નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ravinder’s HomeCooking YouTube channel on YouTube આજે આપણે બેસન ના ચીલા બનાવવાની રીત – besan na chilla banavani rit શીખીશું. આ ચીલા ને બેસનના પુડલા પણ કહેવાય છે તેમજ આહી તમે તમારી પસંદ ના શાક નાખી કે કાઢી ને તૈયાર કરી શકો છો જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ને હેલ્થી પણ હોય છે તો ચાલો બેસન ના ચિલ્લા બનાવવાની રીત – besan ka chilla recipe in gujarati – besan na chilla recipe in gujarati શીખીએ.
બેસન ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી | besan na chilla ingredients
બેસન 1 કપ
ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
આદુ છીણેલું 1 ચમચી
ઝીણા સુધારેલ ટમેટા ¼ કપ
છીણેલું કેપ્સીકમ ¼ કપ
લીલા ધાણા સુધારેલા ¼
લીલા મરચા સુધારેલ 1
લીંબુનો રસ ½ ચમચી
અજમો ½ ચમચી
હળદર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
પાણી 1 કપ અથવા જરૂર મુજબ
બેસન ના ચીલા બનાવવાની રીત | besan ka chilla recipe in gujarati
બેસનના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ છીણેલું, ઝીણા સુધારેલ ટમેટા, છીણેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, લીંબુનો રસ, હાથ થી મસળી ને અજમો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યાર બાદ એમાં જરૂર મુજબ થોડું થોડું કરી ને પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખી ને મિક્સ કરી લ્યો (પાણી ની જરૂરત બેસન પર રહેલ છે ક્યારેક વધારે તો ક્યારે ઓછી માત્રા માં પાણી જોઈએ) તૈયાર મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી નવશેકી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી ને પાતળો ચીલો બને એમ એક થી દોઢ કડછી નાખી એક સરખું ફેલાવી દયો
હવે ગેસ ને મીડીયમ ફૂલ તાપ કરી નાખો ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો
ફરી ગેસ ધીમો કરી ને તેલ લગાવી મિશ્રણ ને હલાવી તવી પર નાખી એક સરખું ફેલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા કે સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસનના ચીલા
besan na chilla recipe in gujarati notes
અહી તમે છીણેલ મકાઈ ના દાણા , છીણેલી દૂધી, કે બીજા તમારી પસંદ ના શાક છીણી ને નાખી શકો છો
ચીલા ને તવી પર નાખવાથી પહેલા ગેસ ધીમો કરી નાખશો તો ચીલા બરોબર રીતે ફેલાવી શકશો
બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ravinder’s HomeCooking ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
besan na chilla recipe in gujarati
બેસન ના ચીલા બનાવવાની રીત | besan na chilla banavani rit| besan na chilla recipe in gujarati | besan ka chilla recipe in gujarati | બેસન ના ચિલ્લા બનાવવાની રીત
આજે આપણે બેસન ના ચીલા બનાવવાની રીત – besan na chilla banavani rit શીખીશું. આ ચીલા ને બેસનના પુડલા પણ કહેવાય છે તેમજ અહી તમે તમારી પસંદ ના શાક નાખી કે કાઢી ને તૈયાર કરી શકો છો જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે ને હેલ્થી પણ હોય છે તો ચાલો બેસન ના ચિલ્લા બનાવવાનીરીત – besan ka chilla recipe in gujarati – besan na chilla recipe in gujarati શીખીએ
4.63 from 16 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 10 minutesminutes
Total Time: 50 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તવી
Ingredients
બેસન ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી | besan na chilla ingredients
1કપબેસન
¼કપઝીણી સુધારેલી ડુંગળી
1ચમચીઆદુ છીણેલું
¼કપઝીણા સુધારેલ ટમેટા
¼કપછીણેલું કેપ્સીકમ
¼કપલીલા ધાણા સુધારેલા
1લીલા મરચા સુધારેલ
½ચમચીલીંબુનો રસ
½ચમચી અજમો
½ચમચીહળદર
મીઠું સ્વાદ મુજબ
તેલ જરૂર મુજબ
1કપ પાણી અથવા જરૂર મુજબ
Instructions
બેસન ના ચીલા બનાવવાની રીત| besan na chilla banavani rit| besan na chilla recipe in gujarati | બેસન ના ચિલ્લા બનાવવાની રીત
બેસનના ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારણીથી ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, આદુ છીણેલું, ઝીણા સુધારેલ ટમેટા, છીણેલ કેપ્સીકમ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલ, લીંબુનો રસ, હાથ થી મસળી ને અજમો, હળદર, સ્વાદ મુજબ મીઠું અને એક બે ચમચી તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
ત્યારબાદ એમાં જરૂર મુજબ થોડું થોડું કરી ને પાણી નાખી મિડીયમ ઘટ્ટ થાય એટલું પાણી નાખીને મિક્સ કરી લ્યો (પાણી ની જરૂરત બેસન પર રહેલ છે ક્યારેક વધારે તો ક્યારે ઓછી માત્રા માં પાણી જોઈએ) તૈયાર મિશ્રણ ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી નવશેકી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખી ફેલાવી દયો ત્યાર બાદ તૈયાર કરેલ મિશ્રણ ને હલાવી ને પાતળો ચીલો બને એમ એક થી દોઢ કડછી નાખી એક સરખું ફેલાવી દયો
હવે ગેસ ને મીડીયમ ફૂલ તાપ કરી નાખો ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ને તવી પર થી ઉતારી લ્યો
ફરી ગેસ ધીમો કરી ને તેલ લગાવી મિશ્રણ ને હલાવી તવી પર નાખી એક સરખું ફેલાવી લ્યો ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા ચીલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ ચા કે સોસ કે ચટણી સાથે સર્વ કરો બેસનના ચીલા
besan na chilla recipe in gujarati notes
અહી તમે છીણેલ મકાઈ ના દાણા , છીણેલી દૂધી, કે બીજા તમારી પસંદ ના શાક છીણી ને નાખી શકો છો
ચીલાને તવી પર નાખવાથી પહેલા ગેસ ધીમો કરી નાખશો તો ચીલા બરોબર રીતે ફેલાવી શકશો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe TANU’S PANCH PHORON YouTube channel on YouTube આજે આપણે બેસન ના લાડવા બનાવવાની રીત – besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને પ્રસાદ માં વધારે પડતાં વપરાય છે ખાસ કરી ને સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદી તરીકે મળતા હોય છે ખૂબ ઓછા ઘીમાં આપણે પણ ઘરના નાના મોટા પ્રસંગમાં કે પૂજામાં બનાવી તૈયાર કરી શકીએ ને સાત આઠ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો besan na ladoo banavani recipe – besan na ladoo recipe in gujarati – besan ladoo in gujarati શીખીએ.
બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | besan na ladoo ingredients
બેસન 2 કપ
ઘી ¼ +2 ચમચી અથવા જરૂર મુજબ નાખવું
પીસેલી ખાંડ 1 ½ કપ
ડ્રાય ફ્રુટ કતરણ ગાર્નિશ માટે
બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladoo banavani recipe
સૌ પ્રથમ બેસન ને ચારણીથી ચાળી લેવો હવે ગેસ પર એક કડાઈમાં ચારેલ બેસન લ્યો ને ધીમા તાપે બેસન ને ચાર પાંચ મિનિટ શેકો અથવા તો બેસન થોડો રંગ બદલવા લાગે ને બેસન શેકવા ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો
હવે એમાં એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકવો ત્યાર બાદ ફરી બે ચમચી ઘી નાખી ને બરોબર મિક્સ કરી શેકવો ને બેસન નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહી બીજા વાસણમાં કાઢી લેવો
વાસણમાં કાઢી લીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને થોડો ઠંડો કરવો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખવી ને બરોબર મિક્સ કરી લેવી ખાંડ બરોબર મિક્સ કરી લેવી
હવે એમાં પીગડેલ ઘી ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાછી બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો આમ જરૂર મુજબ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ને લડવા વારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો
હવે હાથમાં થોડુ ઘી લગાવી જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો લાડવા ને લિસા બનાવવા હાથ પાણી થી ધોઇ કોરા કરી ને હાથ પર ઘી લગાવી બને હથેળી વચ્ચે લાડવા ને ગોળ ફેરવશો તો લાડવા લિસા થઈ જસે તૈયાર લાડવા પર ડ્રાય ફ્રુટ કતરણ લગાવી એક વખત પાછી ફેરવી ગોળ બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો યો તૈયાર છે બેસન ના લાડવા
besan na ladoo recipe in gujarati notes
બેસન ને થોડી વખત એમજ શેકી લેશો ને ત્યાર બાદ ઘી નાખશો તો ઓછું ઘી ની જરૂર પડશે
ગેસ પરથી શેકેલ બેસન ઉતારી બે ત્રણ મિનિટ ઠંડા કર્યા પચિ પીસેલી ખાંડ નાખવી નહિતર ખાંડ ઓગળવા લાગશે ને ચાસણી બની જસે
અહી તમને એલચી નો પાવડર પણ પા ચમચી નાખી શકો છો
બેસન ના લાડવા રેસીપી વિડીયો | besan na ladva banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TANU’S PANCH PHORON ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
besan ladoo in gujarati | besan na ladoo recipe in gujarati
બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo banavani recipe | besan na ladoo recipe in gujarati | besan ladoo in gujarati
આજે આપણે બેસન ના લાડવા બનાવવાની રીત – besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને પ્રસાદ માં વધારે પડતાં વપરાય છે ખાસ કરી ને સ્વામિનારાયણ મંદિર માં પ્રસાદી તરીકે મળતા હોય છે ખૂબ ઓછા ઘીમાં આપણે પણ ઘરના નાના મોટા પ્રસંગમાં કે પૂજામાં બનાવી તૈયાર કરી શકીએ ને સાત આઠ દિવસ સુધી સાચવી શકાય છે તો ચાલો besan na ladoo banavani recipe – besan na ladoo recipe in gujarati – besan ladoo in gujarati શીખીએ
4.30 from 10 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Total Time: 30 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | besan na ladoo ingredients
બેસન 2 કપ
ઘી ¼ +2 ચમચી અથવા જરૂર મુજબ નાખવું
પીસેલી ખાંડ 1 ½ કપ
ડ્રાયફ્રુટ કતરણ ગાર્નિશ માટે
Instructions
બેસન ના લાડવા બનાવવાની રીત | besan na ladva banavani rit | besan na ladoo recipe in gujarati
સૌ પ્રથમ બેસન ને ચારણીથી ચાળી લેવો હવે ગેસ પર એક કડાઈમાં ચારેલ બેસન લ્યો ને ધીમા તાપે બેસન ને ચાર પાંચ મિનિટ શેકો અથવા તો બેસન થોડો રંગ બદલવા લાગે ને બેસન શેકવા ની સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકવો
હવે એમાં એક ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ શેકવો ત્યાર બાદ ફરી બે ચમચી ઘી નાખીને બરોબર મિક્સ કરી શેકવો ને બેસન નો રંગ થોડો ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને હલાવતા રહી બીજા વાસણમાં કાઢી લેવો
વાસણમાં કાઢી લીધા બાદ બે ત્રણ મિનિટ હલાવી ને થોડો ઠંડો કરવો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખવીને બરોબર મિક્સ કરી લેવી ખાંડ બરોબર મિક્સ કરી લેવી
હવે એમાં પીગડેલ ઘી ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાછી બે ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો આમ જરૂર મુજબ એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ને લડવા વારી શકાય એવું મિશ્રણ તૈયાર કરો
હવે હાથમાં થોડુ ઘી લગાવી જે સાઇઝ ના લાડવા બનાવવા છે એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો લાડવાને લિસા બનાવવા હાથ પાણી થી ધોઇ કોરા કરી ને હાથ પર ઘી લગાવી બને હથેળી વચ્ચે લાડવાને ગોળ ફેરવશો તો લાડવા લિસા થઈ જસે તૈયાર લાડવા પર ડ્રાય ફ્રુટ કતરણ લગાવી એક વખતપાછી ફેરવી ગોળ બનાવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લ્યો યો તૈયાર છે બેસન ના લાડવા
besan na ladoo recipe in gujarati notes
બેસનને થોડી વખત એમજ શેકી લેશો ને ત્યાર બાદ ઘી નાખશો તો ઓછું ઘી ની જરૂર પડશે
ગેસ પરથી શેકેલ બેસન ઉતારી બે ત્રણ મિનિટ ઠંડા કર્યા પચિ પીસેલી ખાંડ નાખવી નહિતર ખાંડ ઓગળવા લાગશે ને ચાસણી બની જસે
અહી તમને એલચી નો પાવડર પણ પા ચમચી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube આજે આપણે હરા ભરા કબાબ બનાવવાની રીત – hara bhara kabab banavani rit શીખીશું. કબાબ આપણે હમેશા હોટલ રેસ્ટોરન્ટ માં ઓડર કરતા હોઈએ છીએ જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગતા હોય છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો આજ ઘરે જ હરા ભરા કબાબ રેસીપી – hara bhara kabab recipe in gujarati શીખીએ.
હરા ભરા કબાબ બનાવવા કૂકરમાં બટાકા ને બે ત્રણ સીટી કરી ને બાફી ને તૈયાર કરી લ્યો ને હવા નીકળે એટલે તરત કાઢી લ્યો જેથી બટાકા પાણી ના પીવે ત્યાર બાદ બટાકા ને છોલી ને છીણી લ્યો અથવા મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બેસન નો લોટ લ્યો એને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો (અહી તમે બેસન ની જગ્યાએ બ્રેડ ક્રમ પણ લઈ શકો છો) બેસન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ પછી ગેસ પર ગરમ કરવા મૂકો એમાં ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી શેકો ત્યાર બાદ એમાં ફણસી સુધારેલ, લીલા વટાણા અને કેપ્સીકમ નાખી ને બે ત્રણ મિનિટ શેકો
ત્યાર બાદ એમાં ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને પાલક નાખી ને બરોબર મિક્સ કરી ને ચડાવો બધા શાક બરોબર ચડી જાય અને કડાઈમાં પાણી ના રહે ત્યાર સુધી હલાવતા રહો ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી શેકેલ શાક ને ઠંડા થવા દયો
હવે શાક ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટ ને એક વાસણ માં કાઢી ને એમાં મેસ કરેલ બટાકા અને શેકેલ બેસન નાખી અને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો
ત્યારબાદ તૈયાર મિશ્રણ માંથી નાના નાના કબાબ તૈયાર કરી લ્યો અને એના પર કાજુના કટકા ને મૂકી દબાવી લ્યો આમ બધા જ કબાબ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર પેન અથવા તવી માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે કરી એમાં તૈયાર કરેલ કબાબ ટીકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો એક બાજુ શેકાઈ જય એટલે બીજી બાજુ હલકા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો
કબાબ શેકાઈ જાય એટલે હલકા હાથે કાઢી લ્યો ને ટિસ્યુ પેપર કે ચારણી માં મૂકી વધારાનું તેલ નીકળવા દયો આમ બધા બધા કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો ને સોસ કે લીલી ચટણી સાથે સર્વ કરો હરા ભરા કબાબ
hara bhara kabab recipe in gujarati notes
કબાબ માટે તમે બેસન ની જગ્યાએ બ્રેડ ક્રમ ની ઉપયોગ પણ કરી શકો છો
આ શાક સિવાય બીજા લીલા શાક ને પણ શેકી ને નાખી શકાય છે
કબાબ ને મિડીયમ તાપે શેકવા જો ધીમા તાપે શેકશો તો કબાબ ખુલી જશે અને ફૂલ તાપે કરશો તો બરી જસે
હરા ભરા કબાબ રેસીપી | hara bhara kabab banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો
આજે આપણે હરા ભરા કબાબ બનાવવાની રીત – hara bhara kabab banavani rit શીખીશું. કબાબ આપણે હમેશા હોટલ રેસ્ટોરન્ટ માં ઓડર કરતા હોઈએ છીએ જે ખાવા માં ખુબ ટેસ્ટી લાગતા હોય છે સાથે હેલ્થી પણ હોય છે તો ચાલો આજ ઘરે જ હરા ભરા કબાબ રેસીપી – hara bhara kabab recipe in gujarati શીખીએ
હરા ભરા કબાબ બનાવવા કૂકરમાં બટાકા ને બે ત્રણ સીટી કરી ને બાફીને તૈયાર કરી લ્યો ને હવા નીકળે એટલે તરત કાઢી લ્યો જેથી બટાકા પાણી ના પીવે ત્યારબાદ બટાકા ને છોલી ને છીણી લ્યો અથવા મેસ કરી લ્યો ને એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં બેસન નો લોટ લ્યો એને ધીમા તાપે સુગંધ આવે ત્યાં સુધી અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો (અહી તમે બેસન ની જગ્યાએ બ્રેડ ક્રમ પણ લઈ શકો છો) બેસનશેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
હવે એજ કડાઈ પછી ગેસ પર ગરમ કરવા મૂકો એમાં ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં આદુલસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી શેકો ત્યાર બાદ એમાં ફણસી સુધારેલ, લીલા વટાણા અને કેપ્સીકમ નાખીને બે ત્રણ મિનિટ શેકો
ત્યારબાદ એમાં ચાર્ટ મસાલો, ગરમ મસાલો અને શેકેલ જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠુંઅને પાલક નાખી ને બરોબર મિક્સ કરી ને ચડાવો બધા શાક બરોબર ચડી જાય અને કડાઈમાં પાણીના રહે ત્યાર સુધી હલાવતા રહો ચડાવી લ્યો શાક બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી શેકેલશાક ને ઠંડા થવા દયો
હવે શાક ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી ને પીસી ને પેસ્ટ બનાવી લ્યો તૈયાર પેસ્ટને એક વાસણ માં કાઢી ને એમાં મેસ કરેલ બટાકા અને શેકેલ બેસન નાખી અને જરૂર મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો હવે તૈયાર મિશ્રણ માંથી નાના નાના કબાબ તૈયાર કરી લ્યો અને એનાપર કાજુના કટકા ને મૂકી દબાવી લ્યો આમ બધા જ કબાબ તૈયાર કરી લ્યો
હવે ગેસ પર પેન અથવા તવી માં થોડું તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપેકરી એમાં તૈયાર કરેલ કબાબ ટીકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો એક બાજુ શેકાઈ જય એટલે બીજી બાજુ હલકા હાથે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો
કબાબ શેકાઈ જાય એટલે હલકા હાથે કાઢી લ્યો ને ટિસ્યુ પેપર કે ચારણી માં મૂકી વધારાનું તેલની કળવા દયો આમ બધા બધા કબાબ ને શેકી ને તૈયાર કરી લ્યો ને સોસ કે લીલી ચટણી સાથે સર્વકરો હરા ભરા કબાબ
hara bhara kabab recipe in gujarati notes
કબાબ માટે તમે બેસન ની જગ્યાએ બ્રેડ ક્રમ ની ઉપયોગ પણ કરી શકો છો
આ શાક સિવાય બીજા લીલા શાક ને પણ શેકી ને નાખી શકાય છે
કબાબને મિડીયમ તાપે શેકવા જો ધીમા તાપે શેકશો તો કબાબ ખુલી જશે અને ફૂલ તાપે કરશો તો બરીજસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Trusha Bhimani YouTube channel on YouTube આજે આપણે ભાખરી પીઝા બનાવવાની રીત – bhakri pizza banavani rit શીખીશું. પિત્ઝા નું નામ આવતાં જ બધા ના મોઢામાં પાણી આવી જાય પણ પિત્ઝા નો બેઝ મેંદા ના લોટ માંથી બનતા હોય ઘણી વાર બાળકો ને કે પોતે ખાવા ના પસંદ ઓછા કરતા હોઈએ પણ જો પિત્ઝા નું હેલ્થી બેઝ નું ઓપ્શન મળી જાય તો જરૂર પેટ ભરી ને ખવાય ને બાળકો ને પણ અપાય તો આજ આપણે ભાખરી પિઝા – ભાખરી ના પીઝા બનાવવાની રીત – bhakri pizza recipe in gujarati શીખીએ.
ભાખરી પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | bhakri pizza base ingredients
ઘઉંનો લોટ 1 કપ
ઘઉંનો કરકરો લોટ ½ કપ
સ્વાદ મુજબ મીઠું
તેલ 2-3 ચમચી
પાણી જરૂર મુજબ
ટોપિંગ માટેની સામગ્રી
કેપ્સીકમ ના કટકા જરૂર મુજબ
ગાજર છીણેલું / કટકા કરેલ જરૂર મુજબ
ડુંગરી ના કટકા જરૂર મુજબ
ટમેટાં ના કટકા જરૂર મુજબ
મકાઈ ના દાણા બાફેલા
પનીરના ટુકડા
ચીઝ છીણેલું જરૂર મુજબ
ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
ઓરેગાનો જરૂર મુજબ
ભાખરી ના પીઝા બનાવવાની રીત | bhakri na pizza banavani rit
ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe
સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ ને ઘઉંનો કરકરો લોટ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યોત્યર બાદ થોડું થોડુ પાણી નાંખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને એના એક સરખા ત્રણ કે ચાર ભાગ કરી લ્યો( જો તમારે મીની ભાખરી પિત્ઝા બનાવવા હોય તો પાંચ છ ભાગ કરવા) હવે એક એક લુવા ને ભાખરી જેમ રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી કે ચાકુ થી વચ્ચે કાણા કરી લ્યો અને થાળીમાં મૂકતા આવો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો અને મિડીયમ તાપે ભાખરી ને બરોબર એક બાજુ ઓછી ને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન જેવી બરોબર રીતે શેકી ને તૈયાર કરવી આમ બધી ભાખરી ને એક બાજુ થોડી ને બીજી બાજુ પુરી શેકી ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો.
ભાખરી ના પીઝા બનાવવાની રીત
હવે શેકેલ ભાખરી લ્યો ને જે બાજુ બરોબર શેકેલ છે એ બાજુ પ્ર પિત્ઝા સોસ લગાવો એના પર થોડું ચીઝ છાંટો ને એના પર કેપ્સીકમ ના કટકા, ડુંગળી ના કટકા, ટમેટા ના કટકા, બાફેલી મકાઈના દાણા છાંટો ત્યાર બાદ એના પર પછી ચીઝ છાંટો ને ઓલિવ મૂકો અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ને તૈયાર કરો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એના પર તૈયાર કરેલ પિત્ઝા ને મૂકો ને ઢાંકી ને સાવ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ચીઝ ઓગળે એટલે તવિથા થી પિત્ઝા ઉતારી ને બીજો તૈયાર કરેલ પિત્ઝા ને શેકવા મૂકો
આમ બધા ભાખરી પિત્ઝા ને મનપસંદ ટોપીંગ કરી શેકી ને તૈયાર કરી ને ગરમ ગરમ સોસ કે ચીઝ ડીપ સાથે મજા લ્યો ભાખરી પિત્ઝા
bhakri pizza recipe in gujarati notes
ભાખરી ના લોટ માં મોણ થોડુ સારું નાખશો તો ભાખરી ક્રિસ્પી બનશે ને પિત્ઝા પણ ક્રિસ્પી બનશે
ટોપિગ તમે તમારી પસંદનું ઓછું વધુ કરી શકો છો
ચીઝ માં તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ નાખી શકો છો જો મો નાખશો તો ચીઝ પુલ થશે અને પ્રોસેસ ચીઝ થી ટેસ્ટ સારો આવશે તમે ચાહો તો ગેમે તે એક કે પછી બને ચીઝ નો ઉપયોગ કરી શકો છો
