Home Blog Page 131

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit | mysore masala dosa recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube  આજે આપણે મૈસુર ઢોસા બનાવવાની રીત – મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું. આ ઢોસા  રેગ્યુલર ઢોસા કરતા થોડા તીખા ને સોફ્ટ હોય છે ને ચટણી ને બટાકા ના મસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે mysore masala dosa recipe in gujarati , mysore masala dosa banavani rit, mysore dosa recipe in gujarati , mysore dosa banavani rit શીખીએ.

મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients

  • ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients

  • કાશ્મીરી લાલ મરચા 20-25
  • લસણ ની કણી 7-8
  • સૂકા આખા ધાણા 3 ચમચી
  • જીરું 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • મીઠું સ્વાદ મુજબ

ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosa no masalo banavani samagri

  • બાફેલા બટાકા 5-6
  • તેલ 2-3 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • હિંગ ¼ ચમચી
  • ડુંગળી ઝીણી સુધારેલી 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati

સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું

સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમ પટ્ટો પણ વાપરી શકો છો)

ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit

સૌપ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો

 ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખો ને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો

હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit

ઢોસા નું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડા થી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો

હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા

mysore masala dosa recipe in gujarati notes

  • ઢોસા નું મિશ્રણ તમે બજારમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • ઢોસા નું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યાર બાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
  • અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mysore dosa banavani rit | mysore dosa recipe in gujarati

મૈસુર મસાલા ઢોસા - મૈસુર ઢોસા બનાવવાની રીત - મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત - mysore masala dosa recipe in gujarati - mysore masala dosa banavani rit - mysore dosa recipe in gujarati - mysore dosa banavani rit

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit | મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa recipe in gujarati | mysore dosa banavani rit

 આજે આપણે મૈસુર ઢોસા બનાવવાની રીત – મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું. આ ઢોસા  રેગ્યુલર ઢોસા કરતા થોડા તીખા ને સોફ્ટ હોય છે ને ચટણી ને બટાકા ના મસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે mysore masala dosa recipe in gujarati ,mysore masala dosa banavani rit, mysore dosa recipe in gujarati , mysore dosa banavani rit શીખીએ
3.88 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોસા તવી
  • 1 મિક્સર

Ingredients

મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients

  • ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
  • જરૂર મુજબ માખણ / તેલ

મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients

  • 20-25 કાશ્મીરી લાલ મરચા
  • 7-8 કણી લસણની
  • 3 ચમચી સૂકા આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 7-8 મીઠા લીમડાના પાન7-8
  • મીઠું સ્વાદ મુજબ

ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosano masalo banavani samagri

  • 5-6 બાફેલા બટાકા
  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 સુધારેલા લીલા મરચા
  • ¼ ચમચી હળદર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit

  • સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું

મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત  | mysore masala dosa chutney recipe in gujarati | mysore dosa ni chutney banavani rit gujarati ma

  • સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો
  • હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરુંને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમપટ્ટો પણ વાપરી શકો છો)

ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit

  • સૌ પ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યોહવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો
  •  ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખોને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો
  • હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો

મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit

  • ઢોસાનું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડાથી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો
  • હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા

mysore dosa recipe in gujarati notes

  • ઢોસાનું મિશ્રણ તમે બજા રમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
  • ઢોસાનું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યારબાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
  • અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube  આજે આપણે દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત – dudhi chana dal nu shaak banavani rit gujarati ma શીખીશું. જો ઘરમાં કોઈ ને દૂધી ચણાદાળ નું શાક ના ભાવતું હોય તો એક વખત આ રીતે બનાવશો તો ચોક્કસ ભાવશે ને દૂધી ને ચણાદાળ બને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો આજ આપણે dudhi chana nu shaak banavani rit – dudhi chana dal nu shaak recipe in gujarati – dudhi chana nu shaak recipe in gujarati શીખીએ.

દુધી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | dudhi chana nu shaak recipe ingredients

  • દૂધી 500 ગ્રામ
  • ચણા દાળ 250 ગ્રામ
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દુધી ચણા નુ શાક પહેલા વઘાર ની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • લસણ ની પેસ્ટ 2-3 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ડુંગરી 2 ઝીણી સુધારેલી
  • ટમેટા 2-3 ઝીણા સુધારેલા
  • લીલા મરચા 2-3 સુધારેલ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીંબુ નો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

બીજા વઘારની સામગ્રી

  • ઘી 4-5 ચમચી
  • ડુંગળી ના કટકા 1 નાની/ લસણની કળી ના કટકા  2 ચમચી

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit gujarati ma

દૂધી ચણાદાળ નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી લ્યો એમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો એમાં પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ને નાખો તેમજ દૂધી છોલી ને એના કટકા કરી નાખો ને સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી મિક્સ કરો

ત્યારબાદ તેને ઢાંકી ને મિડીયમ તાપે બાફવા મૂકો આશરે વીસ પચીસ મિનિટ લાગશે અથવા દાળ બિલકુલ ગરી જાય ત્યાં સુધી બાફવી દૂધી ને દાળ બરોબર ગરી ને બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો

ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ધાણા જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ઢાંકી ને ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ દૂધી ચણાદાળ ને થોડા મેસ કરી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો

હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકળવા દયો પાંચ સાત મિનિટ માં તેલ અલગ થઈ જસે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીંબુનો રસ મિક્સ કરી લ્યો

ત્યારબાદ શાક ને વઘાર આપવા એક વઘારિયા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકો ને તૈયાર વઘાર ને શાક માં નાખો સાથે થોડા લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો

હવે સર્વીંગ પ્લેટ માં તૈયાર શાક નાખો ને ઉપર થી ઘી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો દૂધી ચણાદાળ નું શાક

dudhi chana nu shaak recipe in gujarati notes

  • અહી તમે ચણાદાળ ને દૂધી ને કૂકરમાં પણ બાફી શકો છો
  • બીજા વઘારમાં તમે ડુંગરી ની જગ્યાએ લસણ ના કટકા નો વઘાર પણ કરી શકો છો
  • લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી લીધા પછી નાખવો નહિતર શાક કડવું લાગશે

દુધી અને ચણાની દાળ નુ શાક | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dudhi chana nu shaak recipe in gujarati | dudhi chana dal nu shaak recipe in gujarati

dudhi chana dal nu shaak - dudhi chana dal nu shaak banavani rit gujarati ma - dudhi chana dal nu shaak recipe in gujarati - દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત - dudhi chana nu shaak banavani rit - dudhi chana nu shaak recipe in gujarati - દુધી ચણા નુ શાક બનાવવાની રીત

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | dudhi chana nu shaak banavani rit | dudhi chana nu shaak recipe in gujarati

આજે આપણે દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત – dudhi chana dal nu shaak banavani rit gujarati ma શીખીશું. જો ઘરમાં કોઈ ને દૂધીચણાદાળ નું શાક ના ભાવતું હોય તો એક વખત આ રીતે બનાવશો તો ચોક્કસ ભાવશે ને દૂધી ને ચણાદાળ બને સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે તો આજ આપણે dudhichana nu shaak banavani rit -dudhi chana dal nu shaak recipe in gujarati – dudhichana nu shaak recipe in gujarati શીખીએ
4.58 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દુધી ચણા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી| dudhi chana nu shaak recipe ingredients

  • 500 ગ્રામ દૂધી
  • 250 ગ્રામ ચણા દાળ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

દુધી ચણા નુ શાક પહેલા વઘાર ની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 2 ઝીણી સુધારેલી ડુંગરી
  • 2-3 ઝીણા સુધારેલા ટમેટા
  • 2-3 સુધારેલ લીલા મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા4-5 ચમચી

બીજા વઘારની સામગ્રી

  • 4-5 ચમચી ઘી 4
  • ડુંગળી ના કટકા 1 નાની/લસણની કળી ના કટકા  2ચમચી

Instructions

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત| dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati | દુધી ચણા નુ શાક બનાવવાની રીત | dudhi chana nushaak banavani rit

  • દૂધી ચણા દાળ નું શાક બનાવવા સૌપ્રથમ ચણાદાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી તપેલી લ્યો એમાં બે ત્રણ કપ પાણી ગરમ મૂકો એમાં પલાળી રાખેલ ચણાદાળ નું પાણી નિતારી ને નાખો તેમજ દૂધી છોલી ને એના કટકા કરી નાખો ને સ્વાદ મુજબમીઠું ને હળદર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેને ઢાંકી ને મિડીયમ તાપે બાફવા મૂકો આશરે વીસ પચીસ મિનિટ લાગશે અથવા દાળ બિલકુલ ગરી જાય ત્યાં સુધી બાફવી દૂધી ને દાળ બરોબર ગરી ને બાફી લીધા બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ સૂકા લાલ મરચા, આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો ને એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખી મિક્સ કરો
  • ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો ને ધાણા જીરું પાઉડર નાખીને બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણીનાખી ઢાંકી ને ચડાવી લ્યો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં બાફી રાખેલ દૂધી ચણાદાળને થોડા મેસ કરી ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • હવે જરૂર લાગે તો પા કપ થી અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ઉકળવા દયો પાંચસાત મિનિટ માં તેલ અલગ થઈ જસે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીંબુનો રસ મિક્સ કરીલ્યો
  • હવે શાક ને વઘાર આપવા એક વઘારિયા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી નાખી ગોલ્ડન શેકો ને તૈયાર વઘાર ને શાક માં નાખો સાથે થોડા લીલા ધાણા સુધારેલા નાખી મિક્સકરો
  • હવે સર્વીંગ પ્લેટ માં તૈયાર શાક નાખો ને ઉપર થી ઘી ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરોદૂધી ચણાદાળ નું શાક

dudhi chana nu shaak recipe in gujarati notes

  • અહી તમે ચણાદાળ ને દૂધી ને કૂકરમાં પણ બાફી શકો છો
  • બીજા વઘારમાં તમે ડુંગરી ની જગ્યાએ લસણ ના કટકા નો વઘાર પણ કરી શકો છો
  • લીંબુ નો રસ હમેશા ગેસ બંધ કરી લીધા પછી નાખવો નહિતર શાક કડવું લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit | dal chokha dokla recipe in gujarati

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Harshita’s Kitchen YouTube channel on YouTube આજે આપણે ચોકલેટ મગ કેક બનાવવાની રીત  – chocolate mug cake banavani rit શીખીશું. આ કેક ને તમે ગમે ત્યારે તૈયાર કરી ને ખાઈ શકો છો સોફ્ટ ને સ્વાદિષ્ટ લાગે છે આ કેક ની તૈયારી માત્ર પાંચ સાત મિનિટમાં થઈ જાય છે ને પંદર વીસ મિનિટ માં તૈયાર કરી શકો છો તો chocolate mug cake recipe in gujarati language શીખીએ.

ચોકલેટ મગ કેક બનાવવા જરૂરી સામગ્રી | mug cake ingredients

  • મેંદા નો લોટ / ઘઉંનો લોટ ¼ કપ
  • દૂધ ¼ કપ
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • કોકો પાઉડર 2 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • મીઠું ચપટી
  • તેલ 2 ચમચી
  • વેનીલા એસન્સ ¼ ચમચી
  • લીંબુનો રસ ¼ ચમચી (ઓપ્શનલ છે)

મગ કેક બનાવવાની રીત | mug cake recipe in gujarati language

મગ કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ¼ કપ, પીસેલી ખાંડ 2 ચમચી, તેલ અથવા ઘી 2 ચમચી ને વેનીલા એસન્સ ¼ ચમચી લઈ બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં ચારણીમાં કોકો પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી, બેકિંગ સોડા ¼ ચમચી, મીઠું ચપટી ને મેંદા નો લોટ અથવા ઘઉંનો લોટ લઈ ચારી ને નાખો

હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને ગેસ પ્ર મૂકી શકાય એવા મગ માં અથવા તો પેપર કપ માં અડધા અડધા ભરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અથવા ટિસ્યુ પેપર મૂકો એમાં તૈયાર કરેલ મગ કે પેપર કપ મૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી દયો ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો (અહી તમે જો મગ માં મુક્સો તો ચડવા માં થોડો સમય લાગશે ને જો તમે પેપર કપ માં મૂકશો તો પાંચ સાત મિનિટ ઓછી લાગશે)

