipe in gujarati notes

  • અહી તમે મકાઈ ના દાણા,  વટાણા કે બીજા તમને ગમતા શાક ને ઝીણા સુધારી નાખી શકો છો
  • ભજીયા ને હમેશા ફૂલ તાપે નાખવા ત્યાર બાદ ગેસ મિડીયમ કરી તરવા નહિતર જો ફૂલ તાપે તરસો તો અંદર થી કાચા રહી જસે ને ધીમા તાપે તારસો તો ભજીયા તેલ પી જસે.

mix vegetable bhajiya recipe | mix vegetable bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mix vegetable bhajiya recipe in gujarati

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત - mix vegetable bhajiya recipe - મિક્સ વેજીટેબલ ભજીયા - mix vegetable bhajiya banavani rit - mix vegetable bhajiya recipe in gujarati - mix vegetable bhajiya

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya recipe | મિક્સ વેજીટેબલ ભજીયા | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati | mix vegetable bhajiya

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત – mix vegetable bhajiya banavani rit શીખીશું. આ ભજીયા ચોમાસા માં કે શિયાળા માં તૈયાર કરી મજા લઈ શકો છો અથવા કોઈ નાની પાર્ટી માં તૈયાર કરી આવેલ મહેમાન ને ગરમ ગરમ તરી સર્વ કરી શકો છો તો ચાલો mix vegetable bhajiya recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવ જરૂરી સારી | mix vegetable bhajiya ingredients

  • 1 બટાકા ઝીણા સુધારેલા
  • 1 ઝીણા સમારેલા ગાજર
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ પાલક ઝીણી સુધારેલી
  • 1 ઝીણી સુધારેલી કેપ્સીકમ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya recipe | mix vegetable bhajiya banavani rit

  • મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં સાફ કરી ધોઇ કોરા કરી ગાજર, પાલક, કેપ્સીકમ, બટાકા, ડુંગળી ને ઝીણાઝીણા સુધારી વાસણમાં નાખો
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધા કલાકમાટે એક બાજુ મૂકો
  • અડધા કલાક પછી બધા શાક ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં ચાળી ચોખા નો લોટ નાખો સાથે લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, જીરું, અધકચરી પીસેલી સીંગદાણા, લાલ મરચા નો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, આદુ લસણ નો પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી હાથ વડે બરોબર મિક્સ કરતા જઈ નેબરોબર મિક્સ કરી લ્યો
  • મિશ્રણ મિક્સ કરવા જો પાણી ની જરૂર લાગે તો નાખવું ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી લેવા ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં ભજીયા ને હાથ કે ચમચી વડે નાખી દયો ને બે મિનિટ એમજ રહેવા દયો ત્યારબાદ ઝારા થી ઉથલાવવા અને આમ બધી બાજુ ગોલ્ડન તરી લ્યો
  • ત્યારબાદ ઝારા થી કાઢી લ્યો અને બીજા ભજીયા તરવા નાખો ને બધા ભજીયા ને ગોલ્ડન તરી લીલી ચટણી અને સોસ સાથે સર્વ કરો મિક્સ વેજીટેબલ ભજીયા

mix vegetable bhajiya recipe in gujarati notes

  • અહી તમે મકાઈ ના દાણા,  વટાણા કે બીજા તમને ગમતા શાક ને ઝીણા સુધારી નાખી શકો છો
  • ભજીયાને હમેશા ફૂલ તાપે નાખવા ત્યાર બાદ ગેસ મિડીયમ કરી તરવા નહિતર જો ફૂલ તાપે તરસો તો અંદર થી કાચા રહી જસે ને ધીમા તાપે તારસો તો ભજીયા તેલ પી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavani rit | litti chokha recipe in gujarati

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit | ghau na lot na biscuit recipe in gujarati

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati

મેથી ના મુઠીયા બનાવવાની રીત | મેથી ની ભાજી ના મુઠીયા બનાવવાની રીત | methi na muthiya banavani rit | methi na muthia recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીટી ચોખા બનાવવાની રીત – litti chokha banavani rit recipe શીખીશું. If you like the recipe do subscribe Ajay Chopra  YouTube channel on YouTube આ એક બિહારી વાનગી છે જેમ દાળ બાટી રાજસ્થાન માં પ્રખ્યાત છે એમ લીટી ચોખા બિહાર માં ખૂબ પ્રખ્યાત છે જે બપોર ના કે રાત્રિ ના જમણમાં બનાવી તૈયાર કરી શકો છો જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો litti chokha recipe in gujarati શીખીએ.

