HomeNastaજુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar methi na masala...

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar methi na masala parotha banavani rit

ઘરે જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત – Juvar methi na masala parotha banavani rit શીખીશું. જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે , If you like the recipe do subscribe Healthy and Tasty channel  YouTube channel on YouTube , આજે આપણે જુવાર ના લોટ થી ખૂબ જ ટેસ્ટી મેથી મસાલા પરાઠા બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. આ પરાઠા ને તમે સવારે નાસ્તા માં બનાવી શકો છો અને બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar methi na masala paratha recipe in gujarati શીખીએ.

Advertisements

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા મરચાં 3-4
  • લસણ ની કડી 3-4
  • અજમો 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • જુવાર નો લોટ 1 કપ
  • ઘઉં નો લોટ 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • લીલી મેથી 1 ½ કપ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • તેલ 1 ચમચી

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત

જુવાર મેથી મસાલા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં મરચાં, લસણ ની કડી, અજમો અને જીરું નાખો. હવે તેને પીસી લ્યો.

Advertisements

હવે એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી પેસ્ટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ઝીણી સુધારેલી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ફરી થી સરસ થી ગુંથી લ્યો.

Advertisements

ત્યાર બાદ તેના લુવા બનાવી ને રાખી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવી ને સરસ થી વણી લ્યો. ત્યાર બાદ ડબા ના ઢાંકણ તેની ઉપર રાખી ને સરસ થી રાઉન્ડ કટ કરી લ્યો. જેથી બધા પરાઠા એક સાઇઝ ના બને.

ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર પરાઠા નાખો. હવે તેને તેલ લગાવી ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.

Advertisements

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી જુવાર મેથી મસાલા પરાઠા. હવે તેને ચાય સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર મેથી મસાલા પરાઠા ખાવાનો આનંદ માણો.

Juvar methi na masala parotha banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Healthy and Tasty channel

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy and Tasty channel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Juvar methi na masala paratha recipe in gujarati

જુવાર મેથી ના મસાલા પરોઠા - Juvar methi na masala parotha - જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત - Juvar methi na masala parotha banavani rit - Juvar methi na masala paratha recipe in gujarati

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar methi na masala parotha banavani rit

આજે આપણે ઘરે જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત – Juvar methi na masala parotha banavanirit શીખીશું. જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીરમાટે ખૂબ જ ફાયદાકારક છે , આજે આપણેજુવાર ના લોટ થી ખૂબ જ ટેસ્ટી મેથી મસાલા પરાઠા બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવેછે. આ પરાઠા ને તમે સવારે નાસ્તા માં બનાવી શકો છો અને બાળકોને ટિફિન માં પણ આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar methi na masala paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course parotha banavani rit
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients
  

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 લીલા મરચાં
  • 3-4 લસણ ની કડી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી જીરું
  • 1 કપ જુવારનો લોટ
  • 1 કપ ઘઉં નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • કપ લીલી મેથી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • 1 ચમચી તેલ

Instructions
 

જુવાર મેથી ના મસાલા પરોઠા બનાવવાની રીત| Juvar methi na masala parotha banavani rit

  • જુવાર મેથી મસાલા પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં મરચાં,લસણ ની કડી, અજમો અને જીરું નાખો. હવે તેને પીસી લ્યો.
  • હવે એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલીપેસ્ટ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને ઝીણી સુધારેલી મેથી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને ગરમ પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેને ફરી થી સરસ થી ગુંથી લ્યો.
  • ત્યારબાદ તેના લુવા બનાવી ને રાખી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને કોરો લોટ લગાવી નેસરસ થી વણી લ્યો. ત્યાર બાદ ડબા ના ઢાંકણ તેની ઉપર રાખી ને સરસથી રાઉન્ડ કટ કરી લ્યો. જેથી બધા પરાઠા એક સાઇઝ ના બને.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેની ઉપર પરાઠા નાખો. હવે તેને તેલ લગાવી ને બનેતરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પરાઠા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી જુવાર મેથી મસાલા પરાઠા. હવે તેને ચાય સાથે કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર મેથી મસાલા પરાઠા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર પાનકોબી ના પરોઠા બનાવવાની રીત | Paneer pankobi na parotha banavani rit

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

વઘારેલી રોટલી | vaghareli rotli | વઘારેલી રોટલી ની રેસીપી | vaghareli rotli gujarati recipe

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

Advertisements
RELATED ARTICLES

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular