
નમસ્તે મિત્રો આજે નાનાં થી લઈ અને બધા મોટા લોકો ને ભાવે તેવા Stuffed pizza – સ્ટફ્ડ પિઝા અને ઘરે બનાવતા શીખીશું અને ઈ પણ સાવ સેલી રીત થી આજે આપણે પિઝા બનાવવાની રીત શીખીશું.
INGREDIENTS
- ફ્રેશ પિઝા ડો 2 નંગ
- ડુંગળી 1 સ્લાઈસ માં કટ કરેલી
- ઓલિવ ઓઈલ 3 ચમચી
- ટમેટા નું concasse ¼ કપ
- છીણેલું મોઝરેલા ચીઝ 1 કપ
- કાળા મરી પાવડર 1 ½ ચમચી
- મિક્સ હર્બ્સ 1 ½ ચમચી
- સુકુ લાલ મરચું પાતળું કાપેલું
- જેલપીનો કાપેલા
Stuffed pizza banavani rit
સ્ટફ્ડ પિઝા બનાવવા માટે સૌ પ્રથમ 1 ડુંગળી અને 1 કેપ્સિકમ ને આપણે સ્લાઇસ માં કટ કરી લેશું ત્યાર બાદ આપણે પિઝા નો ડો લેશું અને તેના 2 લૂઆ લઈ અને 1 લૂઆ ને વેલણ ની મદદ થી પાતળું વણી લેશું . પિઝા નો ડો તમને તૈયાર ના લેવો હોય તો તમે પિઝા ના ડો ને ઘરે પણ બનાવી શકો છો .
ત્યાર બાદ એક ટ્રે લેશું અને તેના પર થોડું ઓલિવ ઓઈલ લગાવી અને પિઝા ડો ને મૂકી અને તેના પર 2- 3 ચમચી જેટલું ટોમેટો કોન્કાસે સોસ લઈ અને પિઝા ડો પર સારી રીતે ફેલાવી દેશું અને ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી , કેપ્સિકમ અને ઉપર થી ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ અને સુકુ લાલ મરચું સાવ જીણું જીણું કાતર વડે કાપી અને નાખી દેશું
હવે તેના પર કાળા મરી નો પાવડર ½ ચમચી , મિક્સ હર્બ્સ ½ ચમચી અને ઉપર થી 2 ચમચી જેવું ઓલિવ ઓઈલ નાખી અને ફરીથી એક પિઝ્ઝા નો ડો લઈ અને વેલણ થી વણી લેશું અને તૈયાર કરેલ પિઝા પર આ ડો ને પાથરી દેશું અને ચારે બાજુ ની કિનારી ને સારી રીતે રોલ કરી દેશું અને ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી પિઝ્ઝા ડો પર કાણા કરી દેશું અને ફરીથી તેના પર ચીઝ નાખી દેશું .
ત્યાર બાદ હવે ચીઝ નાખી દીધા બાદ ચમચી ની મદદ થી તેમાં ટોમેટો કોન્કાસે સોસ ને પિઝા ડો પર રફ્લી નાખી અને છેલે તેના પર હેલ્પીનો ના કટકા મૂકી અને ફરીથી ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઈસ નાખી ફરીથી થોડું ઓલિવ ઓઈલ અને મિક્સ હર્બ્સ નાખી અને પિઝા ટ્રે ને ઓવેન માં નાખી અને બેક કરી લેશું .
તો તૈયાર છે આપણો સ્ટફ્ડ પિઝા જેને ગરમ ગરમ સર્વ કરીશું.
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
સ્ટફ્ડ પિઝા બનાવવાની રીત

Stuffed pizza banavani rit
Equipment
- 1 બેકિંગ ટ્રે
- 1 વેલણ
Ingredients
- 2 નંગ ફ્રેશ પિઝા ડો
- 1 ડુંગળી સ્લાઈસ માં કટ કરેલી
- 3 ચમચી ઓલિવ ઓઈલ
- ¼ કપ ટમેટા નું concasse
- 1 કપ છીણેલું મોઝરેલા ચીઝ
- 1½ ચમચી કાળા મરી પાવડર
- 1½ ચમચી મિક્સ હર્બ્સ
- સુકુ લાલ મરચું પાતળું કાપેલું
- જેલપીનો કાપેલા
Instructions
Stuffed pizza banavani rit
- સ્ટફ્ડ પિઝા બનાવવા માટે સૌ પ્રથમ 1 ડુંગળી અને 1 કેપ્સિકમ ને આપણે સ્લાઇસ માં કટ કરી લેશું ત્યાર બાદ આપણે પિઝા નો ડો લેશું અને તેના 2 લૂઆ લઈ અને 1 લૂઆ ને વેલણ ની મદદ થી પાતળું વણી લેશું . પિઝા નો ડો તમને તૈયાર ના લેવો હોય તો તમે પિઝા ના ડો ને ઘરે પણ બનાવી શકો છો .
- ત્યાર બાદ એક ટ્રે લેશું અને તેના પર થોડું ઓલિવ ઓઈલ લગાવી અને પિઝા ડો ને મૂકી અને તેના પર 2- 3 ચમચી જેટલું ટોમેટો કોન્કાસે સોસ લઈ અને પિઝા ડો પર સારી રીતે ફેલાવી દેશું અને ત્યાર બાદ તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી , કેપ્સિકમ અને ઉપર થી ગ્રેટ કરેલું મોઝરેલા ચીઝ અને સુકુ લાલ મરચું સાવ જીણું જીણું કાતર વડે કાપી અને નાખી દેશું
- હવે તેના પર કાળા મરી નો પાવડર ½ ચમચી , મિક્સ હર્બ્સ ½ ચમચી અને ઉપર થી 2 ચમચી જેવું ઓલિવ ઓઈલ નાખી અને ફરીથી એક પિઝ્ઝા નો ડો લઈ અને વેલણ થી વણી લેશું અને તૈયાર કરેલ પિઝા પર આ ડો ને પાથરી દેશું અને ચારે બાજુ ની કિનારી ને સારી રીતે રોલ કરી દેશું અને ત્યાર બાદ કાંટા ચમચી ની મદદ થી પિઝ્ઝા ડો પર કાણા કરી દેશું અને ફરીથી તેના પર ચીઝ નાખી દેશું .
- ત્યાર બાદ હવે ચીઝ નાખી દીધા બાદ ચમચી ની મદદ થી તેમાં ટોમેટો કોન્કાસે સોસ ને પિઝા ડો પર રફ્લી નાખી અને છેલે તેના પર હેલ્પીનો ના કટકા મૂકી અને ફરીથી ડુંગળી અને કેપ્સિકમ ની સ્લાઈસ નાખી ફરીથી થોડું ઓલિવ ઓઈલ અને મિક્સ હર્બ્સ નાખી અને પિઝા ટ્રે ને ઓવેન માં નાખી અને બેક કરી લેશું .
- તો તૈયાર છે આપણો સ્ટફ્ડ પિઝા જેને ગરમ ગરમ સર્વ કરીશું.
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
Thecha paneer bread banavani recipe | ઠેંચા પનીર બ્રેડ બનાવવાની રેસીપી
Juvar methi na masala parotha banavani rit | જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત
Mithi puri banavani rit | મીઠી પૂરી બનાવાની રીત
Seviyan Upma banavani rit| સેવૈયા ઉપમા બનાવવાની રીત