ચોખા બનાવવા માટેની સામગ્રી

  • રીંગણ 1 મોટું
  • બાફેલ બટાકા 1
  • લસણ 1
  • ડુંગળી 2
  • ટમેટા 2-3
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • રાઈ નું તેલ / તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

લીટી નું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી

  • ઘઉં નો કરકરો લોટ 1 કપ
  • ઘી 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

લીટી માટેના સ્ટફિંગ માટેની સામગ્રી

  • સત્તુ નો લોટ 1 કપ
  • અથાણાં મસાલો / રાઈ નું તેલ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠુ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલ ટમેટા 2
  • શેકેલ લસણ 5-6 કણી
  • લીલા મરચા ઝીણા સમારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી

litti chokha recipe in gujarati | લીટી ચોખા બનાવવાની રીત

લીટી ચોખા બનાવવા આપણે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ કોરા કરી ગેસ પર શેકવા મુકશું ત્યાર બાદ લીટી નો લોટ બાંધી એક બાજુ મૂકવો અને એનું સ્ટફિંગ તૈયાર કરી લેવું અને શાક શેકાઈ જાય બરોબર એટલે એમાંથી ચોખા અને ચટણી બનાવી તૈયાર કરી સર્વ કરીશું

લીટી નું ઉપર નું પડ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી ઉપર ઘી લગાવી એક બાજુ મૂકો

લીટી નું સ્ટફિંગ બનાવવાની રીત

એક વાસણમાં સતુ નો લોટ લ્યો એમાં અથાણું અથવા રાઈ નું તેલ, લાલ મરચાનો પાઉડર

શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને એને મીઠી માં બંધ કરી દબાવતા આકાર પકડી લે એટલું તેલ નાખી મિક્સ કરો અને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો

લીટી બનાવવાની રીત

બાંધેલા લોટ માંથી સાઇઝ ની લીટી બનાવી એ સાઇઝ ના લુવા કરી લ્યો અને એને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને પેક કરો ગોળ અથવા હથેળી થી દબાવી થોડી ચપટી કરી ને તૈયાર કરી લ્યો

હવે તૈયાર લીટી ને ગેસ પર સ્ટેન્ડ મૂકી એના પર તૈયાર કરેલ લીટી સાવ ધીમા તાપે થોડી થોડી વારે ફેરવી ફેરવી ને બરોબર શેકી લ્યો અથવા કુકર માંથી રીંગ સીટી કાઢી એમાં શેકો અથવા અપ્પમ પાત્ર માં શેકી ને તૈયાર કરી લ્યો અને શેકાઈ જય એટલે એને ઘી માં બોડી લેવી

ચોખા બનાવવાની રીત

ગેસ પર રીંગણ માં કાપા પાડી તેલ લગાવી શેકવા મૂકો સાથે ટમેટા, ડુંગળી , લસણ અને એક બે લીલા મરચા ને શેકવા મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી બધી બાજુથી બરોબર શેકી લ્યો

બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એના ફોતરા અલગ કરી લ્યો અને અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં ઝીણા સુધારેલા રીંગણ, ડુંગળી, લીલા મરચા સુધારેલા, બાફેલા બટાકા મેસ કરી નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

ચટણી બનાવવાની રીત

શેકેલ ટમેટા ને ઝીણા સુધારી ને નાખો, શેકેલ લસણ સુધારેલ, ડુંગળી, લીલા મરચા અને લીલા ધાણા સુધારેલા, મીઠું, લીંબુનો રસ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચટણી

તૈયાર લીટી ને ચોખા અને ચટણી સાથે સર્વ કરો

litti chokha recipe in gujarati notes

  • લીટી ના સ્ટફિંગ માટે જો સતુ નો લોટ ના મળે તો શેકેલ દાડિયા ને મિક્સર જારમાં પીસી ને તૈયાર કરી શકો છો
  • અહી રાઈ નું તેલ નાખવા માં આવે છે તમને રાઈ નું તેલ ના ભાવે તો સાદા તેલ અથવા ઘી માં તૈયાર કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે
  • અથાણું તમે ખાટું વાપરશો તો વધુ ટેસ્ટી લાગશે અથવા ખાલી અથાણાં નું તેલ પણ વાપરી શકો છો

litti chokha banavani rit | litti chokha video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

litti chokha banavani recipe | litti chokha banavani rit

લીટી ચોખા બનાવવાની રીત - litti chokha recipe in gujarati - litti chokha banavani rit - litti chokha banavani recipe - લીટી ચોખા - litti chokha

લીટી ચોખા બનાવવાની રીત | litti chokha recipe in gujarati | litti chokha banavani rit | litti chokha banavani recipe | લીટી ચોખા | litti chokha

નમસ્તે મિત્રો આજે આપણે લીટી ચોખા બનાવવાની રીત – litti chokha banavani rit recipe શીખીશું. આ એક બિહારી વાનગી છે જેમ દાળ બાટી રાજસ્થાન માં પ્રખ્યાત છે એમ લીટી ચોખાબિહાર માં ખૂબ પ્રખ્યાત છે જે બપોર ના કે રાત્રિ ના જમણમાં બનાવી તૈયાર કરી શકો છોજે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો litti chokha recipe in gujarati શીખીએ
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોખા બનાવવા માટેની સામગ્રી

  • 1 મોટું રીંગણ
  • 1 બાફેલ બટાકા
  • 1 લસણ
  • 2 ડુંગળી
  • 2-3 ટમેટા
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • રાઈનું તેલ / તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

લીટીનું ઉપરનું પડ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો કરકરો લોટ
  • 3-4 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

લીટી માટેના સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ સત્તુનો લોટ
  • 1 ચમચી અથાણાં મસાલો / રાઈ નું તેલ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠુ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 શેકેલ ટમેટા
  • 5-6 કણી શેકેલ લસણ
  • 1-2 લીલા મરચા ઝીણા સમારેલા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

લીટી ચોખા બનાવવાની રીત | litti chokha banavanirit | litti chokha banavani recipe

  • લીટી ચોખા બનાવવા આપણે સૌ પ્રથમ બધા શાક ને ધોઇ કોરા કરી ગેસ પર શેકવા મુકશું ત્યાર બાદલીટી નો લોટ બાંધી એક બાજુ મૂકવો અને એનું સ્ટફિંગ તૈયાર કરી લેવું અને શાક શેકાઈ જાયબરોબર એટલે એમાંથી ચોખા અને ચટણી બનાવી તૈયાર કરી સર્વ કરીશું

લીટીનું ઉપર નું પડ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી ઉપર ઘી લગાવી એક બાજુ મૂકો

લીટીનું સ્ટફિંગ બનાવવાની રીત

  • એક વાસણમાં સતુ નો લોટ લ્યો એમાં અથાણું અથવા રાઈ નું તેલ, લાલ મરચાનો પાઉડર
  • શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને એને મીઠી માં બંધ કરી દબાવતા આકાર પકડી લે એટલું તેલ નાખી મિક્સ કરો અને તૈયાર સ્ટફિંગ એક બાજુ મૂકો