મગ કેક બરોબર ચડ્યો કે નહિ તે ચેક કરવા તમે ચાકુ કે ટૂથ પિક નાખી ને ચેક કરી લ્યો જો ચાકુ કે ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયા છે ગેસ બંધ કરી કાઢી લ્યો ને ઠંડા કરી લ્યો ને ઠંડો થવા દયો તો તૈયાર છે મગ કેક

chocolate mug cake recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ગોળ, ખજૂર પાઉડર કે બ્રાઉન સુગર પણ નાખી શકો છો
  • આ કેક ના મિશ્રણ માં તમે કોફી પાઉડર પણ નાખી શકો છો
  • કેક નું મિશ્રણ તૈયાર થાય પછી એમાં ચોકલેટના કટકા કે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો
  • કેક તૈયાર થાય પછી ઉપરથી પિગડેલ ચોકલેટ નાખી ને પણ ખાઈ શકો છો

ચોકલેટ મગ કેક બનાવવાની રીત | chocolate mug cake banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Harshita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mug cake banavani rit - chocolate mug cake banavani rit - mug cake recipe in gujarati language - chocolate mug cake recipe in gujarati language - મગ કેક બનાવવાની રીત - ચોકલેટ મગ કેક બનાવવાની રીત - મગ કેક રેસીપી

ચોકલેટ મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | chocolate mug cake recipe in gujarati | મગ કેક બનાવવાની રીત | mug cake recipe in gujarati | મગ કેક રેસીપી

આજે આપણે ચોકલેટ મગ કેક બનાવવાની રીત – chocolate mug cake banavani rit શીખીશું. આ કેક ને તમે ગમે ત્યારે તૈયાર કરી ને ખાઈ શકો છો સોફ્ટ ને સ્વાદિષ્ટ લાગે છે આ કેક ની તૈયારી માત્ર પાંચ સાત મિનિટમાં થઈ જાય છે ને પંદર વીસ મિનિટ માં તૈયાર કરી શકો છો તો chocolate mug cake recipe in gujarati language શીખીએ
4.50 from 2 votes
Prep Time: 5 minutes
Cook Time: 20 minutes
Total Time: 25 minutes
Servings: 1 વ્યક્તિ

Equipment

  • 1 મગ
  • 1 પેપર કપ
  • 1 કડાઈ

Ingredients

ચોકલેટ મગ કેક બનાવવા જરૂરી સામગ્રી | mugcake ingredients

  • ¼ કપ મેંદાનો લોટ / ઘઉંનો લોટ
  • ¼ કપ દૂધ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી કોકો પાઉડર
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી તેલ
  • ¼ ચમચી વેનીલા એસન્સ
  • ¼ ચમચી લીંબુનો રસ (ઓપ્શનલ છે)
  • મીઠું ચપટી

Instructions

મગ કેક બનાવવાની રીત | mug cake banavani rit | mug cake recipe in gujarati | chocolate mug cake banavani rit

  • મગ કેક બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દૂધ ¼ કપ, પીસેલી ખાંડ 2 ચમચી,તેલ અથવા ઘી 2 ચમચી ને વેનીલા એસન્સ ¼ ચમચી લઈ બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ચારણીમાં કોકો પાઉડર 2 ચમચી, બેકિંગ પાઉડર ½ ચમચી,બેકિંગ સોડા ¼ ચમચી, મીઠું ચપટી ને મેંદા નો લોટ અથવા ઘઉંનો લોટ લઈ ચારી ને નાખો
  • હવે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો જેથી એમાં કોઈ ગાંઠા ના રહે તૈયાર મિશ્રણ ને ગેસ પ્રમૂકી શકાય એવા મગ માં અથવા તો પેપર કપ માં અડધા અડધા ભરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકો અથવા ટિસ્યુ પેપર મૂકો એમાં તૈયાર કરેલ મગ કે પેપર કપમૂકી બે ગ્લાસ પાણી નાખી ઢાંકી દયો ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો (અહી તમે જો મગ માં મુક્સો તો ચડવા માં થોડો સમય લાગશે ને જો તમે પેપર કપ માં મૂકશો તો પાંચ સાત મિનિટ ઓછી લાગશે)
  • મગ કેક બરોબર ચડ્યો કે નહિ તે ચેક કરવા તમે ચાકુ કે ટૂથ પિક નાખી ને ચેક કરી લ્યો જો ચાકુકે ટૂથ પિક કોરી આવે તો કેક બરોબર ચડી ગયા છે ગેસ બંધ કરી કાઢી લ્યો ને ઠંડા કરી લ્યોને ઠંડો થવા દયો તો તૈયાર છે મગ કેક

chocolate mug cake recipe in gujarati notes

  • અહીતમે ખાંડ ની જગ્યાએ ગોળ, ખજૂર પાઉડર કે બ્રાઉન સુગર પણ નાખી શકો છો
  • આ કેકના મિશ્રણ માં તમે કોફી પાઉડર પણ નાખી શકો છો
  • કેકનું મિશ્રણ તૈયાર થાય પછી એમાં ચોકલેટના કટકા કે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો
  • કેક તૈયાર થાય પછી ઉપરથી પિગડેલ ચોકલેટ નાખી ને પણ ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવાની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sangeeta’s World  YouTube channel on YouTube  આજે આપણે કઢી પકોડા બનાવવાની રીત  – kadhi pakoda banavani rit શીખીશું જેને ડબકા કઢી  તેમજ ગુજરાતી ડબકા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કે કોઈ શાક ના સુજે ને ઘણી રસોઈ ના બનાવવી હોય ત્યારે આ કઢી પકોડા  બનાવી ને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો કઢી પકોડા બનાવવાની રેસીપી – kadhi pakora recipe in gujarati – dapka kadhi banavani rit શીખીએ.

કઢી બનાવવા માટેની સામગ્રી

  • ખાટું દહીં 1 કપ
  • બેસન 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 4 કપ
  • ગોળ 3-4 ચમચી
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-6

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઇનો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

પકોડા કઢી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ / ઘી 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½  ચમચી
  • લવિંગ 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આખા સૂકા ધાણા 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • સુખા લાલ મરચા 2-3
  • ડુંગળી 1 સુધારેલ

કઢી પકોડા ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ઘી 2-3 ચમચી

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakora recipe in gujarati | dapka kadhi recipe in gujarati

સૌ પ્રથમ આપણે સ્પેશિયલ કઢી પકોડા ની કઢી બનાવવાની રીત – kadhi pakoda banavani rit જાણીશું ત્યારબાદ  પકોડા બનાવવાની રીત ત્યારબાદ ડબકા કઢી વઘારવાની રીત શીખીશું.

કઢી પકોડા ની કઢી બનાવવાની રીત | dapka kadhi banavani rit gujarati ma

સૌ પ્રથમ એક વાસણમાં ખાટું દહીં લ્યો એને જેણી થી બરોબર જેરી ( હેન્ડ મિક્સર થી પણ પીસી શકો છો) લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં બેસન 2-3 ચમચી, હળદર ½ ચમચી, સ્વાદ મુજબ મીઠું, ગોળ 3-4 ચમચી, લીલા મરચા 1-2 સુધારેલ, આદુ પેસ્ટ ½ ચમચી, મીઠા લીમડાના પાન 5-6 નાખી ને બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ મિશ્રણ ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકી કઢી માં ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે હલાવતા રહો જેથી છાસ ફાટી ના જાય એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે ઉકળવા દયો કઢી ને આશરે પંદર વીસ સુધી ઉકળવા દેવી

પકોડા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન 1 કપ, લીલા ધાણા સુધારેલા ½ કપ, ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ, લીલા મરચા સુધારેલા 1-2, આદુ પેસ્ટ ½ ચમચી, લીંબુ નો રસ 1 ચમચી, ઇનો ½ ચમચી, હળદર ¼ ચમચી ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પકોડા નું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચા થી કડાઈમાં સમાય એટલા પકોડા નાખો ને પકોડા નાખ્યા પછી ગેસ ને મીડીયમ તાપે કરી પકોડા ને ગોલ્ડન તરી લ્યો ને તરી લીધેલા પકોડા એક વાસણમાં કાઢી લ્યો ને બીજા પકોડા તરી લ્યો

તૈયાર પકોડા ને ઉકળતી કઢી મ નાખી મિક્સ કરી ને ધીમા તાપે ચડવા દયો કઢી પકોડા ચડે ત્યાં સુંધી માં એનો વઘાર તૈયાર કરી લ્યો.

ડબકા કઢી વઘાર કરવાની રીત | dapka kadhi recipe in gujarati

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી, જીરું ½  ચમચી, લવિંગ 2-3, સૂકા લાલ મરચા, હિંગ નાખો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ લાલ મરચાનો પાઉડર નાખી ગેસ બંધ કરી નાખો ને તૈયાર વઘાર ને ઉકળતી કઢીમાં નાખી મિક્સ કરી ફરી પાંચ મિનિટ સુધી ચડવા દેવી ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી, રોટલા સાથે લીલા ધાણા અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો કઢી પકોડા

kadhi pakora recipe in gujarati notes

  • તમે પકોડા માં મેથી , પાકલ  નાખી ને પણ તૈયાર કરી શકો છો અથવા મિક્સ વેજીટેબલ ઝીણા સમારેલા નાખી ને પણ પકોડા તૈયાર કરી શકો છો ને કઢી મ નાખી શકો છો
  • કઢી તમે તેલ ની જગ્યાએ ઘી થી વઘારસો તો વધુ ટેસ્ટી લાગશે

કઢી પકોડા બનાવવાની રેસીપી | ગુજરાતી ડબકા બનાવવાની રીત | kadhi pakoda banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડબકા કઢી બનાવવાની રીત | kadhi pakora recipe in gujarati | dapka kadhi banavani rit

kadhi pakoda banavani rit - kadhi pakora recipe in gujarati - કઢી પકોડા - કઢી પકોડા બનાવવાની રીત - કઢી પકોડા બનાવવાની રેસીપી - ડબકા કઢી બનાવવાની રીત - ગુજરાતી ડબકા બનાવવાની રીત - dapka kadhi banavani rit gujarati ma - dapka kadhi recipe in gujarati

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati | કઢી પકોડા | કઢી પકોડા બનાવવાની રેસીપી | ડબકા કઢી બનાવવાની રીત | ગુજરાતી ડબકા બનાવવાની રીત | dapka kadhi recipe in gujarati | dapka kadhi banavani rit

આજે આપણે કઢી પકોડા બનાવવાની રીત – kadhi pakoda banavani rit શીખીશું જેને ડબકા કઢી  તેમજ ગુજરાતી ડબકા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય કે કોઈ શાક ના સુજે ને ઘણી રસોઈ ના બનાવવી હોય ત્યારે આ કઢી પકોડા  બનાવીને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો તો ચાલો કઢી પકોડા બનાવવાની રેસીપી  – kadhi pakoda recipe in gujarati શીખીએ
4.55 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડબકા કઢી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાટું દહીં
  • 2-3 ચમચી બેસન
  • ½ ચમચી હળદર
  • 4 કપ પાણી
  • 3-4 ચમચી ગોળ
  • 1-2 સુધારેલ લીલા મરચા
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 5-6 મીઠા લીમડાના પાન
  • સ્વાદ મુજબ મીઠું

પકોડા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ ડુંગળી ઝીણી સુધારેલી
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી ઇનો
  • ¼ ચમચી હળદર
  • તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

પકોડા કઢી ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ / ઘી
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આખા સૂકા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • 1 સુધારેલ ડુંગળી
  • 2-3 લવિંગ
  • 2-3 સુકા લાલ મરચા
  • 7-8 મીઠા લીમડાના પાન

કઢી પકોડા ગાર્નિશ માટે  જરૂરી સામગ્રી

  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ઘી

Instructions

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati | dapka kadhi recipe in gujarati | dapka kadhi banavani rit

  • સૌ પ્રથમ આપણે સ્પેશિયલ કઢી પકોડા ની કઢી બનાવવાની રીત જાણીશું ત્યારબાદ  પકોડા બનાવવાની રીત ત્યારબાદ ડબકા કઢી વઘારવાની રીત શીખીશું

કઢી પકોડા ની કઢી બનાવવાની રીત | dapka kadhi banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં ખાટું દહીં લ્યો એને જેણી થી બરોબર જેરી ( હેન્ડ મિક્સર થી પણ પીસી શકો છો)લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં બેસન 2-3 ચમચી,હળદર ½ ચમચી, સ્વાદ મુજબમીઠું, ગોળ 3-4 ચમચી, લીલા મરચા 1-2 સુધારેલ, આદુ પેસ્ટ½ ચમચી, મીઠા લીમડાના પાન 5-6 નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ મિશ્રણ ને કડાઈ માં નાખો ને કડાઈ ને ગેસ પર મૂકી કઢી માં ઉભરો આવે ત્યાં સુધી ફૂલતાપે હલાવતા રહો જેથી છાસ ફાટી ના જાય એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે ઉકળવા દયો કઢી ને આશરે પંદર વીસ સુધી ઉકળવા દેવી