ભાખરી પીઝા બનાવવાની રીત વિડીયો | bhakri pizza banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Trusha Bhimani ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri na pizza banavani rit | bhakri pizza banavani rit | ભાખરી ના પીઝા બનાવવાની રીત | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
આજે આપણે ભાખરી પીઝા બનાવવાની રીત – bhakri pizza banavani rit શીખીશું. પિત્ઝા નું નામ આવતાંજ બધા ના મોઢામાં પાણી આવી જાય પણ પિત્ઝા નો બેઝ મેંદા ના લોટ માંથી બનતા હોય ઘણી વાર બાળકો ને કે પોતે ખાવા ના પસંદ ઓછા કરતા હોઈએ પણ જો પિત્ઝા નું હેલ્થી બેઝ નું ઓપ્શનમળી જાય તો જરૂર પેટ ભરી ને ખવાય ને બાળકો ને પણ અપાય તો આજ આપણે ભાખરી પિઝા – ભાખરી ના પીઝા બનાવવાની રીત – bhakri pizza recipe in gujarati શીખીએ
4.43 from 7 votes
Prep Time: 10 minutesminutes
Cook Time: 20 minutesminutes
Resting time: 10 minutesminutes
Total Time: 40 minutesminutes
Servings: 2વ્યક્તિ
Equipment
1 તવી
Ingredients
ભાખરી પીઝા બેઝ બનાવવા માટેની સામગ્રી | bhakri pizza base ingredients
1 કપઘઉંનો લોટ
½ કપઘઉંનો કરકરો લોટ
સ્વાદ મુજબ મીઠું
2-3 ચમચીતેલ
પાણી જરૂર મુજબ
ટોપિંગ માટેની સામગ્રી
કેપ્સીકમ ના કટકા જરૂર મુજબ
ગાજ રછીણેલું / કટકા કરેલ જરૂર મુજબ
ડુંગરીના કટકા જરૂર મુજબ
ટમેટાંના કટકા જરૂર મુજબ
મકાઈના દાણા બાફેલા
પનીરના ટુકડા
ચીઝ છીણેલું જરૂર મુજબ
ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
ઓરેગાનો જરૂર મુજબ
Instructions
ભાખરી પીઝા બનાવવાની રીત | bhakri pizza banavani rit | ભાખરી પિઝા બનાવવાની રીત | bhakri pizza recipe in gujarati
ભાખરી પીઝા બેઝ બનાવવાની રીત | bhakri pizza base recipe
સૌ પ્રથમ એક વાસણમાં ચારણીથી ઘઉંનો લોટ ને ઘઉંનો કરકરો લોટ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું થોડુ પાણી નાંખી ને મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ બરોબર મસળી લ્યો ને ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
દસ મિનિટ પછી લોટ ને ફરી મસળી લ્યો ને એના એક સરખા ત્રણ કે ચાર ભાગ કરી લ્યો( જો તમારે મીની ભાખરી પિત્ઝા બનાવવા હોય તો પાંચ છ ભાગ કરવા) હવે એક એક લુવા ને ભાખરી જેમ રોટલી થી થોડી જાડી વણી લ્યો ને કાટા ચમચી કે ચાકુ થી વચ્ચે કાણા કરી લ્યો અને થાળીમાં મૂકતા આવો
હવે ગેસ પર એક તવી ગરમ મૂકો અને મિડીયમ તાપે ભાખરી ને બરોબર એક બાજુ ઓછી ને બીજી બાજુ ગોલ્ડન બ્રાઉન જેવી બરોબર રીતે શેકી ને તૈયાર કરવી આમ બધી ભાખરી ને એક બાજુ થોડી ને બીજી બાજુ પુરી શેકી ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો
ભાખરી ના પીઝા બનાવવાની રીત
હવે શેકેલ ભાખરી લ્યો ને જે બાજુ બરોબર શેકેલ છે એ બાજુ પ્ર પિત્ઝા સોસ લગાવો એના પર થોડું ચીઝ છાંટો ને એના પર કેપ્સીકમ ના કટકા, ડુંગળી ના કટકા, ટમેટા ના કટકા, બાફેલી મકાઈના દાણા છાંટો ત્યાર બાદ એના પર પછી ચીઝ છાંટો ને ઓલિવ મૂકો અને ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી ને તૈયાર કરો
હવે ગેસ પર એક તવી ને ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એના પર તૈયાર કરેલ પિત્ઝાને મૂકો ને ઢાંકી ને સાવ ધીમા તાપે ત્રણ ચાર મિનિટ અથવા ચીઝ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ચીઝ ઓગળે એટલે તવિથા થી પિત્ઝા ઉતારી ને બીજો તૈયાર કરેલ પિત્ઝા ને શેકવા મૂકો
આમ બધા ભાખરી પિત્ઝા ને મનપસંદ ટોપીંગ કરી શેકી ને તૈયાર કરી ને ગરમ ગરમ સોસ કે ચીઝ ડીપ સાથે મજા લ્યો ભાખરી પિત્ઝા
bhakri pizza recipe in gujarati notes
ભાખરીના લોટ માં મોણ થોડુ સારું નાખશો તો ભાખરી ક્રિસ્પી બનશે ને પિત્ઝા પણ ક્રિસ્પી બનશે
ટોપિગ તમે તમારી પસંદનું ઓછું વધુ કરી શકો છો
ચીઝમાં તમે મોઝરેલા કે પ્રોસેસ ચીઝ નાખી શકો છો જો મો નાખશો તો ચીઝ પુલ થશે અને પ્રોસેસ ચીઝ થી ટેસ્ટ સારો આવશે તમે ચાહો તો ગેમે તે એક કે પછી બને ચીઝ નો ઉપયોગ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત – malpua banavani rit gujarati ma શીખીશું. માલપુવા ને મલાઈ પુરી પણ કહેવાય છે માલપુવા ઘઉંના લોટ માંથી અને મેંદા ના લોટ માંથી બનતા હોય છે જે ક્રિસ્પી, સોફ્ટ ને સ્વીટ હોય છે જેને સાદા ને રબડી સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો માલપુઆ બનાવવાની રીત – malpua recipe in gujarati શીખીએ.
ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | malpua banavani rit gujarati ma
માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ / ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં સોજી ને સાફ કરી ને નાખો અને પીસેલી ખાંડ, વરિયાળી પાઉડર અને એલચી પાઉડર ને ચપટી મરી પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ( દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ને નાખવું)
અને હવે જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરોમિશ્રણ ને ચમચા કે વહિસ્પ થી પાંચ સાત મિનિટ બરોબર એક બાજુ મિક્સ કરવું મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે અડધા કલાક થી એક કલાક સુંધી ઢાંકી ને એક બાજુ મૂકવું
માલપુવા ની ચાસણી બનાવવાની રીત | malpua ni chasni banavani rit
ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લેવી ત્યાર બાદ પાંચ મિનિટ સુધી ઉકાળી લેવી
ચાસણી માંથી કચરો કાઢવા એક ચમચી દૂધ નાખવું ને કચરો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લેવો ને એમાં કેસર ના તાંતણા નાખી દેવા ચાસણી અડધી તાર જેવી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો
માલપુવા બનાવવાની રીત
મેંદા ના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો જરૂર મુજબ દૂધ કે પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
હવે ગેસ પર એક તવી / પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં કડછી કે વાટકા થી જે સાઇઝ ના માલપુવા બનાવવા છે એટલું મિશ્રણ નાખો
માલપુવા નીચેના ભાગે ગોલ્ડન થાય ને તરી ને ઉપર આવે એટલે ઝારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો
તરી લીધેલ માલપુવા ને ખાંડ ની ચાસણી માં બને બાજુ ડુબાડી ને પાંચ સાત મિનિટ મૂકો ત્યાર બાદ ચાસણી માંથી કાઢી લ્યો ને સર્વિંગ પ્લેટ માં મૂકો ને ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડા સર્વ કરો માલપુવા
malpua recipe gujarati notes
માલપુવા ના મિશ્રણ માં ખાંડ નાખેલ હોવાથી તમે ચાસણીમાં વગર પણ ખાઈ શકો છો
તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
ખાંડ ની જગ્યાએ તમે ગોળ છીણી ને પણ નાખી શકો છો
દૂધ ને ગરમ કરી સાવ ઠંડુ કરી લેવું ત્યાર બાદ વાપરવુંઅહી મિશ્રણ તમે દૂધ થી પણ તૈયાર કરી શકો છો નહિતર દૂધ બગડી જસે
માલપુવા ના મિશ્રણ માં તમે ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ ના નાખી શકો છો સાથે પાકેલ કેળા ને મેસ કરી ને પણ નાખી શકો છો
માલપુવા બનાવવાની રીત | માલપુવા રેસીપી | malpua recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
માલપુઆ બનાવવાની રીત | malpua recipe in gujarati
માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati | malpua recipe | malpua banavani rit gujarati ma | માલપુવા રેસીપી | ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | માલપુવા બનાવવાની રીત