લીટી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી સાઇઝ ની લીટી બનાવી એ સાઇઝ ના લુવા કરી લ્યો અને એને વાટકા નો આકાર આપી એમાં તૈયાર કરેલ સ્ટફિંગ ભરી ને પેક કરો ગોળ અથવા હથેળી થી દબાવી થોડી ચપટી કરી ને તૈયાર કરી લ્યો
  • હવે તૈયાર લીટી ને ગેસ પર સ્ટેન્ડ મૂકી એના પર તૈયાર કરેલ લીટી સાવ ધીમા તાપે થોડી થોડી વારે ફેરવી ફેરવી ને બરોબર શેકી લ્યો અથવા કુકર માંથી રીંગ સીટી કાઢી એમાં શેકો અથવા અપ્પમ પાત્ર માં શેકી ને તૈયાર કરી લ્યો અને શેકાઈ જય એટલે એને ઘી માં બોડી લેવી

ચોખા બનાવવાની રીત

  • ગેસ પર રીંગણ માં કાપા પાડી તેલ લગાવી શેકવા મૂકો સાથે ટમેટા, ડુંગળી , લસણ અને એક બે લીલા મરચા ને શેકવા મૂકો અને થોડી થોડી વારે ફેરવી ફેરવી બધી બાજુથી બરોબર શેકી લ્યો
  • બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી એના ફોતરા અલગ કરી લ્યો અને અલગ અલગ ઝીણા ઝીણા સુધારી લ્યો અને એક વાસણમાં ઝીણા સુધારેલા રીંગણ, ડુંગળી, લીલા મરચા સુધારેલા, બાફેલા બટાકા મેસ કરી નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, લીંબુ નો રસ અને રાઈ નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

ચટણી બનાવવાની રીત

  • શેકેલ ટમેટા ને ઝીણા સુધારી ને નાખો, શેકેલ લસણ સુધારેલ, ડુંગળી, લીલામરચા અને લીલા ધાણા સુધારેલા, મીઠું, લીંબુનોરસ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો તૈયાર છે ચટણી
  • તૈયાર લીટી ને ચોખા અને ચટણી સાથે સર્વ કરો

litti chokha recipe in gujarati notes

  • લીટીના સ્ટફિંગ માટે જો સતુ નો લોટ ના મળે તો શેકેલ દાડિયા ને મિક્સર જારમાં પીસી ને તૈયાર કરી શકો છો
  • અહી રાઈ નું તેલ નાખવા માં આવે છે તમને રાઈ નું તેલ ના ભાવે તો સાદા તેલ અથવા ઘી માં તૈયાર કરી શકો છો થોડો સ્વાદ માં ફરક આવશે
  • અથાણું તમે ખાટું વાપરશો તો વધુ ટેસ્ટી લાગશે અથવા ખાલી અથાણાં નું તેલ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા કરવામાં આવેલ રીક્વેસ્ટ વડાપાવ બનાવવાની રેસીપી બતાવો તો આજ વડાપાઉં બનાવવાની રીત – vada pav banavani rit શીખીશું. If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube ,વડાપાઉં નું નામ સાંભળતા જ બધા ના મોઢામાં પાણી આવી ગયું હસે તો આજ આપણે વડાપાવ ની રેસીપી મા સાથે સર્વ થતી સૂકી ચટણી, લીલી ચટણી, ફરસાણ અને મરચા સાથે સર્વ થતાં મુંબઈ સ્ટાયલ ના vada pav recipe in gujarati શીખીએ.

બેસન નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 3 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • અજમો ¼ ચમચી
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ

ઠેંચો બનાવવા માટેની સામગ્રી

  • લીલા મરચા સુધારેલા 4-5
  • લસણ ની કણી 5-6
  • આદુ નો ½ ઇંચ નો ટુકડો
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આદુ ½ ઇંચ નો ટુકડો
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા 4-5
  • સ્વાદ મુજબ મીઠું
  • લસણ ની કણી 5-6
  • પાણી જરૂર મુજબ

વડા માટેની સામગ્રી | વડાપાવ સામગ્રી

  • બાફેલા બટાકા 8-10
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • ઠેંચો
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વડાપાઉં ની સૂકી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ફરસાણ ચૂરા 2 કપ
  • લસણ ની કણી 10-12
  • લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