પકોડા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન 1 કપ, લીલા ધાણા સુધારેલા ½ કપ,ડુંગળી ઝીણી સુધારેલી 1 કપ, લીલા મરચા સુધારેલા 1-2, આદુ પેસ્ટ ½ ચમચી, લીંબુ નો રસ 1 ચમચી,ઇનો ½ ચમચી, હળદર ¼ ચમચી ને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો હવે જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી પકોડા નું ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચા થી કડાઈમાં સમાય એટલા પકોડા નાખો ને પકોડા નાખ્યા પછી ગેસ ને મીડીયમ તાપે કરી પકોડા ને ગોલ્ડન તરી લ્યોને તરી લીધેલા પકોડા એક વાસણમાં કાઢી લ્યો ને બીજા પકોડા તરી લ્યો
  • તૈયાર પકોડા ને ઉકળતી કઢી મ નાખી મિક્સ કરી ને ધીમા તાપે ચડવા દયો કઢી પકોડા ચડે ત્યાં સુંધીમાં એનો વઘાર તૈયાર કરી લ્યો

ડબકા કઢી વઘાર કરવાની રીત | dapka kadhi recipe in gujarati

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ½ ચમચી, જીરું ½  ચમચી,લવિંગ 2-3, સૂકા લાલ મરચા, હિંગ નાખો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરો ને ડુંગળી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ત્યારબાદ લાલ મરચાનો પાઉડર નાખી ગેસ બંધ કરી નાખો ને તૈયાર વઘાર ને ઉકળતી કઢીમાં નાખી મિક્સ કરી ફરી પાંચ મિનિટ સુધી ચડવા દેવી ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ ભાત, રોટલી, રોટલા સાથે લીલા ધાણા અને ઘી થી ગાર્નિશ કરી સર્વ કરો કઢી પકોડા

kadhi pakora recipe in gujarati notes

  • તમે પકોડા માં મેથી , પાકલ  નાખી નેપણ તૈયાર કરી શકો છો અથવા મિક્સ વેજીટેબલ ઝીણા સમારેલા નાખી ને પણ પકોડા તૈયાર કરી શકો છો ને કઢી મા નાખી શકો છો
  • કઢી તમે તેલ ની જગ્યાએ ઘી થી વઘારસો તો વધુ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સરગવાનું શાક બનાવવાની રીત | saragva nu shaak banavani rit | saragva nu shaak recipe in gujarati

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી | sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit | papdi gathiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Quick Recipes YouTube channel on YouTube  આજે આપણે પાપડી ગાંઠિયા બનાવવાની રીત – પાપડી ગાંઠિયા ની રેસીપી શીખીશું. આ પાપડી ગાંઠિયા ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આ ગાંઠિયા જલેબી ને સંભારો,તરેળા લીલા મરચા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો papdi gathiya banavani rit –  papdi gathiya recipe in gujarati શીખીએ.

પાપડી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | papdi gathiya ingredients

  • બેસન 500 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા 1 ચમચી
  • પાણી 1 કપ
  • તેલ 1 કપ
  • તરવા માટે તેલ

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya banavani rit

પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાં બાદ બીજા વાસણમાં પાણી માં મીઠું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠા ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

(અહી આ પાણી વાળુ મિશ્રણ તમે મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો એટલે કે મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું ને સોડા નાખી પીસી ને પણ તૈયાર કરી શકો છો)

હવે તેલ પાણી ના મિશ્રણ માં થોડો થોડો બેસન નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને બરોબર હલાવતા જાઓ જેથી ગાંઠા ન પડે બેસન બધો જ પાણી સાથે મિક્સ કરી લીધા બાદ તૈયાર લોટ ને બરોબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી એટલે કે આશરે પાંચ સાત મિનિટ સુધી હલાવી લેવો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે કડાઈ પર પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને એના પર પાણી વારો હાથ લગાવી દયો ને તૈયાર બેસન નું મિશ્રણ ને એના પર હથેળી વડે ઘસી ને તેલમાં પાપડી પાડી લ્યો

એકાદ મિનિટ પાપડી ને એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી પાપડી ને ઉથલાવી બીજી બાજુ તરવા મૂકો બને બાજુ બરોબર તરી લીધા બાદ (તેલ માં ફુગ્ગા ઓછા થાય એટલે ગાંઠિયા તરાય ગયા છે) ઝારા ની મદદ થી ગાંઠિયા કાઢી લ્યો ને ફરી પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને ગાંઠિયા પાડી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો

અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં લાંબા કાપા વાળી પ્લેટ મૂકી સંચામાં તેલ લગાવી તૈયાર લોટ એમાં ભરી લ્યો ને ગરમ તેલ માં સમાય એટલે પાપડી પાડી લ્યો ને તરી શકો છો ને પાપડી તૈયાર કરી શકો છો

papdi gathiya recipe in gujarati notes

  • જો તમે પાપડી ગાંઠીયા નો ઝારો વાપરો તો મિશ્રણ માં ઉપર નું માપ બરોબર છે પણ જો તમે સંચા નો ઉપયોગ કરવો હોય તો મિશ્રણ ને થોડો ઘટ્ટ કરવો એટલે કે મિશ્રણ માં ત્રણ ચાર ચમચી.લોટ વધુ નાખવો જેથી ગાંઠિયા સંચા માંથી બરોબર નીકળે
  • તેલ મીડીયમ ગરમ રાખવું

પાપડી ગાંઠિયા ની રેસીપી | papdi gathiya recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Quick Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati

papdi gathiya - પાપડી ગાંઠિયા - papdi gathiya recipe - papdi gathiya recipe in gujarati - papdi gathiya banavani rit - પાપડી ગાંઠિયા બનાવવાની રીત - પાપડી ગાંઠિયા ની રેસીપી

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi gathiya | papdi gathiya recipe | પાપડી ગાંઠિયા | પાપડી ગાંઠિયા ની રેસીપી

આજે આપણે પાપડી ગાંઠિયા બનાવવાની રીત – પાપડી ગાંઠિયા ની રેસીપી શીખીશું.આ પાપડી ગાંઠિયા ચા સાથે ખૂબ ટેસ્ટી લાગતા હોય છે આ ગાંઠિયા જલેબી ને સંભારો,તરેળા લીલા મરચા સાથે પણ ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો papdi gathiya banavani rit –  papdi gathiya recipe in gujarati શીખીએ
4.37 from 19 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાપડી ગાંઠીયા નો ઝારો અથવા સેવ મશીન

Ingredients

પાપડી ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | papdi gathiya ingredients

  • 500 ગ્રામ બેસન
  • 1 ચમચી બેકિંગ સોડા
  • 1 કપ પાણી
  • 1 કપ તેલ
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાપડી ગાંઠિયા બનાવવાની રીત | papdi gathiya recipe in gujarati | papdi gathiya banavani rit | papdi gathiya | papdi gathiya recipe | પાપડી ગાંઠિયા | પાપડી ગાંઠિયા ની રેસીપી

  • પાપડી ગાંઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાં બાદ બીજા વાસણમાં પાણી માં મીઠું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠા ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • (અહી આ પાણી વાળુ મિશ્રણ તમે મિક્સર જારમાં પણ તૈયાર કરી શકો છો એટલે કે મિક્સર જારમાં પાણી, તેલ, મીઠું ને સોડા નાખી પીસીને પણ તૈયાર કરી શકો છો)
  • હવે તેલ પાણી ના મિશ્રણ માં થોડો થોડો બેસન નો લોટ નાખતા જઈ મિક્સ કરતા જાઓ ને બરોબર હલાવતા જાઓ જેથી ગાંઠા ન પડે બેસન બધો જ પાણી સાથે મિક્સ કરી લીધા બાદ તૈયાર લોટ ને બરોબર મિક્સ કરો જ્યાં સુધી એનો રંગ થોડો સફેદ થાય ત્યાં સુધી એટલે કે આશરે પાંચ સાત મિનિટ સુધી હલાવી લેવો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મીડીયમ કરી નાખો હવે કડાઈ પર પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને એના પર પાણી વારો હાથ લગાવી દયો ને તૈયાર બેસન નું મિશ્રણને એના પર હથેળી વડે ઘસી ને તેલમાં પાપડી પાડી લ્યો
  • એકાદ મિનિટ પાપડી ને એક બાજુ ચડવા દયો ત્યાર બાદ ઝારા થી પાપડી ને ઉથલાવી બીજી બાજુ તરવા મૂકો બને બાજુ બરોબર તરી લીધા બાદ (તેલ માં ફુગ્ગા ઓછા થાય એટલે ગાંઠિયા તરાય ગયા છે) ઝારાની મદદ થી ગાંઠિયા કાઢી લ્યો ને ફરી પાપડી ગાંઠીયા નો ઝારો મૂકો ને ગાંઠિયા પાડી લ્યો આમ બધા ગાંઠિયા તૈયાર કરી લ્યો
  • અથવા જો તમારા પાસે પાપડી ગાંઠીયા નો ઝારો ના હોય તો સેવ મશીન માં લાંબા કાપા વાળી પ્લેટ મૂકી સંચામાં તેલ લગાવી તૈયાર લોટ એમાં ભરી લ્યો ને ગરમ તેલ માં સમાય એટલે પાપડી પાડી લ્યો ને તરી શકો છો ને પાપડી તૈયાર કરી શકો છો

papdi gathiya recipe in gujarati notes

  • જો તમે પાપડી ગાંઠીયા નો ઝારો વાપરો તો મિશ્રણ માં ઉપર નું માપ બરોબર છે પણ જો તમે સંચા નો ઉપયોગ કરવો હોય તો મિશ્રણ ને થોડો ઘટ્ટ કરવો એટલે કે મિશ્રણ માં ત્રણ ચાર ચમચી.લોટ વધુ નાખવો જેથી ગાંઠિયા સંચા માંથી બરોબર નીકળે
  • તેલ મીડીયમ ગરમ રાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

ઘઉંના લોટનું ખીચું બનાવવાની રીત | wheat khichu recipe in gujarati | Ghau na lot nu Khichu Recipe in Gujarati

ભાવનગરી ગાંઠિયા બનાવવાની રીત | bhavnagari gathiya banavani rit | bhavnagari gathiya recipe in gujarati | bhavnagari gathiya recipe

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe kitchen amaze YouTube channel on YouTube આજે આપણે કુંભણીયા ભજીયા બનાવવાની રીત – kumbhaniya bhajiya banavani rit શીખીશું. કુંભણીયા ભજીયા ની રેસીપી ચોમાસામાં ને શિયાળા માં વધારે પડતાં ગુજરાત માં બનાવવામાં આવે છે કહેવાય છે કે કુંભણ ગામ ના નામ પરથી કુંભણીયા ભજીયા નામ પ્રખ્યાત થયું છે આજ આપણે kumbhaniya bhajiya recipe in gujarati શીખીએ.

કુંભણીયા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kumbhaniya bhajiya recipe ingredients

  • લીલુ લસણ ઝીણું સમારેલું 2 કપ
  • લીલા મરચા ઝીણા સમારેલા 2 કપ
  • લીલા ધાણા ઝીણા સુધારેલા 2 કપ
  • બેસન 3 કપ
  • આદુ લસણ પેસ્ટ 2-3 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી

કુંભણીયા ભજીયા બનાવવાની રીત  | kumbhaniya bhajiya recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલા લસણ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ને એના ઉપર ના ખરાબ પાન કાઢી ઝીણું સુધારી લ્યો

ત્યાર બાદ લીલા મરચા ને પણ પાણીથી ધોઇ લ્યો ને ઝીણા સુધારી લ્યો હવે લીલા ધાણા ને પણ પાણીથી ધોઈ નિતારી લ્યો ને સાવ ઝીણા સુધારી લ્યો

હવે એક વાસણમાં સુધારેલ લીલું લસણ, લીલા દાણા , મરચા નાખો એમાં બેસન ના લોટ ને ચારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું ને આદુ લસણ ની પેસ્ટ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને મિશ્રણ ને પાંચ સાથ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મિશ્રણ માંથી હાથ વડે છૂટું છૂટું મિશ્રણ નાખતા જઈ નાના નાના ભજીયા કરો ભજીયા ને ઝારા થી હલાવી ઉથલાવી નાખો

બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજા ભજીયા નાખી ને તરી લ્યો આમ બધા ભજીયા ને તરી લ્યો તો તૈયાર છે જેને ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સર્વ કરો કુંભણીયા ભજીયા

kumbhaniya bhajiya recipe in gujarati notes

  • ભજીયા ના મિશ્રણ ને મિક્સ કરી ખૂબ હલાવવું જરૂરી છે ત્યારેજ ભજીયા અંદરથી સોફ્ટ ને જારીદાર ને બહારથી ક્રિસ્પી બનશે
  • આ ભીજિયમાં સોડા નો ઉપયોગ નથી થતો પણ જો તમારા ભજીયા અંદર થી જારી દાર ના બને તો ચપટી સોડા નાખી શકો છો

કુંભણીયા ભજીયા ની રેસીપી | kumbhaniya bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen amaze ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kumbhaniya bhajiya recipe | kumbhaniya bhajiya recipe

કુંભણીયા ભજીયા બનાવવાની રીત - kumbhaniya bhajiya recipe in gujarati - કુંભણીયા ભજીયા ની રેસીપી - kumbhaniya bhajiya banavani rit - kumbhaniya bhajiya recipe - kumbhaniya bhajiya recipe

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya | kumbhaniya bhajiya recipe in gujarati | કુંભણીયા ભજીયા ની રેસીપી | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe

આજે આપણે કુંભણીયા ભજીયા બનાવવાની રીત – kumbhaniya bhajiya banavani rit શીખીશું. કુંભણીયા ભજીયાની રેસીપી ચોમાસામાં ને શિયાળામાં વધારે પડતાં ગુજરાત માં બનાવવામાં આવે છે કહેવાય છે કે કુંભણ ગામ ના નામ પરથી કુંભણીયા ભજીયા નામ પ્રખ્યાત થયું છે આજ આપણે kumbhaniya bhajiya recipe in gujarati શીખીએ
4.60 from 15 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કુંભણીયા ભજીયા બનાવવા જરૂરી સામગ્રી | kumbhaniya bhajiya recipe ingredients

  • 2 કપ લીલુ લસણ ઝીણું સમારેલું
  • 2 કપ લીલા મરચા ઝીણા સમારેલા
  • 2 કપ લીલા ધાણા ઝીણા સુધારેલા
  • 3 કપ બેસન
  • 2-3 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી

Instructions

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

  • કુંભણીયા ભજીયા બનાવવા સૌપ્રથમ લીલા લસણ ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ને એના ઉપર ના ખરાબ પાનકાઢી ઝીણું સુધારી લ્યો
  • ત્યારબાદ લીલા મરચા ને પણ પાણીથી ધોઇ લ્યો ને ઝીણા સુધારી લ્યો હવે લીલા ધાણા ને પણ પાણીથી ધોઈ નિતારી લ્યો ને સાવ ઝીણા સુધારી લ્યો
  • હવે એક વાસણમાં સુધારેલ લીલું લસણ, લીલા દાણા , મરચા નાખો એમાં બેસન ના લોટ ને ચારી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું ને આદુ લસણ ની પેસ્ટ નાખી હાથ થી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ જરૂર મુજબ થોડું થોડું પાણી નાખી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ને મિશ્રણ ને પાંચ સાથ મિનિટ બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર મિશ્રણ માંથી હાથ વ ડેછૂટું છૂટું મિશ્રણ નાખતા જઈ નાના નાના ભજીયા કરો ભજીયા ને ઝારા થી હલાવી ઉથલાવી નાખો
  • બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો ભજીયા ગોલ્ડન તરી લીધા બાદ એક વાસણમાં કાઢી લ્યો ને બીજા ભજીયા નાખી ને તરી લ્યો આમ બધા ભજીયા ને તરી લ્યો તો તૈયાર છે જેને ગરમ ચા કે ચટણી કે સોસ સાથે સર્વ કરો કુંભણીયા ભજીયા

kumbhaniya bhajiya recipe in gujarati notes

  • ભજીયાના મિશ્રણ ને મિક્સ કરી ખૂબ હલાવવું જરૂરી છે ત્યારેજ ભજીયા અંદરથી સોફ્ટ ને જારીદારને બહારથી ક્રિસ્પી બનશે
  • આ ભીજિયમાં સોડા નો ઉપયોગ નથી થતો પણ જો તમારા ભજીયા અંદર થી જારી દાર ના બને તો ચપટી સોડા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મગની દાળના દાળવડા બનાવવાની રીત | mag ni dal na dal vada banavani rit | mag ni dal na dalvada recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit | vati dal khaman recipe in gujarati

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મગની દાળના દાળવડા બનાવવાની રીત | mag ni dal na dal vada banavani rit | mag ni dal na dalvada recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube આજે આપણે મગની દાળના દાળવડા બનાવવાની રીત – મગની દાળના ના ભજીયા બનાવવાની રીત – mag ni dal na dal vada banavani rit શીખીશું. વરસાદ ની સીઝન હોય ને ભજીયા, દાલ વડા , પકોડા ગુજરાતીના ઘરે ના બને એવો તો કોઈ ગુજરાતી નઈ હોય તો વરસાદ ની મજા સાથે આજ દાલવડા ની પણ મજા લઈએ ને આજ mag ni dal na vada banavani rit – mag ni dal na dal vada recipe in gujarati – mag ni dal na dalvada recipe in gujarati શીખીએ.