આજે આપણે ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત- malpua banavani rit gujarati ma શીખીશું. માલપુવા ને મલાઈ પુરી પણ કહેવાય છે માલપુવા ઘઉંના લોટ માંથી અને મેંદા ના લોટ માંથી બનતા હોય છે જે ક્રિસ્પી, સોફ્ટ ને સ્વીટ હોય છે જેને સાદા ને રબડી સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો માલપુઆ બનાવવાની રીત – malpua recipe in gujarati શીખીએ
ઘઉંના લોટના માલપુવા બનાવવાની રીત | માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe in gujarati
માલપુવા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ / ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં સોજી ને સાફ કરી ને નાખો અને પીસેલી ખાંડ,વરિયાળી પાઉડર અને એલચી પાઉડર ને ચપટી મરી પાઉડર નાખી ને બરોબર મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ( દૂધ ને ગરમ કરી ઠંડુ કરી ને નાખવું)
અને હવે જરૂર મુજબ પાણી નાખી મિક્સકરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરોમિશ્રણ ને ચમચા કે વહિસ્પ થી પાંચ સાત મિનિટ બરોબરએક બાજુ મિક્સ કરવું મિશ્રણ બરોબર તૈયાર થાય એટલે અડધા કલાક થી એક કલાક સુંધી ઢાંકીને એક બાજુ મૂકવું
માલપુવાની ચાસણી બનાવવાની રીત | malpua ni chasni banavani rit
ગેસ પર એક કડાઈમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી નાખી હલાવતા રહી ખાંડ ને ઓગળી લેવી ત્યારબાદ પાંચ મિનિટ સુધી ઉકાળી લેવી
ચાસણી માંથી કચરો કાઢવા એક ચમચી દૂધ નાખવું ને કચરો ઉપર આવે એટલે ચમચાથી કાઢી લેવો ને એમાંકેસર ના તાંતણા નાખી દેવા ચાસણી અડધી તાર જેવી થવા લાગે એટલે ગેસ બંધ કરી નાખવો
માલપુવા બનાવવાની રીત
મેંદાના મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો ને જો જરૂર લાગે તો જરૂર મુજબ દૂધ કે પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
હવે ગેસ પર એક તવી / પેન માં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય એટલે એમાં કડછી કે વાટકા થી જે સાઇઝ ના માલપુવા બનાવવા છે એટલું મિશ્રણ નાખો
માલપુવા નીચેના ભાગે ગોલ્ડન થાય ને તરી ને ઉપર આવે એટલે ઝારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી લ્યો
તરી લીધેલ માલપુવા ને ખાંડ ની ચાસણી માં બને બાજુ ડુબાડી ને પાંચ સાત મિનિટ મૂકો ત્યારબાદ ચાસણી માંથી કાઢી લ્યો ને સર્વિંગ પ્લેટ માં મૂકો ને ઉપર થી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશકરી ગરમ કે ઠંડા સર્વ કરો માલપુવા
malpua recipe in gujarati notes
માલપુવાના મિશ્રણ માં ખાંડ નાખેલ હોવાથી તમે ચાસણીમાં વગર પણ ખાઈ શકો છો
તમે મેંદા ની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો
ખાંડની જગ્યાએ તમે ગોળ છીણી ને પણ નાખી શકો છો
દૂધ ને ગરમ કરી સાવ ઠંડુ કરી લેવું ત્યાર બાદ વાપરવું અહી મિશ્રણ તમે દૂધ થી પણ તૈયાર કરી શકો છો નહિતર દૂધ બગડી જસે
માલપુવાના મિશ્રણ માં તમે ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ ના નાખી શકો છો સાથે પાકેલ કેળા ને મેસ કરી ને પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube આજે આપણે પુરણ પોળી બનાવવાની રીત – પુરણ પુરી બનાવવાની રીત શીખીશું. આ એક પ્રોટીન થી ભરેલ એક સ્વીટ વાનગી છે અને અલગ અલગ તહેવાર પર બનાવવામાં આવે છે ને દેશ ના અલગ અલગ રાજ્યમાં પૂરણ પોળી, વેઢમી અલગ અલગ નામે ઓળખાય છે તો ચાલો puran poli recipe in gujarati , puran poli banavani rit ,puran puri banavani rit, puran puri recipe in gujarati શીખીએ.
પૂરણ પોળી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી | puran puri nu puran banava jaruri samgri
ચણા દાળ ¾ કપ
હળદર ¼ ચમચી
ઘી 2-3 ચમચી
છીણેલ ગોળ ¾ કપ
એલચી પાઉડર ¼ ચમચી
જાયફળ પાઉડર ¼ ચમચી
પાણી 2 ¼ કપ
પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવા માટેની સામગ્રી
ઘઉંનો લોટ 1 કપ
મેંદા નો.લોટ ½ કપ
હળદર ¼ ચમચી
મીઠું ¼ ચમચી
તેલ / ઘી 2 ચમચી
પાણી જરૂર મુજબ
ઘી/ તેલ જરૂર મુજબ
મેંદા / ઘઉનો કોરો લોટ જરૂર મુજબ
પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati
સૌ પ્રથમ આપણે પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત ત્યારબાદ પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત અને છેલ્લે પૂરણ પોળી બનાવવાની રીત શીખીશું
પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત | puran puri no lot bandhvani rit
એક વાસણમાં ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં મેંદા માં લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં મીઠું, હળદર ને ઘી/તેલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો બાંધેલ લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઘી /તેલ અડધી ચમચી લગાવી ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત | puran puri nu puran banavani rit | puran puri puran recipe
સૌ પ્રથમ સાફ કરેલ ચણા દાળ લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ઓછામાં ઓછા ચાર પાંચ કલાક પલળવા મૂકો પાંચ કલાક પછી એનું પાણી નિતારી લ્યો (આખી રાત પલાડી રાખો તો વધારે સારું)
હવે ગેસ પર એક કૂકરમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો એમાં હળદર ને ઘી નાખી કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી એની હવા નીકળવા દયો
હવા નીકળે એટલે ચારણીથી ચાળી લ્યો હવે એક મિક્સર જાર માં બાફેલી દાળ ને ગોળ નાખી ને બરોબર પીસી લ્યો પીસેલી દાળ ને એક કડાઈમાં કાઢી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી ને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લેવો
પેસ્ટ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં એલચી પાઉડર ને જાયફળ પાઉડર નાખી બરોબર મિક્સ કરી બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો
પૂરણ પોળી બનાવવાની રીત
હવે બાંધેલા લોટને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરણ પોળી બનાવી હોય એ સાઇઝ માં લુવા તૈયાર કરી લ્યો ને જે સાઇઝ ના લોટના લુવા કરેલ છે એજ સાઇઝ ના પૂરણ ના પણ લુવા બનાવી લ્યો
હવે લોટ ના લુવા ને વચ્ચે થી વાટકા જેમ આકાર આપો ને વચ્ચે પૂરણ નો લુવો મૂકો ને બધી બાજુથી બંધ કરી ગોળ બનાવી લ્યો આમ બધા લૂવાને પૂરણ ભરી ને તૈયાર કરી લ્યો બધા લુવા ને એક બાજુ મૂકો
ત્યારબાદ એક લુવો લ્યો અને પાટલા પ્ર મૂકી હાથ વડે દબાવી લ્યો ને વેલણ થી હલકા હાથે મીડીયમ વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને એમાં વણેલ પૂરણ પોળી નાખો ને બને બાજુ ઘી /તેલ લગાવી તવિથા થી દબાવી બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી જ પૂરણ પોળી વણી શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે પૂરણ પોળી
puran puri recipe in gujarati notes | puran poli recipe in gujarati notes
તમે માત્ર ઘઉંના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો અથવા માત્ર મેંદા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
લોટ થોડો નરમ બાધશો તો વણતી વખતે પૂરણ બહાર નહિ નીકળે
પૂરણ માં તમે ચણા દાળ કે તુવર દાળ નો ઉપયોગ કરી શકો છો
અહી તમે ડ્રાય ફ્રુટ પીસી ને પૂરણ માં નાખી શકો છો
તૈયાર પૂરણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ રાખી શકો છો ને જ્યારે બનાવી હોય ત્યારે લોટ બાંધી ને તૈયાર કરી શકો છો
પુરણ પુરી બનાવવાની રીત વિડીયો | puran poli banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
પુરણ પુરી બનાવવાની રીત | puran puri banavani rit | puran puri recipe in gujarati
પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | પુરણ પુરી બનાવવાની રીત | puran poli banavani rit | puran puri banavani rit | puran puri recipe in gujarati
આજે આપણે પુરણ પોળી બનાવવાની રીત – પુરણ પુરી બનાવવાની રીત શીખીશું. આ એક પ્રોટીન થી ભરેલએક સ્વીટ વાનગી છે અને અલગ અલગ તહેવાર પર બનાવવામાં આવે છે ને દેશ ના અલગ અલગ રાજ્યમાંપૂરણ પોળી, વેઢમી અલગ અલગ નામે ઓળખાય છે તો ચાલો puranpoli recipe in gujarati , puran poli banavani rit ,puran puri banavani rit, puran puri recipe in gujarati શીખીએ
4.12 from 17 votes
Prep Time: 40 minutesminutes
Cook Time: 20 minutesminutes
4 hourshours
Total Time: 5 hourshours
Servings: 3વ્યક્તિ
Equipment
1 કુકર
1 કડાઈ
1 તવી
Ingredients
પૂરણ પોળી નું પૂરણ બનાવવા માટેની સામગ્રી | puran puri nu puran banava jaruri samgri
¾કપચણા દાળ
¼ચમચીહળદર
2-3ચમચીઘી
¾કપછીણેલગોળ
¼ચમચીએલચીપાઉડર
¼ચમચીજાયફળ પાઉડર
2 ¼ કપપાણી
પૂરણ પોળી ની રોટલી નો લોટ બાંધવા માટેની સામગ્રી
1કપઘઉંનો લોટ
½કપમેંદાનો.લોટ
¼ચમચીહળદર
¼ચમચીમીઠું
2ચમચીતેલ / ઘી 2
પાણી જરૂર મુજબ
ઘી/ તેલ જરૂર મુજબ
Instructions
પુરણ પોળી બનાવવાની રીત| puran poli recipe in gujarati | પુરણ પુરી બનાવવાની રીત| puran poli banavani ritpuran puri banavani rit
સૌ પ્રથમ આપણે પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત ત્યારબાદ પૂરણ પોળી નું પૂરણ બનાવવાનીરીત અને છેલ્લે પૂરણ પોળી બનાવવાની રીત શીખીશું
પૂરણ પોળી ની રોટલીનો લોટ બાંધવાની રીત | puran puri no lot bandhvani rit
એક વાસણમાં ઘઉંના લોટ ને ચારી ને લ્યો એમાં મેંદા માં લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં મીઠું, હળદર ને ઘી/તેલ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યોબાંધેલ લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઘી /તેલ અડધીચમચી લગાવી ને દસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
પૂરણ પોળી નું પૂરણ બનાવવાની રીત | puranpuri nu puran banavani rit | puran puri puran recipe
સૌ પ્રથમ સાફ કરેલ ચણા દાળ લ્યો એને એક બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં એક ગ્લાસ પાણી નાખીઢાંકી ને ઓછામાં ઓછા ચાર પાંચ કલાક પલળવા મૂકો પાંચ કલાક પછી એનુંપાણી નિતારી લ્યો (આખી રાત પલાડી રાખો તો વધારે સારું)
હવે ગેસ પર એક કૂકરમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો એમાં હળદર ને ઘી નાખી કુકર બંધ કરી ધીમા તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ચાર સીટી પછી ગેસ બંધ કરી એની હવા નીકળવા દયો
હવાની કળે એટલે ચારણીથી ચાળી લ્યો હવે એક મિક્સર જાર માં બાફેલી દાળ ને ગોળ નાખી ને બરોબર પીસી લ્યો પીસેલી દાળ ને એક કડાઈમાં કાઢી લ્યો હવે કડાઈને ગેસ પર મૂકી હલાવતા રહી નેઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લેવો
પેસ્ટકડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં એલચી પાઉડર ને જાયફળ પાઉડર નાખી બરોબરમિક્સ કરી બીજા વાસણમાં કાઢી બિલકુલ ઠંડો થવા દયો
પૂરણ પૂરી બનાવવાની રીત
હવે બાંધેલા લોટને ફરી મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરણ પોળી બનાવી હોય એ સાઇઝ માં લુવા તૈયારકરી લ્યો ને જે સાઇઝ ના લોટના લુવા કરેલ છે એજ સાઇઝ ના પૂરણ ના પણ લુવા બનાવી લ્યો
હવે લોટ ના લુવા ને વચ્ચે થી વાટકા જેમ આકાર આપો ને વચ્ચે પૂરણ નો લુવો મૂકો ને બધી બાજુથી બંધ કરી ગોળ બનાવી લ્યો આમ બધા લૂવાને પૂરણ ભરી ને તૈયાર કરી લ્યો બધા લુવા ને એક બાજુ મૂકો
હવે એક લુવો લ્યો અને પાટલા પ્ર મૂકી હાથ વડે દબાવી લ્યો ને વેલણ થી હલકા હાથે મીડીયમ વણી લ્યો હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને એમાં વણેલ પૂરણ પોળી નાખો ને બને બાજુ ઘી /તેલ લગાવી તવિથા થી દબાવી બધીબાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધી જ પૂરણ પોળી વણી શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છેપૂરણ પોળી
puran puri recipe in gujarati notes | puran poli recipe in gujarati notes
તમે માત્ર ઘઉંના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો અથવા માત્ર મેંદા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
લોટ થોડો નરમ બાધશો તો વણતી વખતે પૂરણ બહાર નહિ નીકળે
પૂરણમાં તમે ચણા દાળ કે તુવર દાળ નો ઉપયોગ કરી શકો છો
અહી તમે ડ્રાય ફ્રુટ પીસી ને પૂરણ માં નાખી શકો છો
તૈયાર પૂરણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી ને ફ્રીઝ માં મૂકી પાંચ સાત દિવસ રાખી શકો છો ને જ્યારેબનાવી હોય ત્યારે લોટ બાંધી ને તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે રાજ કચોરી બનાવવાની રીત – raj kachori banavani rit gujarati ma શીખીશું. રાજ કચોરી એ એક ચાર્ટ છે ને ખાવામાં ખુબ સરસ લાગે છે જે સોજી ની એક મોટી પુરીમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ ને મસાલા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો રાજ કચોરી રેસીપી – raj kachori recipe in gujarati શીખીએ.
રાજ કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
ઝીણી સોજી 1 કપ
મેંદા નો લોટ 1 કપ
હળદર ½ ચમચી
મીઠું સ્વાદ મુજબ
પાણી ¾ કપ
કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
બેસન 4-5 ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
બેકિંગ સોડા ¼ ચમચી
તેલ 1 ચમચી
સ્વાદ મુજબ મીઠું
પાણી 2 ચમચી
તીખી લીલી ચટણી બનાવવાની સામગ્રી
લીલા ધાણા સુધારેલા ½ કપ
ફુદીનો ¼ કપ
લીલા મરચા 5-7
આદુ 1 ઇંચ ટુકડો
સંચળ 1 ચમચી
જીરું 1 ચમચી
દડિયા દાળ 1 ચમચી / સીંગદાણા 1 ચમચી
લીંબુનો રસ 1 ચમચી
મીઠું સ્વાદ મુજબ
બરફના ટુકડા 1-2
આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી
આંબલી ½ કપ
ખજૂર 150 ગ્રામ
ગોળ 1 કિલો
શેકેલ જીરું પાઉડર 1 ચમચી
લાલ મરચાનો પાઉડર 1 ચમચી
સૂંઠ પાઉડર ½ ચમચી
સંચળ 1 ચમચી
મરી પાઉડર 1-2 ચપટી
સ્વાદ મુજબ મીઠું
પાણી 750 એમ. એલ
મીઠું દહી બનાવવા માટેની સામગ્રી
દહી 1 કિલો
ખાંડ પીસેલી ¼ કપ
ફુદીના પેસ્ટ 2 ચમચી
મીઠું 1-2 ચપટી
બટાકા નું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
બાફેલા બટાકા 2-3
સ્વાદ મુજબ મીઠું
સંચળ 1-2 ચપટી
ચાર્ટ મસાલો ¼ ચમચી
શેકેલ જીરું પાઉડર ¼ ચમચી
ચપટી મરી પાઉડર
રાજ કચોરી ને ગાર્નિશ માટેની સામગ્રી
નવરત્ન નમકીન / મિક્સ ફરસાણ જરૂર મુજબ
સંચળ જરૂર મુજબ
શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
ચાર્ટ મસાલો જરૂર મુજબ
ઝીણી સેવ જરૂર મુજબ
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
આદુ ની કતરણ જરૂર મુજબ
બીટ ની કતરણ જરૂર મુજબ
દાડમ દાણા જરૂર મુજબ
કાચી કેરી ની કતરણ જરૂર મુજબ (ઓપ્શનલ છે)
દેસી ચણા બાફેલ ½ કપ
મગ બાફેલ ½ કપ
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit gujarati ma
સૌ પ્રથમ આપણે રાજ કચોરી નો લોટ બાંધવાની રીત , લીલા ચટણી બનાવવાની રીત , આંબલી ની ચટણી બનાવવાની રીત, દેસી ચણા અને મગ બાફવાની રીત, મીઠું દહી બનાવવાની રીત, બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત અને અંતે રાજ કચોરી તૈયાર કરવાની રીત શીખીશું.