વડાપાવ બનાવવાની રીત | વડાપાવ ની રેસીપી

વડાપાઉં બનાવવા માટે આપણે સૌપ્રથમ વડાપાઉં માટેનું બેસન નું  મિશ્રણ બનાવી એક બાજુ મૂકી દઈ ત્યાર બાદ વડા માં નાખવાની ઠેન્ચો, લીલી ચટણી અને સૂકી ચટણી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ વડા તરી ને વડાપાઉં તૈયાર કરીશું

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એને ત્રણ ચાર મિનિટ એક બાજુ હલાવતા રહી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો

ઠેંચો બનાવવાની રીત

મિકસર જાર માં  લીલા મરચા સુધારેલા, લસણ ની કણી ,આદુ નો ટુકડો સ્વાદ મુજબ મીઠું નાખી અધ કચરા પીસી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત | vada pav ni chatni banavani rit

એજ મિક્સર જારમાં સાફ કરી ધોઇ ને નિતારેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલ, લસણ ની કણી , આદુ નો ટુકડો, સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત | vada pav ni chutney banavani rit

મિક્સર જાર માં શેકેલ / તરેલ લસણ ની કણી, ખારી બુંદી / ચૂરા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી ને પીસી ને સૂકી ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો.

vada pav na vada banavani rit | વડા બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા પાન, તૈયાર કરેલ ઠેંચો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ગરમ મસાલો નાખો ને સાથે બાફી ને મેસ કરેલ બટાકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા નાખી ચમચા વડે દબાવી મેસ કરી ને મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એમાંથી મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ ગોળ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ના વડા ને બેસન માં બોળી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો અને લીલા મરચા પણ તરી ને તૈયાર કરી એક બાજુ મૂકો.

વડાપાઉં બનાવવાની રીત |  vada pav banavani rit

સૌ પ્રથમ પાઉં લ્યો અને એને ધાર વાળા ચાકુ થી બરોબર વચ્ચે થી થોડી કાપી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલ લીલી ચટણી લગાવો બીજી બાજુ સૂકી વડાપાઉં ચટણી લગાવો વચ્ચે તૈયાર કરેલ વડો મૂકો ઉપર ખારી બુંદી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ચટણીઓ  અથવા સોસ સાથે વડાપાઉં

vada pav recipe in gujarati notes

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એના વગર પણ આ રીતે વડાપાઉં તૈયાર કરી શકો છો જ્યાં લસણ નાખેલ છે ત્યાં લસણ સિવાય ની સામગ્રી નાખી ને તૈયાર કરવા
  • આ સૂકી ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો

vada pav recipe video | vada pav banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vada pav recipe in gujarati

વડાપાવ બનાવવાની રીત - vada pav recipe - vada pav recipe in gujarati - vada pav banavani rit - વડાપાઉં બનાવવાની રીત - વડાપાવ બનાવવાની રેસીપી - વડાપાવ ની રેસીપી

વડાપાવ બનાવવાની રીત | vada pav recipe | vada pav recipe in gujarati | vada pav banavani rit | વડાપાઉં બનાવવાની રીત | વડાપાવ બનાવવાની રેસીપી | વડાપાવ ની રેસીપી

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા કરવામાં આવેલ રીક્વેસ્ટ વડાપાવ બનાવવાની રેસીપી બતાવો તો આજ વડાપાઉં બનાવવાની રીત – vada pav banavani rit શીખીશું ,વડાપાઉં નું નામ સાંભળતા જ બધા ના મોઢામાં પાણી આવી ગયું હસે તો આજ આપણે વડાપાવ ની રેસીપી મા સાથે સર્વ થતી સૂકી ચટણી, લીલી ચટણી, ફરસાણ અને મરચા સાથે સર્વ થતાં મુંબઈ સ્ટાયલ ના vada pav recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તવી

Ingredients

બેસનનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી

  • 3 કપ બેસન
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી અજમો
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ

ઠેંચો બનાવવા માટેની સામગ્રી

  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 5-6 લસણની કણી
  • ½ ઇંચ નો ટુકડો આદુનો
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 4-5 લીલા મરચા
  • 5-6 લસણની કણી
  • ½ ઇંચ નો ટુકડો આદુ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

વડા માટેની સામગ્રી | વડાપાવ સામગ્રી

  • 8-10 બાફેલા બટાકા
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ઠેંચો
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મજબ

વડાપાઉંની સૂકી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ફરસાણ ચૂરા
  • 10-12 કણી લસણની
  • 2-3 લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

vada pav recipe | વડાપાવ ની રેસીપી

  • વડાપાઉં બનાવવા માટે આપણે સૌપ્રથમ વડાપાઉં માટેનું બેસન નું  મિશ્રણ બનાવી એક બાજુ મૂકી દઈ ત્યાર બાદ વડા માં નાખવાની ઠેન્ચો, લીલી ચટણી અને સૂકી ચટણી બનાવી તૈયાર કરીશું ત્યાર બાદ વડા તરી ને વડાપાઉં તૈયાર કરીશું

બેસન નું મિશ્રણ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી અજમો નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી એને ત્રણ ચાર મિનિટ એક બાજુ હલાવતા રહી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો

ઠેંચો બનાવવાની રીત

  • મિકસર જાર માં  લીલા મરચા સુધારેલા, લસણ ની કણી ,આદુ નો ટુકડો સ્વાદ મુજબ મીઠું નાખી અધ કચરા પીસી લ્યો ને એક વાટકામાં કાઢી લ્યો

લીલી ચટણી બનાવવાની રીત | vada pav ni chatni banavani rit

  • એજ મિક્સર જારમાં સાફ કરી ધોઇ ને નિતારેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલ, લસણ ની કણી , આદુ નો ટુકડો, સ્વાદમુજબ મીઠું અને જરૂર મુજબ પાણી નાખી સ્મુથ પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

વડાપાવ ની સૂકી ચટણી બનાવવાની રીત| vada pav ni chutney banavani rit

  • મિક્સર જાર માં શેકેલ / તરેલ લસણ ની કણી, ખારી બુંદી / ચૂરા, લાલ મરચાનો પાઉડર, સ્વાદમુજબ મીઠું નાખી ને પીસી ને સૂકી ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો

વડાપાવ ના વડા બનાવવાની રીત | vada pav na vada banavani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા પાન, તૈયાર કરેલ ઠેંચો નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ગરમ મસાલો નાખો ને સાથે બાફી ને મેસ કરેલ બટાકા નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, લીલા ધાણા સુધારેલા નાખી ચમચા વડે દબાવીમેસ કરી ને મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો મિશ્રણ બિલકુલ ઠંડુ થાયએટલે એમાંથી મિડીયમ સાઇઝ ના ગોળ ગોળ ગોળ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ બટાકા ના વડા નેબેસન માં બોળી મિડીયમ તાપે ગોલ્ડન તરી લ્યો અને લીલા મરચા પણ તરી ને તૈયાર કરી એક બાજુમૂકો

વડાપાવ બનાવવાની રીત| વડાપાઉં બનાવવાની રીત |  vada pav banavani rit

  • સૌ પ્રથમ પાઉં લ્યો અને એને ધાર વાળા ચાકુ થી બરોબર વચ્ચે થી થોડી કાપી લ્યો ત્યાર બાદ એમાં એક બાજુ તૈયાર કરેલ લીલી ચટણી લગાવો બીજી બાજુ સૂકી વડાપાઉં ચટણી લગાવો વચ્ચે તૈયાર કરેલ વડો મૂકો ઉપર ખારી બુંદી અને તરેલ લીલા મરચા સાથે સર્વ કરો ચટણીઓ  અથવા સોસ સાથે વડાપાઉં

vada pav recipe in gujarati notes

  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એના વગર પણ આ રીતે વડાપાઉં તૈયાર કરી શકો છો જ્યાં લસણ નાખેલ છે ત્યાં લસણ સિવાય ની સામગ્રી નાખી ને તૈયાર કરવા
  • આ સૂકી ચટણી ને તમે ફ્રીઝ માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત – lili dungri bataka nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe Sonia Barton YouTube channel on YouTube શિયાળો આવતા જ લીલા શાકભાજી ખૂબ સારા મળે છે ને ખાવા ની પણ ખૂબ મજા આવે છે ને સારી હેલ્થ પણ બને છે એમજ શિયાળો આવતા બજાર માં લીલી ડુંગળી ખૂબ સારી આવે છે જેમાંથી અલગ અલગ સલાડ અને શાક બનાવવા ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો lili dungri bataka nu shaak recipe in gujarati શીખીએ.

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી ડુંગળી 10-15
  • બટાકા 2 મિડીયમ સુધારેલ
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • તેલ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • લસણ ની કણી 4-5 ઝીણી સુધારેલી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | lili dungri bataka nu shaak banavani recipe

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી પાંદડા અને સફેદ ડુંગળી ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બને ને અલગ અલગ મૂકો અને બટાકા ને છોલી ને મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરો અને પાણી નિતારી બટાકા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને સાત મિનિટ પછી બટાકા થોડા નરમ થાય એટલે એમાં સુધારેલ સફેદ ડુંગળી વાળો ભાગ નાખી મિક્સ કરી નાખો

ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી  મિક્સ કરો અને સાથે લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો અને શાક ને બરોબર ચડાવી લ્યો અને છેલ્લે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો

હવે ફરી બટાકા ને બરોબર ઢાંકી ને ચડાવી લ્યો  બટાકા બરોબર ચડી જાય એટલે એમાં લીલી ડુંગળી ના ઝીણા સુધારેલ પાન નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરો લીલી ડુંગળી બટાકા નું શાક

lili dungri bataka nu shaak notes

  • લીલી ડુંગળી ને પહેલા પાણી થી ધોઈ લેવી પછી ખરાબ પાંદ દૂર કરી લ્યો અને ફરી પાણીથી ધોઈ લ્યો જેથી ડુંગળી પર રહેલ ધૂળ બરોબર સાફ થઈ જાય
  • ટમેટા નાખવા ઓપ્શનલ છે ઘણા નાખે છે તો ઘણા નથી નાખતા એ તમારા પર રહેલ છે
  • શાક જેટલું સિમ્પલ બનાવશો એટલું ટેસ્ટી લાગશે

lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili dungri bataka nu shaak recipe in gujarati

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત - lili dungri bataka nu shaak - લીલી ડુંગળી બટાકા નું શાક - lili dungri bataka nu shaak banavani recipe - lili dungri bataka nu shaak banavani rit - lili dungri bataka nu shaak recipe in gujarati

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત | lili dungri bataka nu shaak | લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nu shaak banavani recipe | lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવાની રીત – lili dungri bataka nu shaak banavani rit શીખીશું. શિયાળો આવતા જ લીલા શાકભાજી ખૂબસારા મળે છે ને ખાવા ની પણ ખૂબ મજા આવે છે ને સારી હેલ્થ પણ બને છે એમજ શિયાળો આવતા બજાર માં લીલી ડુંગળી ખૂબ સારી આવે છે જેમાંથી અલગ અલગ સલાડ અને શાક બનાવવા ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો lili dungri bataka nu shaak recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા જરૂરીસામગ્રી | lili dungri bataka nu shaak ingredients

  • 10-15 લીલી ડુંગળી
  • 2 બટાકા મિડીયમ સુધારેલ
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 4-5 લસણની કણી ઝીણી સુધારેલી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nushaak | lili dungri bataka nu shaak banavani recipe |  lili dungri bataka nu shaak recipe in gujarati