મગની દાળના દાળવડા બનાવવા જરૂરી સામગ્રી | mag ni dal na dal vada recipe ingredients

  • મગ દાળ 2 કપ
  • આદુ નો 1 ટુકડાની પેસ્ટ
  • લસણ ની 8-10 કણીઓ નો પેસ્ટ
  • લીલા મરચા 4-5 ઝીણા સુધારેલા
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠા લીમડાના પાન 7-8 સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • બેકિંગ સોડા 1-2 ચપટી

મગની દાળના દાળવડા બનાવવાની રીત | મગની દાળના ના ભજીયા બનાવવાની રીત

દાલવડા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ સાફ કરી ને લ્યો ( અહી તમે ફોતરા વાળી દાળ પણ લઈ શકો છો) મગ દાળ ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો

હવે છ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો ને એક વખત સાફ પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડી થોડી પલાળેલી મગ દાળ નાખી ને દર્દરી પીસી લ્યો

 બધી દાળ પીસાઈ જાય એટલે પીસેલ દાળ ને ચમચા થી બરોબર પાંચ દસ મિનિટ ફેટી લ્યો જેથી એમાં હવા ભરાઇ જાય (દાળ ને બરોબર મિક્સ થઈ ગઈ એ ચેક કરવા એક વાસણમાં પાણી લ્યો એમાં ફેટેલી દાળ માંથી પા ચમચી દાળ પાણી માં નાખો જો દાળ પાણી ઉપર તરે તો તમારી દાળ ને તમે બરોબર ફેટી છે અને જો નીચે બેસી જાય તો હજી ફેટવાની જરૂર છે)

દાળ ને બરોબર ફેટી લીધા બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ ને સગ કરેલ લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ ને ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચી થી તૈયાર મિશ્રણ માંથી હાથ થી કે ચમચા થી ગરમ તેલમાં મિશ્રણ નાખો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધા દાલવડા તરી લ્યો ને તૈયાર દાલવડા ને ગરમ ગરમ ચટણી કે ચા દૂધ સાથે સર્વ કરો દાલવડા.

dalvada recipe in gujarati notes

  • મગ દાળ ને ઓછામાં ઓછા ચાર કલાક તો પલાળવી નહિતર દાલવડા સારા નહિ લાગે
  • અહી તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો એમજ પણ વડા સારા લાગશે

mag ni dal na dal vada banavani rit video | mag ni dal na vada banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhanu’s Kitchen Bhanu’s Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mag ni dal na dalvada recipe in gujarati | mag ni dal na dal vada recipe in gujarati

મગની દાળના દાળવડા બનાવવાની રીત - મગની દાળના ના ભજીયા બનાવવાની રીત - મગની દાળના વડા - dalvada recipe in gujarati - mag ni dal na dal vada banavani rit - mag ni dal na vada banavani rit - mag ni dal na dal vada recipe in gujarati - mag ni dal na dalvada recipe in gujarati

મગની દાળના દાળવડા બનાવવાની રીત | મગની દાળના ના ભજીયા બનાવવાની રીત | મગની દાળના વડા | dalvada recipe in gujarati | mag ni dal na dal vada banavani rit | mag ni dal na vada banavani rit | mag ni dal na dal vada recipe in gujarati | mag ni dal na dalvada recipe in gujarati

આજે આપણે મગની દાળના દાળવડા બનાવવાની રીત – મગની દાળના ના ભજીયા બનાવવાની રીત – mag ni dal na dal vada banavani rit શીખીશું. વરસાદ ની સીઝન હોય ને ભજીયા, દાલ વડા , પકોડા ગુજરાતીના ઘરે નાબને એવો તો કોઈ ગુજરાતી નઈ હોય તો વરસાદ ની મજા સાથે આજ દાલવડા ની પણ મજા લઈએ ને આજ mag ni dal na vada banavani rit – mag ni dal na dal vada recipe in gujarati – mag ni dal na dalvada recipe in gujarati શીખીએ
4.67 from 27 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 40 minutes
Servings: 4 person

Equipment

  • 1 કડાઈ

Ingredients

મગની દાળના દાળવડા બનાવવા જરૂરી સામગ્રી | mag nidal na dal vada recipe ingredients

  • 2 કપ મગ દાળ
  • 1 ટુકડાની પેસ્ટ આદુનો
  • 8-10 લસણની કણીઓ નો પેસ્ટ
  • 4-5 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 7-8 સુધારેલા મીઠા લીમડાના પાન
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચપટી બેકિંગસોડા

Instructions

મગની દાળના દાળવડા બનાવવાની રીત | magni dal na dal vada banavani rit | mag ni dal na dalvada recipe in gujarati

  • દાલવડા બનાવવા સૌપ્રથમ મગ ની ફોતરા વગરની દાળ સાફ કરી ને લ્યો ( અહી તમે ફોતરા વાળી દાળ પણલઈ શકો છો) મગ દાળ ને બે ત્રણ પાણી થી ધસી ને ધોઇ લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
  • હવે છ કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો ને એક વખત સાફ પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યારબાદ મિક્સર જારમાં થોડી થોડી પલાળેલી મગ દાળ નાખી ને દર્દરી પીસી લ્યો
  •  બધી દાળ પીસાઈ જાય એટલે પીસેલ દાળને ચમચા થી બરોબર પાંચ દસ મિનિટ ફેટી લ્યો જેથી એમાં હવા ભરાઇ જાય (દાળ ને બરોબર મિક્સ થઈ ગઈ એ ચેક કરવા એક વાસણમાં પાણી લ્યો એમાં ફેટેલી દાળમાંથી પા ચમચી દાળ પાણી માં નાખો જો દાળ પાણી ઉપર તરે તો તમારી દાળ ને તમે બરોબર ફેટીછે અને જો નીચે બેસી જાય તો હજી ફેટવાની જરૂર છે)
  • દાળને બરોબર ફેટી લીધા બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, ધોઇ નેસગ કરેલ લીલા ધાણા સુધારેલા, મીઠા લીમડાના પાન, આદુ ની પેસ્ટ, લસણની પેસ્ટ, મીઠુંસ્વાદ મુજબ ને ચપટી બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હાથ થી કે ચમચી થી તૈયાર મિશ્રણમાંથી હાથ થી કે ચમચા થી ગરમ તેલમાં મિશ્રણ નાખો ને મિડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધીતરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો આમ બધા દાલવડા તરી લ્યો ને તૈયાર દાલવડા ને ગરમ ગરમ ચટણી કે ચા દૂધ સાથે સર્વ કરો દાલવડા.

dalvada recipe in gujarati notes

  • મગ દાળને ઓછામાં ઓછા ચાર કલાક તો પલાળવી નહિતર દાલવડા સારા નહિ લાગે
  • અહી તમે ડુંગરી લસણ ના ખાતા હો તો ના નાખો એમજ પણ વડા સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

પાણીપુરી નું પાણી બનાવવાની રીત | panipuri pani recipe in gujarati | pani puri nu pani banavani rit

ભાખરવડી બનાવવાની રીત | bhakarwadi banavani rit | bhakarwadi recipe gujarati | vadodara ni bhakarwadi recipe | ભાખરવડી ની રેસીપી