રાજ કચોરી નો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાટકામાં પાણી લ્યો એના હળદર ને મીઠું નાખી ને ઓગળી લ્યો ત્યાર બાદ વાસણમાં સોજી ને સાફ કરી લ્યો ને મેંદા ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ મીઠા હળદર વાળુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને થોડો મસળી લ્યો લોટ ને મસળી લીધા બાદ ભીના કપડા ને નીચોવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો
બીજા વાસણમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તેલ ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી ને મિશ્રણ તૈયાર કરી લ્યો
વીસ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ ના લુવા તૈયાર કરી લ્યો એમાંથી એક લુવો લ્યો ને બાકી ના લુવને કપડાથી ઢાંકી દયો હવે લુવા ને બરોબર મસળી ગોળ બનાવો ને વચ્ચે પૂરણ ભરવા જેમ ખાડો કરીએ તેમ ખાડો કરો
ખાડા માં તૈયાર કરેલ બેસન ના લોટ નું મિશ્રણ અડધી ચમચી જેટલું નાખી ( બેસન નું મિશ્રણ જો કચોરી મોટી કરો તો અડધી પોણી ચમચી ને જો નાની કરો તો પા ચમચી જેટલું નાખવું) બધી બાજુથી બંધ કરી ને પોટલી બનાવી લ્યો ને ફરી ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને હલકા હાથે કચોરી ને વણી લ્યો (વણવા માટે જરૂર લાગે તો થોડો કોરો લોટ કે તેલ લઇ શકો છો)
આમ બધા લુવા ને બેસન વડે સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો ને રોટલીથી થોડી જાડી હલકા હાથે વણી લઈ એક થાળીમાં મૂકતા જાઓ બધી કચોરી ને વણી લ્યો એક સાથે ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં એક એક તૈયાર કચોરી નાખો ને થોડી દબાવી ને ફુલાવી લ્યો
ત્યાર બાદ એના પર ચમચા થી તેલ નાખતા જઈ બને ચડાવો નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ તરી લ્યો આમ બને બાજુ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી ને બીજી કચોરી ને તરવા મૂકો
(તમે એક સાથે ત્રણ ચાર કચોરી તરી શકો તો એમ પણ તરી શકો છો તેલ ઘણું ગરમ ના હોય એનું ધ્યાન રાખવું ) આમ બધી કચોરી ને તરી ને તૈયાર કરી લેવી ને ઠંડી થવા દેવી
લીલા ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ફુદીના ના પાન ને પણ સાફ કરી ધોઈ લ્યો હવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, સંચળ, દાડિયા દાળ, લીંબુનો રસ, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી સાથે બરફના ટુકડા નાખી પીસી લ્યો ને જરૂર પડે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો તૈયાર છે લીલી ચટણી
આંબલી ની ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ આંબલીના બીજ કાઢી એક વાસણમાં લ્યો ને પાણી થી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ એક કપ ગરમ પાણીમાં પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી નાખો હવે ખજૂર ના પણ ઠડિયા કાઢી લ્યો ને એક વખત પાણી થી ધોઇ લ્યો ને એમાં બે કપ ગરમ પાણી નાખી ખજૂર પણ પંદર વીસ મિનિટ ઢાંકી ને પલાળી મૂકો
ખજૂર ને આંબલી બરોબર પલળી જાય એટલે હાથથી કે મિક્સર જારમાં પીસી લ્યો ને ગરણી થી એક મોટા વાસણમાં ગારી લ્યો હવે એ વાસણ ને ગેસ પર મૂકો
એમાં પોણો લીટર પાણી નાખો ને ગોળ સુધારેલ , સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર, સંચળ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર ને સૂંઠ પાઉડર નાખી ને હલાવતા રહો ને ઉકળવા લાગે ને ઉપર ફીણ આવે એને કાઢી લ્યો ને 25-30 મિનિટ ઉકાળો ચટણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડી કરી લ્યો ને બરણીમાં ભરી લ્યો.
દેસી ચણા બાફવાની રીત
દેસી ચણા ને ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી ને કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર બંધ કરી ને મિડીયમ તાપે એક બે સીટી કરી બાફી લ્યો ને કુકર માંથી જાતે હવા નીકળી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો
મગ બાફવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મગ ને ધોઇ ને જરૂર મુજબ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી કૂકરમાં એક ગ્લાસ પાણી નાંખી સ્વાદ મુજબ મીઠું નાખી એમ મગ નાખી મીડીયમ તાપે 8-10 મિનિટ ચડાવી લ્યો મગ બરોબર ચડી જાય એટલે ચારણીમાં કાઢી ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો
મીઠું દહી બનાવવાની રીત
દહી માં પીસેલી ખાંડ ને સ્વાદ મુજબ મીઠું ને ફુદીના પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એક વાસણમાં ગરણી મૂકો એમાં દહી ને ગરણી વડે ગારી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત
બાફેલા બટાકા ના નાના નાના કટકા કરો એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠુ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, ચપટી મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
રાજ કચોરી તૈયાર કરવાની રીત
તૈયાર કરેલ કચોરી લ્યો ને એમાં એક બાજુ હાથ વડે તોડી ને હોલ કરો હવે એમાં બાફેલા મગ, ચણા ને બતકા નું મિશ્રણ નાખો એના પર ચાર્ટ મસાલો ને સંચળ છાંટો ત્યાર બાદ લીલી ચટણી ને આંબલીની ચટણી જરૂર મુજબ નાખો ઉપર તૈયાર કરેલ મીઠું દહી નાખો ને એના પર મિક્સ ફરસાણ નાખો ને ઝીણી સેવ, કાચી કેરી, આદુ ની કતરણ , બીટ ની કતરણ ને દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો રાજ કચોરી
raj kachori recipe in gujarati notes
કચોરી ને ફૂલ તાપે ના તરવી નહિતર પુરી બની જસે એટલે ધીમા તાપે તરી ને તૈયાર કરવી
ગાર્નિશ માં તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો
ચટણીઓ ને ફ્રીજર માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
આ કચોરી માં તમે ભેળ તૈયાર કરી ને પણ નાખી શકો
raj kachori banavani rit video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
રાજ કચોરી રેસીપી | raj kachori recipe in gujarati
રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori banavani rit gujarati ma | raj kachori recipe in gujarati | raj kachori recipe
આજે આપણે રાજ કચોરી બનાવવાની રીત – raj kachori banavani rit gujarati ma શીખીશું. રાજ કચોરી એ એક ચાર્ટ છે ને ખાવામાં ખુબ સરસ લાગે છે જે સોજીની એક મોટી પુરીમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ ને મસાલા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો રાજ કચોરી રેસીપી – raj kachori recipe in gujarati શીખીએ
4.50 from 6 votes
Prep Time: 20 minutesminutes
Cook Time: 30 minutesminutes
Resting time: 4 hourshours
Total Time: 4 hourshours50 minutesminutes
Servings: 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
1 મિક્સર
Ingredients
રાજ કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી | raj kachori recipe ingredients
1કપઝીણી સોજી
1કપમેંદાનો લોટ
½ચમચીહળદર
¾કપપાણી
મીઠું સ્વાદ મુજબ
કચોરી નો લોટ બાંધવા માટેની સામગ્રી
4-5ચમચીબેસન
1ચમચીલાલ મરચાનો પાઉડર
¼ચમચીબેકિંગ સોડા
1ચમચીતેલ
2ચમચીપાણી
સ્વાદ મુજબ મીઠું
તીખી લીલી ચટણી બનાવવાની સામગ્રી
½કપલીલા ધાણા સુધારેલા ½
¼કપફુદીનો ¼ કપ
5-7લીલા મરચા 5-7
1ઇંચ ટુકડોઆદુ 1
1ચમચીસંચળ 1
1ચમચીજીરું 1 ચમચી
1ચમચીદડિયા દાળ / સીંગદાણા
1ચમચીલીંબુનોરસ
1-2બરફના ટુકડા
મીઠું સ્વાદ મુજબ
આંબલીની ચટણી બનાવવા માટેની સામગ્રી
½ કપઆંબલી
150 ગ્રામખજૂર
1કિલો ગોળ
1ચમચીશેકેલ જીરું પાઉડર
1ચમચીલાલ મરચાનો પાઉડર
½ચમચીસૂંઠ પાઉડર
1ચમચીસંચળ
1-2ચમચીમરી પાઉડર
સ્વાદ મુજબ મીઠું
750 એમ. એલપાણી
મીઠું દહી બનાવવા માટેની સામગ્રી
1 કિલોદહી
¼કપખાંડ પીસેલી
2ચમચીફુદીના પેસ્ટ
1-2ચપટીમીઠું
બટાકાનું મિશ્રણ બનાવવા માટેની સામગ્રી
2-3બાફેલા બટાકા
સ્વાદ મુજબ મીઠું
1-2ચપટીસંચળ
¼ ચમચીચાર્ટ મસાલો
¼ ચમચીશેકેલ જીરું પાઉડર
ચપટી મરી પાઉડર
રાજ કચોરી ને ગાર્નિશ માટેની સામગ્રી
નવરત્ન નમકીન / મિક્સ ફરસાણ જરૂર મુજબ
સંચળ જરૂર મુજબ
શેકેલ જીરું પાઉડર જરૂર મુજબ
ચાર્ટ મસાલો જરૂર મુજબ
ઝીણી સેવ જરૂર મુજબ
લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
આદુની કતરણ જરૂર મુજબ
બીટની કતરણ જરૂર મુજબ
દાડમ દાણા જરૂર મુજબ
કાચીકેરી ની કતરણ જરૂર મુજબ (ઓપ્શનલ છે)
½કપદેસી ચણા બાફેલ
½કપમગ બાફેલ
Instructions
રાજ કચોરી બનાવવાની રીત| raj kachori banavani rit | raj kachori recipe in gujarati | raj kachori recipe
સૌ પ્રથમ આપણે રાજ કચોરી નો લોટ બાંધવાની રીત , લીલા ચટણી બનાવવાની રીત , આંબલી ની ચટણી બનાવવાની રીત, દેસી ચણા અને મગ બાફવાની રીત, મીઠું દહી બનાવવાની રીત, બાફેલા બટાકાનું મિશ્રણ બનાવવાની રીત અને અંતે રાજ કચોરી તૈયાર કરવાની રીત શીખીશું.