  • લીલી ડુંગળી બટાકા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી ધોઈ લ્યો અને ચાકુથી પાંદડા અને સફેદ ડુંગળી ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને બને ને અલગ અલગ મૂકો અને બટાકાને છોલી ને મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણી માં નાખી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરો અને પાણી નિતારી બટાકા ના કટકા નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો અને સાત મિનિટ પછી બટાકા થોડા નરમ થાય એટલે એમાં સુધારેલ સફેદ ડુંગળી વાળો ભાગ નાખી મિક્સ કરી નાખો
  • હવે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી  મિક્સ કરો અને સાથે લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ને ઢાંકી ને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દયો અને શાક ને બરોબર ચડાવી લ્યો અને છેલ્લે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો
  • હવે ફરી બટાકા ને બરોબર ઢાંકી ને ચડાવી લ્યો  બટાકા બરોબર ચડી જાય એટલે એમાં લીલી ડુંગળી ના ઝીણા સુધારેલ પાન નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી સર્વ કરો લીલી ડુંગળી બટાકા નું શાક

lili dungri bataka nu shaak notes

  • લીલી ડુંગળી ને પહેલા પાણી થી ધોઈ લેવી પછી ખરાબ પાંદ દૂર કરી લ્યો અને ફરી પાણીથી ધોઈ લ્યો જેથી ડુંગળી પર રહેલ ધૂળ બરોબર સાફ થઈ જાય
  • ટમેટા નાખવા ઓપ્શનલ છે ઘણા નાખે છે તો ઘણા નથી નાખતા એ તમારા પર રહેલ છે
  • શાક જેટલું સિમ્પલ બનાવશો એટલું ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્ન how to make dudhi no handvo ?  તો આજ  દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. If you like the recipe do subscribe   Food n Mood by Pooja YouTube channel on YouTube  આ હાંડવો ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે એથી એમ કહી શકાય કે ઇન્સ્ટન્ટ દૂધી નો હાંડવો તૈયાર થઈ જાય છે અને અચાનક લાગેલ ભૂખ માં કે આવેલ મહેમાન ને સર્વ કરવા માં ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ.

દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati

  • છીણેલી દૂધી 300 ગ્રામ
  • સોજી 1 કપ
  • બેસન ¼ કપ
  • આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • દહી ¼ કપ
  • તેલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા ¼ ચમચી / ઇનો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

હાંડવા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe

દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો

 ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢી ને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપે એક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો

બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો

dudhi no handvo recipe in gujarati notes

  • આ હાંડવા ના મિશ્રણ ને કડાઈ કે  કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો

dudhi no handvo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food n Mood by Pooja ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દુધી નો હાંડવો બનાવવાની રીત - dudhi no handvo - દુધી નો હાંડવો - dudhi no handvo recipe in gujarati - dudhi no handvo recipe - dudhi no handvo banavani rit

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo | દુધી નો હાંડવો | dudhi no handvo recipe in gujarati | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્ન how to make dudhi no handvo ?  તો આજ  દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. આ હાંડવો ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે એથી એમ કહી શકાય કે ઇન્સ્ટન્ટ દૂધી નો હાંડવો તૈયાર થઈ જાય છે અને અચાનક લાગેલ ભૂખ માં કે આવેલ મહેમાન ને સર્વ કરવા માં ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ
5 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરીયું

Ingredients

દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati

  • 300 ગ્રામ છીણેલી દૂધી
  • 1 કપ સોજી
  • ¼ કપ બેસન
  • 2 ચમચી આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી હળદર
  • ¼ કપ દહી
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

હાંડવા ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 2 ચમચી સફેદ તલ 2 ચમચી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions

દુધી નો હાંડવો બનાવવાની રીત | દુધી નો હાંડવો | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit

  • દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો
  •  ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર,લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
  • હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખીધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢીને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપેએક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો
  • બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો

dudhi no handvo recipe in gujarati notes

  • આ હાંડવાના મિશ્રણ ને કડાઈ કે  કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara recipe in Gujarati | shakarpara banavani rit

batata poha recipe in gujarati | બટાકા પૌવા બનાવવાની રીત | bataka pauva banavani rit | pava batata banavani rit | બટાકા પૌઆ બનાવવાની રીત

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.