
મિત્રો આજે આપણે પીટા બ્રેડ બનાવવાની રીત શીખીશું. પીટા બ્રેડ ને ઘણા લોકો ફ્લેટ બ્રેડ પણ કહેતા હોય છે જેને વચ્ચે કાપી બે સરખા કટકા કરી એમાં વિવિધ પ્રકારની ફિલિંગ ભરી ખાઈ શકાય છે અને એ સિવાય પણ તમે બ્રેડ ની જેમ એનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો પીટા બ્રેડ બનાવવાની રીત શીખીએ.
INGREDIENTS
- મેંદા નો લોટ 1 કપ
- ખાંડ 1 ચમચી
- યીસ્ટ ½ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- નવશેકું પાણી ½ કપ
- પાણી જરૂર મુજબ
Pita Bread banavani recipe
પીટા બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લઈ એમાં ખાંડ નાખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો સાત મિનિટ પછી યીસ્ટ એક્ટિવ થઈ જશે. હવે કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ કરેલ યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
હવે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી ને દસ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ એમાં એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ મસળી લ્યો. મસળી રાખેલ લોટ ને ઢાંકી ને એક થી બે કલાક ગરમ જગ્યાએ મૂકો. બે કલાક પછી લોટ ફૂલી ગયો હોય એને ફરીથી મસળી લ્યો અને જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુંધી એક લુવો લઈ થોડા કોરા લોટ થી મીડીયમ જાડી વણી લ્યો અને વણેલી રોટી ને તવી પર મૂકી બને બાજુ બરોબર કપડા થી દબાવી ચડાવી લ્યો. આમ બ્રેડ બરોબર ચડાવી લ્યો ચડેલી બ્રેડ ને ઉતારી લ્યો આમ એક એક કરી બધી બ્રેડ બનાવી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પીટા બ્રેડ.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pita Bread banavani recipe
Equipment
- 1 કથરોટ
- 1 તવી
Ingredients
- 1 કપ મેંદા નો લોટ
- 1 ચમચી ખાંડ
- ½ ચમચી યીસ્ટ
- મીઠું સ્વાદ મુજબ
- તેલ જરૂર મુજબ
- ½ કપ નવશેકું પાણી
- પાણી જરૂર મુજબ
Instructions
Pita Bread banavani recipe
- પીટા બ્રેડ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લઈ એમાં ખાંડ નાખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી ઢાંકી પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો સાત મિનિટ પછી યીસ્ટ એક્ટિવ થઈ જશે. હવે કથરોટ માં મેંદા ના લોટ ને ચાળી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક્ટિવ કરેલ યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
- હવે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી ને દસ મિનિટ સુંધી મસળી લ્યો ત્યાર બાદ એમાં એક થી બે ચમચી તેલ નાખી મિક્સ કરી ફરી બે મિનિટ મસળી લ્યો. મસળી રાખેલ લોટ ને ઢાંકી ને એક થી બે કલાક ગરમ જગ્યાએ મૂકો. બે કલાક પછી લોટ ફૂલી ગયો હોય એને ફરીથી મસળી લ્યો અને જે સાઇઝ ની બ્રેડ બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો.
- હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુંધી એક લુવો લઈ થોડા કોરા લોટ થી મીડીયમ જાડી વણી લ્યો અને વણેલી રોટી ને તવી પર મૂકી બને બાજુ બરોબર કપડા થી દબાવી ચડાવી લ્યો. આમ બ્રેડ બરોબર ચડાવી લ્યો ચડેલી બ્રેડ ને ઉતારી લ્યો આમ એક એક કરી બધી બ્રેડ બનાવી લ્યો અને મજા લ્યો. તો તૈયાર છે પીટા બ્રેડ.
Notes
- જો તમે યીસ્ટ ના વાપરવું હોય તો બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા પણ વાપરી શકો છો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
Ghau na lot ni naan banavani recipe | ઘઉં ના લોટ ની નાન બનાવવાની રેસીપી
chyawanprash banavani rit | ચ્યવનપ્રાશ બનાવવાની રીત
Kerela style mix vegetable thoran | કરેલા સ્ટાઈલ મિક્સ વેજીટેબલ થોરન
Coconut rice banavani rit | કોકોનટ રાઈસ બનાવવાની રીત
Pineapple Chutney banavani rit | પાઈનેપલ ચટણી
Hummus banavani rit | હમ્મસ બનાવવાની રીત