રાજ કચોરી નો લોટ બાંધવાની રીત
સૌ પ્રથમ એક વાટકામાં પાણી લ્યો એના હળદર ને મીઠું નાખી ને ઓગળી લ્યો ત્યાર બાદ વાસણમાં સોજીને સાફ કરી લ્યો ને મેંદા ના લોટ ને ચારી ને લ્યો ત્યાર બાદ મીઠા હળદર વાળુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને થોડો મસળી લ્યો લોટ ને મસળી લીધા બાદ ભીના કપડા ને નીચોવી નેઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો
બીજા વાસણમાં બેસન ચારી ને લ્યો એમાં લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, તેલ ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી નેમિશ્રણ તૈયાર કરી લ્યો
વીસ મિનિટ પછી લોટ ને ફરી થી મસળી લ્યો ને જે સાઇઝ ની કચોરી બનાવી છે એ સાઇઝ ના લુવા તૈયાર કરી લ્યો એમાંથી એક લુવો લ્યો ને બાકી ના લુવને કપડાથી ઢાંકી દયો હવે લુવા ને બરોબર મસળી ગોળ બનાવો ને વચ્ચે પૂરણ ભરવા જેમ ખાડો કરીએ તેમ ખાડો કરો
ખાડામાં તૈયાર કરેલ બેસન ના લોટ નું મિશ્રણ અડધી ચમચી જેટલું નાખી ( બેસન નું મિશ્રણ જો કચોરી મોટી કરો તો અડધી પોણી ચમચી ને જો નાની કરો તો પા ચમચી જેટલું નાખવું) બધી બાજુથી બંધ કરી ને પોટલી બનાવી લ્યો ને ફરી ગોળ કરી હથેળી વચ્ચે દબાવી લ્યો ને હલકા હાથે કચોરી ને વણી લ્યો ( વણવા માટે જરૂર લાગે તોથોડો કોરો લોટ કે તેલ લઇ શકો છો)
આમ બધા લુવા ને બેસન વડે સ્ટફિંગ ભરી ને તૈયાર કરી લ્યો ને રોટલીથી થોડી જાડી હલકા હાથે વણી લઈ એક થાળીમાં મૂકતા જાઓ બધી કચોરી ને વણી લ્યો એક સાથે ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાંતેલ ગરમ કરો તેલ થોડુ ગરમ થાય એટલે એમાં એક એક તૈયાર કચોરી નાખો ને થોડી દબાવી ને ફુલાવીલ્યો
ત્યાર બાદ એના પર ચમચા થી તેલ નાખતાજઈ બને ચડાવો નીચે ની બાજુ થોડી ચડી જાય એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ તરી લ્યો આમબને બાજુ ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો પુરી ગોલ્ડન થાય એટલે એને ઝારા થી કાઢી ને બીજી કચોરી ને તરવા મૂકો
(તમે એક સાથે ત્રણ ચાર કચોરી તરી શકો તો એમ પણ તરી શકો છો તેલ ઘણું ગરમ ના હોયએનું ધ્યાન રાખવું ) આમ બધી કચોરી ને તરી ને તૈયાર કરી લેવી નેઠંડી થવા દેવી
લીલા ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ લીલા ધાણા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ફુદીના ના પાન ને પણ સાફ કરી ધોઈ લ્યોહવે મિક્સર જારમાં સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, લીલામરચા સુધારેલા, આદુ નો ટુકડો, સંચળ,દાડિયા દાળ, લીંબુનો રસ, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી સાથે બરફના ટુકડા નાખી પીસી લ્યો ને જરૂર પડેતો ત્રણ ચાર ચમચી પાણી નાખી ફરી પીસી લ્યો તૈયાર છે લીલી ચટણી
આંબલીની ચટણી બનાવવાની રીત
સૌ પ્રથમ આંબલીના બીજ કાઢી એક વાસણમાં લ્યો ને પાણી થી એક વખત ધોઇ લ્યો ત્યાર બાદ એક કપ ગરમપાણીમાં પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી નાખો હવે ખજૂર ના પણ ઠડિયા કાઢી લ્યો નેએક વખત પાણી થી ધોઇ લ્યો ને એમાં બે કપ ગરમ પાણી નાખી ખજૂર પણ પંદર વીસ મિનિટ ઢાંકીને પલાળી મૂકો
ખજૂરને આંબલી બરોબર પલળી જાય એટલે હાથથી કે મિક્સર જારમાં પીસી લ્યો ને ગરણી થી એક મોટા વાસણમાં ગારી લ્યો હવે એ વાસણ ને ગેસ પર મૂકો
એમાં પોણો લીટર પાણી નાખો ને ગોળ સુધારેલ, સ્વાદ મુજબ મીઠું, શેકેલ જીરું પાઉડર,સંચળ, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર ને સૂંઠ પાઉડર નાખી ને હલાવતા રહો ને ઉકળવા લાગે ને ઉપર ફીણ આવે એને કાઢી લ્યોને 25-30 મિનિટ ઉકાળો ચટણી બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડી કરી લ્યો ને બરણીમાં ભરી લ્યો
દેસી ચણા બાફવાની રીત
દેસી ચણા ને ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી ને કૂકરમાં એક ગ્લાસ પાણી નાખીસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર બંધ કરી ને મિડીયમ તાપે એક બે સીટી કરી બાફીલ્યો ને કુકર માંથી જાતે હવા નીકળી જાય એટલે ચારણીમાં કાઢી લ્યો ને બીજા વાસણમાં ઠંડાથવા મૂકો
મગ બાફવાની રીત
સૌ પ્રથમ એક વાસણમાં મગ ને ધોઇ ને જરૂર મુજબ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મુકો ત્યાર બાદ પાણી નિતારી કૂકરમાં એક ગ્લાસ પાણી નાંખી સ્વાદ મુજબ મીઠું નાખી એમ મગ નાખી મીડીયમ તાપે 8-10 મિનિટ ચડાવી લ્યો મગ બરોબરચડી જાય એટલે ચારણીમાં કાઢી ને બીજા વાસણમાં ઠંડા થવા મૂકો
મીઠું દહી બનાવવાની રીત
દહીમાં પીસેલી ખાંડ ને સ્વાદ મુજબ મીઠું ને ફુદીના પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યોહવે એક વાસણમાં ગરણી મૂકો એમાં દહી ને ગરણી વડે ગારી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો
બાફેલા બટાકા નું મિશ્રણ બનાવવાની રીત
બાફેલાબ ટાકા ના નાના નાના કટકા કરો એમાં સંચળ, સ્વાદ મુજબ મીઠુ, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, ચપટી મરી પાઉડર નાખી બરોબર મિક્સકરી એક બાજુ મૂકો
રાજ કચોરી તૈયાર કરવાની રીત | રાજ કચોરી રેસીપી
તૈયાર કરેલ કચોરી લ્યો ને એમાં એક બાજુ હાથ વડે તોડી ને હોલ કરો હવે એમાં બાફેલા મગ, ચણા ને બતકા નું મિશ્રણ નાખોએના પર ચાર્ટ મસાલો ને સંચળ છાંટો ત્યાર બાદ લીલી ચટણી ને આંબલીની ચટણી જરૂર મુજબ નાખોઉપર તૈયાર કરેલ મીઠું દહી નાખો ને એના પર મિક્સ ફરસાણ નાખો ને ઝીણી સેવ, કાચી કેરી, આદુ ની કતરણ , બીટ નીકતરણ ને દાડમ દાણાથી ગાર્નિશ કરી સર્વ કરો રાજ કચોરી
raj kachori recipe in gujarati notes
કચોરીને ફૂલ તાપે ના તરવી નહિતર પુરી બની જસે એટલે ધીમા તાપે તરી ને તૈયાર કરવી
ગાર્નિશમાં તમે તમારી પસંદ મુજબ ની સામગ્રી નાખી શકો છો
ચટણી ઓને ફ્રીજર માં મૂકી મહિના સુંધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.